આવી રીતે કોઈ ના શીખવાડે સાચી વાત છે પણ થોડું ખાલી મારાં માટે એક સારો એક જેમાં થોડું મુશ્કેલ હોય અને આ બધું તો મને બઉ પેલા નું આવડે છે એટલ સૌરાષ્ટ્ર ની ભજન સંતવાણી માં જેવા તાલ અને કટ વાગે એ શીખવાડો plz 🙏
@ustadrameshhalvad4 ай бұрын
કાઈક નામ આપો..
@amarkodhyatar89464 ай бұрын
Hello Amar
@amarkodhyatar89464 ай бұрын
Good
@amarkodhyatar89464 ай бұрын
❤
@amarkodhyatar89464 ай бұрын
Opkok ❤
@savan04024 ай бұрын
13:45
@parsottamprajapati18314 ай бұрын
ખૂબ મજા આવી મોટા ભાઈ.
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@AKASHTHAKOROFFiCiAL92764 ай бұрын
ખુબ સરસ ભાઈ 👍🙏 વિડિયો ના માધ્યમ થી ઘરે બેઠા તબલાં વગાડતા શીખી શકાય ભાઈ જણાવા વિનંતી 👍🙏🙏
@ustadrameshhalvad4 ай бұрын
સાચી વાત છે
@SajanBarwad-gd1mi4 ай бұрын
દેસી હિસ ગમી❤
@ustadrameshhalvad4 ай бұрын
🙏
@NakiyaSumit3 ай бұрын
સરસ રમેશભાઈ તમે હીંચ શીખવાડો આભાર. જય સિયારામ
@ustadrameshhalvad3 ай бұрын
🙏🙏
@SmilingCondorBird-jk9ey2 ай бұрын
ખૂબ સરસ સાહેબ
@ustadrameshhalvad2 ай бұрын
🙏
@જગદીશઅમારેજાવુંછેપંડ્યાАй бұрын
13.10😊
@vajasagar57704 ай бұрын
Kaherwano banavo aa rite bhai❤
@ustadrameshhalvad4 ай бұрын
હા પાકકુ
@savanilakshofficial10084 ай бұрын
તમારા શીખવાડવાની રીત બહુ જ સરળ છે મને બહુ સરસ રીતે આવડી ગયું છે આવી રીતે ધૂન માટેના બીજા તાલ પણ શીખવવા વિનંતી
@ustadrameshhalvad4 ай бұрын
હા પાકકુ
@Anilustad3 ай бұрын
વાહ દલવાડી
@ustadrameshhalvad3 ай бұрын
જીઓ ઉસ્તાદ 🙏
@pravinvyas1024 ай бұрын
WAH Rameshbhai ati Saral rite shikhvo chho. 7:48
@ustadrameshhalvad4 ай бұрын
જય શ્રી સરસ્વતી મા
@m_k_video4 ай бұрын
ખૂબ સરસ વાત કહી તમે હિશ પણ ખુબ સુંદર લાગે અને હું તે શીખીશ
@ustadrameshhalvad4 ай бұрын
જરુર
@pratapjadav5102 ай бұрын
તમારી સમજાવવાની રીત સારી છે.
@ustadrameshhalvad2 ай бұрын
ખુબ ખુબ આભાર
@jashbhaipprajapati4834Ай бұрын
Jsk Khubsurat rite sikhvado chho
@ustadrameshhalvadАй бұрын
ખુબ ખુબ આભાર
@WankhedeKomalАй бұрын
જે તાલ સૌથી પેલા શિખવાઇડો ઈ તાલ સેહલો પણ છે અને વગાડવા મા પણ સરસ લાગે છે.
@ustadrameshhalvadАй бұрын
ખુબ ખુબ આભાર
@SachinRathod-q7o4 ай бұрын
ભાઈ દીપચન્ડી માં કઈ બતાવો ને ❤❤❤
@ustadrameshhalvad4 ай бұрын
હા પાકકુ..
@nagindaspithva70504 ай бұрын
Best video Good teaching power Thank sir Gujarati language ma maja aavi
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@dilipdilip71894 ай бұрын
ધન્યવાદ ગુરૂજી
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@akshu_barad_054 ай бұрын
Guruji સરકારી માં વાગે એ શીખવો હીંચ.....❤❤❤❤
@ustadrameshhalvad4 ай бұрын
હા કેમ નય
@patelsanjay29354 ай бұрын
પ્રણામ ગુરુજી બીજી નંબર ની હીંચ sari લાગી એમ to બધી સારીસે pan bija નંબર ની મારાં માટે ખુબ sari લાગી 🙏🏻🙏🏻
@ustadrameshhalvad4 ай бұрын
સરસ 👌
@SPARKLEENTERPRISES-s7r4 ай бұрын
Saras Ramesh bhai🎉🎉
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@atulsinhmakvana187620 күн бұрын
❤❤❤❤❤
@ustadrameshhalvad20 күн бұрын
🙏
@Maheshbheda-s9d4 ай бұрын
રમેશ ભાઈ જય રામાપીર ગુરુ તમે કોયો વિડિયો જોજો પણ હું તમારા વિડિયો ની વાટે હોવ ગુરુ તમે બવ સારી રીતે શીખવાડો હું પણ તમારા વિડ્યો જોય ને સીખુ છુ હું પણ અમારા ગામ માં રામજી મંદિરે વગાડુ ઘુન માં ને હીસ ને ગુરુ તમને જોઈ બવ સીખવા મળે હું તમારો નવો વિડિયો આવે અટલે પેલા જોઈ લવ તમે હીસ વગાડી દેશી હીસ બવ ગમે જય રામદેવજી મહારાજ જય સીયારામ
@ustadrameshhalvad4 ай бұрын
અખંડ આનંદ બાપલીયા.. 🙏🙏
@DipakNayakDipak-e8f4 ай бұрын
ભાઈ તમારે જેવું કોઈ નય શીખડાવે ❤
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@Bhajan_Bhav_Bahadursinh3 ай бұрын
સંતવાણી માં ગવાતા ભજન ના કુલ કેટલા તાલ અને દરેક ની રજૂઆત કરો
@ustadrameshhalvad3 ай бұрын
હા પાકકુ.. બીજા ધણા વિડિયો બનાવેલા છે જરાક ચેક કરજો 🙏
@pravinpateliya41114 ай бұрын
છેલ્લે વગાડી એ જોરદાર છે
@ustadrameshhalvad4 ай бұрын
આભાર
@SmitPatelofficial-om8sb4 ай бұрын
ભજન માં હિચ કેમ વગાડાય ઇ મોટા ભાઈ શીખવજો ને 🙏.. ભજન ની હીચ 🙏
@ustadrameshhalvad4 ай бұрын
હા પાકકુ..
@chavdakeshubhai94303 ай бұрын
જયહો
@ustadrameshhalvad3 ай бұрын
🙏
@vijayevbbkanzariya39354 ай бұрын
પહેલી રીત મને ગમે છે .
@ustadrameshhalvad4 ай бұрын
સરસ
@dipakrathva45624 ай бұрын
❤🎉જય માં મોગલ 🎉❤
@ustadrameshhalvad4 ай бұрын
જય મા સરસ્વતી 🙏🙏
@DineshBenjoMaster4 ай бұрын
વાહ
@ustadrameshhalvad4 ай бұрын
કાકા.. 🙏🙏
@DashrathBaria52114 ай бұрын
Ha sanjay bhai
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@atulgordy.mamlatdarexe.mag14803 ай бұрын
Very nice teaching
@ustadrameshhalvad3 ай бұрын
🙏🙏
@SajanmakwanaSajana4 ай бұрын
ખૂબ સરસ
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@lakshmanlaksman-qt4sz2 ай бұрын
3 રિત બોઉ ગમિ
@ustadrameshhalvad2 ай бұрын
જોરદાર 👌👌
@virajgamer-d8s2 ай бұрын
Sir તમે તબલા કયાથી લીધા❤
@ustadrameshhalvad2 ай бұрын
મોરબી.. નવરંગ તબલા
@nnt-lh7wr4 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@nejadharisaduthala4 ай бұрын
પ્રણામ ગુરુજી જય રામાપીર
@ustadrameshhalvad4 ай бұрын
જય અલખધણી
@TaviyadBhupatbhai4 ай бұрын
ખુબસરશ
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@amarkodhyatar89464 ай бұрын
Remove my
@ustadrameshhalvad4 ай бұрын
ખુબ ખુબ આભાર
@BabubhaiParmar-f4f4 ай бұрын
Khusaras.
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@pareshbavarva85794 ай бұрын
2 no ni
@ustadrameshhalvad4 ай бұрын
હા પાકકુ
@5stargaming-704 ай бұрын
13:47 😮😮😮😮વા વા
@amarkodhyatar89464 ай бұрын
Jay mataji
@amarkodhyatar89464 ай бұрын
The mar number kullava
@amarkodhyatar89464 ай бұрын
Good
@amarkodhyatar89464 ай бұрын
Ama r
@amarkodhyatar89464 ай бұрын
Hi
@HIRENMORBIYA-w3d3 ай бұрын
Desi
@ustadrameshhalvad3 ай бұрын
🙏
@કાઠિયાવાડીઉખાણાં4 ай бұрын
આના થી સરળ કોઈ નો શીખવી સકે આપનો ખુબ ખુબ આભાર
@ustadrameshhalvad4 ай бұрын
આતો એની કૃપા છે.. તમને આવડે એજ આનંદ છે..
@hirAmbaliyahemant50934 ай бұрын
હર હર મહાદેવ દેશી હિચ નો એક વિડીયો બનાવો નવરાત્રિ ગરબા ના તાલ માં હાલે તે 13:13 થી 13:34 ના તાલ નો વિડીયો બનાવો રમેશ ભાઈ મસ્ત માહિતી આપી તમે ❤🎉😊
@ustadrameshhalvad4 ай бұрын
હા પાકકુ
@hirAmbaliyahemant50934 ай бұрын
@@ustadrameshhalvad રમેશ ભાઈ દેશી ગામડાં ની નવરાત્રિ ગરબામાટે કયું તબલુ લેવાય એને માપ સાઇઝ કેટલા ઇંચ નું લેવાય અને કેટલી કાળી કે સફેદ નું લેવાય એની માહિતી આપજો ને રમેશ ભાઈ મારી પાસે તબલા છે 7- - 7.5 ના કિતૅન મંડલી માટે ના છે 3 કાળી ના
@ustadrameshhalvad4 ай бұрын
આ ચાલે જ તબલુ.. રાસમંડળી અથવા દેશી ઢાળ મા આ જ તબલુ ચાલે..
@ustadrameshhalvad4 ай бұрын
5 _5.25 નુ નાનુ પડે.. પણ દેશી તબલુ દેશી.. એમા કાઈ નો ધટે..
@hiteshkanzariya50134 ай бұрын
Sara Bhai
@ustadrameshhalvad4 ай бұрын
ખુબ ખુબ આભાર
@damornarvatp.96054 ай бұрын
ખુબ સરસ
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@nrnr88494 ай бұрын
જમોણી હોય એમણે કયો હાથ ક્યાં રાખવાનો હોય
@ustadrameshhalvad4 ай бұрын
આમા ફિક્સ નો હોય..ડાબા હાથે રાખવુ અથવા જમણા હાથે રાખવુ.. પણ તમે વગાડતા હોય.. જેહાથે વગાડવાની મજા આવે તે હાથે રાખવુ..
@manthanjoshi65444 ай бұрын
વેલકમ
@ustadrameshhalvad4 ай бұрын
👌
@VishuMeghnathi-n5e4 ай бұрын
1,2 નબર ની સર શીખવાડો ને વિડિયો બનાવો નવરાત્રી ની તૈયારી ચાલુ થય ગય છે એટલા માટે સર
@ustadrameshhalvad4 ай бұрын
હા ભાઈ..
@jagdishpatel4393 ай бұрын
ખુબજસરસ
@tirthankibhairathod16694 ай бұрын
હા, મને તબલા સુવા છે.
@ustadrameshhalvad4 ай бұрын
👌
@Mahi.creation21_offacial4 ай бұрын
Tabla thoda zoom Kari ne batavo guru
@ustadrameshhalvad4 ай бұрын
વારે વારે જોયા કરજો એટલે સમજ પડી જાસે..
@ustadrameshhalvad4 ай бұрын
ધ્યાન અને લક્ષ્ય હોવુ જોય એ....
@Mehul7124 ай бұрын
આ તાલ ના બીજા પ્રકાર ના પણ વિડિયો બનાવજો ભાઈ
@ustadrameshhalvad4 ай бұрын
કેટલા લોકો જોવે એના પર આધાર 🙏
@amarkodhyatar89464 ай бұрын
@@Mehul712 Hello
@vinodbhaikachhadiya78814 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@PravinbhaiManabhai-m6i3 ай бұрын
મેંતો ઢોલક વગાડુ છુ પણ બરા બર નય એટલે મારે તબલા સિખવા છે
@ustadrameshhalvad3 ай бұрын
🙏
@satnammandalkuvazar94524 ай бұрын
Santvani ni badhi chalti taal muko ne
@ustadrameshhalvad4 ай бұрын
Ha pakku..
@Mehul7124 ай бұрын
બસ આજ તાલ નિ રાહ હતી 😊😊😊
@ustadrameshhalvad4 ай бұрын
કોમેન્ટ કરી એ બદલ ધન્યવાદ.. 👌👌
@ratilalhalvadiya62644 ай бұрын
સારી મેનતછે આભાર
@ustadrameshhalvad4 ай бұрын
હા.. બરાબર
@dharmeshdangar6165Ай бұрын
ભાઈ ભજન સંતવાણી મા ચલતી કેમ વગાડાય સિખવાડશો
@ustadrameshhalvadАй бұрын
હા પાકકુ
@dharmeshdangar6165Ай бұрын
કયરીતે
@GanpatBhaiKalu-g5b4 ай бұрын
સાચીવાત છે સર
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@satnammandalkuvazar94524 ай бұрын
Khemta ma tirkit no video muko
@ustadrameshhalvad4 ай бұрын
Ha pakku
@SanjayPatel-tb5in4 ай бұрын
ખૂબ જ સરસ... ઓમ નમઃ શિવાય... .. . 🙏... .. .
@ustadrameshhalvad4 ай бұрын
જય મહાદેવ
@tankbhupatbhaibrt11304 ай бұрын
રાસ મન્ડલી ની સલતી તબલનો વિડિઓ બનાવજો
@ustadrameshhalvad4 ай бұрын
હા પાકકુ
@sangitpremi79854 ай бұрын
Jay ho
@ustadrameshhalvad4 ай бұрын
🙏🙏
@aashikpatel39744 ай бұрын
હા ભાઈ
@ustadrameshhalvad4 ай бұрын
શુ હા ભાઇ..
@aashikpatel39744 ай бұрын
@@ustadrameshhalvad અમે સિખીસુ એટલે હા ભાઈ એમ કમેટ કયરી
@ustadrameshhalvad4 ай бұрын
સરસ મહેનત કરો એજ આનંદ..
@maheshgohil044 ай бұрын
મારે તબલાં શીખવા છે તો તેની શરૂઆત ક્યાંથી કરવી અને કેટલા સમયમાં શીખી શકાય. માહિતી આપો
@ustadrameshhalvad4 ай бұрын
સારુ એવુ શિખતા ૩થી ૪ વરસ જેવુ થાય..
@arjanbhainakum2984 ай бұрын
Bahu.saru.mardarsan Aapo.chho.dalvadi.bhai Arjanbhai.nakum Jam khambhaliya