૫૦ વર્ષ પછી કોઈ માં બાપ એમ કહેતા હોય કે હવે મારાથી કામ થતું નથી હવે છોકરા ને જે કરવું હોય તે કરશે હવે તો આપરે તો એ ને બધું હુંપી દીધું છે તો એવા લોકો માટે ૬૦ વર્ષ ના માજી નો જોરદાર સંદેશ છે ખરેખર ગીતા માં ભગવાને કીધેલા કર્મ ના નિયમ ને સાચા અર્થમાં સાર્થક કરી દીધો છે હો 👍
@prafulkarmur21 сағат бұрын
Jay Dwarkadhish
@ThakorBhaumik.kumar.balaji21 сағат бұрын
બજાર.ભાવ.બતાવો.તો.ખબર.પડે.તો.ખેડુતો.વાવેતર.કરે
@JodhabhaiBaldaniya21 сағат бұрын
Good
@positivevaat14 сағат бұрын
Thanks
@joshiajay12221 сағат бұрын
Good story
@positivevaat21 сағат бұрын
Thanks for watching
@miteshpatel552122 сағат бұрын
ગુજરાતમાં ખેડૂતો ને સબસીડી આપવી જોઈએ...
@miteshpatel552122 сағат бұрын
મજૂરી વગર ખેતી થાય તેવી શોધ કરો ...સમયે કામ થતું નથી...
@HimeshthakorThakorКүн бұрын
Vecahva nu marcet kaha hy
@jaydasamadigitalgrup1334Күн бұрын
જય હો મા
@dilipradia76552 күн бұрын
Tamaru Naam address please
@vatsalvaishnav20622 күн бұрын
Jay jay Portugal jay garvi gujarat
@vatsalvaishnav20622 күн бұрын
Portugal ma jaine garvi gujrat wah kya baat hey
@rcprajapati3672 күн бұрын
બિયારણ નું નામ તો કહો ભાઈ નામ વિના ક્યાં લેવા જવું
@rcprajapati3672 күн бұрын
ખેડૂતે વાત તો કરી 500 રૂપિયા 1 કિલો વેચે છે વિડિયો ફરી થી જુઓ
@rcprajapati3672 күн бұрын
ભાઈ આ બાવચી નથી
@ramsheechauhan49173 күн бұрын
Jay mataji
@KaranSansiya-r1o4 күн бұрын
મૂળભૂત કારણ મારા મુજબ ખેતરના નાં રસાયણ મા જ છે
@parbatpithiya86184 күн бұрын
Excellent Interview jogal bhai
@jyotibhatu62284 күн бұрын
Vah nice story
@kanupithiya77084 күн бұрын
Vah... 👌👌Excellent interview.....good talking.... information and ...Light...Camera....action...Jay Ho Hiten Kumar.....The Gujju hero...Keep it up Jogalbhai....👍👍
@bhagvanlalgurva70604 күн бұрын
ભાઈ શ્રી ખેડૂત ના ગામ નું પૂરે પૂરું એડ્રેસ અને મોબાઇલ નંબર મોકલો.
@t.v.khamal54174 күн бұрын
મારી એક વાત છે ખેડૂત હું પણ છું હવે પછીના સમય એવો આવે છે કે હવે પછી કોઈપણ ખેડૂત ને ભાવ નહીં આપો તો ખેડૂત ઝેર ખવરાવી ખવડાવી અને તમને મારી નાખશે ખેડુને ઝેર નાખવું ક્યારે પડે છે તમે ખેડૂતના માલના પુરા પૈસાનીહી આપો તો ખેડૂત તમને રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા નાખીને વધુ ઉત્પાદન લઈ પોતાનો માલ જાજો બને એ માટે રાસાયણિક ખાતરો વાપરે છે જો ઓર્ગેનિક વસ્તુ ખેતરમાં પાકે છે પણ ખેડુને ભાવ નથી મળતા જેટલું રાસાયણિક માંથી રૂપિયા મળે છે એટલા ઓર્ગેનિક માંથી નથી મળી શકતા એટલે ખેડૂત રાસાયણિક નાખી નાખી અને ખોરાક શાકભાજી ફળ અનાજ વગેરે વસ્તુ રાસાયણિક થી પકવી અને તમને આપે છે આ મારું માનવું છે જેટલું રાસાયણિક માં પાકે છે એટલું ઓર્ગેનિક માં ઉત્પાદન નથી આવતું તો ઓછા ઉત્પાદનમાં વધુ રૂપિયા નથી મળતા એટલે અમારે ખેડૂતે રાસાયણિક ખાતર અને દવા વાપરવી પડે છે જો કોઈને મારી જોડે વાત કરવી હોય તો મોબાઈલ નંબર પણ આપું છું 9726 59 5946
@HarishbhaiGadhavi-yp1eu4 күн бұрын
ધન્ય છે મેરાણી માસી આપની વિચાર સરણી અને આપનો માનવતાવાદી અને લાગણીશીલ સ્વભાવ જય માતાજી
@dineshbhalodiya084 күн бұрын
Superb performance.. hiten kumar... Ane jugalbhai... Apni Loko pase thi vato dil chasp vato kadhavvani tarkib khub gami.. salutes... Khub khub abhinandan... Dinesh Bhalodiya MORBI hal Africa Jambiya lushaka chu...
@KrushiGujarat4 күн бұрын
વાહ જોગલ ભાઈ🎉🎉
@ઝેરમુકતગુજરાત5 күн бұрын
ખેતી તો આવીજ કરાય ઓછા ખર્ચ માં
@ઝેરમુકતગુજરાત5 күн бұрын
ઓર્ગેનિક ખેતી કરતા સફળ ખેડૂત થાય છે
@hasmukhsathvara91675 күн бұрын
Maruvo kevay kutchi ma
@jaydevgadhavi5515 күн бұрын
Jayho
@RakeshSharma-xd3hw6 күн бұрын
તાલી પાડવાથી મા બહુચર દાન કરવા પ્રેરણા આપે છે સમજાય તેને વંદન
@PANKAJBHAI-th9cw6 күн бұрын
તમારી ચેનલ બંધ કરીદેવા ઘડીક ઓર્ગેનિક ઘડી રાસાયણિક ખોટી મેથી મારમા આવા ગાડાં જેવાં ને લયને આવેચ ખેતી નય પણ દેશી દારૂ વેચાતો લાગે છે 😂
@surendrasinhatodaria37176 күн бұрын
આને અમારે ત્યાં રાનીતુલસી તથા ચાંચડિયું કહેછે.
@anandchaudhary29756 күн бұрын
બેન ખેતી માટે બી કયા થી લાવવા કે મળશે તો જણાવશો
@anandchaudhary29756 күн бұрын
Hello Payal Ben માટે તમારી ખેતી જોવી હોય તો કયા ગામ મોરબી નું છે મારે વવવો છે તો કહેજો પ્લીઝ
@parmarshailesh11686 күн бұрын
ભાવ તો કયો કોઈ
@SabaliyaSohanbhai6 күн бұрын
Mafatma Kai nathi that'u jagat no BapAmnam thaki Gayo
@VasavaGanesh-j9x7 күн бұрын
Good morning 🌅
@jaybhole50067 күн бұрын
ક્યા વેચવા.
@chaudharivikrambhaichaudha32277 күн бұрын
Hi
@HiteshsinhVaghela-tt5yi7 күн бұрын
વેચવાનું.ક્યો
@ashvinkher75448 күн бұрын
Dada , Jay mataji, Gajar ane beat manas ne khava nathi maltu. 🙏🙏🙏🙏🙏
@jerambhaishankar51198 күн бұрын
khoob Saras...jgd
@maheshparmar4608 күн бұрын
તકમલિયા છે આ
@ddbrothers57188 күн бұрын
Mare Rajkob aapvano che kon kharidi kare bolo 12mahina continue