નમસ્કાર મિત્રો,
OUR MOTO : “ HAPPY TO HELP. "
WELCOME TO OUR CHANNEL. HNGU Study Point ચેનલ દ્વારા તમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ અપડેટ્સ સમયસર મળી રહેશે. ચેનલ દ્વારા તમને નીચે મુજબની માહિતી પૂરી પાડવામાં આવશે.
1. ઓનલાઈન કે ઓફલાઈન એક્ઝામ માટેનું મટીરીયલ.
2. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તમામ પરીપત્રોની સમજૂતી.
3. કારકિર્દી માર્ગદર્શન.
4. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા કોર્સના લેક્ચર.
એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે, તો આવો સાથે મળીને જ્ઞાન મેળવીએ અને વહેંચીએ. જ્ઞાન જ સંપત્તિ છે. જેટલું નોલેજ મળે તેને વધારેમાં વધારે લોકો જોડે પહોંચાડો.
Thank you so much.
Business Inquiry -
[email protected]Thank you for reading.
સબ્સ્ક્રાઇબ કરી લો ને ત્યારે.