તમે લોકો જો બંધ થય જાવને તો આ દુનિયામાં કોઈ ને કોઈ પણ દોશ નય લાગે. તમે લોકો એ જે પથારી ફેરવી છે આ મોબાઇલ દ્વારા પાખંડ દ્વારા. વાત જાવા દયો તમે બંધ થઈ જાવ. સમાજ દુનિયા શાંત થઈ જાશે સુખી થય જાહે. આજથી ૨૫ વર્ષ શાંતિ હતી સુખ હતું ધર્મ હતો બધુય હતું કારણે કે તમે નોતા