વાહ પારુલ બેન વાહ ખુબ સુંદર કીર્તન ના શબ્દો છે તમારો કંઠ પણ ખુબ સરસ છેસરસ્વતી માતા સદાય માટે તમારા કંઠ પર વાસ કરે એવી મા સરસ્વતી ની પ્રાર્થના ખૂબ સુંદર સ્વર છે તમારો જય શ્રી કૃષ્ણ જય🙏🙏🙏🙏🙏
@gondaliyaparul40903 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏 જલારામ મંડળ નો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ વાચી ખુબ આનંદ થયો બેન ખુબ ખુબ ધન્યવાદ બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏 જય રામાપીર 🙏 જય ગુરુદેવ જય ગૌવમાતા
ખુબ ખુબ આભાર 🙏 અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ તેમને પણ્ ખુબ આગળ વધારે એવી રામદેવજી મહારાજ ને પ્રાર્થના તમારી ચેનલ પણ અમે જોઈ કોમેન્ટ લાઈવ ને સબ્સ્ક્રાઇબ કર્યું છે જય રામાપીર 🙏
@Murlidhar-bhajan4 күн бұрын
ખુબ સરસ પારુલબેન ખૂબ સરસ કીર્તન અમે તમારા ભજન સાંભળીએ છીએ આ મારી નવી ચેનલ છે તો અમારી ચેનલને આગળ વધારવા નમ્ર વિનંતી
@gondaliyaparul40904 күн бұрын
ખુબ ખુબ આભાર મોરલી ધર ભજન મંડળ નો આપણી ચેનલ રામાપીર ખુબ આગળ વધારે એવી મારી પ્રાર્થના જય રામાપીર જય શ્રી કૃષ્ણ
@VilasVekariya4 күн бұрын
સાચી વાત છે પારુલબેન ખૂબ સરસ કીર્તન ગાયું❤❤ રામાપીર તમને સદા શક્તિ આપે ભક્તિ આપો તેવી શુભકામના વિલાસબેન ના શ્રી કૃષ્ણ
જયરામાપીર સતદેવીદાસ પારુલબેન ખૂબ સુંદર ભજન❤❤નીતાબેન પરબનાસાધુ
@gondaliyaparul40904 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏 નિતા બેન તમારા જેવા સત્સંગી ના આશીર્વાદ અમારી સાથે રહે ને બાર બીજનાં ધણી ની ક્રુપા રહે એવી ભાવના સાથે જય રામાપીર 🙏🙏🙏 સત દેવીદાસ અમર દેવીદાસ
ખુબ જ સરસ છે પણ ખુબ ખુબ આભાર કીર્તન ખુબ જ સરસ છે પણ લખી ને મુકો તો અમે પણ ગાઈ શકીયે અને બાજુ માથી વાહન પણ બોવ નીકરેહ તો શબ્દો સમજાતા નથી તો દરેક કીર્તન લખી ને મુકો તો અમે પણ ગાઈ શકીયે અમારે લખવાનો ટાઈમ પણ ના હોય ખેતી કામ ને પશુઓને બધુ હોય
ખુબ સરસ પારુલ બેન ખુબ સુંદર કીર્તનના પણ શબ્દો છે માનવીઓ કરજો રૂડા કામ ખરેખર સાચી વાત છે જે સાચા રૂડા કામ કર્યા તે જ આપણી સાથે આવવાના છે ખૂબ ખૂબ સરસ કીર્તન છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏
@gondaliyaparul40907 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏 આપનો આપની કોમેન્ટ વાચી ખુબ આનંદ થયો તો આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર 🙏 જય ગુરુદેવ 🙏 જય ગૌવમાતા
@KHUNTVINAY7 күн бұрын
Parulban Kubsaras Kiratanse Jayramapir
@gondaliyaparul40907 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏 ખુટ પરીવાર નો બસ આવી રીતે કોમેન્ટ કરતા રેજો જય રામાપીર 🙏 જયશ્રી કૃષ્ણ