Рет қаралды 41
SHRI SWAMINARAYAN MANDIR • KUMKUM
શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખ વાણીનો ગ્રંથ વચનામૃત કે જે આપણા સહુના વ્હાલા, સાધુતાની મૂર્તિ સદ્દગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના (સદ્દગુરુ સ્વામીના) મુખે બોલાયેલ છે, તે દરરોજ એક વચનામૃત પ્રસારિત કરવામાં આવશે, આ વચનામૃત ની વિશેષતા એ છે કે આપ સહુ audio ની સાથે સાથે વાંચન પણ કરી શકશો એવી સુવિધા પણ રાખવામાં આવી છે.
આ વચનામૃત નિત્ય વાંચવા કે સાંભળવા જોઈએ. તેવી આપણા ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા ની પણ આજ્ઞા છે. તો આપણે આજથી નિત્ય પાંચ મિનિટનો સમય કાઢીને અવશ્ય સાંભળીએ.
#shreemuktajivanswamibapa
#shreemuktjivanswamibapa
#shreemuktjivanswamibapa
#kumkummandir
#shrimuktajivanswamibapa
#shrimuktjivanswamibapa
#kumkummandir
#shriswaminarayanmandir
#jayswaminarayan
#shrijibapaswamibapa
#swaminarayan
#anadimukt
#abjibapa
#abjibapanichhatedi
#bapashreenivato
#bapashrinivato
#bapanivato