Thanks mam, Tadvi dampati,Balwant jani vishe na vyakhyayano pan upload karva vinanti mam, UPSC ma puchai che pan material prapt thatu nathi. Thanks for this lecture,mam.
@tarunamakwana72413 күн бұрын
Thank you ❤️
@07niralichavada393 күн бұрын
બેન તમે વિશ્વ સાહિત્યની કુર્તિ વિશે વાત કરો ને 🙏
@sharifavijaliwala61213 күн бұрын
@@07niralichavada39 વિશ્વ સાહિત્ય અને અંગ્રેજીના વિદ્યાર્થીઓ માટે એ બે પ્લે લિસ્ટ જુઓ
@bhavu_rg3 күн бұрын
Thank You Mam 🙏🏻
@axav3573 күн бұрын
आपका बहुत बहुत धन्यवाद... साहित्य की अलख जगाने के लिए❤
@user-ki3kc8vz4r4 күн бұрын
એ સાચી વાત છે કે , હિમાંશી શેલત ઝવેરચંદ મેઘાણીના કોઈ સગા છે ?
@user-ki3kc8vz4r4 күн бұрын
બહુ લાંબા વાક્યો.
@jayshreekrishna24334 күн бұрын
thank you mam it's helpful for gujrati optional in upsc
@ankitbhalani15454 күн бұрын
Very good sahitya sharifa ben❤❤❤❤❤❤❤dhanyavad amargadh amar ho
@jugalpatel8047 күн бұрын
Thank you ma'am for considering our request. (Luckily I am able to find most of the reference books u suggested)
@sbgamer48928 күн бұрын
આ સિવાય બીજી હાસ્ય રચના વિશે માહિતી આપો ની...... Syba(guj)sem4
@pushpabentrivedi13289 күн бұрын
We like ur variety of Handloom Series with the literature📚!!!
@Zalamansi-24249 күн бұрын
Hemchandracharya vise video banavo ne ..
@javidbala21969 күн бұрын
Sem-4 હાસ્ય રચના. વિગતો વિડિયો બનાવો
@jugalpatel8049 күн бұрын
Majja avi gyi.e pn sahitya Swarup ma.😅.Thanks for uploading ma’am
@upasnamali41639 күн бұрын
Lokvarta na laxno vise hji dedication lec api sako?saurastra ni rasdhar text che etle sahityaswarup previous year ma puchau che and most imp che. Please do consider as per your convenience. Thank you so much
@upasnamali41639 күн бұрын
M preparing for upsc 2025 ma'am.your videos have given me deep insights and interest in gujarati literature
@sharifavijaliwala61219 күн бұрын
બે લેક્ચર છે.બાકી જાતે વાંચો
@upasnamali41639 күн бұрын
Respected madam.grateful for your valuable guidance.navlika and ekanki no difference and navlika and natak no difference mate particular hji videoes banavi sako? Upsc ma 2ne questions puchaya che so imp che.Thank you
@sharifavijaliwala61219 күн бұрын
પૂછનાર મુરખ હશે.વાર્તા અને એકાંકી બરાબર. નાટક ન પૂછી શકે
@jugalpatel8049 күн бұрын
Thank you madam for lecture.and special thanks for gai ne samjavva..
@f-iv8nu12 күн бұрын
મણિલાલ હ. પટેલનું 'નિબંધકાર સુરેશ જોશી' વિવેચન પુસ્તક પણ સારું છે. નર્મદ લાઇબ્રેરી માં ઉપલબ્ધ છે.
@jugalpatel8045 күн бұрын
Thanks for your kind suggestion.
@YouTubeuser-g5e14 күн бұрын
જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધ નો વિડિઓ બનાવજો ની
@vishwasmodi461614 күн бұрын
બેન "કાવ્ય ની શક્તિ" નું જો શક્ય બને તો એકવાર સમજાવજો ને.🙏🙏
@sharifavijaliwala612113 күн бұрын
@@vishwasmodi4616 જે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય સાથે જાહેર પરીક્ષાઓ જેવીકે NET,UPSC,GPSC ની તૈયારી કરતા હોય એમને મદદરૂપ થવા,કાચો પાયો જરાક પાકો કરવા આપણે અઠવાડિયે એકવાર મળીશું.આમાં કોઈ પણ વિદ્યાર્થી આવી શકે છે.આપણે સોમવાર 23-12-24 ની સાંજે ચાર વાગે MTB ARTS COLLEGE ના રૂમ નંબર 7 માં મળીશું.વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પ્રકારની ફી નથી તેની નોંધ લેવી.આ વર્ગોમાં આપણે કેવી રીતે અને શું ભણીશું એની ચર્ચા 23મીએ કરીશું.
@jugalpatel80414 күн бұрын
Thanks maam. Majja avi gyi. U have made this subject very interesting.
@parthbarot784814 күн бұрын
ખૂબ જ સરસ અને સરળ મેડમ❤
@kishanchavda635015 күн бұрын
ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓ વિશે કંઈક કહેજો.
@sharifavijaliwala612115 күн бұрын
સોરી,હમણા એવો સમય નથી.એમની નવલકથા મેં નથી વાંચી
@kishanchavda635015 күн бұрын
મને તો એમ લાગે છે કે એમની ખરી પ્રતિભા 'ગુજરાતનો નાથ' માં વધુ પ્રગટી છે. 'પાટણની પ્રભુતા'માં એ પ્રતિભા ખીલી રહી હતી. 'રાજાધિરાજ' માં આપણને સંતોષ મળતો નથી.
@sehbajkhanpathan-480515 күн бұрын
ખુબ ખુબ આભાર ma'am 🙏🏻🙏🏻
@jugalpatel80415 күн бұрын
Upsc 2024 ma 1st time j puchayo che . Thank you so much
Ma'am રેગ્યુલર M.A કરતા વિદ્યાર્થિઓ કહેતા હતા કે VNSGU માં external exam આપતા વિદ્યાર્થીઓ પેપરમાં ગમે તેટલું લખે છતાં રેગ્યુલર ને માર્કસ મળે તેટલા external વાળા ને ના મળે..😢😢 શું ખરેખર એવું હોય છે????
@sharifavijaliwala612111 күн бұрын
@pgadhvi2223 મને નથી ખબર
@pgadhvi222311 күн бұрын
અમુક કારણોસર રેગ્યુલર અભ્યાસ ના થઈ શકે એટલા માટે હું તમારા videos જોઈને મારી સમજણશકિત અનુસાર પેપર લખવા પ્રયત્ન કરીશ ..😢😢
@ThakorsinhBarsadiya15 күн бұрын
Saman. Jordan. Vav.
@hitarthidiwan696316 күн бұрын
0:13 waiting for your lecture ma'am
@sehbajkhanpathan-480516 күн бұрын
રમેશ પારેખ જીવન - કવન અને જ્યોતીન્દ્ર દવે જીવન - કવન ઉપર એક વિડ્યો બનાવો ma'am.
@sharifavijaliwala612116 күн бұрын
@@sehbajkhanpathan-4805 વિનંતી કરાય બેટા,ઓર્ડર ન અપાય
@sehbajkhanpathan-480516 күн бұрын
માફ કરશો મેડમ,મારા શબ્દોથી એમ લાગ્યું તે બદલ પરંતુ હું આપને વિનંતી કરું છું🙏🏻🙏🏻🙏🏻
@vishwasmodi461617 күн бұрын
બેન કોઈ કૃતિના શીર્ષકની યથાર્થતા ચકાસવા નો પ્રશ્ન આવે,જેમકે "રાઇ નો પર્વત" શીર્ષક ની યથાર્થતા ચકાસો તો એના જવાબમા શું શું dimension શામેલ કરવા?
@sharifavijaliwala612116 күн бұрын
@@vishwasmodi4616 એ લાંબું થાય સમજાવવું
@vishwasmodi461616 күн бұрын
@@sharifavijaliwala6121 શક્ય બને તો બેન એક નાના વિડીઓ દ્વારા માત્ર કોઇ એક ઉદાહરણ રૂપ સમજાવી શકો? કેમકે દરેક કૃતિ ની શીર્ષક યથાર્થતાનો પ્રશ્ન પ્રત્યેક વર્ષ યુપીએસસી પૂછે છે.
@vishwasmodi461616 күн бұрын
@@sharifavijaliwala6121બેન યુપીએસસી ની આ અલ્ગ અલગ કૃતિ ને લઇ ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે તો છું આપણો સંપર્ક સાધી શકાય?
@tarunamakwana724117 күн бұрын
આભાર. 🙏🏻
@vanrajbhuvapushtimargiyaha631017 күн бұрын
😢😢
@vanrajbhuvapushtimargiyaha631017 күн бұрын
100
@jugalpatel80417 күн бұрын
Really grateful ma’am for your well researched lecture and giving resources for further study.
@sharifavijaliwala612113 күн бұрын
@@jugalpatel804 જે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય સાથે જાહેર પરીક્ષાઓ જેવીકે NET,UPSC,GPSC ની તૈયારી કરતા હોય એમને મદદરૂપ થવા,કાચો પાયો જરાક પાકો કરવા આપણે અઠવાડિયે એકવાર મળીશું.આમાં કોઈ પણ વિદ્યાર્થી આવી શકે છે.આપણે સોમવાર 23-12-24 ની સાંજે ચાર વાગે MTB ARTS COLLEGE ના રૂમ નંબર 7 માં મળીશું.વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પ્રકારની ફી નથી તેની નોંધ લેવી.આ વર્ગોમાં આપણે કેવી રીતે અને શું ભણીશું એની ચર્ચા 23મીએ કરીશું.
@sharifavijaliwala612113 күн бұрын
You can tell others to join
@jugalpatel80413 күн бұрын
@@sharifavijaliwala6121 ok ma'am. For sure.
@parthbarot784817 күн бұрын
ખૂબ જ સરળ અને સરસ અર્થઘટન. ભણતો ત્યારે આ વાર્તા સમજાતી નહિ, હવે શીરાની જેમ ગળે ઉતરી. આભાર મેડમ. પાર્થ બારોટ.
@janvikhunti-cu3yh20 күн бұрын
Aava j video aapta re jo ma'am ❤
@janvikhunti-cu3yh20 күн бұрын
Thank you ma'am
@bhumipatel333220 күн бұрын
Mem t.y. b.a Sem 6 nu paper 17 nibandh nu shikhvado please
@sharifavijaliwala612120 күн бұрын
@@bhumipatel3332 અભ્યાસક્રમ લખો.પ્લે લિસ્ટ માં નિબંધ વિશે જુઓ
@bhumipatel33329 күн бұрын
@sharifavijaliwala6121 એકમ ૧ : નિબંધ સાહિત્ય સ્વરૂપનો પરિચય એકમ ૨: નિબંધ સાહિત્ય સ્વરૂપની વિકાસરેખા તથા એના વિવિધ પ્રકારો એકમ ૩: ' પ્રશિષ્ટ ગુજરાતી લલિત નિબંધ ' - સંપાદક: મણીલાલ હ. પટેલ (૧૦ નિબંધ) એકમ ૪ : અભિવ્યક્તિ રીતિ (૧૦ નિબંધ) ૧૦ નિબંધ: ૧. માછીનાચ, ૨. આબુ, ૩. જોગનો ધોધ, ૪.વર્ષાવેદન , ૫. મેળો, ૬.ભલે આ નદીનું નામ અરપા હોય, ૭.વનાંચલ , ૮. આટાનો સૂરજ, ૯. મહેશ્વર થી ઓમકારેશ્વર, ૧૦.ઘર
@bhumipatel33329 күн бұрын
@sharifavijaliwala6121 આ અભ્યાસક્રમ છે મેમ t.y. b.a. ગુજરાતી પેપર ૧૭
@sharifavijaliwala61219 күн бұрын
નિબંધ પ્લે લિસ્ટ જુઓ
@MeetPatel-h8q20 күн бұрын
Bo saras study karavo mem
@suchitrakulkarni977221 күн бұрын
બહુ સારી રીતે સમજાવ્યું.😊
@suchitrakulkarni977222 күн бұрын
બહુ જ સરસ અભ્યાસપૂર્ણ સમજાવ્યું
@suchitrakulkarni977223 күн бұрын
ઘણું સરસ અભ્યાસપૂર્ણ સમજાવ્યું આભાર.
@snehaldadia663625 күн бұрын
રવિશની ભાટાઈ ને કોણ અને કઇ રીતે compensate કરે? તમારા જેવા દોગલાઓને કોઇ પડોશમાં સહન ના કરી શકે
@sharifavijaliwala612124 күн бұрын
@@snehaldadia6636 પણ તમે મારું કંઈ પણ વાંચો છો શા માટે?મને ગાળ દેવાથી સારી ઊંઘ આવે છે?