Пікірлер
@sarvaiyalalji-n9h
@sarvaiyalalji-n9h 3 сағат бұрын
લંકા નુ સોનુ શું કામ નુ ?
@jigneshrathod2656
@jigneshrathod2656 21 сағат бұрын
જોરદાર વાત કરી કલ્પેશભાઈ રાઠોડ
@sunilsoni1760
@sunilsoni1760 Күн бұрын
તમારા પ્રશ્ન જ ખોટા પૂછવા મા આયવાં છે ભાડા ના મકાન વાળા નુંય થય જાય છે , આમને તો ઘર નું ઘર અને 20 વીઘા જમીન છે , અમે પોતે ભાડા ના મકાન મા રહીએ છીએ ને અમારા બેય ભાયું ના લગન થય ગ્યા, અને એ પણ અમારીજ જાતિ મા હા વેલા મોડું થાય , થય જાય ખરું , પણ આવા ખોટા પ્રશ્ન નો પૂછાય AC કયા ફીટ કરશે ફલાણું ધિકનું , વડીલ તમારું કામ ખાલી યૂટ્યુબ મા બાયોડેટા નાખવા નોજ છે , કોઈના અગંત જીવન મા ઘૂસવા નો નહિ, તમે બાયોડેટા નાખો , બાકી છોકરીયું વાળા ને જોવાનું કે AC મા રહેવું કે દેશી મા રહેવું, ખોટું લાયગુ હોય તો માફ કરશો પણ કોઈ ના અંગત જીવન નું હસી મજાક નો ઉડાડાય, જય માતાજી
@solankisuresh3373
@solankisuresh3373 Күн бұрын
No thare 😅😅😅
@pravink.makwana8544
@pravink.makwana8544 Күн бұрын
વાહ મારું સાહેબ ખુબ ખુબ સાધુવાદ 💙💐👍
@piyushbagda8350
@piyushbagda8350 Күн бұрын
Maru saheb aa anguthachap manso tamari vat nai samje aa bdha jati jati krta krta j mri javana che vandhe vandha
@piyushbagda8350
@piyushbagda8350 Күн бұрын
Marva dyo aava jativadi anguthachap manso ne vandha j.bhanela hoy e kaik samje hve Jena ma magaj j nthi e tamari vat kya thi samjvana
@maheshchandpa6868
@maheshchandpa6868 Күн бұрын
સાહેબ , પટેલ નો ઓડીયો વિડયો સાભળયો બહોજ હસવાનુ આવ્યુ
@Gareebkhadut002
@Gareebkhadut002 Күн бұрын
પૈસા કમાવા માટે સેનલ કરી સે આને કાય રોતા નથી આવતું આમાં પડતા નય
@Vansoldinesh1234
@Vansoldinesh1234 Күн бұрын
Parsing puru thay ગયું se bhai😅😅😅😅😅
@ParbatKhatana
@ParbatKhatana Күн бұрын
Bhai tame to baki kari ho 😂😂 Bhai aane tame sup kari didha
@ParbatKhatana
@ParbatKhatana Күн бұрын
Right vat kari Bhai vishe 😂😂😂
@હરેશભાઈ-ત5દ
@હરેશભાઈ-ત5દ 2 күн бұрын
ભાણૂ.ઓછૂ.કરીનાખો.બેન.એક.રૂમના.4000.એટલે.ચારલાખમા.ઉતરાસોવ.ભાણૂઓછુ.કરોબેન.
@MukeshChauhan-f4t
@MukeshChauhan-f4t 2 күн бұрын
સુપર😂
@sanghmitrabaudh1533
@sanghmitrabaudh1533 3 күн бұрын
સરસ રીતે સમજણ આપી સાહેબ ધન્યવાદ ❤
@sanghmitrabaudh1533
@sanghmitrabaudh1533 3 күн бұрын
સરસ રીતે સમજણ આપી મારું સાહેબ ધન્યવાદ
@sanghmitrabaudh1533
@sanghmitrabaudh1533 3 күн бұрын
ગુણ ને મહત્વ અપાય છે
@સંબોધી
@સંબોધી 4 күн бұрын
બુધ ને માનો છો તો પછી ના સિદ્ધાંત સવીકારો ભિક્ષુ આનંદ પર પ્રકૃતિ નામ કન્યા મોહિત થઈ ત્યારે બુદ્ધે પ્રકૃતિ ને બોધ આપ્યો હતો કે શરીર માં હાડ માંસ રક્ત મળ મૂત્ર સિવાય કશું જ એટલે રૂપ નો મોહ ન રાખો અને જે તમારી પત્ની છે એનો સ્વીકાર કરો
@સંબોધી
@સંબોધી 4 күн бұрын
કાળી બરાબર છે દૂધ અંધારે પીવો અથવા અંજવાળે તેનાં સ્વાદ માં કશું ફેર પડતો નથી જેટલું રૂપ હોય એટલું જ અભિમાન હોય
@krupagauswami4190
@krupagauswami4190 5 күн бұрын
Must vat kari sir
@kantibhaimakvana2218
@kantibhaimakvana2218 5 күн бұрын
૮૭૮૦૦૨૮૬૬૨
@RakeshPanchal-lu7ie
@RakeshPanchal-lu7ie 5 күн бұрын
Bhai have Asram ma jatu revay
@ashokvala52
@ashokvala52 6 күн бұрын
જો ચરિત્ર સારું હોય ને તો એને કોઈદી ગુમાં વાય નય ગાંડા, બાકી તારી મરજી ઘો મરવાની થાય ને ત્યારે વાડામાં જાય તારું પણ ક્યાંક આવુજ નોથા યા ધ્યાન રાખજે વાલા,
@ashokvala52
@ashokvala52 6 күн бұрын
ગુણ જો ભાઈ રૂપાળી તો ગધાડી ય હોય પણ તોય ઉકડા ચાટે એમ તને જો ક્યાંક ઉકડા ચાટ તી મળી જાસે ને તો ઘર બાર જમીન બધુય વેચાય જાસે ને દિવાળીયો થય જાયસ,
@DevikaRathod-c2j
@DevikaRathod-c2j 6 күн бұрын
Kub j sars saheb tamri vat sachi che 💯❤😊
@kanamakwana2207
@kanamakwana2207 6 күн бұрын
Sir tame pan had kari ho hasvu nthi rokatu.😅😅
@JerambhaiVaghela-ro1ds
@JerambhaiVaghela-ro1ds 6 күн бұрын
Aaj to bhare kari parem bhai 😂😂
@NileshMaheta-oe4zg
@NileshMaheta-oe4zg 6 күн бұрын
Bhai khotu na lagadto pan tu ani shathe saririk na thyo jo thyo hot to tane jarur gamat kali hoy a kaman gari hoy atlama samaj haju try na kari hoy to plase kar
@NileshMaheta-oe4zg
@NileshMaheta-oe4zg 6 күн бұрын
Nahitar 15 lakh day devana ochha kidha haju to
@jadavvaju6484
@jadavvaju6484 7 күн бұрын
dhanyavad saheb
@khimjibhaiparmar6465
@khimjibhaiparmar6465 7 күн бұрын
સામાજિક રીતે તમારી કામગીરી સરાહનીય છે
@dsvaghela1192
@dsvaghela1192 8 күн бұрын
બીજે કિયાક સેટિંગ્સ હશે કાં છોકરી ઉપર વ્હેમા હશે
@dsvaghela1192
@dsvaghela1192 8 күн бұрын
સ્વીકારી લે ભાઈ પસ્તાવા ના દિવસો આવશે
@રમેશભાઈનાગાણી
@રમેશભાઈનાગાણી 8 күн бұрын
મારું સાહેબ એ વ્યક્તિ છુટાછેડા કરીને પછી પેટભરીને પસ્તાવાનો છે😅😂
@હરેશભાઈ-ત5દ
@હરેશભાઈ-ત5દ 8 күн бұрын
બધેયને.સરકારીનોકરી.વાણજોયસે.સરકારનોકરી.નથિ.દેતિ.
@dilipbhaisareriya556
@dilipbhaisareriya556 8 күн бұрын
વાહ મારૂસાહૅબ તમારી સમજદારી આમાં મીત્રમડળ ની મૉટી જવાબદારી છૅ કૅ આની ધરવાળી આવી છૅ નૅ તૅવી છૅ ઍટલૅ જૅમ મારૂસાહૅબ કૅ ઍમ કરૉ ઍમાજ તમારી ભરાય છૅ
@jayraj299
@jayraj299 9 күн бұрын
Uncle 500 gm e nai thay vadhu mangavjo
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 9 күн бұрын
Saheb ni vaat sachi chhe
@VinodParmar-l2k
@VinodParmar-l2k 9 күн бұрын
Thodu thodu janvanu nahi jail ma javu ade 100% ni vat છે .. Sichudama avi gayo....! 🇮🇳🌹👍Jay savidhan...
@SoyabsayadSoyabsayad
@SoyabsayadSoyabsayad 9 күн бұрын
વાહ સાહેબ બોવ સરસ સલાહ આપી ભાઇને જે પ્રોબ્લમ સે તે જાતે દૂર કરીશકે સે રૂપાળા થવાની ઘણી વેરાયટી મેડિકલ માં મળી જશે
@Gujrati_media2955
@Gujrati_media2955 9 күн бұрын
વાહ મારું સાહેબ તમારી સમજદારી બદલ ધન્યવાદ
@parmarkishor4336
@parmarkishor4336 9 күн бұрын
👍👍👍 super
@nikulmahida3990
@nikulmahida3990 9 күн бұрын
ખૂબ જ સરસ વાત કરી સાહેબ
@k.d.parmar8803
@k.d.parmar8803 9 күн бұрын
વાહ સાહેબ વાહ
@natubhaiapmc1652
@natubhaiapmc1652 9 күн бұрын
વાડીયે..ન.જવાનુ.સવ.ગોરવ.લયે..બસ..
@piyushbagda8350
@piyushbagda8350 9 күн бұрын
Saheb aa mutton ne chicken vado audio bhul thi add thai gyo che k su ??
@bharatmokariya308
@bharatmokariya308 9 күн бұрын
વિદેશમાં વાળા ન હોય વંડી હોય
@k.d.parmar8803
@k.d.parmar8803 9 күн бұрын
વાહ સાહેબ વાહ બાબ્સસાહેબની જેવાત હતી તે તમે સરસ રીતે સમજાવી આ હિન્દુસ્તાનના તમામ કહેવાતા શાસ્ત્રોને સળગાવી દેવા જોઈએ આ દેશનું બંધારણ એ એકજ સર્વ માન્ય શાસ્ત્ર હોવું જોઈએ તોજ દેશની પ્રગતિ થાય જય સંવિધાન
@rameshpatel664
@rameshpatel664 6 күн бұрын
Mm⁸0❤😂🎉
@alpeshmakadiya2391
@alpeshmakadiya2391 9 күн бұрын
આ જાતિવાદી માણસ છે આનું કામ ન કરો
@VithalSolanki-y3d
@VithalSolanki-y3d 12 күн бұрын
A BHUVA DHATINDYO CHHE 😮😮😅
@Vansoldinesh1234
@Vansoldinesh1234 12 күн бұрын
કરેલા કરમ ભોગવવા પડે છે ભાઈ
@natubhaiapmc1652
@natubhaiapmc1652 13 күн бұрын
ખૂબ સરસ સાહસ..સફલ.હો..સવસાથ.આપો..