આ કાકા પોતે એન્જિનિયર બની ને ક્યાંય ના ચાલ્યા એટલે સ્ટેજ પર ચડી ને ફેકમ ફેક કરે છે... અમને પણ ખબર છે ઘર માં સંપ હોવો જોઈએ, માં બાપ ની સેવા, મોટા નું માન, ઘંધા માં નીતિ, નોકરી માં ઈમાનદારી પણ તમે એ બધું કેમ ના કર્યું ?? તમારે નથી કોઈ સફળતા નિષ્ફળતા કે નથી કોઈ હાર જીત બસ હતાશ નિરાશ લોકો સામે સ્ટેજ પર ચડી ને ફેકમફેક... ચેલેન્જ લો કે તમામ સંતો ને ૧ વર્ષ સંયમ શીખવાડો અને જો એક પણ સાધુ મહિલા સાથે પકડાયો તો પોતાની જાત ને નિષ્ફળ માની ને આખા દેશ ની માફી માંગો....બધાં ને અંગ્રેજી ગુજરાતી મિક્સ કરી ને ફેંકતા આવડે છે ...આ સ્વામી એ લાઈફ માં શું કર્યું છે કોઈ ને ખબર હોય તો જણાવો... જેમ પ્રમુખ સ્વામી મહારાજે ખુબ સારું કામ કર્યું.. કલામ એ વિજ્ઞાન માં કામ કર્યું... ટાટા એ ધંધા અને દાન કર્યું... આમણે શું કર્યું છે ?? ફેંકવા સિવાય
@jignapanchal502413 күн бұрын
જય શ્રીકૃષ્ણ જય શ્રી સ્વામીનારાયણ પ્રભુ
@hiteshpithadiya99014 күн бұрын
5vagu kidhu ne codhu banavya 😂
@vadanantrolia34515 күн бұрын
આ વીડિયો નું ટાઇટલ ખોટું છે, કારણ સમજાતું નથી.😮
@durgesh86715 күн бұрын
Jai swaminarayan.
@truptisandhe393516 күн бұрын
😂😅
@baijutrivedi19 күн бұрын
ભીમ વાંકાણી.... દિશા અને મયુરના પિતા...
@ravatsinhgohil922920 күн бұрын
આમાં આવું જ હોય કેય કંઇક ને હોય કંઇક
@studeylover20 күн бұрын
जय श्री राम 💝💝💝
@studeylover20 күн бұрын
जय श्री राम 💝💝💝
@patelvishnubhai947721 күн бұрын
જય માતાજી 🙏🙏🙏
@motivatin-fp7ci25 күн бұрын
વિડિયો નું ટાઇટલ અને Content સાવ અલગ છે
@ketanhalvawala645926 күн бұрын
Swami Narayano, Tamne Aa bhashan ma like Kare. Pan hu nahi.😂😂😂😂😂 Zindgi ma swami Narayan ne joi ne have door bhagu 6u. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kantuhalpati4475Ай бұрын
સ્વામી નુ ભાષણ એવુ કોઇ પણ નથી કે જેમાં આકડાં નો ઉલેખ ન થયો હોય...
@riyapatelsubhamАй бұрын
Bakwas karva sivay kai nathi.. U tube joi joi he hugge se Dharm nu gyan aapo ..kai ander aavdtu hoy to.. Bakwas karva na aavo 😊
@anara6506Ай бұрын
Aa loko matra sara vakta chhe .. ethical nathi.. BAPS gandhinagar na mahila senior karyakarta family ae amane khub heran karya chhe.. highly mano vikrut family chhe.. sanstha true persons no pax pan nathi leti..BAPS gandhinagar ne anekvar kahyu chhe/request kari chhe..
@pareshsutariya514Ай бұрын
life change example thanks jay shree swaminarayan
@vasantparekh6159Ай бұрын
સવારે વહેલા ઊઠીને કોઈ ફાયદો દેખાતો નથી.
@SiroyaNarendar-vw7thАй бұрын
भादवा स्वामीनारायण तबेला बांध madrchod nothri ९९,रद इंडिया
@SiroyaNarendar-vw7thАй бұрын
स्वामीनारायण कई कंपनी ओलाद सहजानंद प्राय माने कोण में n भाप mile
@vinodchandrapatel9357Ай бұрын
Jay swaminarayan
@manishpatel2925Ай бұрын
તમારા હરિભક્તો મંદિરના પૈસા બીલડર બની ગયા છે તેવા અમારા જેવા નાના નાના કોન્ટ્રાકટર ના બુચ મારે છે તો પૈસા વાળા થવાય
Neth bina guru n mile sdiya dhadiya n dikhe apne parivar n mile kyu एडमिशन
@SiroyaNarendar-vw7th2 ай бұрын
Kaka wej dukan kyu log aye
@asodariyagabharubhai62392 ай бұрын
ચાલો સાથેમળીને સત્સંગ કરયે અને કરવાનુતેજછે જય સ્વામિનારાયણ
@Bharatpatel615392 ай бұрын
bahu husiyaari thok thok kaarvaani nai, vadhaare padatu gnaan koine bataavavaanu nai karan ke e gnaan no mukhya iraado tamaarama ketalu bharyu chhe ane bija ketala butha chhe maatra e j bataavavaano hoy chhe etale aatalu karaso tame baavao to bhakto 10 aavata hase to 200 aavase ane ganit pramaane 10 ma thi 2-3 tran daan karase ena karata pa 200 ma thi 80-100 dan karase etale saravaade tamaare dhan vrudhhi thai j jase etale upar lakhyu etalu kajao 100% tamaari dhan vruddhi thai jase ame public to kaik ne kai naukari ke koi nano moto dhandho karata hoie etale ame public ne rupiya ni khot na pade rupiya ni khot pade to tamare pade karan ke tamaare aamaanu evu koi nai ne Jay Shri Swaminarayan🙏
@JigneshYadav19852 ай бұрын
પહલે ના સાધુ ને સંતા સાધન કરતા હતા તપસ્યા કરતા હતા અને ભગવાન ને યાદ કરતા હતા અને જંગલ માં અક્લે રહતે હતા અને અકેદમ કટલે દિવસ સુધી તપસ્યા માં બેઠા રહતે હતાં પણ આ લોકો તો આઇફોન/મર્ષાડી/ હાઇ પ્રોફાઇલ જીવન માટે સાધુ બની જાય છે. આ લોકો ને ક્યો 24 કલાક સુધી તપસ્યા માં બેઠા તો ખબર પડે ખાલી મીજા કરે છે .
@shakuntalaramchand69592 ай бұрын
Guruji pranam 🙏🪷🙏
@sureshdevganiya26232 ай бұрын
5..10 પુસ્તકો વાંચી ને વકતવ્ય આપવું બહુજ એટલે બહુજ સહેલું સે બાકી કોઈ કંપની ખોલી. લોકો ને રોજગારી આપવી તે જમીન આસમાન નું અંતર છે મોટી મોટી વાતું વડા ઠોકવા બહુ જ સહેલા છે
@sureshdevganiya26232 ай бұрын
વાતું કરવી બહુજ સહેલી છેએકાદ ફેક્ટરી ખોલી ને લોકો ને રોજગાર આપો તો મર્દ કહેવાય
@VijayRathva-r4k2 ай бұрын
જય સ્વામિનારાયણ
@vijaykumarrupera4552 ай бұрын
ભાઈ... જરા સમજો... પ્રાર્થના કરવાથી કે કોઈની પાસે આપણા પૈસા લેવાના નીકળતા હોઈ તો તે વ્યક્તિને પગે લાગીને...વિનંતી કરીને.. આપણા પૈસા મળતા નથી...બોલવું સહેલું છે...પૈસા મહેનત કરો ત્યારે...પૂછો..ઘરના કામવાળા ને...હોટલમાં કામ કરતા વેઇટરને...રાતે મોડા સુવે... સવારે ઉઠી જવું પડે...લારી કરીને ફેરિયા .. શાકભાજી વાળાને. પ્લાસ્ટીક ની ચીજવસ્તુ વેચનારને પૂછો... બધા પાંચ વાગે ઊઠીને મંત્ર બોલે... કમાવાનું બંધ... મજા પડી જાય...are.. કોઇ ચિંતાજ નહિ..સાધુ બની જવું..સારી રીત... બની જાવ સાધુ....જય ભોલે.. અલકની રંજન.. ભીક્ષા દેહી માઇ...તેરે દ્વાર ખાડા ભગવાન.....૫ વાગે ઉઠી જજો હો.. પત્ની રાહ જોતી હોઈ..are paani આવ્યું છે..ગોળા ભરી લેજો...તમે ગઇકાલના વાસણ બાકી છે...પતાવી દેજો..મારી કમ્મર દુખે છે...હવે ૫ વાગે ઉઠાય....સાધુ બનવું સારું...ચાલો હું તેયાર છું... મારા પાડોશી..જોશિભાઈ..પટેલભાઈ... મનુભાઈ...બકા ભાઈ..ત્યાર છે...
@Zala.72222 ай бұрын
Aa taklaa forain na Loko ni moti moti vaatu karta hoy , teno mul muddo paisaa par kendrit hoy , dharm upar k sanyas upar be sabd nahi bole , Bharat par k Bharat na etihaas ma thayela raajao vise nyy bole , woren buffet aanaa baap hoy jaane 😂
@dolly25642 ай бұрын
તમે વિડિયોનું ખોટું શીર્ષક કેમ બતાવો છો...? નાટક બંધ કરો તે સારું નથી.