ખુબ જ સરસ કામ કર્યું એક સાથે ૩.૩ જીવન ઉધાર કર્યો ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ
@nandkumaradhyaru21603 ай бұрын
દોસ્ત આ બૈરાઓનુ કશું કહેવાતું નથી.
@nandkumaradhyaru21603 ай бұрын
ભાઈ, તમારી વાત તો ધણી સારી અને સાચી લાગી પણ આ દુનિયા બહુ ખરાબ છે, એટલે સંભાળીને રહેવું સારું,આ બહેને જેમ તારી સાથે લગ્ન કરી લીધા એમ કદાચ એ બિજો કોઈ તારા જેવો પકડી ના લે,એનુ ધ્યાન રાખજે અને ભગવાન ને પ્રાર્થના કે તમે લગ્ન જીવન માં આગળ સુખી થાવ. જય શ્રી કૃષ્ણ.