Пікірлер
@MakvanaPruthvisinh
@MakvanaPruthvisinh Күн бұрын
Tamaro video Saro se pan ahtma girl ne Saadi pahereli batavi hot to saaru
@DarjiGirishbhai-nh2si
@DarjiGirishbhai-nh2si Күн бұрын
@indirapatel3492
@indirapatel3492 5 күн бұрын
જય દશામાં
@harshadchunara3975
@harshadchunara3975 5 күн бұрын
અરે યાર કેટલી મહેનત થી પટાવી હશે
@chanduparmar699
@chanduparmar699 9 күн бұрын
Very nice
@NileshDarji-hr3sw
@NileshDarji-hr3sw 9 күн бұрын
,
@DineshbhaiDineshbhai-c9d
@DineshbhaiDineshbhai-c9d 12 күн бұрын
hi
@indirapatel3492
@indirapatel3492 13 күн бұрын
વાહ સેજલબેન ખુબ જ સરસ કોમેડી વીડિયો જય માતાજી
@kapilabensureshbhaipatel215
@kapilabensureshbhaipatel215 13 күн бұрын
very good
@HareshPatel-zw4bn
@HareshPatel-zw4bn 14 күн бұрын
Good
@kodarlalprajapati8740
@kodarlalprajapati8740 14 күн бұрын
ઈની ઓશ કુટાય.....મારો ઓશ્યો બીજી ડોશી લાયો સ?😂😅
@rathodarjun5210
@rathodarjun5210 14 күн бұрын
❤❤❤❤
@rathodarjun5210
@rathodarjun5210 14 күн бұрын
❤❤❤❤❤
@indirapatel3492
@indirapatel3492 15 күн бұрын
ખુબ જ સરસ
@indirapatel3492
@indirapatel3492 21 күн бұрын
જય માતાજી તમારી આખી ટીમ ને
@ThakorArti-xp3lz
@ThakorArti-xp3lz 22 күн бұрын
dayalal vagar na maja aai
@user-kb9kc4jh4e
@user-kb9kc4jh4e Ай бұрын
ઠાકૉર
@indirapatel3492
@indirapatel3492 Ай бұрын
ખુબ જ સરસ કોમેડી વીડિયો છે
@SolankiSnehal-hv2vb
@SolankiSnehal-hv2vb Ай бұрын
😊😊
@dineshkidecha9708
@dineshkidecha9708 Ай бұрын
Vah binaji
@NavajiThakar
@NavajiThakar Ай бұрын
😮ગામેગામનીકહાની 2:56
@NavajiThakar
@NavajiThakar Ай бұрын
શીખલિધાજેવોવિડીઓ 21:23
@vanrajsinhparmar6692
@vanrajsinhparmar6692 Ай бұрын
Bakvas comedi
@vanrajsinhparmar6692
@vanrajsinhparmar6692 Ай бұрын
Bogas comedi
@thakorMahesh9316
@thakorMahesh9316 Ай бұрын
kzbin.info-uSx08HS0E0?si=awL2IRs3XfwZw8vr
@sushila3299
@sushila3299 Ай бұрын
બહુજ સરસ હો. મજાપડીહો
@laxmansinhMakwana-oe3zq
@laxmansinhMakwana-oe3zq Ай бұрын
સરસ 🎉
@RathodMayuddin
@RathodMayuddin Ай бұрын
NH in
@PrabhuBhaiPrajapati-oj1vc
@PrabhuBhaiPrajapati-oj1vc Ай бұрын
😀
@PrabhuBhaiPrajapati-oj1vc
@PrabhuBhaiPrajapati-oj1vc Ай бұрын
r
@baldevjigohil4555
@baldevjigohil4555 Ай бұрын
😂😂😂😂😂
@DhavalZala-jj8wr
@DhavalZala-jj8wr Ай бұрын
આખા વીડિયોમાં નાના છોકરાની માં ક્યાં ગઈ
@KailashMaida-xi7or
@KailashMaida-xi7or Ай бұрын
,
@indirapatel3492
@indirapatel3492 Ай бұрын
જય માતાજી
@jagdishbhaipatel2222
@jagdishbhaipatel2222 2 ай бұрын
ખૂબ સરસ, સાથ દરેક મિત્રને અભિનંદન
@Jaysriben-pk9sx
@Jaysriben-pk9sx 2 ай бұрын
Super video
@pravinpanchal3580
@pravinpanchal3580 2 ай бұрын
Good
@saifraza0983
@saifraza0983 2 ай бұрын
ગીલગીલીયકરશે
@mbthakorthakor3163
@mbthakorthakor3163 2 ай бұрын
😂😂😂 મોજ
@mbthakorthakor3163
@mbthakorthakor3163 2 ай бұрын
મોજ પડી ગઈ😂😂😂
@mbthakorthakor3163
@mbthakorthakor3163 2 ай бұрын
પાટુ જબરું માર્યું હો ભાઇ 😂😂😂😂 મજા આવી ગઈ એકદમ રીયલ એક્ટિંગ 😊😊આનો બીજો ભાગ બનાવો.
@vinodbhaipatel7895
@vinodbhaipatel7895 2 ай бұрын
Doha ne ke jo chhokari ne joyi ne control na rehtoh hoy toh aakho nichhe rakho bichari chhokariyo ne hu Karva davavo 6o
@P10J-eu5cc
@P10J-eu5cc 2 ай бұрын
Channel vechvi che?
@pareshrathva9939
@pareshrathva9939 2 ай бұрын
સુપર
@user-cp5lu9uq7z
@user-cp5lu9uq7z 2 ай бұрын
Super vedio congrats
@indirapatel3492
@indirapatel3492 2 ай бұрын
જોરદાર કોમેડી વીડિયો છે જય માતાજી તમારી આખી ટીમ ને
@indirapatel3492
@indirapatel3492 3 ай бұрын
જય માતાજી તમારી આખી ટીમ ને
@indirapatel3492
@indirapatel3492 3 ай бұрын
જોરદાર કોમેડી વીડિયો છે
@indirapatel3492
@indirapatel3492 3 ай бұрын
ખુબ જ સરસ કોમેડી વીડિયો છે જય માતાજી
@ranchodpatel7917
@ranchodpatel7917 3 ай бұрын
નાણે નાથાલાલ "જીવાકાકા, આ તમારા ઝભ્ભા પર કાણું પડ્યું છે. આવો ઝભ્ભો પહેરીને આવી ગયા લગન મહાલવા?" જીવાકાકાનો ભત્રીજો રમણ મશ્કરીના સૂરમાં બોલ્યો. ગમછાથી ઝભ્ભાનું કાણું છુપાવતા જીવાકાકા સંકોચ અનુભવી રહ્યા. "આમને લગનમાં બોલાવવાની શું જરૂર હતી? જુઓ, એમના કપડાંનુંય ઠેકાણું નથી. ચાંલ્લો કે કન્યાદાન કરવાના છે કે પછી મફતમાં?" રમણની પત્ની સુધા બોલી. રેવતીકાકીએ કાનોકાન બધું સાંભળ્યું. જીવાકાકાને ખૂણામાં બોલાવીને રેવતીકાકી લગન પડતું મૂકીને ચાલ્યા જવા વીનવી રહ્યાં પણ જીવાકાકાએ સાફ મનાઈ કરી. એથી રેવતીકાકીને પણ પરાણે રોકાવું પડ્યું. જીવાકાકાના મોટા ભાઈની દીકરીનું લગ્ન હતું. ઘરનો અવસર હતો. એમ મૂકીને ચાલ્યા જાય તો લોકો વાતો કરે કે સગ્ગા ભાઈ થઈને લગનથી અળગા રહ્યાં. બીજું બધું તો ઠીક પણ છોડી ગોમતીને સાસરે કાકા - કાકી લગન પડતું મૂકીને ચાલી નીકળ્યાની વાત પહોંચે તો એને કેટકેટલું સાંભળવું પડે! જીવાકાકાએ બધો વિચાર કરીને લોકોના કટાણા મોંઢા સહન કરીને રેવતીકાકી સાથે જેમતેમ પ્રસંગ પતાવ્યો. અવસર ટાણે લગભગ બધા સગા દ્વારા અવગણના સહન કર્યા બાદ આંસુભરી આંખે રેવતીકાકીએ ગામમાં ફરી ક્યારેય પગ નહીં મૂકવાનો સંકલ્પ કરી લીધો. વખત વીત્યો. સાધારણ ખેતી કરતા જીવાકાકાના નસીબનું પાંદડુંય ફર્યું. સહિયારી મિલકતના ભાગ પડતાં ભાગમાં આવેલી જમીન વેચવા કાઢી. તેના ધાર્યા કરતાં વધારે ભાવ આવ્યા. હાથમાં નાણાં આવતાં શહેરમાં એકમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો એમ ધંધા બદલવાથી પાંચ વરસમાં જીવાકાકા લાખોમાં રમવા લાગ્યા. રેવતીકાકી સુખના હિંડોળા ખાટે ઝૂલવા લાગ્યાં. એકનો એક દીકરો ધીરેન પણ ભણતર પૂરું થતાં સુધીમાં બાપની સાથે ધંધામાં જોડાઈ ગયો. પ્રગતિના પંથ પર જીવાકાકાના જીવનની ગાડી પૂરપાટ દોડી રહી હતી ત્યાં ગામડેથી ફરી પાછું કહેણ આવ્યું. નાના ભાઈના ત્યાં દીકરીના હાથ પીળા કરવાનો પ્રસંગ આવ્યો. રેવતીકાકીએ આ વખતે ઘણું સમજાવતાં જીવાકાકા ખાલી લગનના દિવસ પૂરતી હાજરી આપવા સંમત થયા. લગનના દિવસે જીવાકાકા પરિવાર સમેત ગાડીમાં બેસીને આવ્યા. આ વખતે આખું કુટુંબ એમની સરભરા કરી રહ્યું હતું. રેવતીકાકીને ભારે અચરજ થયું. વ્યવહારો કરતાં પહેલાં કુટુંબીજનો જીવાકાકા અને રેવતીકાકીને પૂછવા આવતાં. એમની આવભગતમાં ક્યાંય ખામી ન રહે એનું ધ્યાન રાખતા. જીવાકાકા બધું જોઈને મૂંછમાં હસતા હતા. જમણવાર ટાણે ભત્રીજો રમણ અને એની પત્ની સુધા કાકા-કાકીની સાથે જ રહ્યાં. જમતાં જમતાં જીવાકાકાથી ચમચી નીચે પડી ગઈ. "અરે કાકા, તમારા સફેદ ઝભ્ભા પર તો ડાઘ લાગી ગયો." કહેતા રમણ નીચે બેસીને જીવાકાકાના ઝભ્ભા પર લાગેલો ડાઘ લૂછવા લાગ્યો. સુધા દોડતી જઈને પાણી લઈ આવી. બધો તમાશો જોઈને જીવાકાકા મંદ મંદ હસી રહ્યા હતા. પ્રસંગ પૂરો થતાં મોટાભાઈ અને નાના ભાઈ બેઉ એકસાથે સામે ચાલીને જીવાકાકાને મળવા આવી પહોંચ્યા. ગઈ ગુજરી ભૂલી જઈને સંબંધો તાજા રાખવાની વિનંતી કરવા લાગ્યા. જાન વળાવીને પાછા ફરતી વખતે ગાડીમાં બેઠેલાં ખુશખુશાલ રેવતીકાકીએ દીકરા ધીરેન માટે આવેલા કન્યાઓના માંગાની વાત કરી ત્યારે જીવાકાકાના મુખેથી શબ્દો સરી પડ્યા, 'નાણાં વગરનો નાથિયો..' ' ને નાણે નાથાલાલ. ' રેવતીકાકીએ કહેવત પૂરી કરી અને બંને જણ હસી પડ્યાં. - અંકિતા સોની (ધોળકા)
@VilashVasava-vh7wk
@VilashVasava-vh7wk 4 ай бұрын
લાખ ર યુ રૉૠ