જોગમાયા ના પરીવાર ને મારા તરફથી જાજા કરી ને હેત થી લાડ થી જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ 🎉🎉❤❤
@BholabhaiNandaniya-et6ocКүн бұрын
જય લીરબાઈ માં બેન
@DivyeshfamilyvlogКүн бұрын
જય માતાજી બેન
@mukeshajudiya6392Күн бұрын
Jay Ma Khodiyar
@7stargeming23Күн бұрын
Question na answer no video banavo ne
@solnkiram9054Күн бұрын
જોગમાયા આજ ના શુભ દિને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપના પરિવાર ને કાયમ માટે ગગનચુંબી ઈમારતો રુપી વિશાળ મન થી સાથે આકાશ રુપી મોટા દિલ થી સલામ દિલ થી દુવા સાથે આજ કાયમ માટે તમારા પરિવાર ને ખુશી ખુશી ભરી ને આવે તમારા તમામ કાર્ય ને મંગલ રુપી શરુઆત થાય માતાજી લિરબાઈ માતાજી કાયમ માટે અમી ભરેલી નજરું રાખે સદાય ને માટે તેવી આશા રાખું છું સાથે અભિનંદન લાખ લાખ ધન્યવાદ સાથે વિશુ ના વંદન ❤❤❤❤
@valjinatda1039Күн бұрын
એક તમારા વિડીઓ મિન્દળી ( બિલાડી ) ધોરીયા મા આળોટતી તી તે કાયમી તમારી વાડીએ રહે છે કે કોઈક દિવસ આવી ચડે ?