002 ભોળાદ વાળા ભુવાજી શ્રી દાનભા બાપુ ii Pravinbhai Raval ii Govind Gadhvi ii khodal Studio Barwala

  Рет қаралды 2,129,078

Khodal Studio Barwala Haresh Makwana

Khodal Studio Barwala Haresh Makwana

2 жыл бұрын

002 ભોલાદ વાળા ભુવાજી શ્રી દાનભા બાપુ એ પ્રવીણભાઈ રાવળ ને શુ કીધું ii Pravinbhai Raval ii khodal studio barwala
રાઠોડ પરિવાર આયોજિત
શ્રી લીંબડા વાળા દશામાંનો નવરંગો માંડવો
કલાકાર : પ્રવીણભાઈ રાવળ
ગોવિંદ ગઢવી
વિડીયો બાય : ખોડલ સ્ટુડિયો બરવાળા
હરેશ મકવાણા
mo.97147 48215
કેમેરા ઓપરેટર : અમિત સોલંકી : આવડ સ્ટુડિયો બરવાળા
યોગેશ કણઝારીયા : મહાકાળી સ્ટુડિયો બરવાળા
સંજયભાઈ ધોલેરિયા : મહાકાળી વિડીયો બરવાળા
અતુલ સોલંકી : અતુલ વિડીયો એડિટિંગ
હરેશ મકવાણા : ખોડલ સ્ટુડિયો બરવાળા
યશ રાજ સ્ટુડિયો : અજય ધરજીયા
મુનાભાઈ ધરજીયા
લાઈવ સેટઅપ : માં નંદન સ્ટુડિયો વહીયા
પ્રકાશભાઈ
સ્પેશલ થેન્ક્સ : ભરત મહિદડીયા. શ્રીજી સ્ટુડિયો બરવાળા
#Bholadbhuvajidanbhabapu
#Pravinbhairaval
#Yasrajstudiobarwala

Пікірлер: 1 300
@user-cc1hf8vd9y
@user-cc1hf8vd9y 11 ай бұрын
જય દાદા સુરાપુરા ધામ દાદા ને મારી નમ્ર પ્રાર્થના દાદા મારી દિકરીને સાસરે હેરાન પરેશાન કરે છે તો દાદા હેરાન પરેશાન ના કરેને શાંતિ રાખે તો દાદા હું તમારા ધામ સુરાપુરા ભોળાદ ધામ મારું માથું નમાવવા આવીશ જય દાદા સુરાપુરા ભોળાદ ધામ મારી નમ્ર પ્રાર્થના કરું છું ને હું ભોળાદ આવીશ જય દાદા જય હો...
@thakorchirag2260
@thakorchirag2260 Жыл бұрын
Jay ho dada...મને તમારો કોઈ પરિચય નથી કે હું તમારું મંદિર પણ નથી જોયું..પણ તમારું નામ લેવા થી કામ થાય જાય છે....હું તમારા દર્શન કરવા માગું છું દાદા...સપના માં દર્શન દે જો🙏🙏🙏🤗🥰
@RkSimej
@RkSimej Жыл бұрын
દર્શન કરવા હોય તો ભાઈ.. એમના ધામ જવું પડશે ભાઈ.... તમારે દર્શન કરવા હોય તો ભાઈ કેજો હું હેલ્પ કરીસ..... અમારા બાજુ માં ગામ આવેલું સે..... જય સુરાપુરા દાદા🙏🙏🙏🙏
@mumtaniruhi8204
@mumtaniruhi8204 Жыл бұрын
@@RkSimej kyi jagya a che bhai
@harshitamer4612
@harshitamer4612 Жыл бұрын
Jay Hignlaj maatagi
@pankajparmar4430
@pankajparmar4430 9 ай бұрын
Jay ho Dada
@vahanbharwad5569
@vahanbharwad5569 7 ай бұрын
આ વાત સત્ય છે🙏
@dineshkumar.v.chaudhari4889
@dineshkumar.v.chaudhari4889 6 ай бұрын
દાદા ના સાનિધ્ય માં ...જય રાજાજી જય તેજાજી ...મારા દાદા ની જય હો....જય હો સોમનાથ દાદા ની...
@bharatsurani4523
@bharatsurani4523 7 ай бұрын
જય હો દાદા ૬ તારીખ તમારા દર્શન કરવા આવવું છે.દાદા
@valasanjaykanjibhai426
@valasanjaykanjibhai426 11 ай бұрын
જય દાદા બાપુ મારો તેર વર્ષ નો દિકરો છે તે ભણવામાં દાદા બહુજ કાચો છે તો ભણવામાં અવ્વલ બંને તેવી પ્રાર્થના કરૂ છું દાદા તમને
@kanjisangar972
@kanjisangar972 2 ай бұрын
જય સુરાપુરા દાદા 🚩🙏🏻
@user-oq3ui7wz4e
@user-oq3ui7wz4e Жыл бұрын
Jay દાદા અમારા ધાર્યા કામ કરજો દાદા 🙏🙏🙏🙏🙏
@Vaishnav_darshan_
@Vaishnav_darshan_ 10 ай бұрын
જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ 🥰🙏🏻🥰♥️🙏🏻👑🚩🚩🚩
@jaysukhparmar6202
@jaysukhparmar6202 6 ай бұрын
જય ભોળાદ ધામ દા દા
@hiteshsinhzala6351
@hiteshsinhzala6351 6 ай бұрын
જય સુરાપુરા દાદા ભોળાદ🙏 🙏🙏
@vallabhbhaivadariya1875
@vallabhbhaivadariya1875 6 ай бұрын
હે દાનમાં બાપુ અમે તમારા દર્શન કરવા માટે આવી એવી અમને પ્રેરણા કરજો
@pravinkumarpatel2844
@pravinkumarpatel2844 8 ай бұрын
જય હો ભોળાદ વાળા રાજાજી તેજાજી દાદા ને મારા કોટી કોટી પ્રણામ
@pravinkumarpatel2844
@pravinkumarpatel2844 8 ай бұрын
તારા દર્શન ની ખૂબ જ તાલાવેલી છે એક વાર જરુર દર્શન કરાવજે
@giryatra5796
@giryatra5796 Жыл бұрын
જય દાદા દાદા જય સોમનાથ મારીઃ સગાઈ નથી થતી દાદા ઘણા દોડ ધામ કરીયે પણ કયાય મેળ પડતો નથી દાદા કંઈક રસ્તો આપો
@vijaymer9416
@vijaymer9416 Жыл бұрын
દાદા મારી લાખો ભૂલ હસે દાદા હું તો સામાન્ય માણસ છું તો મારા થી ભૂલ થઈ છે પણ દાદા સત્ય ની નજીક રહુ એવા આશીર્વાદ આપજો
@rjprajapati8259
@rjprajapati8259 Жыл бұрын
🙏
@janiankit-rn2dz
@janiankit-rn2dz 8 ай бұрын
જય રાજાજી દાદા જય તેજાજી દાદા 🚩
@Vj_short_
@Vj_short_ 9 ай бұрын
Jay ho dada
@sanjaybhil1176
@sanjaybhil1176 10 ай бұрын
Ha dada ni Daya ho ‼️🙏👑
@thakorgopal8495
@thakorgopal8495 Жыл бұрын
જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dplover-cl9eq
@dplover-cl9eq 2 ай бұрын
જય સુરાપુરા દાદા
@jayeshbharwad5376
@jayeshbharwad5376 Жыл бұрын
જય હો ભોળાદ ના સુરાપુરા દાદા
@user-jv7es2xt6i
@user-jv7es2xt6i 8 ай бұрын
જય સુરાપુરાવાળા દાદા જહો👃🏻👃🏻
@prakashthakor5729
@prakashthakor5729 Жыл бұрын
Jay Ho DADA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashmakawana7281
@yashmakawana7281 2 ай бұрын
Jay ho bholad na rajaa ❤
@solankimanoj2002
@solankimanoj2002 11 ай бұрын
જય હો ભોઙાદના દાદાની...મારી મનની મનોકામના પૂર્ણ કરજો...હું આવી પ્રાથના કરું છું...
@DDS131
@DDS131 Жыл бұрын
Jai charan shakti yo, jai mahadev, jai bholad na bhadvir dada, dharam ni jai ho🙏🙏🙏
@shaileshpatel3300
@shaileshpatel3300 Жыл бұрын
🙏🌹🚩જય શ્રી ગણેશાય નમ🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏 🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏 🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏 🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏 🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏 🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏 🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏
@Vaishnav_darshan_
@Vaishnav_darshan_ 10 ай бұрын
જય હો ગુરૂજી શ્રી દાનભા બાપુ 🥰🙏🏻🚩🚩🚩
@shiv_shakti5279
@shiv_shakti5279 Жыл бұрын
जय हो जय हो दादा मारी कामना पूरी थै दादा फक्त 7 दिवस माज 8 मो दी न थयो जय हो बनेतो दादा तमारी साथे वात कर्वी छे एक वाणद नो दिकरो chu जय हो दादा जय हो💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@pravinkankodiya6898
@pravinkankodiya6898 Жыл бұрын
જય દાદા બાપુ...મારી આંખોમાં તકલીફ છે... મારા ત્રણ નાના છોકરા છે.... તમારી દયા થીઅને મારી કુળદેવી ની દયા થી મારી આંખો ની તકલીફ દૂર થઈ જાય એજ આશા રાખું 🙏😩
@ARVINDTHAKOR107
@ARVINDTHAKOR107 Жыл бұрын
Vishvas rkhjo. Bhai. Mati jshe ❤️🙏
@vajaajay2436
@vajaajay2436 Жыл бұрын
Maa mogal ni manta rakho maa mogal aap nu kam karase kabarav dham kacth bhachau gaam ni baju ma
@p.rpatel6694
@p.rpatel6694 Жыл бұрын
Jay Dada Bapu
@visnuparmar3103
@visnuparmar3103 Жыл бұрын
દાદા ભા તમારી આખો મટાડી દે
@goswamipareshp790
@goswamipareshp790 Жыл бұрын
Ek var 100 Hanuman chalisha Karo ane Sacha man thi prathana Karo no fer pade to kejo
@raibenmodi6340
@raibenmodi6340 10 ай бұрын
દુખીયારી દિકરી ની વારે આાવજો દાદા
@bhalada.mandir.harshidhi
@bhalada.mandir.harshidhi 7 ай бұрын
જય હો દાદા અમારી મનોકામનાઓ પૂરી કરજો દાદા અમારી પરિસ્થિતિ બવ ખરાબ છે એટલે હું તમને દાદા પ્રાથના કરુ છુ મારા દાદા 🙏❤️🪔🌹
@varmorachamanbhai8327
@varmorachamanbhai8327 11 ай бұрын
🙏જય શ્રી સુરધનદાદા 🙏જય શ્રી મોગલ માતાજી 🙏
@ajaygohil8356
@ajaygohil8356 Жыл бұрын
જય સૂરાપુરા દાદા સૌને સુખી રાખો કંઈ કામ નથી થતુ અટકે છે કરી દયો જય સુરાપુરા દાદા🌹🚩🚩
@prakashthakor5729
@prakashthakor5729 Жыл бұрын
Jay Ho DADA 🙏🙏🙏🙏🙏🙏
@DipakPrajapati-ju7gu
@DipakPrajapati-ju7gu 2 ай бұрын
Jay ho dada❤❤❤❤
@nareshsakariya4726
@nareshsakariya4726 6 ай бұрын
જય ભોળાદ વાળા સુરવીર સુરાપુરા દાદા તમને યાદ કરૂ તયે ટાણે વારે આવજો બાપ કાયમ મારી ભેળે રૈજો દાદા
@p.d.chauhan5649
@p.d.chauhan5649 2 жыл бұрын
જય ઞોઞા દાદા જય હો ભોળાદ ધોળકા તાલુકા કે ધંધૂકા તાલુકાનુ
@gohilajaykumar237
@gohilajaykumar237 Жыл бұрын
Dholka taluka nu chellu ગામ
@prakashboricha7692
@prakashboricha7692 2 ай бұрын
જય શ્રી સુરાપુરા દાદા
@chetnajasoliya7637
@chetnajasoliya7637 4 ай бұрын
Jay Ho sura pura dadani bholad bhal na 🙏🏻🌹🚩❤️❤️❤️
@user-sh6bn6iq5p
@user-sh6bn6iq5p 4 ай бұрын
Jay ho dada tamari
@BansidharStudioPaldi
@BansidharStudioPaldi Жыл бұрын
જય દાદા મારે ભગવાનનુ આપેલ બધુય છે પણ મારા મામા ને શેર માટીની ખોટ છે દાદા એટલી આશા પુરી કરો દાદા 🙏😥😥😥
@navuramamndalbala9827
@navuramamndalbala9827 Жыл бұрын
ભાઈ વિશ્વાસ રાખજો .તમારી બધી ઇશ્ચા પૂરી કરશે
@bhaveshjethva689
@bhaveshjethva689 6 ай бұрын
Kodhv 🚩
@JyotiRathod-ly3cy
@JyotiRathod-ly3cy 9 ай бұрын
જય સુરા પુરા દાદા ની🌹🌹 🙏🙏🙏🙏🙏🌹🌹
@PavanbhaiBhabhor
@PavanbhaiBhabhor 29 күн бұрын
🙏 jay ho dada bholad vala🙏
@niravji
@niravji 5 ай бұрын
Jai Dada bapu 🎉🙏 Jai Aai Sri mogal kripa 🙏 Jai shree Ram 🙏
@user-sw3lc1rc8f
@user-sw3lc1rc8f 2 жыл бұрын
જય હો જય હો સુરાપુરા દાદા ભોળાદ ધામ જય હો જય હો
@chauhandasharath4982
@chauhandasharath4982 Жыл бұрын
ભાઈ પુરૂ સરનામુ આપો ને આ ધામ જોવા જવા માટે
@chauhandasharath4982
@chauhandasharath4982 Жыл бұрын
જય ગોગા મહારાજ
@mahendrabhaithakkar7677
@mahendrabhaithakkar7677 10 ай бұрын
જય દાદા દયા કરો
@amarsinhparmar5116
@amarsinhparmar5116 7 ай бұрын
જય વીર રાજાજી દાદા જય વીર તેજાજી દાદા 🙏🙏🙏
@patelmahendra6785
@patelmahendra6785 Жыл бұрын
કોટી કોટી પ્રણામ દાદા ભગવાન
@RdSoni-rh1bo
@RdSoni-rh1bo 2 жыл бұрын
સોલંકી રાજવી સરકાર શ્રી દાદાબાપૂ ની જય હો તેજાજીબાપૂ ની જય હો
@vikramsinhmasani6711
@vikramsinhmasani6711 2 жыл бұрын
મસ્ક
@rohitchavda2431
@rohitchavda2431 8 ай бұрын
Jay Ho Dada 🙏🏻🙌
@NEWS_20009
@NEWS_20009 3 ай бұрын
મારી રક્ષા કર જો મારા માતા-પિતા ની રક્ષા કર જો મારા ઘરની રક્ષા કર જો શત્રુઓનો નાસ કર જો રાજાજી તેજાજી દાદા 😭😭😭😭🙇🏻🙇🏻🙇🏻🪔🙇🏻🙇🏻🙇🏻🪔🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@virambhuva7115
@virambhuva7115 Жыл бұрын
જય હો દાદા બધા ની મનોકામનાપુરી કરજો🙏🙏🙏
@sanpariyachandrakant4
@sanpariyachandrakant4 Жыл бұрын
જય સુરાપુરા દાદા મારી મનોકામના હજુ કોઈ. દેવી દેવતાયે પુરી કરી નથી.પણ જો તું દાદા સાચો હોય તો...મારી મનો કામના પુરી કરજે.
@jaysadhidoltabad7056
@jaysadhidoltabad7056 9 ай бұрын
Mari ful jogni ni badha rakhi jovo pasi jovo chamtkar
@rohitchavda2431
@rohitchavda2431 8 ай бұрын
જય વીર રાજાજી દાદા જય વીર તેજાજી દાદા 🙏🏻🙌🙏🏻
@SREDITINGSADHIMASTUDIO
@SREDITINGSADHIMASTUDIO 9 ай бұрын
જય ભોરાદના દાદા.લક્ષમિમાનુ માન રાખી ભાવના બતાવે તો ભવિષ્ય માં દુખ ન આવે.
@dineshnayi1232
@dineshnayi1232 Жыл бұрын
જય હો...જય હો...જય હો મારા દાદા આશા અમર છે..સૌનું કલ્યાણ કરજે એવી મારી આશા 🙏
@harendrasinhjadeja3310
@harendrasinhjadeja3310 Жыл бұрын
Jay dada ji
@janvidesai644
@janvidesai644 Жыл бұрын
જય હો દાદા એક તમારી કૃપાથી થીમારો જોતો વંશ પાછો કરજો મને તો માં મેલડી ઉપર બહુ અતૂટ વિશ્વાસ છે કે મને સો ટકા દીકરો આપશે મારી ચાર દીકરીના કરમથી અને ભાઈ આપશો 🙏🏻😭😭😭😭😭😭😭 હું તમારે વીડિયા જોઈને બહુ પ્રાર્થના કરું🙏🏻🙏🏻🙏🏻
@arvindbhaiprajapati540
@arvindbhaiprajapati540 9 ай бұрын
સુરાપુરા દાદા બધું સારું.કરી.દેશે વિશ્વાસ રાખો ૪ બહેનો નો ભાઈ આપશે દાદા
@gj-3sarkar349
@gj-3sarkar349 Жыл бұрын
સૌ ઓ નું સારું થાય એવી સૂભ કામના
@dipakthakor9361
@dipakthakor9361 Жыл бұрын
જય સૃરાપૃરા દાદા રાજાજી તેજાજી દાનબાપૃ મૉગલમા જયભૉલૅ માં તાજી તમારૉ આસરૉ ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
@vijaymer9416
@vijaymer9416 Жыл бұрын
જય હો દાદા તમારી દાદા મારા દુઃખ દૂર કરો
@komaljadeja3197
@komaljadeja3197 Жыл бұрын
Ha dada🙏🙏
@kailashmeena6600
@kailashmeena6600 3 ай бұрын
जय श्री नागणेशया मा नी जय हो जय हो 🙏🚩🚩🚩
@zankatparita7955
@zankatparita7955 4 ай бұрын
Jay Ho Dada
@vijayvaghela5546
@vijayvaghela5546 2 жыл бұрын
જય હો દાદા અમારી મનોકામના પુરી કરજો
@jaggurayka9470
@jaggurayka9470 Жыл бұрын
જય જય જય મારા બાપ
@bharatchandrapal6424
@bharatchandrapal6424 Жыл бұрын
....... monk 👍❤️ of a 👍❤️❤️❤️
@bharatchandrapal6424
@bharatchandrapal6424 Жыл бұрын
.... . ... . Hi...... .............
@rohitchavda2431
@rohitchavda2431 8 ай бұрын
Jay Surapura Dada 🙌🙏🏻
@hemasolanki4228
@hemasolanki4228 5 ай бұрын
દાદા તમારા બાલુડા ની રક્ષા કરો એમને સદબુદ્ધિ આપો દાદા જય હો દાન માં બાપુ ની જય હો
@teenavyas1855
@teenavyas1855 6 ай бұрын
જય દાદા બધાની મનોકામના પૂરી કરજો મારા દિકરાને. તકલીફ મટાડી દેજો😢😢😢
@jayrambhairabari9149
@jayrambhairabari9149 2 жыл бұрын
જય હો ગોગા બાપા 🙏🙏
@thakorlalaji8685
@thakorlalaji8685 7 ай бұрын
🙏🙏🙏🙏 Jay dada
@VarshaChavda-kd8vi
@VarshaChavda-kd8vi 8 ай бұрын
જય સુરાપુરા દાદા ભોલાદ વાળા 🙏🙏🙏🙏🙏
@jigneshagaja9711
@jigneshagaja9711 Жыл бұрын
જય હો દાદા મારી નોકરી છૂટી ગઈ છે.. દાદા 1થી5 તારીખ માં સારા સમાચાર આવે તો દાદા તને માનું.. અને તારા નામ ની પાંચ અગરબત્તી કરીશ... જય હો દાદા
@goswamipareshp790
@goswamipareshp790 Жыл бұрын
Su thyu Sara samachar aya
@AnuPza
@AnuPza Жыл бұрын
જય હો દાદા બાપુ
@user-gm4lk1vn7p
@user-gm4lk1vn7p 9 ай бұрын
જય હો દાદા
@varmorachamanbhai8327
@varmorachamanbhai8327 3 ай бұрын
🙏 જય શ્રી સુરધન દાદા 🙏રાજી 🙏 તેજાજી 🙏
@ajitbhaihamirani428
@ajitbhaihamirani428 7 ай бұрын
jay surapura baba 🙏🙏🙏
@nitingajera604
@nitingajera604 2 жыл бұрын
દાદા બાપુ મારા તમને ખુબ જાજા રામ રામ છે માંરી માતાને બોલતાં કરવાછે માંરી માતા પાસેથી મારે ધરે મારે દીકરો જોયછે દાદાજી બાપુ રામ રામ
@maheshvaghela3350
@maheshvaghela3350 6 ай бұрын
Jay surapura dada Ni jay ho
@HiteshKubavat-iz9vu
@HiteshKubavat-iz9vu 7 ай бұрын
જય હો દાદા ભોળાદવાલા
@dipakbhaivora4488
@dipakbhaivora4488 Жыл бұрын
જય દાદા ને મારા પરિવાર તરફથી રામ રામ
@saileshnaya4624
@saileshnaya4624 Жыл бұрын
જય દાદાબાપુ
@kanudo303
@kanudo303 6 ай бұрын
જય દાદા 🙏🙏
@jigneshmehta4700
@jigneshmehta4700 26 күн бұрын
જય દાદા અમારા અમારા વડલા ની જમીન પરત મળે😮એવા એવા આશીર્વાદ આપજો
@gaurangvadaliyaa5663
@gaurangvadaliyaa5663 3 ай бұрын
જય ભોલાદ વાળા દાદા 🌺🙏🏻
@makawanamavjibhai7025
@makawanamavjibhai7025 2 жыл бұрын
દાન ભા કોટી કોટી વંદન
@kanjirathod2538
@kanjirathod2538 8 ай бұрын
જય હો મારા માવતર દાદા 🙏🌹🌹
@raomanoharsinh7344
@raomanoharsinh7344 9 ай бұрын
ભોલાદ વાળા બાપા મારું કામ ફાઈલ માં સહી જલદી કરાવો દાદા "દાદાનો જય હો "
@bharvadsuresh71
@bharvadsuresh71 Жыл бұрын
જય હો દાદા 🙏 વાહ ચારણ વાહ ❤
@jitendraparmar527
@jitendraparmar527 Жыл бұрын
Jay ho vikramsinh dada ni🙏🙏
@jitendraparmar527
@jitendraparmar527 Жыл бұрын
Atyare online video joyo me Dada no 🙏🙏 .Krupa Karo dada mara per . Mari mano kamna Puri Karo🙏🙏
@jesalthakor4226
@jesalthakor4226 Жыл бұрын
હું અમદાવાદ થી છું મારી એક આંખે દેખાતું નથી જમણી આંખે દાદા દયા કરજો એક આશા રાખું છું 🙏
@dasbhachauhandasbhachauhan7404
@dasbhachauhandasbhachauhan7404 6 ай бұрын
જય રાજાજી દાદા જય તેજાજી દાદા
@arvindpanchal8434
@arvindpanchal8434 6 ай бұрын
જય હો સુરાપુરા દાદા
@kalpnabazala5705
@kalpnabazala5705 Жыл бұрын
હે દાદા દુખીયારી તારી દીકરી છું મારી વાર આવો દાદા 🙏🌹🙏
@RangeelaBhalNiRasoi
@RangeelaBhalNiRasoi Жыл бұрын
જય દાદાબાપુ 🙏🙏
@user-ft7iv2xg9j
@user-ft7iv2xg9j 2 ай бұрын
Jay Dada
@dhruvghanghar4777
@dhruvghanghar4777 3 ай бұрын
જય સુરાપુરા દાદા 🙏❤️🙌🚩🙇‍♂️
@rahultaviya8116
@rahultaviya8116 Жыл бұрын
🙏જય દાદા. અમારી મનોકામના પૂરી કરજો દાદા 🙏
@vinodbhaichaudhari953
@vinodbhaichaudhari953 Жыл бұрын
Jay ho dada 🙏🏻🙏🏻🙏🏻 સૌની મનોકામના પુરી કરજો
@VarshaChavda-kd8vi
@VarshaChavda-kd8vi 8 ай бұрын
હે દાદા ભોલાદ વાળા મારી મનોકામના પુરી કરજો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@savjiahir9616
@savjiahir9616 11 ай бұрын
જય હો ભોળાદ વાળા દાદા દાદા નું સરનામુ આપો
@AJBanna123
@AJBanna123 11 ай бұрын
જય શ્રી દાદા સર્વ દુઃખિયા ડાના દુઃખ દૂર કરજો 🙏🙏🙏
@sanjayshihora6971
@sanjayshihora6971 Жыл бұрын
જય ધારા બાપા,,, જય માતાજી,,,, જય રાજાજી તેજાજી,,મારી આશા પૂરી કરજો,,,બાપા
@dabhikelajidabhikelaji1225
@dabhikelajidabhikelaji1225 6 ай бұрын
સુરાપુરા દાદા. 🙏🙏🙏🙏🙏
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 65 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 509 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 15 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 65 МЛН