sir su awaj chhe tamaro. GOD BLESS YOU SO MUCH. I pray for your long and healthy life. 11:50 ketli feelings sathe gayu chhe aa song. Bov j peacful lage che
@vinumacwana52385 ай бұрын
Amen
@vinumacwana52385 ай бұрын
Amen
@hutu88585 ай бұрын
Gajab sir Gajab PRAISE GOD I THANK LORD THAT I CAN LISTEN THIS SONG IN YOUR VOICE I pray JESUS ALMIGHTY GIVES YOU A VERY LONG HEALTHY LIFE AMEN
@anilsamuelchristian15255 ай бұрын
@@hutu8858 Thanks 👍🏼🌹
@shobhanabhatera66275 ай бұрын
Praise God
@SandipShah-jt8gk5 ай бұрын
❤Lord Jehovah bless you. Amen 🙏🏽 from the heart ❤️
@AlpanParmar5 ай бұрын
અંગ્રેજી રાગના ગીતને ગુજરાતી ભાષામાં ગુજરાતી શૈલીમાં ગાવાનો નમ્ર અને સફળ પ્રયાસ.. .. ગીતને આત્માથી ગાઈને આત્મિક ગાયન બનાવી દીધું!! ખૂબ ખૂબ અભિનંદન શ્રી. અનિલભાઈ ❤❤💐💐🌹
@anilsamuelchristian15255 ай бұрын
જી, ખુબ આભાર અલ્પન ભાઈ... પ્રભુ બધી ઉપજ આપે છે, આ ઓરિજિનલ રાગ જ છે, આલાપ ad કર્યો ખાલી 🌹માન, મહિમા અને ગૌરવ પ્રભુ ઈસુ ને હોજો, તમારા જેવા સંગીતના જાણકારની સલાહ, સૂચન, સર આંખો પર 😊🤚🏼🤚🏼🌹🌹🌹♥️👍🏼
@nimishachristian60495 ай бұрын
Praise the lord
@meenachristian61646 ай бұрын
Praise the God.
@rajeshkumarrajwadi43416 ай бұрын
Excellent Anilbhai
@nancychristian15486 ай бұрын
🎉
@milankumarpatel50337 ай бұрын
Superb 🫡🌹
@ushamacwan94107 ай бұрын
માનવ દેવ સંનિધ થયા છે આ ભજનમાં: તો દેવ સંનિધ થયા એટલે શું?
@ushamacwan94107 ай бұрын
નવતમ તારો એટલે નવો તારો હતો? કઈ કલમ છે બાઈબલમાં?
@rakshataylor16487 ай бұрын
Congratulations bro. 🌹Still I remember this song, u sang sooooo gracefully, really, heart touched
@anilsamuelchristian15257 ай бұрын
Thank you so much Didi, Its means a lot 🙏🏼😊🤚🏼🌹🌹
@sandhyarisamrisamrima21257 ай бұрын
Superb
@BittuChristian-w6g7 ай бұрын
Very heart touching song
@rekhaninama62797 ай бұрын
😊god bless of you
@rekhaninama62797 ай бұрын
All of you
@NaynaVasavaNaynaVasava-yw3ji8 ай бұрын
તેઓ તેમને કહે છે કે, તે દુષ્ટોનો તે પુરો નાશ કરશે; અને એવા બીજા ખેડુતો કે જેઓ ૠતુએ તેમને ફળ પહોચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઈજારે આપશે.માથ્થી ૨૧:૪૧.(૩૩-૪૧) *આજનો વિચાર->* ખ્રિસ્તમાં અતી પ્રીય વ્હાલા મિત્રો, પ્રભુ ઈસુના જીવનદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ દ્રષ્ટાંતોમાં વાત કરી રહ્યાં છે અને તેમણે તેઓને એક બીજુ દ્રષ્ટાંત કહ્યું જે કલમ ૩૩-૪૧માં આપ્યું છે. ઘરધણીએ દ્રાક્ષાવાડી રોપી, વાડ કરી,દ્રાક્ષાકુંડ ખોધ્યો, બુરજ બનાવ્યો,ખેડુતોને તે ઈજારે આપી,પરદેશ ગયો. ફળની ૠતુએ ફળ લેવા પોતાના ચાકરોને મોકલ્યા,ખેડુતોએ એકને માર્યો,બીજાને મારી નાખ્યો, ત્રીજાને પથ્થરે માર્યો, માલીકે ફરી બીજા ચાકરોને મોકલ્યાં,પણ ખેડુતોએ પાછું એમ જ કર્યું. માલીકે પાછળથી પોતાના દીકરાને મોકલ્યો જેથી ખેડુતો કમસેકમ માલીકના દીકરા તરીકે તેમની અદબ-આમન્યા રાખે. પણ ખેડુતોએ અંદરોઅંદર મસલત કરીને કહ્યુ કે,એ તો વારસ છે,ચાલો,આપણે તેને મારી નાખીએ,ને વારસો લઈ લઈએ. અને તેઓએ એમ કર્યુ પણ ખરું. તેઓએ તેને પકડ્યો,તેની પોતાની જ વાડીની બહાર કાઢ્યો, મારી નાખ્યો. ઈસુ પુછે છે કે, "એ માટે જ્યારે દ્રાક્ષાવાડીનો ધણી આવશે ત્યારે એ ખેડુતોને તે શું કરશે? અને જવાબના રુપમાં ૪૧મી કલમ કહેવામાં આવે છે. -તે દુષ્ટોનો પુરો નાશ કરશે, -જે ખેડુતો ૠતુએ માલીકને ફળ પહોચાડે એવા બીજા ખેડુતોને તે ઈજારે આપશે. માણસને આટલું તો ભાન છે જ. બધુ જાણે છે કે વાત શું છે, વાતનું પરીણામ શું છે. તેમ છતાં મુર્ખ બની કેમ આવા ગાંડા કાઢે છે એ નથી સમજાતું. અલ્યા ભઈ સીધી રીતે પ્રામાણિકતાથી કામ કરશો, વિશ્વાસુ રહેશો, ખંતથી મંડ્યા રહેશો, માલીકની આજ્ઞા પાળશો, અનુસરશો તો આપોઆપ તમે ચાકર મટી ખેડુત-વારસ બનવાના જ છો પણ આપણ માણસની દાનત જ પ્રથમથી ખોરી છે, જે શરુઆતથી જ આપણને સ્વભાવે વારસામાં મળી છે એનું આ બધુ પરીણામ કે અસર છે હા,એ પાપની અસર છે. વ્હાલાઓ સમજીએ.. જે ચાકરમાંથી વારસ બનાવવા સક્ષમ છે અરે ઉકરડામાંથી ઉઠાવી રાજકુંમાર બનાવી ઉચ્ચસ્થાનો પર બેસાડી શકે છે તેમનું આપણે કેટલું માનવું જોઈએ તેમની આપણે કેટલી અદબ-આમન્યા રાખવી જોઈએ, પણ આપણે તો સીધા તરત ચાકરી કર્યા વગર ચાકર મટી માલીક બની જવું છે. રાતોરાત બદલી નાખવું છે એ શક્ય નથી,પ્રભુ,માલીક,સ્વામી, ઘરધણી વગર તેમની કૃપા વગર એ શક્ય નથી અને તેથી નમ્રતાથી તેમને આધીન રહી મનથી, પ્રામાણિકતાથી પોતાને મળેલી/સોંપેલી જવાબદારી બાખુબી, બાઅદબ મનથી નીભાવીએ, વહન કરીએ, સમય આવ્યે પ્રભુ યોગ્ય કરશે. પ્રભુ કૃપા આપો. આમીન. kzbin.info/www/bejne/inPPaaijqsZ8jJosi=s8Wkk060TMdy2WHG Subscribe,Like,Coment & Share. 🙏🏻ધન્યવાદ🙏🏻 G.M.GOD BLESS YOU. સુનીલ વસાવા,નેત્રંગ. ૬/૪/૨૦૨૪.