Рет қаралды 1,579
HariPrabodham Rajkot
સ્વામીની વાતોનો સ્વાધ્યાયઆ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે..કોઈક મરે ત્યારે કંઈક થડકો થાય..જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે..વ્યવહાર માર્ગ તો કંઈ કઠણ નથી..મહારાજ કહેતા, હરિભક્ત કોઈ રીતે સુખિયા થાતા નથી..