ભરૂચ ની લોકસભા ચૈયતર વસાવા સાહેબ જીતશે 100% જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન મેં ભગવાનની પ્રાર્થના કરી ચૈયતર વસાવા સાહેબ જીતી જસે જય બાબાદેવ🙏🙏🏹
@amburathva4711 ай бұрын
ઓકભાઈ
@MaheshParmar-j7b11 ай бұрын
2014 યા 2019 જેવી તેવુ બોલ..
@bhulabhairathwa510011 ай бұрын
બિલકુલ સાચી વાત છે ધનજીભાઈ તમે બોલો છો તે ખરેખર જરૂરી છે અને લોકો હવે જાગવુ જોઈએ ફરવુ ના જોઈએ
@ashishkumargohil422611 ай бұрын
🎉🎉 ફાઈનલ 🎉🎉 ભરૂચ માં ચૈતર ભાઈ વસાવા જ ચાલે 🎉🎉
@DRp-r8m11 ай бұрын
ગઠબધન કંરો તો સતર શીટો જીતશે ધન્યવાદ આપું છું આપણા દેશમાં રાહુલ ગાંધી જીંદા બાદ 🎉🎉❤❤🎉
@arvinbhaidesai758911 ай бұрын
ચૈતર તો ફાઈનલ છે ભરૂચ
@amburathva4711 ай бұрын
રામ રામ ધનજીભાઈ ને સાચું કીધું 👏👏👏
@jayambedjarvind504511 ай бұрын
વહ ધનજીભાઈ વાત તમારી સાચી છે અમારા આદિવાસી નેતા છે ...... ચેતરભાઈ
@naginleuva864311 ай бұрын
સન્માનનિય શ્રી ધનજીભાઈ પાટીદાર આપના દરેકેદરેક એપિસોડ સત્ય ને ઉજાગર કરેછે, આપ એક જ છો કે નિઃસ્વાર્થ સત્ય ને ઉજાગર કરો છો, આપને ગોગા મહારાજ, અને સિકોતર માતાજીના આશીર્વાદ સદાય મલતા જ રહે એ જ અભ્યર્થના,👌👌👌
ઍક અકલ મઠૉ ડુબસૅ પણ ચૈતર જીતસૅ..... ભગવાન શ્રી રામ ના આશીર્વાદ ઍટલૅ ચૈતર ઉપર આશીર્વાદ....જય શ્રી રામ.....
@gamarlalji971211 ай бұрын
👏👏👏👌 વાહ ધનજીભાઈ
@MohanbhaiBhanderi-d2v11 ай бұрын
ભરૂચ વિધાનસભા ચૈતર ભાઈ વસાવા સાહેબ 100% જીતે છે
@PrahladRavat-mq2yt11 ай бұрын
જય માતાજી ધનજીભાઈ
@anilvasava801811 ай бұрын
100% sachi vaat se...saheb
@ajaybhagora760211 ай бұрын
એક જ સાલે ચેતનભાઈ... જય આદિવાસી 🙏🙏
@મહેશબારીયા-બ4ઙ11 ай бұрын
ચેતર વસાવા તો ફાયનલ છે
@barotmanubhai786011 ай бұрын
ધનજીભાઈ અમારી જરૂર પડે તો કહે જો અમે તમારી સાથે છીયે
@ambalalsomabhai789911 ай бұрын
ધનજીભાઈ અભિનંદન સત્ય કહેવા બદલ
@KiranThakor-y4c11 ай бұрын
धन्यवाद धनजिभाई पाटीदार साचि वात छे
@sarojpatel256511 ай бұрын
ધનજીભાઈ સાહેબ વાત સાચી છે
@user-yg5fr1pc1b11 ай бұрын
જોરદાર છે તમારી વાત માં દમ છે.👍👌
@Ganpatvasava93011 ай бұрын
ખૂબ સરસ ધનજી ભાઈ વિધાનસભા ની ચૂંટણી આવે તો ડેડીયાપાડા તમે પણ આવજો
@sanjayninama43111 ай бұрын
સાચી વાત છે ધનજી ભા ઈ પાટી દાર
@જેકેખાંટજેકેખાંટ11 ай бұрын
સાચી વાત છે ધનજીભાઈ
@HasamukhbhaiPatel-zd5pp11 ай бұрын
બહુ ખૂબ સરસ વાત છે
@RamjiVasava-mi9he11 ай бұрын
ધનજીકાકાને ખૂબખૂબ ધન્યવાદ કારણકે આને કહેવાય લોકોના સાચા હિતેચ્છુ
@dineshparmar694411 ай бұрын
101% સાચી વાત છે.
@RanjitPatel-jr6ms10 ай бұрын
धनजी भाई, सुन्दर वक्तव्य,,,,जय जोहार, जय किसान
@rajmbambhniya511011 ай бұрын
ચૈતરભાઇ વસાવાને માટે ગમે તે કરવા તૈયાર છીએ
@DivyanshkumarRathva11 ай бұрын
જોરદાર વાત કરી મને બોવ મજા આવી કાકા
@hitendrabhojak918611 ай бұрын
૧૫૬ સીટ પછી પણ એક માણસ ને બીજેપી એ જ હિરો બનાવ્યા હવે ભોગવશે ....અસર આજુ બાજુ ની સીટ પર ના થાય એની તૈયારી કરો😂😂😂
@babujithakor799811 ай бұрын
E
@damordipakr789011 ай бұрын
110-/- asi vat se Bhai
@thakornatuji738411 ай бұрын
સો ટકા સાચી વાત છે
@mahendrabhai150011 ай бұрын
સત્ય એજ પરમેશ્વર
@vijaybhaibarjod185711 ай бұрын
ખૂબ ખૂબ આભાર dhanjikaka ❤
@BhilShailesh-i3w11 ай бұрын
શેતર ભાઈ નો ડંકો વાગે 🦁🦁🦁💪
@pateljayantibhai157811 ай бұрын
ધનજીભાઈ બિલકુલ વાત સાચી છે ધન્યવાદ પનોતી નૅ ઘણી કાળી ટીલી ઑ થવાની છે
@mansukhhirapara557111 ай бұрын
જય સરદાર ધનજી ભાઈ જય જવાન જય કિસાન
@rafikpatel993911 ай бұрын
Tamari vat 100% sachi Che Dhanji bhai Hu dediyapada no Chu... Jabarjasti lokchana melvi Che Chaiter bhai A
@bondtownship401011 ай бұрын
kya rey che tu
@NAVJIPARMAR-s8s11 ай бұрын
ધનજીભાઈ તમારી વાત સાચી છે
@VasavaSnehal-ii4vw10 ай бұрын
ધનજી ભાઈ જે બોલ્યા તે સાચી વાત છે
@ShantilalVasava-e7h5 ай бұрын
ધનજીભાઈ ચૈતર ભાઈ તો 101% જીતેલા જ હતા પણ ઈવીએમ મશીન ના લીધે ચૈતર ભાઈ જેવા સાચા અને ઈમાનદાર નેતા હારી ગયા એ બાબતે અમને મનમાં ઘણું દુઃખ છે
@rajmbambhniya511011 ай бұрын
અમે પણ ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં જ સવી
@rajeshbhaichaudhari875811 ай бұрын
જય જોહર . જય આદિવાસી ધનજી ભાઈ જિંદાબાદ
@samueljoneja328811 ай бұрын
Dhanji ji, I am always with you and support you. You're true. Jai Javan Jai Kisan.
@od.youtube464611 ай бұрын
જય જોહાર ચૈતર ભાઈ જીતશે❤❤
@pravinmakwana196511 ай бұрын
100% True Dhanjibhai Salute to your speech
@GambhirVasava-gc7kr11 ай бұрын
ચૈતર ભાઈ વસાવા, જો ચાલે બરાબર છે ધનજી ભાઈ
@VithalbhaiPansuriya-d4u11 ай бұрын
વાહ સાવજ નામોઢે કદી જુઠી વાતનાનીકળે,સત્ય,નોરકશક મારોવાલો ઘનજીભાઈ પાટીદાર ને લાખો સલામસે ધનજીભાઈ તમો આપડા દેશનુ ગૌરવછો તમે સાસા અને નેક ઈનસાન,છો તમો આદેશને કઈક સાસી દીશાબતાવીસકશો તેવી તમારામા હીમંતછે અને સમજણપણછે અને સત્ય,પણ તમારી સાથેછે માટે દેશ સેવા કરવા આગળવધો તમારી આદેશને ખાસ જરૂરછે ભાઈ,
@cricketkiduniya856811 ай бұрын
❤ chaitar vasava
@KaransingVasava-d4c11 ай бұрын
👍👍🙏khu khub Dannyvad sir
@ajaykatara0111 ай бұрын
Sachi vat che dhanjibhai 🙏🙏
@PujabhaiChuhan11 ай бұрын
❤❤❤❤❤
@PrahladPrajapati-o4x11 ай бұрын
ધનજીભાઈ જનતાની સહભાગીતા મા રહી જનતાની સેવા કરે તે વ્યક્તિનુ મહત્વ છે નહીં કે પક્ષનુ ચૈતર વસાવા સાચા આદિવાસી નેતા છે આવતારી પુરુષનો અહમ્ ઊતરી જશે આ વખતે ૨૬ સીટો જીતવાની જડીબુટ્ટી ભાજપને ફાયદો અપાવે તે મુશ્કેલ છે
@mehuldabhi293811 ай бұрын
Sabash dhanhee bhai wegood
@shaileshrathva436511 ай бұрын
બિલકુલ સાચી વાત ચૈતર સાચા જનતા સેવક સાચા નેતા
@RATHVABHIMSINGBHAIRATHVABHIMSI11 ай бұрын
100%સાચી વાત છે સર જય જોહાર જય આદિવાસી
@govindbhai.avasava897211 ай бұрын
Chaiterbhai zindabaad
@dasharathvasava25111 ай бұрын
Bahot...... khoob Dhanjibhai super Vat kahi Aapne...🙏🙏🌹Dhanyawad.🙏
@ll_shrenik11 ай бұрын
સાચા નેતા ની ચારેકોર વાત થાય
@ghoniyawasim225211 ай бұрын
મારો હજુ પણ એકજ સવાલ છે ૨૦૨૪ મા પટેલ કય બાજુ કારણ કે ઓછામાં ઓછી ૧૫+ સીટ ઉપર પટેલ નો જ હક છે તે જે બાજુ વરસે તે ગુજરાત ના રાજા જય જય ગરવી ગુજરાત જય સરદાર
@sakrirathva573411 ай бұрын
Sachi vat che
@anilvasava801811 ай бұрын
Jay bhim🙏 Jay adiwasi...
@bhilmeena-xg8sv11 ай бұрын
ધનજી ભાઈ તમે સાચું કીધું ચૈતર ભાઈ ફાઇનલ છે
@Dtb93511 ай бұрын
Jay guru malik khubkhub abhar
@vasavasuresh884011 ай бұрын
સાચી વાત છે ધનજીભાઈ પણevmહટા વવા અપીલ કરો
@SATISHBHAINOSATYAVICHAR11 ай бұрын
100%
@solankikuldip481811 ай бұрын
👏👏👏👏
@rameshbhaitabhiyat351711 ай бұрын
👍🙏
@jaymataji151510 ай бұрын
🙏🙏🙏🙏ચૈતર વસાવા ♥️♥️♥️♥️
@vsvskboss11 ай бұрын
Yes c d Vasava ચાલે ❤️
@savitapatel668011 ай бұрын
ખુબ સરસ વાત કરી ભાઈ ડેડીયાપાડા ની જનતાને સેલ્યુટ કરીયે