શ્રી તુષારભાઈ ની શુધ્ધ ગુજરાતી માં આપવાની વક્તવ્ય શૈલી હ્રદય માં ઉન્ડે સુધી સમજણ સાથે ઉતરી જાય છે.શુધ્ધ ગુજરાતી ને ભદ્રંભદ્ર સાથે સરખામણી કરી ને બદનામ કરી હતી પરંતુ એ નકારાત્મક અસર ને સંપૂર્ણ પણે શ્રી તુષારભાઈએ બદલાવી નાખી.ભાષા માં પ્રાસ નો ઉપયોગ વધુ અસરદાર રહે છે...સાવ સરળ શૈલીમાં બહુ ગુઢ વાત સમજાવી દ્યે છે. અને એજ એમની ખૂબી અને આવડત છે અને એમાં તેઓ માહિર છે...અને એમના લીધેજ ગુજરાતી ભાષા એનું મહાત્મ્ય જાળવી શકી છે.તેમને સામ્ભળવા એજ એક લ્હાવો છે. અને એ આપણુ કિમતી ઘરેણું છે.
@rajendradave90593 ай бұрын
my dear tushar bhai, koi pan vat ne sahaj ane saraltathi samjavi devani avadat ane kushalta aapni visheshta chhe. we are all gujarati proud of you.
@ashokhtejanirajutejaniraju8969 Жыл бұрын
👍
@geetanirmal8334 Жыл бұрын
Bahu j saras.... Hu tanari speech lagbhag badhi sambhdi che... Tamara aapela ઉદાહરણ bahu j saras che.જલ્દી સમજાય અને વાત ગળે ઉતરી જાય એવા..... ફક્ત એક ચકા ચકી નું ઉદાહરણ બદલો ને.😊
@natubhaiprajapati3419 Жыл бұрын
FINE
@sonaliadakia4347 Жыл бұрын
Adbhut
@viaythanki1050 Жыл бұрын
વાહ...મોજ કરાવી .હો
@yogesh.mankad68492 жыл бұрын
શ્રી તુષારભાઈ મારા પ્રિય સૌરાષ્ટ્ર નું અણમોલ રતન છે, ગૌરવ છે.
@prakashvora84962 жыл бұрын
કેટલી મીઠાશ છે એમનાં- તુષાર શુકલનાં અવાજમાં અને ચોટદાર વક્તવ્યમાં !
@narendrabhaisavseta39882 жыл бұрын
વાહ એકદમ સરસ વાત 👍🌹
@ashokmarwadi42442 жыл бұрын
હું તમારા શબ્દો નો કાયલ છું જે મન થી નીકળી હૃદય માં ઉતરે છે