12મી સદીની જગ્યાની મુલાકાત🔥|| ચાલો સોલંકી યુગના સમયમાં || આશાપુરા મંદિર || નવલખો ||

  Рет қаралды 97

Street's of GUJARAT

Street's of GUJARAT

7 ай бұрын

નમસ્કાર મિત્રો....
મારું નામ :- પ્રિયંક પટેલ છે.
વિડિયો નું શીર્ષક:- 12મી સદીની જગ્યાની મુલાકાત🔥||
ચાલો સોલંકી યુગના સમયમાં ||
જગ્યા :- ઘૂમલી (આશાપુરા મંદિર) (બરડા ડુંગર ની કોખમાં)
ગામ :- ભાણવડ
જિલ્લો :- પોરબંદર
મુખ્ય વિશેષતા :- world Heritage Site Of India
નવલખા / આશાપુરા મંદિરની વિશેષતા :- આ ઐતિહાસિક સ્થાપત્ય સોલંકી વંશના રાજાઓ દ્વારા 12મી સદીમાં બનાવામાં આવ્યું હતું. જેને નવલખા તરીકે ઓળખવામાં આવે છે. નવલખાનું પુનઃ નિર્માણ 2008 આસપાસ Government Of India દ્વારા કરવામાં આવ્યું હતું. આ જગ્યા ઘુમલી ના નામે ઓળખાય છે અને આજ ઘુમલી માં આશાપુરા માતાજીનું પૌરાણિક મંદિર પણ આવેલું છે જ્યાં 1000 પગથિયાં ચડી ને માતાના દર્શન કરવા મળે છે. અહીંયા કુદરત ની પ્રકૃતિ વચ્ચે તમને અસીમ આનંદ ની પ્રાપ્તિ થશે.
#vlog
#gujarati
#nature
#travelvlog
#tourism
#gujarativlog
#navlakho
#ashapuramandir
#bardawildcentury
#vlogger
#worldheritage
#heritage
#caltureofindia

Пікірлер: 2
@savangojiya1378
@savangojiya1378 6 ай бұрын
Bovv saras jaga che Aa bha👌👌👍
@Puri.gojiya
@Puri.gojiya 6 ай бұрын
😍😍😍
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 21 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 50 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 60 МЛН
😹😹😹
0:19
Татьяна Дука
Рет қаралды 19 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 9 МЛН
He understood the assignment 💯 slide with caution x2
0:20
Carlwinz_Official
Рет қаралды 27 МЛН
Опасный Водяной Мешок! 🤯
0:27
ШОК
Рет қаралды 3,4 МЛН