આ મંત્ર તો બહુ નાનો છે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા મંત્રો અને શ્લોક ઘણા મોટા હોય છે પણ જો કંઈક પ્રાપ્ત કરવું હોય તો તેના માટે શ્રદ્ધા ભાવ થી ઉપાસના કરવી પડે તો જ જીવનમાં તે વસ્તુને પ્રાપ્તિ થાય
@shaileshkanjariya52092 күн бұрын
JAY HO BUHDEV DADA JAY SHANI DEV MAHARAJ
@VikramsinhChauhanVikrams-wu9nq2 күн бұрын
Fix number of
@KasturiMahida2 күн бұрын
🙏🙏🙏
@KasturiMahida2 күн бұрын
🙏🙏મારે ઘર જલ્દી વેચતાતું નથી
@SubhashHathila-e2f2 күн бұрын
જય ગુરુદેવ
@vinitpatel70732 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 મહાદેવ હર...્
@vinitpatel70732 күн бұрын
🙏🙏🙏
@leenaparmar10802 күн бұрын
Dhanurasi2025kevuchy
@bharatbapugondaliya63492 күн бұрын
રામ અને રાવણ ની રાશી એક જ હતી રાવણ નો વિનાશ થયો રામ નો વિજય થયો
@AcharyaShreeRameshbhai2 күн бұрын
રામ અને રાવણ ની રાશી એક હતી કર્મો બંનેના અલગ અલગ હતા રાશિ અને કર્મ જીવનમાં અસર કરે છે સમજદાર વ્યક્તિને ન સમજાવું પડે
કુંભ રાશિ ના લોકો જેટલુ કોઈ મન થી દુખી નથી હોતુ, આખી જિંદગી સંઘર્ષ માં જાય છે પણ સ્વાભિમાન ના ભોગે કોઈપણ સમાધાન તો નહી જ કરે , લોકો ફાયદો ઘણો ઉઠાવી જાય છે, ક્રોધ પણ ઘણો હોય છે સત્ય મોઢાપર કહે છે એટલે કોઈને ગમતા નથી એકંદરે ખૂબ પૈસાદાર તો નથી હોતા પણ ભગવાન તેમને કોઈ ની સામે લાંબો હાથ પણ નથી કરવા દેતા, સિંહ અને મેષ રાશિ ના લોકો તેમને સમજી નથી શકતા અને છેતરી જાય છે