ખરેખર તો દરેક ગામ ના સરપંચો ને શરમ આવવી જોઈએ... જે કામ એ લોકોએ કરવા પડે એ ખજુર ભાઈ કરે છે... નિતીન ભાઈ તમે ખુબ સરસ કામ કરો છો...❤❤❤❤
@gamittkofficial Жыл бұрын
sarpanch ne j osa pade pisaa khava mathi upr ny ave....
@pinalraut7579 Жыл бұрын
@@gamittkofficial sachi vat tamari 👍
@nikulmakawana2539 Жыл бұрын
Right👍 bhai
@hitendrasinhvaghela916411 ай бұрын
Dharmaj ma badha crore pati 6
@JINJALA8811 ай бұрын
😢😢😢😢😢
@harjibharvad8182 Жыл бұрын
ધન્ય છે છે નીતિન ભાઈ તમારા માં બાપ ને કે એક ભગવાન થઈ ને સેવા કરે ખરેખર આપણા ગુજરાત માં આ એક માણસ ભગવાન છે😢
@KalpeshKalpesh-36452 Жыл бұрын
જય માતાજી મીત્રો મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં સાથ આપજો ભાઈ જય સધી માં
@kamleshkamleshd7118 Жыл бұрын
જોરદાર સેવા કરો છો ભાઈ તમે વંદન છે તમારા માતા પીતાને
@talpadapravin1917 Жыл бұрын
ધન્ય છે નિતીનભાઇ આપને કોટી કોટી વંદન....❤❤❤❤❤
@ketubabariya8603 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@DabhiJenti-lf7yd Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥲🥲
@bharatparmar470510 ай бұрын
નીતિન ભાઈ હુ તમને બે હાથ જોડીને પ્રાર્થના કરૂં છું કે આ છોકરા નો હાથ કયારેય પણ ના છોડતા જય શ્રી કૃષ્ણ
@indiafirst.1237 ай бұрын
Pan sathe sarpanch ne MLA ne dubi marvu joie lukhina o ne .
@rameshgirigoswami53552 ай бұрын
God bless you khajurbhai bholenath tamne khub dhan ane Shakti aape kharekhar sarkare aa kam karvanu hoy se pan tame aava ma bap ane garibo na beli so tame real life na sarkar so 🙏🌹
@kishanraval3848 Жыл бұрын
❤❤ ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤
@JayMakwana-t4b Жыл бұрын
ધર્મજ ગુજરાત નુ કરોડો પતી ગામ, દુઃખ ની વાત કોઈ એ એની પરિસ્થિતિ નાં જોઈ ધન્યવાદ ખજૂર ભાઈ આપની સેવાઓ માટે ❤
@dineshparmar404011 ай бұрын
,👍
@patelarun505211 ай бұрын
સાચી વાત છે ભાઈ તમારી
@mahipalsinhchauhan439611 ай бұрын
માણસો કરોડપતિ લાગે છે પરંતુ જીવ ના ગરીબ લાગે છે.
@patelnavin214611 ай бұрын
Right
@ZapadaDinesh-hg5iz10 ай бұрын
Hu pan Aaj saval karvano hato
@rs200loverviju911 ай бұрын
आप जैसा बेटा हर माँबाप को मिले 🚩🙏
@hiteshpatel3605 Жыл бұрын
નીતિન ભાઈ ધન્યવાદ ભગવાન તમને હજુ સમર્થ અને શક્તિ આપે તેવી પ્રાર્થના
@SajedaTagari11 ай бұрын
😭😭🙏🙏
@tuljidahvad1060 Жыл бұрын
ભગવાન ખજુરભાઈ ને લાંબી આયુષ્ય આપે, દુઃખિયા નો બેલી છે આપણો ખજુરભાઈ,જય માતાજી
@The_crazy_dk11 ай бұрын
કળયુગ ના કર્ણ એવા ખજૂરભાઈ ને ભગવાન હમેંશા બીજાની મદદ કરવા માટે સાહસ , હિમ્મત અને સમૃદ્ધિ આપે ❤🙏
@jayrajput1357 Жыл бұрын
😢😢😢. ખજૂરભાઈ. ભગવાન તમારા પરિવાર ને સદા સુખી રાખે.. તમારી જોડી no 1 છે. બને ભાઈ ની
@meetnayak1011 Жыл бұрын
કદાચ હું ખોટો પડી શકું પણ આ એજ ગામ છે જે ગુજરાત નું બીજા નંબર નું અમીર ગામ છે અને બધા જ લોકો NRI છે પણ તોયે કોઇ મદદ કરવા વાડું નથી સલામ છે નીતિન ભાઈ તમને🙏🏻🙏🏻🙏🏻
@hitendrasinhvaghela916411 ай бұрын
Ha ej gaam 6😢😢
@johndaniel864611 ай бұрын
રૂપિયા થી સંસ્કાર ના આવે,,,એ તો વારસા માં મળે,,,,
@wtfboy423811 ай бұрын
bakwas gaam che bhai mane khabar che
@iamhuman007711 ай бұрын
Hu talpada chu mane khabar che jativad
@Sdp1617okay11 ай бұрын
Manso to chhe bhai pn mansai nthi😢
@ShaileshMakwana-s5n9 ай бұрын
Hu Shailesh khajurbhai Tamara video joyne Mari akhoma asu avigaya bs tame a sokarani madat Kari tame bhgvan karta Mota manusu..Ilove you khajur bhai❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@Gayatri_Tuition_classes Жыл бұрын
વાહ વાહ દાદા આજે બહુ રડવું આવિ ગયું ધન્ય છે દાદા તમને ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ હંમેશ ખુશ રાખે. ખરે ખર ભગવાન છો તમે
@godstory8840 Жыл бұрын
ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા ભગવાને આટલુ બધું આપણને આપ્યું છે તો પણ ઓછું પડે છે ત્યારે આ બિચારા પાસે તો કઈ નથી ખજૂર ભાઈ તમે આ ના માટે ભગવાન થયી ને આવ્યા. માઁ ઉમિયા તમને આવી ને આવી સેવા કરવા માટે આગળ વધારતા રહે. જય ઉમિયા માતાજી
@rajeshrajesh-xm7yj4 ай бұрын
આના માં બાપ કદાચ ભલે ગમે તેટલા ખરાબ હસે એમને ધ્યાન માં રાખી ને દ્વેષ ભાવ થી ગામ ના લોકો ને અગર આ દીકરા નો ખ્યાલ ના આવ્યો તો એ ખૂબ જ ખરાબ કહેવાય 14 વરસ સુધી નું બાળક સાક્ષાત ભગવાન નો અવતાર છે એ તો જોવું હતું .. આ દીકરા ને જેમણે બે ટાઈમ નું ભોજન આપ્યું એ પરિવારો ને વંદન છે એ લોકો એ નયન ને નહિ વિશ્વ ના નાથ ને ભોજન આપ્યું છે એની પેઢીઓ ની પેઢી ખૂબ સુખી થશે અને ... એક કટાક્ષ એ કે ધર્મજ ગામ નું માથું આજે શરમ થી જુકી જવું જોઈએ અને ધન્ય છે ખજૂર ભાઈ ને 🙏
ખુબ જ સરસ નિતીનભાઇ આવા માં બાપ વિહોણા બાળકોની મદદ કરતા રહેજો ભગવાન માતાજી તમને ધણું આપે.......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ નિતીનભાઇ માટે લાઈક કરો...... ભાઈઓ....
@dishantpatel39918 ай бұрын
હજારો સલામ નયન ને આટલી વિકટ પરિસથિતિમાંથી પસાર થયો છતાં ખુમારીથી જીવ્યો ભીખ નથી માંગી કે હાથ નથી ફેલાવ્યા અને લાખો સલામ ખજૂરભાઈને કે તમે હજારોના તારણહાર બનવાના માર્ગે છો ઈશ્વર તમને અને બધાને સલામત રાખે આશીર્વાદ અને સાથ આપે 🙏
@MehulThakor-ie4fy Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માનેછે❤❤❤❤❤
@dangisureshbhai-uq1if Жыл бұрын
🙏🙏 હું
@bholuchauhan2993 Жыл бұрын
Hu પણ
@GaduVlog Жыл бұрын
Hu
@KalpeshKalpesh-36452 Жыл бұрын
જય માતાજી મીત્રો મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં સાથ આપજો ભાઈ જય સધી માં
@PankajRamkabir Жыл бұрын
Hu
@beenabhatt7562 Жыл бұрын
દુનિયામાં કેટલા દુખી લોકો છે તેની સામે આપડુ દુખ કાઈજ નથી , ભગવાન આવા લોકો ને ખુબ સુખી કરે અને ખજુર ભાઈ ના સ્વરુપે બધે મદદે પહોંચે ❤
@gopalvalani767011 ай бұрын
ખરેખર ખજુરભાઈ બાળકો ની વેદના સાંભળી ને એ અમને રડું આવે પણ ખજુરભાઈ બાળકો ની વેદના સાંભળી ને એ માં બાપ બન્ની જાય અને ઘર બનાવી ને આપે❤❤❤❤🏡🏡🏡🏡👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaysinhzala8639 Жыл бұрын
તમારી પાસે કરોડો રૂપિયા હોય એનો મતલબ એ નથી કે તમે ધનવાન છો, ધનવાન બનવા માટે ખજૂર ભાઈ બનવું પડે.... 🙏🙏
@ZALAWADKEZALA Жыл бұрын
હકીકતમાં અવાજ માણસ ને ચાચી મદદરૂપ થવાની જરૂર હોય 😢 Thank you Nitin bhai❤
@dipakjadav82684 ай бұрын
કળયુગમાં ભગવાન ના સ્વરૂપ માં આવેલ નિતિનભાઈ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કે❤
@hbgohil4646 Жыл бұрын
તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા મહાદેવ હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏
@jigneshbaladhiya632 Жыл бұрын
હર એક વીડિયો માં આંખ માં થી આંસુ આવી જાય.......ભગવાન તમને હરપળ ખુશ રાખે ....
વિડ્યો જોતા એવું લાગે છે કે ગામમાં સરપંચ ધ્યાન દેતા નથી ગામડામાં તો પૈસા વાળા પણ ઘણા હોય ખરખર ખજૂર ભાઈ ને ધન્યવાદ
@VarshaSosa-t3m Жыл бұрын
❤ થી આછીવાદ ભગવાન તમને સુખી રાખે ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ ❤❤
@divyeshpatel1043 Жыл бұрын
ચરોતરના સમૃદ્ધ ગામનો અર્થ શું છે. જો આટલુ પણ ગામ ના લોકો ના કરી શકે. ખજુરભાઈ ને ખૂબ જ આદર ભગવાન તમને આશીર્વાદ આપે
@bharat_joshi_baluntri4 ай бұрын
ધન્ય છે નિતીનભાઇ તમને કે તમારા જેવા માણસ બ્રહ્મ સમાજમાં એક હિરો આવ્યો છે ❤❤❤❤❤
@kanumsoanki4379 Жыл бұрын
ભગવાન જેવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય જય ગરવી ગુજરાત Jay Hind Jay Bharat 🙏🇮🇳❣️💞
@sanjayjambucha3471 Жыл бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.
@omaadeshdigitalstudiohmt11 ай бұрын
ખજુર ભાઈ ભગવાન તમને ખુબ લાંબુ જીવન આપે અને તમે નીરોગી જીવન જીવો તેવી ભગવાન ને પ્રાર્થના 🙏
@GopalMonpara8000 Жыл бұрын
દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ❤❤❤❤❤❤❤
@dulabhain5425 Жыл бұрын
દુઃખિયાનાબેલીછેખજુરભાઇધયછેજયભોળાનાથજયજય
@abhayjadugar7133 Жыл бұрын
ધર્મજ માં ધર્મ જ નથી જાણી ને આનંદ થયો બાકી ભારત રામ મંદીર નો ગર્વ લેય છે proud to be indian
@kance4517 Жыл бұрын
100 right
@bhagatrathod242611 ай бұрын
Nri gam su kam nu
@RealMe-wp9ds11 ай бұрын
મંદિર ને કેમ વચ્ચે લાવે છે
@yt_jay4u11 ай бұрын
ક્યાં શબ્દો મા તારા વધામણાં કરું વાલા ❤ khub જ સરસ ભગવાન ❤
@jksolanki4615 Жыл бұрын
ગુજરાત માં એક ખજૂર ભાઈ અને એક પોપટ ભાઈ ભગવાન છે❤❤❤
@manojbarot4222 Жыл бұрын
ધન્ય ધરા ગુજરાત અમારી જ્યાં રતન પાકતા આવા ધન્ય છે નીતિન ભાઈ તમારા કામને મહાદેવ સદાય તમારી સહાયતા કરે હરિ ૐ 🙏🙏
@AshwinPatel-i5t11 ай бұрын
ખૂબ સરસ કામ તમારું ખજૂર ભાઈ 👑👑 ધન્ય છે તમારી માતાને જેને આવા સિંહ ને જન્મ આપ્યો ભગવાન નું રુપ છે
@devangdev3284 Жыл бұрын
🎉🎉🎉🎉🎉 કોઈ શબ્દ નથી. મહાદેવ ખૂબ શક્તિ આપે અને ખૂબ ખૂબ સંપતિ આપે. 🎉🎉🎉🎉🎉🎉🎉
@pubgmobileliteonlylive6929 Жыл бұрын
આવા વિડિયો જોઈને રડવું આવે છે ધન્ય છે ખજૂર ભાઇ તમારી માતા ને અમારી જીંદગી મા ધૂળ પડી હોય એવું લાગે છે.... ધન્ય છે ખજૂર ભાઇ ને........ જય હિન્દ જય ભારત
@hirenbharvad61411 ай бұрын
કોઈ કહેને કે જીવનમાં ખુબ તકલીફ છે તો... એકવાર આ ગરીબોના ભગવાનના વિડિઓ જોઈ લેવા❤❤❤❤
@royalrathwaghoghamba2893 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને જેઓ આવા મહાન દીકરાને જન્મ આપિયો તમને કરોડો વંદન છે તમારા વિશે બોલવાનો મારી પાસે કોઈ શબ્દ નથી.... જે શબ્દ થી પણ ઉપર છો નીતિનભાઈ 🙏🙏
@06_mj_editing_09 Жыл бұрын
ધન્ય છે ભાઈ તમને ખરેખર આ વિડિઓ જોઈ ને તો મારી આખમા આંસુ આવી ગયા પણ હવે નયન ની આખમા આસુ નહિ આવે કેમ કે હવે ત્યાં તમે પહોચી ગયા છો ભાઈ ભગવાન તમને આવા લોકો ની મદદ કરવા માટે ખૂબ શક્તિ આપે અને તમને કાયમ માટે સુખી રાખે ❤
@kamalpatel799111 ай бұрын
ખજુર ભાઈ 🙏🙏🙏તમને વંદન કરું છું એક નિરાધાર નયન નુ ધર બનાવ્યું છે આ સરસ કાર્ય કયુ છે તમને વારંવાર વંદન🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખરેખર તમારા અમુક વિડિયો જોઈ આંખ માં આશુ આવી જાય છે... ખરેખર નયન ને રોતાં જોઈ ને આંખ માં ઝળઝળીયા આવી ગયાં...પણ ધન્ય છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને.લાખ લાખ વંદન છે ભાઇ તમને... love you bro 🥰 Mahadev bless you 🙏
@thakorramesh30753 ай бұрын
🙏ખરે ખર ભગવાન હું તમારા આવા વિડિયો જોવું છું તો આંખ માંથી આસુ આવી જાય છે.તમે ભગવાન બની ને આવ્યા છો. તમારો ખુબ ખુબ આભાર 💐 માનું છું કે તમે આવા બાળકો ને નવી દુનિયા આપો છો 🙏
@vaghelaranjit8981 Жыл бұрын
ધર્મજ ગામના લોકો સુખ સંપત્તિ વાડા છે છતાં કોઈપણ વ્યક્તિ એ મદદ ના કરી 😢😢😢😢
@mrkiller4876 Жыл бұрын
ધન્ય સે નીતીન ભાઈ.
@HarsiddhiEnterprise99 ай бұрын
Haa
@prakashpadhiyar9862 Жыл бұрын
ધર્મજતો બાપુ કરોડપતિયોનું ગામ છે તો પછી આ દીકરો દયાનમાં કેમ નાય આવ્યો હોય જય માતાજી બાપુ
@beinghuman6799 Жыл бұрын
Patelo emna samaj vara nu pela Jove swaminarayan ni koi Katha fatha hoy to lakho rupiya vedfi nakhe pan garibo ne help na kare
@RitaShethiya Жыл бұрын
Korpati Matra dhan hoy dill thi na hoy
@inthejoyofothersliesourown4808 Жыл бұрын
Bhai emnuj kare e samaj nu nathi jota....@@beinghuman6799
@Funworld002011 ай бұрын
@@beinghuman6799sav sachi vat mandir de ena karta garib ne de to e lekhe lage..jeni pase paisa che e loko nahi samjta.
@AshokRathod-od8kz11 ай бұрын
નિતીનભાઈ જાની ખજુરભાઈ કૃષ્ણ ભગવાન દ્વવારકાધિશ નો અવતાર છે ખજુરભાઈ ને લાલાભાઈ બેય રામ લક્ષમણ નો અવતાર છે ખજુરભાઈ ને લાલાભાઈ ને ખજુરભાઈ ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ને લાખ લાખ પ્રણામ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ દિલથી
@icetrick Жыл бұрын
ભગવાન તમને આનાથી પણ વધારે આપે ખજૂર ભાઇ એવી ભગવાન ને પ્રાથના કરીશું
@rajthakor6564 Жыл бұрын
❤❤નીતિનભાઈ ધન્ય છે તમને તમારા લગ્ન થયે હજુ બહુ સમય પણ નથી થયો. અને તમે જે સેવા કરવા લાગ્યા તે ખબ જ સરાહની છે ❤❤ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
@RabariSagar-g8h25 күн бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને આવા અનાથ બાળકો ને સપોર્ટ કરવા બદલ અમે પણ તમારા માંથી કઈક શીખી ને લોકો ને થાતી મદદ કરશું..❤
@KingDabhoda11 ай бұрын
ગુજરાત નું સૌથી અમીર ધર્મજ ગામ અને દિલથી ગરીબ પણ ધર્મજ જ હસે એવું લાગે છે 🙏 વાહ ખજૂર ભાઈ...🙏🙏🙏🙏♥️♥️
@bhaveshsapara6333 Жыл бұрын
ધન્ય છે ખજૂરભાઈ અને તમારી ટીમ આજસંગી હનુમાનદાદા તમારી મનોકામના પૂરી કરે આ વિડીયો જોઈને પણ આંખમાં આંસુ જય હનુમાન....?
@SantoshRathva-cj6zq6 ай бұрын
ખુબ સરસ ખજુર ભાઇ ખરેખર તમારી સેવા ને લાખ લાખ વંદન
@bharatbharwad5577 Жыл бұрын
ખરેખર ખજુર ભાઈ જેવા દરેક જગ્યાએ ધારાસભ્ય હોવા જોઈએ જય ઠાકર ભાઈ ખુબ ખુબ અભિનંદન ❤❤❤🎉🎉🎉
@manojparmar3216 Жыл бұрын
ક્યારેક ક્યારેક વાંચેલા જ્ઞાન કરતા વ્યક્તિને વેઠેલી પરિસ્થિતિ ઘણું બધું શીખવી દે છે.
@pravinbhairamanandi703510 ай бұрын
વાહ રે જીંદગી.દિલ ભરાઈ ગયું .મકાન બની જાય અને નયન રાજી થઈ ને રહેતો હોય એવો વિડિયો જોવો છે.ખજૂર ભાઈ તમને પ્રણામ બાપ.કિસ્મત કોક કોક ને કેટલી લાચારી, દુઃખ આપે છે.આવું શુકામ થતું હશે?નાથ આવું દુઃખ કોઈ ને ના મળે એવી દયા કરજો.જય સીતારામ.
@bhavnabensojitra5312 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમને ભગવાન ખુબ ખુબ આપે અઢળક લક્ષ્મી આપે તમે આવા લોકો ને મદદ કરો છો ને બિચારા છોકરા ને જોઈ ને ખુબ દુઃખ થાય છે કે જન્મ દેનારી માને કાઈ દયા ન આવી રઝળતો મુકીને જતી રહી 😭
@hiteshbhuva508 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤😢
@ChariyaHaresh9 ай бұрын
ખજુર ભાઈ ખરેખર યાર આ વિડીયો જોતા આખ માથી આસુ આવી જાય છે આ છોકરા ની વારે તમે ભગવાન થઈ ને આવ્યા salutes nitin Bhai
@gujratisantvani Жыл бұрын
ધન્ય સે ખજુર ભાઈ ને ગુજરાત નો અસલી હીરો સે ખજુર ભાઈ માતાજી તમને ખુબ શક્તિ અને લાંબુ આયુષ્ય આપે... જય માતાજી.....
@mitulpatel8975 Жыл бұрын
ખરેખર..ભગવાન ધન્ય છે આપની જનેતા ને.... ખજુરભાઈ ખરેખર.... અ!ખ માથી પાણી સરી ગયુ.. નિશ્બદ.. 😢
@edit_Ajay_Pagi5 ай бұрын
ખજૂરભાઈ ને માનતા હોય તો લાઈક જરૂરથી કરજો ❤❤❤❤
@Jagdish_Bhai_36911 ай бұрын
અદભુત છે મમદ ખજુરભાઈની ભગવાન એમને અનંત ઘણું શુખ આપે એજ ભગવાન ને પ્રાર્થના જય સ્વામિનારાયણ
@_Vansh_Thakor11 ай бұрын
રોમાપીર તમને સુખી રાખે ખજૂર ભાઈ 🙌🙌
@savaghelavaghela5408 Жыл бұрын
નિતીનભાઇ જ નયને મદદ કરશે . નિતીનભાઇ બહાદુર છે બધાનું ધ્યાન રાખે અભિનંદન ભાઈ
@jitendrasoni752211 ай бұрын
નાના હતા ત્યારે વાર્તા મા સાંભળતા હતા કે એક ગરીબ બ્રાહ્મણ હતો હવે હું જોવું છું દુનિયા નો સૌથી અમીર બ્રાહ્મણ ભગવાન તમારૂં ભલું કરે
@suthararjun695911 ай бұрын
ખરે ખર આંખોમાં આંસુ આવી ગયા khajurbhai માતાજી તમને કરોડો વર્ષ ના કરે કળજુગ નો કર્ણ છો મોટા ભાઇ❤❤❤
@hardikparmar721111 ай бұрын
ખુબ ખુબ સરસ કામ કરો છો. મારા ભાઈ સેવા ની વાતુ તો બધા કરે ભાષણો પણ કરે. અને સંત બની ને મોટી મોટી સીખામણો પણ આપે. પણ તમે સાચી સેવા કરો છો. સાચુ સંતપણુ નીભાવો છો તમને ખુબ ખુબ વંદન❤
@hanuman_sena_01 Жыл бұрын
ભારત નું સોવ થી વધારે પૈસદાર ગામ એટલે ધર્મજ, કેહવાય છે કે ધર્મજ ના વધુ પડતાં લોકો વિદેશ માં વસે છે, છતાં પણ ખજુર ભાઈ ને આવા ગામમાં ઘર બનાવવાં માટે આવવું પડે, એ ખરેખર ખુબજ દુઃખ ની વાત કેહવાય,
@medapankajpankajmeda573910 ай бұрын
ખરે ખર ખજુર ભાઈ આંખ માં આશુ આવી જાય સે તમે ગરીબોના ભગવાન સો ધન્ય સે તમારી જનેતાને
@leelabenthakor1711 ай бұрын
Dharmaj gaam ma VN Hight School ma study karel so i like my Dharmaj Village.. Vahhhh Khajurbhai very very nice.... Tame khare khar khub j mahan vyakti chho... Khajurbhai is Big Celebrities..... Dhanya teo na Maata Pitashree ne
@nileshdesai9731 Жыл бұрын
નિઃશબ્દ..... 😭😭😭😭😭😭ઈશ્વર.... ઈશ્વર.... ખજુર ભાઈ સાક્ષાત્કાર ભગવાન બની ને આવ્યા છે🙏🙏🙏🙏🙏🙏🙏
@વડેચી_ડિજિટલ_લાલપુર10 ай бұрын
ખજુરભાઈનો ખૂબ ખૂબ આભાર તેમને ભગવાન ખૂબ સવાયુ આપે
@yunitadadsena7916 Жыл бұрын
Jab wo bachha roya Mai bhi rone lgi... Nitin Bhaiya thank you so much Bhagwan aapko or Tarakki de❤
@ashwin_goswami074 Жыл бұрын
દેવ દાતાર છે ખજૂર ભાઈ❤ આનું વળતર તમને મહાદેવ આપે જ છે જે ગરીબ લોકો ના તમે આંસુડાં લૂછ્યા છે ધન્ય છે તમારા માં બાપ ને ❤ ખૂબ આગળ વધો ને આવા ને આવા ગરીબો નો આશરો આપતા રહો ❤ જય દાદા 🚩
@RohitGupta-xq9xy5 ай бұрын
Aap jaisa beta paa kar oh maa kitne dhannya hue hongi Kass bhagwan aap jaisa har kise ko bana pate bhagwan apke hamesha sath rahe aap jaisa kam iss duniya me koi nhi kar sakta mai dil se apko dhannya waad karta hu ❤❤😊🙏🙏
@JyotsanabenJoshi-v3e Жыл бұрын
ધન્યવાદ નિતિનભાઈ ભગવાન ભોળાનાથ તમને સ્વાસ્થ્ય સારુ આપે અને દીર્ઘ આયુષ્ય આપે એવી પ્રાર્થના
@ParashbhabhorParashbhabhor Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ખજૂરભાઈ ગરીબ અને અનાથ ના ભગવાન છે અમે ખજૂરભાઈ બધા વિડીયો જોઈએ છે અને લાઈક કરીએ છીએ એક વિડીયો પણ મિસ નથી થવા દેતા તમે ભી જોતા રહેજો
@Juvansinh7774 ай бұрын
Good Work Khajur bhai mataji Bless you 😊🙏
@GohilKajal-ju2qs11 ай бұрын
ખરે ખર ધન્ય છે. નીતિન ભાઈ ને. સાક્ષાત ભગવાન ના સ્વરૂપે નીતિન ભાઈ આવ્યા છે ધન્ય છે તે માતા પિતા ને.🙏🙏🙏👏
@ashvinpagi1098 Жыл бұрын
Love you નિતિન ભાઈ ભગવાન તમને ખુબ જ 1000 સાલ ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું 🙏 જય મેલડી 🙏
@Kajal._.shingadiya._.14159 ай бұрын
ખજૂર ભાઈ તમે માણસ નાય ભગવાન શિવ ચોવ ભગવાન તમારી બધી જ ઈચ્છા પૂરી કરે❤❤ થી ભાઈ
@Bavaliyaketan7769 Жыл бұрын
જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏 ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધાં ને હિંગળાજ માં તમને હર પલ ખુશ રાખે 🙏🚩👑
@dharmeshchuadhari176511 ай бұрын
ગુજરાત ના વીરા ખરેખર તમારુ દિલ તો લાખો માં નહી પણ કરોડો માં ના હોય ખજુરભાઈ તમને અને તમારા કામ ને ❤❤ સલામ
@varshapandya06639 ай бұрын
God bless you 🙏 bhaiya... Mera time me kisi ne help nhi ki thi...😢😢😢... Lekin apko dekha bhagwan ka swaroop hai...
@maheshrathod10888 Жыл бұрын
ખજુર ભાઈ તમારા દરેક વિડીયો જોઈને આંખ માં આંસુ આવી જાય છે. પરંતુ નવુ ઘર બનાવી આપી દરેક જરૂરિયાત આજીવન પુરી પાડવા નુ વચન આપો છો ત્યારે ખુબજ ખુશી થાય છે.
@vasavajay175 Жыл бұрын
નિતીન ભાઈ તમારા વિડિયો જોઈ ને આંખ માં આશુ આવી જાય છે જય માતાજી 🙏
@dhavalsarvaiya682211 ай бұрын
🙏🏻🌿"श्री शिवाय नमस्तुभ्याम:"🌿🙏🏻
@bharatsaradiya3943 Жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ.ભગવાન નો અવતાર છે, ખજુરભાઈ❤
@amaratthakor935611 ай бұрын
ખજૂર ભાઈ તો શ્રી ક્રિષ્ના નો અવતાર છે 👌👌👌👌
@ash.ab.55759 ай бұрын
the incredible emotional strength you have is phenomenal. ❤❤❤❤
@gojiyaramde1387 Жыл бұрын
મુરલીધર મહારાજ ખુબ ખુબ આપે નીતિન ભાઈ ને એવી પ્રાર્થના 🙏🙏
@jayeshchauvlog9121 Жыл бұрын
ખરેખર નીતિન ભાઈ આ બાળક ની વેદનાં જોઈ દુઃખ ના આશુઓ છલકાઈ જાય 😢😢😢
@rushidesai-vo7gp4 ай бұрын
વાહ ભાઈ આવી જ રીતે કામ કરતા રેજો ભગવાન તમને ખુશ રાખ સે અને આ કામ કદી અટક વ નઈ દે સરશ ભાઇ ❤❤
@Shital26711 ай бұрын
નીતિનભાઈ માતાજી તમને હંમેશા ખુશ રાખે તમારા માટે શું લખ્યું મારી પાસે સબ્દો નથી મારે તમને મળવું છે નીતિનભાઈ હું સુરતમાં રહું છું તમને મળવાની ઈચ્છા છે મારી તમને જોવું છું ત્યારે મારા દીકરા ની યાદ આવે છે ધન્ય છે મારા વીરા માતાજી તમને હંમેશા ખુશ રાખે જય માતાજી 🙏🙏🙏🙏
@bhaveshchavda2652 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ધન્યવાદ ખજૂરભાઈ તમારો ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને આમને આમ તમે બધાયના કામ કરતા રહો