17 વર્ષ સુધી કાગડોળે શેની વાટ જોતા હતા આ 13 પરિવારો....| Mittal Patel |

  Рет қаралды 2,802

Mittal Patel

Mittal Patel

Күн бұрын

આખી દુનિયા કામ માટે કે આનંદ માટે ફરીયે પણ થોડાક જ દિવસોમાં આપણને આપણું ઘર યાદ આવે. ઘર એ આપણા થાકનું સરનામુ છે. આપણને વિશ્રામ આપે છે.
પણ આ દુનિયામાં એવા ઘણા વ્યક્તિઓ છે જેમની પાસે પોતાના ઘરનું સુખ નથી. અમે વિચરતી જાતિના પરિવારોને આવું સુખ અપાવવામાં નિમિત્તે બનીએ. બનાસકાંઠાનું ટડાવગામ. વાંસફોડા વાદી પરિવારો ત્યાં વસે. સૂડલાં ટોપલાં બનાવીને વેચવાનું કરતા આ પરિવારોને જ્યારે પહેલીવાર મળેલા ત્યારે તો એમની પાસે ઓળખના આધારો પણ નહોતા. એ બધુ કઢાવી આપી આ આળખાણ વગરના માણસોને ઓળખાણવાળા કર્યા. હવે જરૃર હતી પોતાના કાયમી સરનામાંની અને એ મળે તે માટે મહેનત તો વર્ષોથી કરતા. વળી આ વર્ષો એટલે બે પાંચ વર્ષ નહીં પણ સોળ વર્ષ મહેનત કરી ત્યારે જતા 2023માં આ પરિવારો ઘરવાળા થયા. વધુ માટે વિડીયો જોવો રહ્યો...
#dreamhome #mittalpatel #vssm #banaskantha

Пікірлер: 36
@rameshsarvaiya5352
@rameshsarvaiya5352 Жыл бұрын
ખુબ સરસ કામગીરી બેન. ધન્ય છે તમને......
@mohanbajaniya1542
@mohanbajaniya1542 Жыл бұрын
ખુબજ સરસ
@rajnikantraval1097
@rajnikantraval1097 Жыл бұрын
ખુબ અધભૂત કાર્ય 🙏🏻
@tulsisalat4240
@tulsisalat4240 Жыл бұрын
Wah khub saras vssm
@kirtanraval3065
@kirtanraval3065 Жыл бұрын
ખૂબ સરસ કામગીરી....
@sunilchamtha3911
@sunilchamtha3911 Жыл бұрын
Wah khub Sunder karya...Vssm
@davearvind8940
@davearvind8940 Жыл бұрын
Goswami sir તથા આપને ખૂબ અભિનંદન 🎉
@mukeshdantani8695
@mukeshdantani8695 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન
@vinodsalat5088
@vinodsalat5088 Жыл бұрын
ખૂબ સરસ કાર્ય vssm દ્વારા
@vimuktfoundation4987
@vimuktfoundation4987 Жыл бұрын
👌👌
@pbhai1877
@pbhai1877 Жыл бұрын
Khub Saras Ben 😊
@vanitadave1620
@vanitadave1620 Жыл бұрын
વાહ
@rajooparikh
@rajooparikh Жыл бұрын
ધર્મેનભાઈ, જય ભાઈ,મિત્તલ બેન અને સરકાર નો ખૂબ ખૂબ આભાર અને શુભકામના,ઘર વગર રહ્યા હોય તેને જ ખબર પડે ઘર ની કિંમત,પ્રભુ મિત્તલ બેન ને દીર્ઘાયુ અને સ્વસ્થ રાખે એજ પ્રભુ ને પ્રાર્થના
@Kkkkk____89
@Kkkkk____89 Жыл бұрын
Best work 🎉🎉🎉🙏🙏🙏🙏❤️
@g.j8marukam
@g.j8marukam Жыл бұрын
આભાર બેન
@ashvinashvin5259
@ashvinashvin5259 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ મિતલબેન તમને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના જય માતાજી
@satishravel-hb8zj
@satishravel-hb8zj Жыл бұрын
ખુબ જ ઓછા માણસ ને આવા ગરીબ સમાજ ની મદદ કરવા નો મોકો મળે છે ખુબ સરસ
@kiranraval2575
@kiranraval2575 Жыл бұрын
GOOD WOrk
@nalinpatel5129
@nalinpatel5129 9 ай бұрын
❤🎉good luck with your job
@sachinravaldev3970
@sachinravaldev3970 Жыл бұрын
ખુબ સરસ vssm ટીમ
@shekhrizvan3791
@shekhrizvan3791 Жыл бұрын
Khub srs
@LineshFinance
@LineshFinance Жыл бұрын
wow
@sanakarbhaibajaniya5741
@sanakarbhaibajaniya5741 Жыл бұрын
વાહ ખૂબજ સરસ કામગીરી vssm ટીમ નોધારા નો આધાર એટલે vssm ટીમ vssm ટીમ ના તમામ કાર્યકરો ને લાખો વંદન
@maganbhalodiya2886
@maganbhalodiya2886 Жыл бұрын
ખુબ સરસ ધર ના ધર નો આનંદ સારા સમુદાય નો જોઈ રાજીપો થયો
@piyushjain2745
@piyushjain2745 Жыл бұрын
बहु सुंदर कार्य
@dhamechabipinbhai5866
@dhamechabipinbhai5866 Жыл бұрын
Best of luck tem vssm ઈશ્વર તમારી મનોકામના પુરી કરે
@sanakarbhaibajaniya5741
@sanakarbhaibajaniya5741 Жыл бұрын
બેન આપના આ ભગીરથ કાર્ય ને લાખો વંદન અને સાથે અભિનંદન આપે જે કાર્ય નુ બીડુ ઝડપયુ છે એ અઢળક આશીર્વાદ અને મન ને સંતોષ પમાડે એવુ કાર્ય છે સરનામા વિનાના માનવી નુ આપે સરનામુ અપાવ્યું આપને લાખો વંદન
@keshuparmar4321
@keshuparmar4321 3 ай бұрын
Jay ho
@arunadave2823
@arunadave2823 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@rameshmakwana1540
@rameshmakwana1540 Жыл бұрын
વર્ષોથી છાપરામાં રહેતા લોકોને આખરે ઘર મળ્યું તેનો આ અનેરો આનંદ
@nishamali3757
@nishamali3757 Жыл бұрын
ભગવાન રામ પણ ૧૪ વર્ષના વનવાસ પછી પોતાના ઘરે પરત ફર્યા હતા. ૧૭ વર્ષ એટલે એનાથી પણ વધુ સમય કહેવાય. દરેક પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન. વધુમાં વધુ લોકો આ વહાલપની વસાહતમાં પોતાના ઘરના સ્વપ્નને સાકાર કરે તેવી શુભેચ્છા. વધુમાં વધુ લોકો પોતાની પાસે જે છે એમાંથી થોડું આપે તો દરેકના જીવનમાં ખુશીઓ પ્રવેશી શકે. 👌👍
@gayatripatel7361
@gayatripatel7361 Жыл бұрын
મીતલ બેન નો કોન્ટેક્ટ નંબર પ્લીઝ
@thakorbaldev7053
@thakorbaldev7053 4 ай бұрын
Dharti no chhedo ghar
@rameshsarvaiya5352
@rameshsarvaiya5352 Жыл бұрын
બેન લખાણ ગુજરાતી લખવા વીંનતી
@bharatsolanki8565
@bharatsolanki8565 Жыл бұрын
aava j loko se amna sudhi shikshan nathi pochyu atle a loko potane abhan mani ne hak ane adhikaro thi aatla vasho sudhi vanchit rahya a sharam janak vat kahevay
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 68 МЛН