22 ની જારીએ અડદમાં ઓતરખેડ વાવેતર તારીખ 10 /7/2024

  Рет қаралды 449

ટ્રેક્ટર વાળો ખેડૂત

ટ્રેક્ટર વાળો ખેડૂત

Күн бұрын

Пікірлер: 35
@mkgamara769
@mkgamara769 5 ай бұрын
બેસ્ટ.. વીડિઓ..
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ
@मगारामपटेलअगार
@मगारामपटेलअगार 5 ай бұрын
मुगफली थ्रेसर में varnadavan jasdan का साईड टोकरी माडल केसा रहेगा
@मगारामपटेलअगार
@मगारामपटेलअगार 5 ай бұрын
बहुत सुंदर
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
Tnx
@मगारामपटेलअगार
@मगारामपटेलअगार 5 ай бұрын
थ्रेसर konsi कम्पनी का बेहतर रहेगा टोकरी माडल मेसी 241 tarekatar है
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
Ganesh
@मगारामपटेलअगार
@मगारामपटेलअगार 5 ай бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત जोधपुर वाला
@kiran77desai
@kiran77desai 5 ай бұрын
વાહ દશરથ ભાઈ
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
Tnx
@shwet_patel775
@shwet_patel775 5 ай бұрын
Super
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
Tnx
@zalalalshinh3296
@zalalalshinh3296 5 ай бұрын
30=07=24 વરસાદ કેવો છે અમારે વરસાદ બંઉ છે આજે કાંકરેજ બનાસકાંઠા
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
આજે તો અમારે પણ જોરદાર વરસાદ પડ્યો
@shwet_patel775
@shwet_patel775 5 ай бұрын
અડદ પહેરતી વખતે ઈધણીયુ લગાવ્યું હતું કે નહિ
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
ઇંધણયુ લગાવ્યું નતું આવતી સાલ થી લગાવવું છે
@मगारामपटेलअगार
@मगारामपटेलअगार 5 ай бұрын
Jasdan राजकोट आपसे कितना दूर है
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
300 km
@chaudharyjitendra6566
@chaudharyjitendra6566 5 ай бұрын
Mini tractor joitu hoy to moklvu.
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
ના ભાઈ મીની ટેકટર ની જરૂર નથી ખૂબ ખૂબ આભાર
@chetankorot7097
@chetankorot7097 5 ай бұрын
મગ કેટલા ગાળે વવાય
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
મગ 18 ની જાળીએ પણ વવાય અને 22 ની જાળી પણ વબાય
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 5 ай бұрын
કુબોતા ૪૫૦૧ તમારે કુલ કેટલી કલાક ચાલી ગ્યુ હતુ ? અને કોઈ ખર્ચો આવેલ હતો?
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
કુલ ₹2500 કલાક ચાલુ હતું ભાઈ કોઈ ખર્ચો આવ્યો નહોતો
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 5 ай бұрын
કુબોતામા 4501 મા L4 ગીયરમા પાછળ ક્રાઉન પીનીયન મા અવાજ આવતો હતો તમારે ?
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
હા આવતો હતો
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 5 ай бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત શેના લિધે અવાજ આવે છે મારે પણ આવે છે ?
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
@@makhodalnaashirvad6311 ब બંને ટાયર ની ગતિ આપનારું ડિફરન્સ જ્યારે કામ કરે ત્યારે અવાજ આવે છે
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 5 ай бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત એ ડિફરન્સીયલ તો બધા ટ્રેકટર મા હોય ને તો કુબોતા મા જ કેમ અવાજ આવે ?
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 5 ай бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત કુબોતા પ્લેનેટેરી દ્રાઈવ મા આવે છે?
@gautamhajari3232
@gautamhajari3232 5 ай бұрын
વિઘે કેટલા કિલો વાવેતર કરો છો
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 ай бұрын
વિઘે 1.5 કિલો 24 ગુંથા નો વીઘો
NEW MODE SURVIVAL DROP GAMEPLAY 🗺️ PUBG METRO ROYALE
11:56
Metro Master
Рет қаралды 19 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
مرچ لگاتے وقت بیڈ سائز کتنا ہونا چاہیے
7:45
Agriculture mirch business
Рет қаралды 428