Jaydeep soni ji, વાહ . અદભુત ગાયકી. ❤.....❤❤❤❤ આદરણીય અવિનાશભાઈ વ્યાસના આ અતિ સુંદર કમ્પોઝિશનને ખૂબ સરસ રીતે તમે ન્યાય આપ્યો. મા સરસ્વતી તમારા ઉપર મહેરબાન છે. તમને અનંત શુભકામનાઓ. ❤ સત્યેન વાઘેલા. અમદાવાદ.
@alpeshsoni76323 жыл бұрын
Vaah jay deep bhai khub j adbhut gaayi. Che. Vaani