રામ રામ ને સીતારામ રામભાઈ ❤નાથીબેન જય જય દ્રારકધીશ ❤
@dimplejigneshthacker72446 ай бұрын
sadi mast lage 6e👌👌
@RGujjuVlog6 ай бұрын
આભાર
@themphkitchen6 ай бұрын
નાથીબેન સાડીમાં સરસ લાગો છો.
@RGujjuVlog6 ай бұрын
Thanks
@dimplejigneshthacker72446 ай бұрын
boriyu nakhi ne unchi poni varo nathiben mast lagse
@RGujjuVlog6 ай бұрын
Okay pakku 👍
@JAYRAJSINHGOHIL-f8o6 ай бұрын
Jay dwarkadhish bhai
@vasubarot7056 ай бұрын
Nathi Ben Shree fine lhga Chee mast 👍👍🙏🙏👌👍
@vasubarot7056 ай бұрын
Ram ram sita ram Jai Matji 🌹🙏🌹👌👍👍
@meetajadav1406 ай бұрын
નાથી સાડી મા તું બહુ મીઠડી લાગે હો ક્યારેક ક્યારેક પહેરવી જોઈએ હો સાડી ભલે બે કલ્લાક પહેર પણ બહુ સારી લાગે એટલે કહું dika❤
@RGujjuVlog6 ай бұрын
હા માં ક્યારે ક્યારે ચોક્કસ પહેરીશ , આભાર
@kanovarshdiya93996 ай бұрын
રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ
@divyakantshilu84866 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ સરસ વિડીયો
@ValaJadav-y1c6 ай бұрын
જય મુરલીધર જય દ્વારકાધીશ
@aartiodedra77886 ай бұрын
Nathi ben dali sadi peravo bov mast lage😂😂
@RGujjuVlog5 ай бұрын
એવું ના કરાય
@goswamijitu27206 ай бұрын
Bav Saras sadi maa lago cho nahti Ben 👍👌ane Jay mataji Ram Bhai & nahti Ben
@Shital2796 ай бұрын
Har har Mahadev 🔱
@manubhaiparmar6996 ай бұрын
Jay shree radhe shyam
@vimal8686 ай бұрын
નાથીબેન રામભાઈ 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ બેન તમે સાડી મા ખુબજ સરસ અને સુંદર લાગો છો તો હવે થી સાડી મા વિડિયો બનાવો તો અમને ખુબ મજા આવશે
@RGujjuVlog6 ай бұрын
Okay bhai ghare toh kam kaj hoy aetle med Naa aave pn kyarek perish
@indirapatel34926 ай бұрын
રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બેન તમારા પરીવાર ને ખુબ જ સરસ સાડી પહેરી છે
@RGujjuVlog6 ай бұрын
Thanks you 😊
@uskm18746 ай бұрын
નાથીબેન સાડી ગુજરાતી પણ સરસ લાગે છે કલર સરસ લાગે છે હવે નામ બદલવાની જરુર છે હેરશ્ટાલ પમ સરસ લાગે છે પેન્ટ શર્ટ માં આવી જાવ લંડન ફરવાજાવ તો પહેરવા પડશે
@RGujjuVlog6 ай бұрын
Farva jay tyaare peri levay ne 😊
@uskm18746 ай бұрын
હા ત્યારે પહેરો મને તો શરુઆતમાં પહેરવા માં શરમ આવતી નાની હતી તો સ્કર્ટ પણ પહેર્યા હતા હવે બધું પહેરું છું અહીં ઠંડી ખૂબજ હોય
@ritapanchal30506 ай бұрын
રામરામ સીતારામ નાથીને સાડી બહુ સરસ લાગેછે અમદાવાદ થી નાગરભાઇ પરમાર।
@RGujjuVlog6 ай бұрын
Okay thank 😊
@shantabenkaravadra69676 ай бұрын
Nathi sadi ma bov fine lagah👌👌👌👌
@RGujjuVlog6 ай бұрын
Thanks you 😊
@vijay.gadhavi70246 ай бұрын
Jay mataji
@zalazala68086 ай бұрын
Jay mataji rambhai ne nathiben maa ne Jay shree Krishna