Пікірлер
@ismailishak3311
@ismailishak3311 6 сағат бұрын
Kutch ma 70% thi 90%😢
@vasaniranjit1797
@vasaniranjit1797 7 сағат бұрын
બોટાદ માં ખુબજ નુકસાન થયું છે
@BharatbhaiKamaliya-rv1cz
@BharatbhaiKamaliya-rv1cz 8 сағат бұрын
Una yard saru karvo dunli mate vavetr saru se
@meramanbhaivarvadiya2380
@meramanbhaivarvadiya2380 9 сағат бұрын
Avata varsh ma gaya varsh ni sarkhamni ma lagbhag 30 taka jetlu ghatse karan jeera na utpadan ma khach bija pak kerta ghanu vadare thay chhe.
@dineshj5266
@dineshj5266 9 сағат бұрын
બનાસકાંઠા કાંકરેજ 5ટકા જ સે બધા ફેલ થયો સે
@cimanbhaitilala8560
@cimanbhaitilala8560 10 сағат бұрын
સરસમાહીતીઆપતારેજો
@mansukhbhaibarvaliya8764
@mansukhbhaibarvaliya8764 10 сағат бұрын
આ પડે 2મણથાયછે
@BipinJoshi-i3e
@BipinJoshi-i3e 10 сағат бұрын
જય યોગેશ્વર સાહેબ જી સરસ વીડિયોમાં વાત કરી
@govindakhed3248
@govindakhed3248 10 сағат бұрын
જય કિશાન
@mohibbadi7833
@mohibbadi7833 10 сағат бұрын
Badhha j khotina chhe.
@gopeshvakariya6701
@gopeshvakariya6701 11 сағат бұрын
Good
@kesubhaidonga3769
@kesubhaidonga3769 11 сағат бұрын
70NUKSHNVADIYAMRELI
@handaanil5849
@handaanil5849 11 сағат бұрын
જરૂ ના
@nikulpatel8974
@nikulpatel8974 11 сағат бұрын
Ketlo thase uncho bhav Ketla time ma
@lashkarihiteshbhai6715
@lashkarihiteshbhai6715 12 сағат бұрын
🙏🙏👌👌👌🙏🙏
@kamleshjbaria8693
@kamleshjbaria8693 12 сағат бұрын
હવે કુદરત કરે એ ઠીક
@PrakashPatel-bt8vz
@PrakashPatel-bt8vz 13 сағат бұрын
એરંડા ત્રણ વાર ફેલ ગયા હવે તો વાવણી માં પણ લેટ પડાય એટલે તો રાયડા જ થાય એવી સ્થિતિ છે
@agritechtuition
@agritechtuition 12 сағат бұрын
નવુ વાવેતર એરંડાનુ બહુ પાછોતરૂ પડે. ઉત્પાદન ઘટે.
@mansukhbhaifatepara7961
@mansukhbhaifatepara7961 14 сағат бұрын
વિષીયાતાલુકામાકપાસમાનુસાનપસીટકઃશે
@dilubhaikasela5334
@dilubhaikasela5334 16 сағат бұрын
સર, મે ગઈ વખત કરતા વાવેતર ઓછુ કર્યુ અને કપાસ સાવ ઓછો નિકળશે.અમુક ખેડુતોએ કપાસ નું વાવેતર જ નથી કર્યુંઆસાલ જીરાનું વાવેતર બહુ ઓછુ થશે કારણ કે વરસાદ નું પ્રમાણ બહુ હતુ,જુના જીરા લોકો સાચવશે (જે સક્ષમ ખેડુત છે ) અને ઓછા ભાવે તો નહી જ વેચે!!!!!
@GovindbhaiDangar-pb6du
@GovindbhaiDangar-pb6du 16 сағат бұрын
Good mahiti 👌🇮🇳👍
@jvkjvk3041
@jvkjvk3041 16 сағат бұрын
ખૂબ ખૂબ સરસ
@mahethiyadharmashi4961
@mahethiyadharmashi4961 16 сағат бұрын
કપાસ.૧૦.મણપણનથીઉતરેએમ
@Kalpesh_12345
@Kalpesh_12345 17 сағат бұрын
તલ.બજાર માહિતી
@vaghelalakhan5997
@vaghelalakhan5997 17 сағат бұрын
સીતારામ 🙏
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
સીતારામ 🙏
@cheharamjibhatt6136
@cheharamjibhatt6136 17 сағат бұрын
આપ સાહેબશ્રી દરેક પાક નો ભાવ નો વિડિઓ સાચો અને સચોટ હોયછે પણ એરંડા નુ વાવેતર આ સાલ નહી વત છે તોય ભાવ વઘતા નથીઃ
@agritechtuition
@agritechtuition 13 сағат бұрын
છેલ્લા ત્રણ એક મહિના દરમ્યાન 20% ભાવ વધારો થયો છે!
@vipulkanzariya6526
@vipulkanzariya6526 17 сағат бұрын
શિયાળા માં કયા પાક મા ક્યું ખાતર વાપરવું તે વિડિયો બનાવો
@lashkarihiteshbhai6715
@lashkarihiteshbhai6715 17 сағат бұрын
🙏🙏🙏👌👌👌🙏🙏
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
🙏🙏
@VeljiPatel-u3f
@VeljiPatel-u3f 17 сағат бұрын
Good mahiti sir
@govindmajithiya8033
@govindmajithiya8033 17 сағат бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@JaymalsinhRajput-dr6ju
@JaymalsinhRajput-dr6ju 17 сағат бұрын
દાદા ધાંગધ્રા અને હળવદ તાલુકામાં 90% કપાસમાં નુકસાન છે પૂરો થઈ ગયેલ છે
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ.
@rameshbhaisavaliya1727
@rameshbhaisavaliya1727 17 сағат бұрын
6000 ભાવ કયારે થાશે
@rameshbhaisavaliya1727
@rameshbhaisavaliya1727 17 сағат бұрын
જીરૂ ના ભાવ. કેટલાક થાશે
@rajshikhuti6271
@rajshikhuti6271 17 сағат бұрын
સરસ સાહેબ ખૂબ ખૂબ અભિનંદન
@karimbhai3560
@karimbhai3560 18 сағат бұрын
તમારી વાત સાચી છે તમે આપેલી માહિતી બિલકુલ યોગ્ય છે
@maganlalvamja5863
@maganlalvamja5863 18 сағат бұрын
Tame pela AI Tecno. Ni advance bandh Karo.
@agritechtuition
@agritechtuition 18 сағат бұрын
હું AI Technology ઉપયોગ જ નથી કરતો. ધન્યવાદ.
@paritagopani7406
@paritagopani7406 17 сағат бұрын
તમને AI લાગતું હોય તો વીડિયો જોવાનો બંધ કરી દોને....કોઈ એ આમંત્રણ આપ્યું હતું કે વીડિયો જોવા આવો એમ ભાઈ???😳😳🧐🧐
@ParsotamRabari-tb5gy
@ParsotamRabari-tb5gy 19 сағат бұрын
50 ટકા નુકશાન થયું ધાંગધ્રા તાલુકામાં
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ.
@satishbhailoriya3490
@satishbhailoriya3490 19 сағат бұрын
મોરબીમાં કપાસ 50% બગડી ગયા છે.
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ.
@ramnikbhaiparesha5425
@ramnikbhaiparesha5425 20 сағат бұрын
ખૂબ સાચી માહિતી આપવા બદલ આભાર અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાઈઠ ટકા નુકસાન છે કપાસ ની કવોલીટી બગડી ગઈ છે
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ.
@DesaiVishnu-kd3yn
@DesaiVishnu-kd3yn 21 сағат бұрын
મહેસાણા જિલ્લા માં અમુક ગામોમાં હજુ દિવાળી પછી વરાપ થાય તેવી પરિસ્થિતિ છે
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
શિયાળુ વાવેતરનો સમય પણ કદાચ ચુકવાડી દેશે વરસાદ!
@DesaiVishnu-kd3yn
@DesaiVishnu-kd3yn 21 сағат бұрын
મહેસાણા જિલ્લા માં પાક બિલકુલ નિષ્ફળ ગયા છે
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ.
@Gmnagani
@Gmnagani 21 сағат бұрын
જુનો કપાસ રખાય કે નય
@DekavadiyaAbdulbhai
@DekavadiyaAbdulbhai Күн бұрын
,,🌹🌹🇮🇳🌹🌹 Ok
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
👍👍
@JayeshbhaiMegal-fm6hg
@JayeshbhaiMegal-fm6hg Күн бұрын
નવરાત્રી પછી વાવેતર કરિ શકાય
@agritechtuition
@agritechtuition Күн бұрын
હા કરી શકાય. નવેમ્બર 10 સુધી સમયસર જ ગણાય.
@JayeshbhaiMegal-fm6hg
@JayeshbhaiMegal-fm6hg Күн бұрын
જૂના કપાસ મા ભાવ કેવા રસે 500 મણ સે આપિ દવાય 1611 મા માગ સે
@ramjibhaidesai9669
@ramjibhaidesai9669 Күн бұрын
હવે વરસાદ કરતાં નુકસાન મેઘરવો (રેડ) કરશે,૫૦ટકા નુકસાન તો પાકુ
@agritechtuition
@agritechtuition 16 сағат бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ.
@talpadavipul4930
@talpadavipul4930 Күн бұрын
સરસ🎉
@LaljiChauchan
@LaljiChauchan Күн бұрын
2000 હજાર થઈ જાય છે કપાસ નો ભાવ એમ
@જયખોડીયારફેબ્રિકેશનએગ્રીકલ્ચર
@જયખોડીયારફેબ્રિકેશનએગ્રીકલ્ચર Күн бұрын
મોરબી જિલ્લામાં 50/ટૂંક
@kishorparmar5099
@kishorparmar5099 Күн бұрын
દાદા કપાસ ની માહિતી આપવા બદલ આભાર હું જૂનાગઢ જિલ્લાના માણાવદર થી છું મારી પાસે જૂની કપાસ ૯૦૦ +૧૦૦ નવો છે 🙏🇮🇳🙏
@agritechtuition
@agritechtuition Күн бұрын
થોડો બજારનો અભ્યાસ કરીને વેચવાનો નિર્ણય કરજો. ખાસ કરીને ઉત્પાદન સંભાવનાઓ જો નબળી રહેશે તો ભાવો ઠીક ઠીક ઉંચા જઈ શકે છે. ધન્યવાદ.
@agritechtuition
@agritechtuition Күн бұрын
માણાવદર વિસ્તારમાં મગફળી પાકની સ્થિતિ વિશે કોમેન્ટ લખી શકો તો આવકાર્ય.
@kishorparmar5099
@kishorparmar5099 Күн бұрын
@@agritechtuition અમારે માણાવદર માં માંડવી રેગ્યુલર સારી સે વિઘે ખાંડી ની સરેરાશ તો રહેશે વરસાદ સારા હતા કોઈ બગાડ નથી
@dalshukhparmar4596
@dalshukhparmar4596 Күн бұрын
જય કિસાન આભાર. Parmar dalsukh