વાહ....... મારી વહાલી...... ...નાની બાળાઓ..... ..જામજોધપુર...... .....તમો સૌ બાળાઓ એ ...... શિવજી એ નારીનો વેશ ધારણ કરીને શ્રી કૃષ્ણ ભગવાન ની રાસ લીલા જોવા માટે જે પાત્રો ભજવ્યા છે..... ....આ પાત્રોની વેશભુજા જોઈને હું અતિશય પ્રભાવિત થયો છું...... ....પાત્રો એટલી સરસ રીતે ભજવ્યા છે કે જાણે કે રાસલીલામાં સાક્ષાત શિવજી અને માં પાર્વતીજી પધાર્યા છે.... .....દરેક બાળાઓ એ પોતપોતાના પાત્રો ખૂબજ સરસ રીતે ભજવ્યા છે...... અને ભારતની ભવ્ય...અને જાજરમાન... તેજસ્વી ...સંસ્કૃતિ ના આબેહૂબ દર્શન કરાવ્યા છે.... ....મને જે ખુશી થઈ છે....તેનું વર્ણન કરવા માટે શબ્દો પણ ટૂંકા પડે છે...... .....સૌ નાની બાળાઓને મારા લાખ લાખ વંદન સાથે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.....👍👍👍💐💐💐💐💐💐 લી. .... સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ વિરનગર.....વાળા....... હાલ....જૂનાગઢ.....ના..... જય ભોલેનાથ.....જય માં પાર્વતીજી....જયશ્રી..ક્રિષ્ના... જયશ્રી..માં ..મોમાઈ માતાજી.....
Vaah Rishabhbhai Vaah, tamara bija santvani & hasyaras na programme jova hoy to kai link par jova malse, bhai tame sorath ne kathiyvad ma kem programme nahi thaya? Baki Rusbhbhai Aavi jamavat valo ek programme sorath (Junagadh ma) Thayo hot to maya ahir & Kirtidan gadhavi Khovai jaat. Tamara sitana ( Manavadar) ,Sorath na progrMme ni cd joi chhe.