જે જોયુ આ આકૃતિ માઁ... છપાઈ જ ગયું 🙋♂️મારી સ્મુર્તિ માઁ... 👍👍👍ખુબ ખુબ દિલ થી આભાર સર આપનું આ સામ્રાજ્ય થી કેટલાય ને પોતાની મંજીલ મળી છે... 👍🙏🙏🙏
@krishnakhatri11092 жыл бұрын
Sir ...you are the best teacher for them who can't afford money for attending payment course... Thank you veryyy much ❤️🙏... Me hmna j nafa n khot no video joyo tya aa comment krvi hti pn comments turn off che ..so I came here to appreciate your greatness n efforts for us ❤️🥺🙏
@khimabhailagariya62112 жыл бұрын
સર ધન્ય છે તમારી જનેતા ને કે તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો. I like it your methad. Very good 🙏🙏
@hey.vivu.x Жыл бұрын
Thank you so much sir tamari trik samjavani mast che have mane pan maths selu lage che sir ❤
@__.shailiii2308.__2 жыл бұрын
Thank you 😊 gadhvi sir very useful and wonderful tech sir 🙏
@thedangdarshanbysanjaybhoy83104 жыл бұрын
સર ! મારાં મનમાં જે પ્રશ્ન ઉદભવે છે તેનો જવાબ આપણા તરફથી આપો આપ જ મળી જાય છે, ખરેખર સર તમારી શિખવાડવાની મેથડ ખુબજ સરસ છે. 🙏 Thank You Sir..
@milanparmar4364 жыл бұрын
thanks sir 🤗
@dharmistabarad39163 жыл бұрын
55
@bharatmakvana85432 жыл бұрын
8
@localajgaming4792 жыл бұрын
Ha 50000 thousands fees bhari de
@ranjitbhaiparmar8646 Жыл бұрын
100%
@axaysolanki49542 жыл бұрын
Sir tame garib Ane Amara jeva nabla students mate saru Kam Karo Cho bhagvan tamne Ane Tamara parivar ne hamesha mate khush rakhe aevi parthana Karu chu
@hrsstatus38352 жыл бұрын
ખુબ સરસ સાહેબ ❤️ તમે ખુબ સારી એવી ટ્રિક થી સમજવો છો🙏🏻 મને જે ગણિત સ્કૂલ માં નતું આવડતું તે તમે એકજ વિડિયો મા શીખવાડી નાખ્યું❤️ ધન્યવાદ સાહેબ તમે સદા આમજ જ્ઞાન ગંગા થી સૌને સ્નાન કરાવતા રહો 🙏🏻 લોકો ની લાખો દુઆવો તમારી સાથે છે❤️🙏🏻
Thank you so much sir Tamari reit Khoob sari che. Moj che. Jay mataji.
@technologyshala3 жыл бұрын
ખરેખર ના સમ્રાટ છો સાહેબ. ભરતી માટે તૈયારી કરવાવાળાઓ માટે , ફ્રી મા આપો છો એ તો ખૂબ જ ધન્યવાદ ને પાત્ર છે.
@chandrikaparmar7484 жыл бұрын
Sir tamari sikhvadva ni methad bov saras 6 thank you sir 👌👌👌👌👍👍👍👍👍
@pravinram69024 жыл бұрын
વાહ !સર તમારી શીખવાની પ્રક્રિયા એવી છે કે ખુબજ સરળ રીતે યાદ રહી જાય....તમારા પર સોમનાથ દાદના આશીવાદ હંમેશા રહશે
@bansi61803 жыл бұрын
Thank you samrat sir . Very helpful video....🙏🙏🙏
@technicalinfo.mahi_84612 жыл бұрын
સર . જે તમે સીખવાડો છો ને તે મગજ માં તરત જ ફિટ થઈ જાય છે સર જે તમારાં જોડે જે સોટ - કટ રીત છે તે ગજબ ની છે. ♥️Thankyou so much sir♥️
@hinachaudhari9702 жыл бұрын
Tamari bolvaniseli khuba j saras 6.
@prajapatirahul21543 жыл бұрын
🙏ખૂબ સરસ સર 👌પણ સર થોડો વિડિયો માં અવાજ વધારો..🔊ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👍
@solankinaresh4568 Жыл бұрын
Khub j srs bhanavo cho sir 🙏
@pareshsiddhpura20474 жыл бұрын
Samrat Samat sir Gadhvi king of all subjects aakha world ma samat sir no danko vagse ho.
@maheshbambhaniya92334 жыл бұрын
He is a worst teacher in the world.. Tame kyarek bija sir pase pan bhano aetle tamane khabar padse . Kon saru che.. Me pan saheb ni appliancatiin lidhu. But mane maja no avi..
@solankijaydip3642 жыл бұрын
Sir very very very nice 💞💓💓 super mathad bhanavo so talati mapan ganit ma aava video moko puchhay Teva basic vala please 🙏🙏🙏🙏🙏🙏🙏
@vivaanjoshi3052 жыл бұрын
Ohh ho aadbhut sir mne ganit no g pn nato favto really tmara video joya pa6ii mne sav saheli rite fava lagyu... Aap no aabhar sir
@mozaid2452 жыл бұрын
Sir Tamara Raj ma moje moj ane roje roj.thank you so much sir.after viewing your video jubber confiuden t aavi gayu chhe
@GanavaKaliben6 ай бұрын
Thank you sir tamara video bv Sara che 🙏
@raningajayu98902 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ સર આપ સદા ખુસ રહો એવી ઈશ્વર ને મારા વતી યાચના ખરેખર ખુબ જ સરસ અને સાવ સરળ અને સહજ રીતે સમજાવો છો તમે સાચે જ મહાન સમરાટ છો
@hrsstatus38352 жыл бұрын
ધન્યવાદ સાહેબ 🙏🏻
@deepikabenprajapati9953 жыл бұрын
Wah sir khub saras method chhe Easily khyal aavi jay chhe
@pranamirita84222 жыл бұрын
વાહ સર તમારી બુધ્ધિને સો સો સલામ છે ખૂબ ખૂબ આભાર આનંદ આનંદ થઈ ગયો
@bilwalavinash41073 жыл бұрын
Thank you very much sir Tamari trick Dimag MA utre 6👌
@ankurbariaofficial4 жыл бұрын
Thank you sir for free class I'm belonged to middle class family your lecture much more helpful for me
@jaydipthakkar83762 жыл бұрын
Koti koti vandan tamari bhanavani style ne....
@milanpankhaniya20833 жыл бұрын
Lakh lakh abhinandan sir mari life ma peli var hu maths sikho so proud sir
@niketajoshi9138 Жыл бұрын
Tame khubh saru bhanavo 6o...consept clear thay 6e school na
@kdabhi33074 жыл бұрын
Thank you so much 💕💕💕💕 Sir 🙏🏻🙏🏻 to teach us for free
@solankinaresh4568 Жыл бұрын
Tamaro aabhar sir
@trushnaparmar77363 жыл бұрын
Wahhh wahhhh....khub j esy lagyu... thanks sir
@anjanavaghela66792 жыл бұрын
Vrey easy trick.mast rit 6 tamari shikhvadvani sir.interest padi jay .avdi pan jay thank you sir....
@akhilrabari39043 жыл бұрын
Sensation sir👌👌👍
@pandyahareshbhai85333 жыл бұрын
આપની મેથડ બહુ મસ્ત છે. સાહેબ.
@krishnakher322 жыл бұрын
ખૂબ સરસ રીતે શીખવો છો sir 🙏🙏
@rabarisurabhai25073 жыл бұрын
ખુબ સરસ વિડિયો બનાવ્યો છે સર સમજાવાવની રીત ખુબ સરસ છે
@gamityusuf516 Жыл бұрын
Maja Aavi Gay Sir 🤩🥳🥰
@bhavnakantariya74962 жыл бұрын
Vah sir tme khubaj sars shikhvi rhiya svo avu ne avu shikhavta rho tevi shubhakamna
@ansarigulfam52812 жыл бұрын
Sir ap ki Gujarati excellent hai muje bohot mja aati hai or ap ki performance be jordaar hai good work sir..
@nirmalavasava46293 жыл бұрын
🙏🥰🙏.... Thank you sir 🌄
@kambaliyachirag90723 жыл бұрын
Hi
@kambaliyachirag90723 жыл бұрын
Happy New year
@vasavaranjita53723 жыл бұрын
Sir vadhare like apai evu option Lavo ne .ek like api n Santosh nthi thato. Jem maza ave tem like apvanu man thai 😀😀.so great. Tamari pase sikhe e koi day fail na thai 👍👍👍 TQ for this work.
@Tarangrathod1026 Жыл бұрын
સામત ગઢવી સાહેબ જેવું કોઈ સાહેબ નું યાદ ન રહે. 👍👍👍
@maheshchauhan65873 жыл бұрын
Thank you so much sir You are so great.. 🙏
@aartimori60453 жыл бұрын
Sir this class is very helpful thank you so much sir
@anilbarad60783 жыл бұрын
ખરે ખર તમે સમ્રાટ જ સો હુ ગણિત વિષય થી એટલો દૂર ભાગતો હતો કે એ મને એનો એક પ્રશ્ન પરીક્ષા પુસે ત્યાં હુ હિંમત હારી જતો પણ હવે એમ લાગેસે કે હુ ગણિત સીખી સકિસ thanks saheb ji
@Radhekrishna009-c8c4 жыл бұрын
મેથડ જોરદાર 6 sir thanks you Sir
@mittparmar76302 жыл бұрын
Sir tmari posts khub usefull 6.....thank you sir
@kishoringle3252 жыл бұрын
Very..very .easy and impressive and beneficial method..
@ekshayar7990 Жыл бұрын
Thank you sir atalu saras Sikhvadva mate
@EasyUpsc4 жыл бұрын
જ્યાં તમે કશું જ ના કરી શકો ત્યાં એક કામ પાકું કરો, "પ્રયત્ન".. Good morning... JSK...
@rakeshrathod857610 ай бұрын
વાહ સર બોવ મજા પડે તમારા લેક્ચર માં......ભગવાન કરે જોબ મળે તમને મળવા ગાંધીનગર આવું
@shilpachikhaliya77904 жыл бұрын
Thank. You so much sir tamaro khub khub aabhar 🙏🙏🙏
@chetanapatel87962 жыл бұрын
Sir tamari music &suvichar jordar chhe and tamari Teknik bhanavani 👍👍
@sanjayraninga Жыл бұрын
આખા ગુજરાત રાજય મા સામત સર જેવુ કોઈ ના સમજાવી શકે અઘરુ પણ સાવ સરળ બનાવી દો છો તમે વાહ સર
@thakorkalpu34933 жыл бұрын
Thank you sir .....pela mne maths thi dr lagto joinej avu thtu k mne nai aavdtu pn tamara video joine mne maths mne simple lage che....
@dilipvaghela3223 жыл бұрын
Sir tamari methad bahu saras che mane manths jovu natu gamtu atyare tamare lidhe sir mane badhu aavdva madyu che thank you sir🙏
@desanirinkal485511 ай бұрын
ગમે એવો ટોપીક હોય સર તમે સાવ સહેલી રીતે શીખવી ને સાવ સહેલું બનાવી દયો છો તમારો આભાર સર
@hrsstatus38352 жыл бұрын
👏👌 ખુબ સરસ સાહેબ તમે ખુબ સારી એવી માહિતી આપી કે જે લોકો માટે ખૂબ ઉપયોગી છે ❤️ ખુબ ખુબ આભાર માનું છુ તમારો 🙏🏻🙏🏻
@superstartimli29434 жыл бұрын
સર,તમારો ખુબ ખુબ આભાર
@ashvinbaria52523 жыл бұрын
ધન્ય છે સર ખૂબ ખૂબ આભાર
@gunjanparmar8178 Жыл бұрын
You are the best sir 👍👍👍
@neepajoshi9162 жыл бұрын
Superb sir 👌 have aava Questions sav sahela lage chhe
@jigargurjar65443 жыл бұрын
Sir you are to good hu just tamara video joine ghanu sikhi gyo.chu
@sanjaybhaisondarva57662 жыл бұрын
ખરેખર સામંત સર તમારી સમજાવાની રીત અદભૂત છે
@hrsstatus38352 жыл бұрын
ખુબ સરસ રીતે સમજ આપી સાહેબ તમે ખુબ ખુબ આભાર ❤️🙏🏻
@darjirahul26383 жыл бұрын
Sir jor dar maja padi gai tnx you sir
@jagdishsonara23952 жыл бұрын
sir, this was very useful for me right now thanks for this ..
@ramjiahir85184 жыл бұрын
Thank you sir
@pranamirita84222 жыл бұрын
ખૂબ જ સરસ પાયાની માહિતી આપો છો સર તન મનથી સ્વસ્થ રહો એવી શુભકામનાઓ
@IrfanAnsari-uc7yt2 жыл бұрын
Twinkle 🤩 twinkle little star 🙈😂👌 very good sir very super person in the World ❤️