Пікірлер
@kanti897
@kanti897 Сағат бұрын
વાહ વાહ વાહ વાહ બાપુ.સતય..વાત..100.ટકા.ની.વાત.છે.બાપુની.જયહો.જયહો
@AB23418
@AB23418 11 сағат бұрын
Aane Pakistan ni border uper bhej do , sant ne like nathi.
@Kalpeshporadiya-x6e
@Kalpeshporadiya-x6e 13 сағат бұрын
SP.DYSP.SAHEB.SWACHHTA .AAPECHHE JND JANTANE HA1.HU AAPUCHHU FREE SEVA AATM.NIRBHAR PAGARDAR NATHI.HU MARA VALA SWACHHTA SAINIK.HU
@Kalpeshporadiya-x6e
@Kalpeshporadiya-x6e 13 сағат бұрын
SWACHHTA JALVO BOARD JOINE POLICE STESANMA THAKOR KHUSH HUVA 🙏🏻MY MISAN SWACHH PLASTIK.MUKT.JND🙏🏻
@127mahek
@127mahek 15 сағат бұрын
🙏
@Kalpeshporadiya-x6e
@Kalpeshporadiya-x6e 17 сағат бұрын
CM.KE MANTRI KOI AAVE TO JUNAGADH RUT TEMA SAFAI KARE HA AAPNE TEX BHARIYE TO JOKHVA JAVA PADESE
@Kalpeshporadiya-x6e
@Kalpeshporadiya-x6e 17 сағат бұрын
SWACHHTA PLASTIK CHARCHA KARELI TE BADAL.KHUSHI ANUBHAV KARUCHHU🙏🏻
@JagdishSolanki-n4c
@JagdishSolanki-n4c 20 сағат бұрын
જેટલી સંપત્તિ જાહેર કરવામાં આવશે તે બિલકુલ ખોટી જ હશે કેમકે બાપુ વર્ષો થી પૂજારી હતા એટલે કહી શકાય કે કરોડો ની નઈ પણ અરબો ની સંપતિ ભક્તો ne #દુ બનાવવા માંજ આવશે
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 Күн бұрын
🎉🎉
@Dineshji8
@Dineshji8 Күн бұрын
સાધુ જ્યારે સત્તા ના લોકો ના ઇશારે ચાલવા લાગે તો ધર્મ ના પતન ની શરૂઆત કહેવાય.
@harishgal9375
@harishgal9375 Күн бұрын
બોવ વધારે મોળું થયું હોય એવું નથી લાગતું સાહેબ હવે આ ખાના પૂરતી કરવી પળે એટલે
@jentibhaijoshi527
@jentibhaijoshi527 Күн бұрын
જેને સગેવગે કરવુ હતુ તે ટાઈમ તો મલી ગયો છે હવે શુ નાટક ચાલે છે
@OmdevsinhGohil-xg6gc
@OmdevsinhGohil-xg6gc 2 күн бұрын
ભાગો ભોશ્રી નાઓ ગીરનાર ખાલી કરો રુપિયા ના ભોગીઓ ભજન કરવુ હોય તો ઝુંપડા મા રહો
@parshotambhaizalavadiya1284
@parshotambhaizalavadiya1284 2 күн бұрын
Bapu tamari vat chachi che Avu thay te charu ne hi. Ghar fute Ghar jay tevi vat vache Su kasu bdha ne sata milkat Stri joye che Dharm ne sav bhuli Gaya che
@Kishor-p5i
@Kishor-p5i 3 күн бұрын
. Bapu Nivas Satya se
@ghanshyambarotofficial187
@ghanshyambarotofficial187 3 күн бұрын
આમાં કાનુન ની ક્યાં જરૂર છે? ભગવાન કાંઇ નહિ કરે? શર્મ કરો શર્મ કરો એક સાધુ ને સમાધીસ્થ કર્યા પહેલા એના ભંડારાની ચિંતા કર્યા વગર પોતાને સંત સમજી લેવું એ કેટલુ યોગ્ય છે આ સંતોના લક્ષણ હોય?
@brijeshshah2648
@brijeshshah2648 4 күн бұрын
બાપુ ને નમન 🙏🙏
@brijeshshah2648
@brijeshshah2648 4 күн бұрын
મહેશ ગીરી બાપુ ખોટો છે ચોર છે
@LalaBharwad-ql9lk
@LalaBharwad-ql9lk 4 күн бұрын
જોઠો.બાવોછે.આ.એપીનથી.ઘરમનૂ.આસથાછે.ગીરનાર.તારીજોવો.સાઘૂ.ના.જોઈયે.ગીરનામા.
@Truthvibes9
@Truthvibes9 4 күн бұрын
Hve tu bava kai judge chhe.bey sacha to khoto tu chhe
@meghajibhaivora394
@meghajibhaivora394 4 күн бұрын
આવું બધું કરશો તો નામ નું સ્મરણ ક્યારે કરશો. સત્ય અને પારદર્શક રહેજો નહીંતર ભોગવવું પડે જ જય ગિરનારી
@mitragnavaja6522
@mitragnavaja6522 4 күн бұрын
😅
@GoswamiBalu-j5l
@GoswamiBalu-j5l 4 күн бұрын
Bhagwan ni seva Puja nu Kam sadhu santo nu che Ane te Kam tenu hoi to tena nirnay pan tena hova joye tansukha giri bapu nu vans hoi to te sabhadavu joye athava tansukha giri bapu ae pela thi kidelu hoi tenu sabat joy tene sopvu joye har har Mahadev
@VinaypuriGoswami-g5r
@VinaypuriGoswami-g5r 4 күн бұрын
जय हो जय हो जय गीरनारी बापू नारायण नारायण बहूत संतूष्ट हूवा में धन्यवाद धन्यवाद धन्यवाद कोटि कोटि नमन स्वीकार करें जय मोगल आज एक साधु का दर्शन मीला बस ऐसे ही अपनी परंपरा को निभाते रहे ये अपनी परंपरा है वाह भारती राजा वाह क्या कहूं मैं बस जय गीरनारी एक गेबी
@Dineshji8
@Dineshji8 4 күн бұрын
એજ્યુકેશન ની દેશમાં તાતી જરૂર છે અન્યથા આં નહિ સમજાય
@jigneshvadalia8189
@jigneshvadalia8189 4 күн бұрын
ક્યાંક ઉપરવાળા ના નામે તો કોઈ અહી ચરી ખાતું નથી ને
@jigneshvadalia8189
@jigneshvadalia8189 4 күн бұрын
તપાસ....માં કઈ સત્ય હસે એ સુ બહાર આવે સે ને a જોવા વિનંતી
@solankianandkumar715
@solankianandkumar715 4 күн бұрын
આરટીઆઇ માં માહીતી લીધેલ સે કે સું સાહેબ..એ જણાવો મહેશ ગિરિ એ
@solankianandkumar715
@solankianandkumar715 4 күн бұрын
જૂનાગઢ સારી મૂતરદી તો બનાવો બાર કલર કયરા.. પન અંદર જોવ... રોડ અને દીવાલો ઉપર લોકો મુતરતા હોય સે શરમ અનુભવાય સે
@KatariyaRameshbhai-mv8mf
@KatariyaRameshbhai-mv8mf 5 күн бұрын
સાહેબ કોગ્રેસ નું તારા પેટમાં છે.
@RameshgiriGoswami-bd8yr
@RameshgiriGoswami-bd8yr 5 күн бұрын
Jai Ho dashnam samaj
@PriyankGoswami-h1k
@PriyankGoswami-h1k 5 күн бұрын
Mahesh giri satya chhe ame tamari sathe chhi
@YogeshSolanki-dj3vn
@YogeshSolanki-dj3vn 5 күн бұрын
Jay gurudev Jay girnari guru datt maharaj
@VijaybhaiGohel-e8p
@VijaybhaiGohel-e8p 5 күн бұрын
બરાબર છે ભાઈ ન્યાય મળવો જોઈએ
@shekharyadav171
@shekharyadav171 5 күн бұрын
કેસ એવો નબળો બનાવ્યો હશે... નહી તો આવા છૂટે કઈ રીતે 😮
@arsharma-c9k
@arsharma-c9k 5 күн бұрын
ભવનાથનો જય હો
@arsharma-c9k
@arsharma-c9k 5 күн бұрын
બાપુનો જય હો 🙏🙏
@dipkbhaidevani3561
@dipkbhaidevani3561 5 күн бұрын
જય કષ્ટભંજન 7:03 દેવ દાદા સારંગપુર વાળા
@arsharma-c9k
@arsharma-c9k 5 күн бұрын
બાપુનો જય હો 🙏🙏
@arsharma-c9k
@arsharma-c9k 5 күн бұрын
મારા. બાપુનો જય હો
@arsharma-c9k
@arsharma-c9k 5 күн бұрын
મુજકુજ. આશ્રમ નો, જય. હો
@arsharma-c9k
@arsharma-c9k 5 күн бұрын
મહેન્દ્ર ગીરી. બાપુ નો. જય હો
@JAYSOM66
@JAYSOM66 5 күн бұрын
આ બધાંય ખોટી ના से... માત્ર પૈસા, ભોગ, વિલાસ, વૈભવ, પ્રતિષ્ઠા ના ભૂખ્યા છે.. આમાં થી એકેય સાધુ કેવા ને લાયક નથી. બધા ખોટી ના છે... ત્યાગ, સમાજસેવા, દેશ સેવા, પૂજા પાઠ, વિનમ્રતા, આવું તો 1 ટકો પણ નથી..
@pragohel9964
@pragohel9964 5 күн бұрын
ભૂતનાથ મંદિર પણ સરકાર હસ્તક જવા દો એટલે મફત નુ ખાવા વાળા કોઈ કામ ઘંઘે ચડે😂
@vipuldhundharva1114
@vipuldhundharva1114 5 күн бұрын
એકદમ સાચી વાત છે
@tanmayajagiya4042
@tanmayajagiya4042 5 күн бұрын
મહેશ ગિરિ સાચા છે
@BHARATGIRI7713
@BHARATGIRI7713 5 күн бұрын
જય હો દશનામ ગોસ્વામી
@BHARATGIRI7713
@BHARATGIRI7713 5 күн бұрын
જયહો દશનામ ગોસ્વામી મહેશ ગિરી સત્ય છે
@hasmukhbhaisindhav3777
@hasmukhbhaisindhav3777 5 күн бұрын
સનાતન જગ્યાઓના વિવાદોનું અને તેને લોકોમાંથી ઉતારી પાડવાની આ હરકતો અગાઉથી સ્ક્રિપ્ટ થયેલી છે મિત્રો યાદ રાખજો આવનાર થોડા જ વર્ષોમાં જૂનાગઢ એક બીજા જ ધર્મનું સંસ્થાન બની જશે અને એ દરેક વિચારે એ ધર્મ ની વાત જ નથી એક લાંબા વિચાર પછી આવા કાવાદાવા થકી સંત સમાજને વર વિખેર કરી એકતા તોડી આ પુરાતન સ્વર્ગ એક દિવસ બીજા ધર્મનું બનાવવા માટેના પગથિયાં છે. પણ એ બધું થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હસે અને કોઈ પાસે કોઈ વિકલ્પ નઈ હોય. અંતે એટલું જ કહીશ કે છેલ્લા 22 વરસથી આ સ્થળ માટે અમુક લોકોની ડોળો છે અને બહુ જ હોશિયાર કહેવાતો એક સમાજ આ બધું લઈ લેશે. બાપા સીતારામ જય સનાતન ધર્મની
@SavanThakor-v2z
@SavanThakor-v2z 5 күн бұрын
Bapu aap ye kagaj kahase laye ye to batavo
@solankianandkumar715
@solankianandkumar715 5 күн бұрын
જૂનાગઢ માં સારી મુત્ રડી નથી બનાયવી.... રોડ ઉપર નીકડયે દિવાલું ઉપર કાઢી મુતરતા હોય ખૂલે આમ ગાડી લઈ નિકળ્યા હોઇ તયે શરમ અનુભવે સે ફેમિલી સાથે વિકાસ ખાલી એના પૂરતો થયો સે... રાજકારણી પથારી ફેરવી નાખી સે જુનાગઢ ની
@dfk-e5r
@dfk-e5r 5 күн бұрын
જય ગિરનાર જય નેમનાથ હેમવલભસુરિજી મહારાજના ચરણોમાં વંદન