Пікірлер
@gjalex5518
@gjalex5518 15 сағат бұрын
Mare haji PENDING batave chhe 20 divas thya
@AnilAhir22315
@AnilAhir22315 11 сағат бұрын
Manjur thase to msg aavse
@nitinff871
@nitinff871 15 сағат бұрын
Self registration thay to saru panchayat ma line ma ubha rahevanu na thay
@AnilAhir22315
@AnilAhir22315 13 сағат бұрын
Ha
@engineeringmathematicsbypr7926
@engineeringmathematicsbypr7926 Күн бұрын
સંયુક્ત નામ હોય તો કેવી રીતે રજિસ્ટ્રી કરવી??
@krunalmandanaka
@krunalmandanaka Күн бұрын
આપડે જાતે આપડા મોબાઇલ થી ઓનલાઇન કરી શકીએ
@AnilAhir22315
@AnilAhir22315 Күн бұрын
Na
@AmitPatel-lt5xk
@AmitPatel-lt5xk 2 күн бұрын
મારુ લોગીન મહારાષ્ટ્ર બની ગયું છે ગુજરાત નુ કરવા માટે સુ કરવુ પડે
@chhabhaiyashailesh
@chhabhaiyashailesh 2 күн бұрын
આ ફોર્મ ઓનલાઇન ભરાય છે ભરાતા હોય તો એનો વિડીયો બનાવજો
@MrMovievidio
@MrMovievidio Күн бұрын
hu bhru સુ
@SiroyaNarendar-vw7th
@SiroyaNarendar-vw7th 2 күн бұрын
Khrsi rinoweshn
@masterallrounder9391
@masterallrounder9391 2 күн бұрын
Pm kisan ma form bharvu 6e
@LakhamanOdedara-p9n
@LakhamanOdedara-p9n 2 күн бұрын
ગુડ મોર્નિંગ
@jaymogalvlog6538
@jaymogalvlog6538 3 күн бұрын
કેટલસેડ ગુજરાત માં માન્ય છે કે, તો ક્યાંથી માહિતી લેવી
@bhavesh3096
@bhavesh3096 2 күн бұрын
પશુપાલન ખાતા માંથી તાલુકા કે જિલ્લા કક્ષા એ થી
@Nilesh-q5p
@Nilesh-q5p 3 күн бұрын
CSC logon ma thase
@n.j.thakor8289
@n.j.thakor8289 3 күн бұрын
સેલ્ફ રજીસ્ટ્રેશન કયારે ચાલુ થશે?
@NEWTIME-wb2qr
@NEWTIME-wb2qr 3 күн бұрын
Hello sir P m kisan yonama , વારેશદાર દરેક સભ્ય ને લાભ મળે
@AnilAhir22315
@AnilAhir22315 3 күн бұрын
Ha, jeni Umar 18 year thi upar hoy e badha ne male
@BadreshiyaRamnikbhaiPatel-c6j
@BadreshiyaRamnikbhaiPatel-c6j 3 күн бұрын
Online kevi rite karay
@AnilAhir22315
@AnilAhir22315 3 күн бұрын
આગળ ના વીડિયોમાં જણાવીશું ભાઈ
@dilipsinh6354
@dilipsinh6354 3 күн бұрын
Very good
@vasavaranjitbhai424
@vasavaranjitbhai424 3 күн бұрын
Process su che
@RamdePindaria
@RamdePindaria 3 күн бұрын
સંયુક્ત ખાતામાં ખેડૂત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું
@BhoiRajesh-id3qz
@BhoiRajesh-id3qz Күн бұрын
વાત સાચી
@vishaljadav1968
@vishaljadav1968 Күн бұрын
Joint ma thase
@Janaksinh.Rajput.444
@Janaksinh.Rajput.444 3 күн бұрын
મગફળી ના ડીગર માં 30 મિનિટમાં અરજી કરી હતી તો પાસ થઈ જશે ને
@AnilAhir22315
@AnilAhir22315 3 күн бұрын
પાસ થશે તો મેસેજ આવશે
@ArvindbhaiZadafiya
@ArvindbhaiZadafiya 3 күн бұрын
ખુબ ખુબ આભાર
@ArvindbhaiZadafiya
@ArvindbhaiZadafiya 3 күн бұрын
ખુબ સુંદર માહિતી... સાહેબ
@KHODAL_COMPUTER_01
@KHODAL_COMPUTER_01 3 күн бұрын
Ragistration kai rite karvu
@AnilAhir22315
@AnilAhir22315 3 күн бұрын
આગળ ના વીડિયોમાં જણાવીશું ભાઈ
@prafulupadhyay883
@prafulupadhyay883 2 күн бұрын
આગળ નો વિડિયો કયારે આવશે?
@AnilAhir22315
@AnilAhir22315 2 күн бұрын
થોડા દિવસ માં
@RajeshPatel-ok7dw
@RajeshPatel-ok7dw 3 күн бұрын
ઓનલાઇન કેવી રીતે કરી શકાય?
@AnilAhir22315
@AnilAhir22315 3 күн бұрын
આગળ ના વીડિયોમાં જણાવીશું ભાઈ
@Dangar-s8s
@Dangar-s8s 3 күн бұрын
સરસ
@GOGA_NI_DAYA_143
@GOGA_NI_DAYA_143 3 күн бұрын
કેવી રીતે કરવી
@AnilAhir22315
@AnilAhir22315 3 күн бұрын
આગળ ના વીડિયોમાં જણાવીશું ભાઈ
@Janaksinh.Rajput.444
@Janaksinh.Rajput.444 4 күн бұрын
Sir ડીગર માં અરજી કરી હતી હજુ સુધી કોઈ મેસેજ નથી આવ્યો
@AnilAhir22315
@AnilAhir22315 4 күн бұрын
મંજૂર થશે તો.મેસેજ આવશે
@Janaksinh.Rajput.444
@Janaksinh.Rajput.444 4 күн бұрын
અરજીઓ મંજૂર થવા માંડી છે તો ક્યારે થશે મંજુર અમારી ડીગર‌ ની
@parmarjayraj784
@parmarjayraj784 5 күн бұрын
Sir મે અન્ય સાધન એન્ડ ઓજાર માં ભરેલ છે તેમાં સુ આવે
@GANGARAMVASAVA-g5y
@GANGARAMVASAVA-g5y 5 күн бұрын
સર પૂર્વ મંજૂરી નો મેસેજ આવ્યો છે હવે સુ કરવું એન્ડ એક અરજી માં પેડિંગ બતાવે છે
@AnilAhir22315
@AnilAhir22315 5 күн бұрын
પૂર્વ મંજૂરી મેસેજ આવ્યો હોય એનો મંજૂરી લેટર ગ્રામસેવક દ્વારા આપવામાં આવે એટલે સાધનની ખરીદી કરવી...
@AnilAhir22315
@AnilAhir22315 5 күн бұрын
પેન્ડીગ અરજી માટે રાહ જોવી
@GANGARAMVASAVA-g5y
@GANGARAMVASAVA-g5y 5 күн бұрын
@@AnilAhir22315 pending અરજી મંજુર થશે સર
@parmarjayraj784
@parmarjayraj784 5 күн бұрын
Mare form.ma bhul thay ti mate બીજાને નામે ફોર્મ ભર્યું તે ભાઈ પાસે tekktar નથી તો સબસિડી મળે કે ની
@AnilAhir22315
@AnilAhir22315 5 күн бұрын
Ha
@parmarjayraj784
@parmarjayraj784 5 күн бұрын
Sir me power thresar mate અરજી Karel se
@parmarjayraj784
@parmarjayraj784 5 күн бұрын
Tekttar bijana name hoy to sabsidy male ke ny
@AnilAhir22315
@AnilAhir22315 5 күн бұрын
Ha
@mehulbarotofficial6713
@mehulbarotofficial6713 5 күн бұрын
Sir મારે ખાતા નં સર્વે n નાખું તોય એડ કેમ ની થતું
@AnilAhir22315
@AnilAhir22315 5 күн бұрын
Atyare site problem hoy to pachi try karjo
@urmilabasolanki3523
@urmilabasolanki3523 6 күн бұрын
Chheli date Kay chhe?
@AnilAhir22315
@AnilAhir22315 5 күн бұрын
Tamara gam ma vce no contact karvo
@Rk.parmar-e6g
@Rk.parmar-e6g 6 күн бұрын
સર મારી પાસે જમીન નથી અને ટ્રેક્ટર મારા નામે છે અને મે રોટાવેટર ની સબસિડી નુ ફોર્મ ભર્યુ છે અને જેના નામનુ રોટાવેટર સબસીડી માટે ફોર્મ ભર્યુ છે તેની સાથે મારુ ટ્રેક્ટર ભાગીદારીમા છે અને સબસિડી ની મંજુરી મળી ગયછે તો રોટાવેટર ની સબસીડી મને મળછે કે નહી જવાબ આપવા વિનંતી
@Rk.parmar-e6g
@Rk.parmar-e6g 6 күн бұрын
સાહેબ તમારી સાથે ફોન ઊપર થોડીક માહીતી જોઈએ છે તો તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો જવાબ આપવા વીનંતી
@AnilAhir22315
@AnilAhir22315 6 күн бұрын
Video na disripshion ma group ni link che
@AnilAhir22315
@AnilAhir22315 6 күн бұрын
E group na admin ma msg karo
@AnilAhir22315
@AnilAhir22315 6 күн бұрын
WhatsApp ma
@CB-bq1rv
@CB-bq1rv 6 күн бұрын
ટેક્ટર ની rc બુક ફરજીયાત જોવે છે
@AnilAhir22315
@AnilAhir22315 5 күн бұрын
Na
@rangergaming6495
@rangergaming6495 7 күн бұрын
Plough ma Jena name ni arji hoy eni rc book ni copy ni jarur pade che
@AnilAhir22315
@AnilAhir22315 7 күн бұрын
Rc book ni jarur nathi
@rangergaming6495
@rangergaming6495 5 күн бұрын
Thanks you
@GanpatbhaiPatel-vk4om
@GanpatbhaiPatel-vk4om 7 күн бұрын
ઓનલાઇન અરજી કરેલી મંજૂર કેમ માલ માટે મંજૂરી મલતી નહિ
@AnilAhir22315
@AnilAhir22315 7 күн бұрын
Kyare arji kari ??
@RajeshPatel-zt7ck
@RajeshPatel-zt7ck 8 күн бұрын
મારે ગામ નું નામ બદલી ગયું છે સુધરે ને
@AnilAhir22315
@AnilAhir22315 7 күн бұрын
એટલે જમીનમાં ફેરફાર કરાવ્યો કે ??
@KERAN739
@KERAN739 8 күн бұрын
Thank you sir 🎉
@dilipthakorrollno-3064
@dilipthakorrollno-3064 8 күн бұрын
નેનો ડીએપી એરંડા માં છંટકાવ કરી શકાય ?
@AnilAhir22315
@AnilAhir22315 8 күн бұрын
હા
@BhikhabhaiGabu
@BhikhabhaiGabu 9 күн бұрын
મોદીજી જિંદાબાદ આભાર
@user-hd8nt3rb8g
@user-hd8nt3rb8g 9 күн бұрын
રીગડી મા છાટી શકાય અનેજોડે કોરોજન ઈયર નુ છુટી શકાય
@miteshthakor5607
@miteshthakor5607 8 күн бұрын
youtube.com/@miteshthakor5607?si=3tyTBDKiODOM7qTM?sub_confirmation=1
@AnilAhir22315
@AnilAhir22315 8 күн бұрын
અલગ અલગ છંટકાવ કરવો
@kamleshmakwana5858
@kamleshmakwana5858 9 күн бұрын
form ni print kyathi melavavi ?
@AnilAhir22315
@AnilAhir22315 9 күн бұрын
Video ma last ma juvo e rite
@kamleshmakwana5858
@kamleshmakwana5858 9 күн бұрын
hello sir ak khatama 5 nam se to 5 vyktina namani alag alag arji kari sakay ?
@AnilAhir22315
@AnilAhir22315 9 күн бұрын
Ha badha na jam thi alag alag arji thay
@ajaysinghmakavan3548
@ajaysinghmakavan3548 9 күн бұрын
મારે અઢાર મોં હપ્તો નહી મરો
@AnilAhir22315
@AnilAhir22315 9 күн бұрын
Status ma joi lo su problem che
@IsvarbhaiIsvarbhai-p3l
@IsvarbhaiIsvarbhai-p3l 9 күн бұрын
@LavPandya-r9i
@LavPandya-r9i 9 күн бұрын
Ha
@sipaishakhavat676
@sipaishakhavat676 10 күн бұрын
Thank you sir
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 11 күн бұрын
એન્જીન વાળા પંપ મા સબસીડી મળે છે કે નહી તે જણાવશો
@AnilAhir22315
@AnilAhir22315 11 күн бұрын
હા, સરકાર માન્ય મોડેલ હોય તો
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 4 сағат бұрын
મે પાક સરક્ષણ સાધનો પાવર સંચાલીત ઘટક મા અરજી કરી છે તો તેમા એન્જિન વાળો સ્પ્રે સબસીડી મા લઈ મળે છે અને કેટલી સબસીડી મળે છે તે જણાવશો સાહેબ
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 4 сағат бұрын
એન્જિન વાળો સ્પ્રે માટે કયા ઘટક મા અરજી કરવાની હોય
@ranvirsinhbaria805
@ranvirsinhbaria805 11 күн бұрын
સર મારે પણ ગોડાઉન નું કામ ચાલુ છે તો આ સબસીડી નો લાભ મને મળવા પાત્ર રહેશે ખરો
@AnilAhir22315
@AnilAhir22315 11 күн бұрын
અરજી કરી હતી, પૂર્વ મંજૂરી મળેલ છે કે ?
@patelrajanikant9507
@patelrajanikant9507 12 күн бұрын
Zinvatthi khubsaras mahiti api thanks
@miteshthakor5607
@miteshthakor5607 8 күн бұрын
youtube.com/@miteshthakor5607?si=3tyTBDKiODOM7qTM?sub_confirmation=1