HOW INDIAN TOY INDUSTRY HAS CHANGED FOREVER
2:41
Пікірлер
@HarshadBhatt-d9s
@HarshadBhatt-d9s 21 минут бұрын
પ્રેમગીરી નહિ પ્રેમ ચોપડા હે😂😅
@umedpurigauswami3417
@umedpurigauswami3417 Сағат бұрын
Jagdishpuri bapu ne palnig thi madar kryu ye no su? tijori todi ne sanpati luti yenu su? Je pan aa sanytrama sado va ye hase yene uparvano nahi chhode
@JasonRodriguez-m6t
@JasonRodriguez-m6t 2 сағат бұрын
Great analysis, thank you! I have a quick question: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). What's the best way to send them to Binance?
@finnishwithjimmi
@finnishwithjimmi 3 сағат бұрын
બીજી બધી ચર્ચા જવા દો તિજોરીનાં લોક તોડવાની શું જરૂર પડી?
@finnishwithjimmi
@finnishwithjimmi 3 сағат бұрын
જોશમાં હોશ ના ખોવાય. બળદેવનાથ સાધુ છે તો મગજ પણ શાંત રાખવું જોઈએ કેમકે જેની વાણીમાં જ વિનમ્રતા નથી એ સાધુ કેવો? જેને બોલવાની સભ્યતા નથી એ નવા મહંતની નિમણુક શું કરશે? બળદેવનાથ એ પોતાની સીમા ભુલવી નાં જોઈએ.
@thakormahesh9177
@thakormahesh9177 3 сағат бұрын
જુઠુ બોલાય છે
@sambhudasjikhakhi4266
@sambhudasjikhakhi4266 3 сағат бұрын
महेश गीरी साधु नथी अनैं होय तो आवु न करै। आवा पाखंडी अंधविश्वास फैलावैछे। आ ऐक राजकारणी छे। जुनांगढ नां लोकल गुंडा तथा राजकारणी आ महेशगीरी नैं सपोट करी मंदिर पर कबजो करवा मागे छे। जुनांगढ मां भवनाथ भेलववा मां आ बधा हता। भवनाथ ग्राम पंचायत मां हतु ऐनैं जुनांगढ समावी धमँ तथा भवनाथ नुं मोटु नुकशान करेल छे। राजकीय रोटला शेकवामां भवनाथ स्विमिंग आवु छे।
@rameshgoswami851
@rameshgoswami851 3 сағат бұрын
દશનામી જાગીર છે. બની બેઠેલા બાવાઓને ગાદી નહીં મળે.
@rameshgoswami851
@rameshgoswami851 3 сағат бұрын
જય દશનામ
@rajasadhi600
@rajasadhi600 4 сағат бұрын
ખોટુ બોલે એને જોગણી નહી સોડે
@goswamikalpesh1007
@goswamikalpesh1007 4 сағат бұрын
ધર્મ ના નામે લાખો કરોડનો ધંધો કરે છે આ ભળવા બધા.. જે સાચા હતા તેઓ તો જીવતા સમાધી લઈ લીધી ક્યારની કારણ કે આવા નીચ કપટી સાધુ આવશે હવે બીજું જૂનાગઢમાં હાલના જેટલા સાધુ છે એમાંથી 90% લેભાગુ છે
@gujaratisong9276
@gujaratisong9276 5 сағат бұрын
આ તો સુદર્શન ચક્રધારી સત્યનારાયણ શ્રી કૃષ્ણના સત્ય અને ધર્મ યુદ્ધ છે હવે ભગવા નો ફાયદો બહુ ઉઠવ્યો હવે ભગવા ની રક્ષા કરવા મારો મહાદેવ આવે છે ભગવા ની બદનામી કરવા વાળા તૈયાર રહેજો
@RahulGauswami-m1l
@RahulGauswami-m1l 5 сағат бұрын
બાવા ના ગમતા હોય તો અમારી નાત માં સુ કામ બાવા બનો સો વેપારી વાણિયા બની જાઓ
@dhartivagheladhartivaghela4550
@dhartivagheladhartivaghela4550 5 сағат бұрын
જય. ચેહર. માં 🙏🙏🙏🙏
@PiyushvadhasarOfficial
@PiyushvadhasarOfficial 6 сағат бұрын
Aa sankr puri aeknambr no harami che tene bafhij jagaye thi uthadelo che🙏Dayrik nimnuk kari didho che aane 🙏satya ni jit thase 🙏gadi pati to kartik purij banse🙏Jay keval puri bapu🙏
@mppatel7414
@mppatel7414 6 сағат бұрын
આ મઠ જાગીર દાર સમાજ ની છે કે દરેક ગામ ને ભાગ લેવા ની આવે છે
@JagdishThakor-yt3kf
@JagdishThakor-yt3kf 6 сағат бұрын
આમાં જે ખોટું કરિયું સે એમને ઓગડનાથ નહિ સોડે
@RSRajput-j8s
@RSRajput-j8s 7 сағат бұрын
જય ઓગડજી
@vaghelabharat7912
@vaghelabharat7912 8 сағат бұрын
જય ઓગડનાથ 🙏
@alpeshsonialpeshsoni5746
@alpeshsonialpeshsoni5746 8 сағат бұрын
Jay ઓગડ નાથજી જય બળદેવ નાથ બાપુ
@fullbhairank-td1fh
@fullbhairank-td1fh 9 сағат бұрын
જેનું આસન ઈશ્વરની સામે છે એને વળી ગાદી નો મોહ કેવો
@pravingoswami047
@pravingoswami047 9 сағат бұрын
વાહ તુ અને તારા બાપુ બે ય જુઠ્ઠા
@VINODTervadiya
@VINODTervadiya 9 сағат бұрын
પૃથ્વીરાજ ભાઈ ને પણ મનમાની કરી ને જે પોતે કહે કે આ બાપુ ને ગાદિએ બેસાડી તેવુ ઈશેશે આ પૃથ્વીરાજ પોતે સાચા બનવા માગે સે મીડીયા ની સામે બનદુખ તો તેમને પબ્લીકને બતાવી થી ભાઇ ભગવાન માથે રાખી ને બોલો મીડીયા સામે અથવા પબ્લીક ને ખોટા પાડો સો તો પસી પૃથ્વીરાજ એકલાજ સાચા જય ઠાકર માહારાજ જે ખોટું કરે એને તુ જોજે જય મૉ જોગમાયા
@pravingoswami047
@pravingoswami047 9 сағат бұрын
બળદેવનાથે બધાને પૈસા ખવડાવયા છે
@shaileshbhai33
@shaileshbhai33 9 сағат бұрын
મહેશ ગીરી બાપુ સાચા છે
@shaileshbhai33
@shaileshbhai33 10 сағат бұрын
હરીગી બાપુ ખોટા છે
@shaileshbhai33
@shaileshbhai33 10 сағат бұрын
મહેશ ગીરી બાપુ સત્ય છે
@vipulsinhdarbar3438
@vipulsinhdarbar3438 10 сағат бұрын
ખોટું છે નેપાળ ના રાજકુમાર હતા
@PrabhatsinhParamar
@PrabhatsinhParamar 10 сағат бұрын
એક વાત ચોક્કસ છે કે પોતાના ભલું થાય તે માટે જે શબ્દ નો ઉપયોગ કરશે એને મા જોગણી અને કેવળ પરમેશ્વર નખ્ખોદ કાઢે એવી મારી પ્રાર્થના ❤❤❤❤❤
@PrabhatsinhParamar
@PrabhatsinhParamar 10 сағат бұрын
જય ગુરુદેવ શ્રી જગદીપુરી બાપુ નું નિધન થયું એ દિવસે મારી હાજરી માં એક વ્યક્તિ ને થપ્પડ મારી હતી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે અને ગાળા ગાળી કરી છે દેવ દરબાર થળી ખાતે સભામાં અને દરવાજા બંધ કરી ને તિજોરી પણ આમને ગેસ કટર થી કાપી અને માલ મતા સગે વગે કરી નાખ્યું છે આજુ બાજુ ના ગામ ના લોકો ને બોલાવી ને કામ કરવું જોઈએ મારી પંચાયત માં થળી જાગીર આવે છે રણાવાડા ખાલસા
@umedpurigauswami3417
@umedpurigauswami3417 Сағат бұрын
Jagdishpuri bapu ne palnig thi madar kryu ye no su,,? Tijori todi ne sanpati luti yenu su? Aama jeno pan hath hase tene uparvano nahi chhode
@saudhan
@saudhan 11 сағат бұрын
Sachu bolne
@desaijyotsana1641
@desaijyotsana1641 11 сағат бұрын
જય ઓગડનાથ બાપા
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 11 сағат бұрын
બાવ બાજે તેમા લોકોએ ન પડવું જોઈયે
@GajanandgirijiMaharaj
@GajanandgirijiMaharaj 11 сағат бұрын
Yogy sadhu gaadi upar hona chahiye in me koi jati vaad nahi hona chahiye
@rohitvala3368
@rohitvala3368 12 сағат бұрын
Photo station jise ki picnic main aaye hey pappu & papi
@sanjaysinhsolanki6901
@sanjaysinhsolanki6901 13 сағат бұрын
જય દેવ દરબાર
@RameshPatel-jc4ne
@RameshPatel-jc4ne 14 сағат бұрын
Jai Shree kashtbhanjan dev Salangpur vala hanuman badhay nu saru kare
@sumansinhsolanki6531
@sumansinhsolanki6531 14 сағат бұрын
જય ઓગડ નાથ🙏🙏
@gujaratisong9276
@gujaratisong9276 14 сағат бұрын
હક હક કરીને કોઈ સત્ય નો સાથ ના છોડવો જોઈએ કેમ કે સત્ય એજ સનાતન છે સનાતન એજ આપનો ધર્મ છે યે ધર્મ યુદ્ધ હે ઈસ લિયે જો ભી ફેસલા હો વો સત્ય કા હી હો કેમ કે ઇતિહાસ મા આજ લખાસે કોઈ નો સમાજ નહિ લખાય સત્ય મેવ જયતે
@HaribhaiGundaliya-wy3px
@HaribhaiGundaliya-wy3px 14 сағат бұрын
માં અંબા ને પ્રાર્થના કરી કે આનો સુખદ અંત આવે ગુજરાતના સાધુ સંતો બધા ભેગી મળીને નિવારણ લાવે એવી સાધુ સંતો ને પ્રાર્થના છે 🙏🙏🙏🙏
@gujaratisong9276
@gujaratisong9276 14 сағат бұрын
મહંત બનવા માટે એમના સંસ્કાર કરાવવા પડે આજના કળયુગ મા કોઈ પણ આવીને સારો હોય ખોટો હોય કંઈ ના કરી સકે એટલે ભગવું ધારણ કરી લે એમ ને એમ ભગવા ને બદનામ કરે છે સંત જ્ઞાની હોય તો મનુષ્ય નું જીવન સુધારે જ્ઞાની જ ના હોય તો સમાજ ને અવળી દિશા બતાવે પછી સમાજ નુ કંઈ ભલું ના થાય
@gujaratisong9276
@gujaratisong9276 14 сағат бұрын
મારું તો રાજવી દરબાર ને એટલું જ કેવું થાય છે કે આવી આફત આવે કોઈ સમાધાન નો થાય તો બંને મહંતો ની પરિક્ષા લેવી જોઈએ સર્વ ની હાજરી માં
@gujaratisong9276
@gujaratisong9276 14 сағат бұрын
બાપુ ને એટેક આવ્યું હતું કે બીજુ કંઈ હતું સીબીઆઈ તપાસ કરાવવી જરૂરી છે કેમ કે આજ કોઈ ભક્તિ કરવા નથી આવતા 90% બધા મિલકત ના જ શોખીન છે મહંત હોય તો કરાવો હિંદુ ધર્મના જ્ઞાન ની સ્પર્ધા માળા કરેલી હસે તો ચાર વેદ નું જ્ઞાન હસે
@MansukhbhaiFataniya
@MansukhbhaiFataniya 14 сағат бұрын
તનસુખ ગીરી બાપુના વારસાઈ દીકરા ને જ ગાદી મળે તેવું ભગવાન પાસે પ્રાર્થના
@ompurivlogs
@ompurivlogs 15 сағат бұрын
10:04 એક સંત મહંત કે ભક્ત માટે આવા શબ્દો વ્યાજબી નથી અને આવા શબ્દો નીકાળી એ પોતાની અંદર કેટલું ખોટ છે તે દર્શાવે છે....આ માત્ર ભગવા નું અપમાન નથી આતો એ ગાદી અને એમના થી જોડેલી શ્રદ્ધા ઉપર કલંક મૂક્યા જેવું કર્યું છે... મો માંથી ભગવાન નું નામ ના નીકળે તો ખરાબ શબ્દો શામાટે ?...
@amrutlalnai1236
@amrutlalnai1236 15 сағат бұрын
સંતો મહાપુરુષો કહે તે સાચું જય ગુરુ મહારાજ
@amitgoswami6728
@amitgoswami6728 15 сағат бұрын
મિલકત હડપ કરવાનું કાવતરું પણ હોય શકે... થળી આજુ બાજુ ના ગ્રામ જનો કહે તે પ્રમાણે મહંત નિમણુક કરવા જોઈ એ ....
@jaygoswami6173
@jaygoswami6173 15 сағат бұрын
થલી જાગીર મઠ ઇન્દોર ના મહારાણી એ બનાવી આપેલ છે થલી જાગીર મઠ એ ઇન્દોર ના મહારાણી તથા સમસ્ત સાત ગામ ૧૮ એ આલમ અને દશનામ ગોસ્વામી સમાજ નો હક લાગે એમાં બીજા કોઈ નો હક લાગે નહિ.
@Raja_Vagheshwari_Official
@Raja_Vagheshwari_Official 15 сағат бұрын
કોઈ પબ્બલિક ની હાજરી મા નથી બેસાડ્યા
@jaygoswami6173
@jaygoswami6173 15 сағат бұрын
થલી જાગીર મઠ એ કેવલ્પુરીમહારજ ની જગ્યા છે એ સાત ગામ ની જગ્યા છે દશનામ સમાજ ની જગ્યા છે એમાં દેવદરબાર જગ્યા ને કોઈ લેવા દેવા નથી