આ ભાઈ ના ખાલી નફા નું ટોટલ મારજો 25% પ્રમાણે 40 લાખ રૂપિયા બોનસ થાય બેસ્ટ ધંધો જ ડેરી ફાર્મ છે અમે પણ નાના પશુપાલન છીએ
@rajbavarvapatel13214 ай бұрын
25% પ્રમાણે 40 લાખ બોનસ કંઈ રીતે સમજાણું નઈ
@VDDerifarm4 ай бұрын
16000000/100=160000*25=4000000
@thegreenindianАй бұрын
Marvana dara che pashupalak ne amara ghamma badha ban thai gaya bhav j nai dudh na su male kai pan kaai na bache
@B.Kpatel-zy3ys2 ай бұрын
ખુબ સરસ માહિતી આપો ધન્યવાદ
@raykagopal6860Ай бұрын
પ્રકાશ ભાઈ તમારું કામ જોરદાર છે વ્હાલા....તમે બનાસકાંઠા બાજુ બોવ સરસ વિડિયો બનાવો છો...પશુ પાલકો ને ખુબ સરસ માહિતી મળી રહે છે...તમે ઝીણવટ ભરી માહિતી પૂરી પડો છો.. પણ તમે ધીમે ધીમે...સૌરાષ્ટ્ર બાજુ ના પણ વિડિયો બનાવો...જેથી કરી ને સૌરાષ્ટ્ર ના પશુ પાલકો પણ...થોડા સજાગ...અને જાગૃત થાય...અહી બધા ...નથી વધતું...નથી વધતું જ કર્યા કરે છે...મૂળ પ્રશ્ન એ છે કે મેનેજ મેન્ટ બરોબર નથી ...તેના ડેરી ફાર્મ ખોટ ખાય ન બંધ થય જાય છે...
@ektadairyfarmingАй бұрын
પ્રયત્ન કરીસું જ જેમ બનશે તેમ.
@JagdishThakor4 ай бұрын
Khub saras vidio banavo che pasupalak ane tamne Abhinandan
@ektadairyfarming4 ай бұрын
આભાર સાહેબ
@sagarjoshi12764 ай бұрын
પ્રકાશ ભાઈ તમારા જેવી માહિતી બીજું કોય આપી શકતું નહી ❤ હુ તો કહુ સુ કે રોજ ના આવા તબેલા વીડિઓ 10 કે 12 વીડિઓ you tube માં મુકી દો 😂
@dineshpatelpatel1822 ай бұрын
ગુડ વિડિયો પકાશભાઈ ♥️👌
@chauhanvinodsinh78594 ай бұрын
પ્રકાશભાઈ તમે પોતે જ ચકિત થઇ ગયા વાહ
@anandljadav4 ай бұрын
Khub Saras.... Management
@chaudharyvikram17964 ай бұрын
ખુબ સરસ
@JAY_mataji_7704 ай бұрын
નગાણાં ના રહેવાસી નવલબેન ચોધરી ના ફામૅ નો વીડિયો બનાવો
@GulabSuthar-br4wo2 ай бұрын
સાહિલ ઝવેરી.. સુપર ભાઈ❤❤❤
@hakajichavda95374 ай бұрын
પ્રકાશભાઈ ૧૨ દુધાળા પશુ માટેની યોજના વિશે વિડિયો બનાવો....
@ganpatvchaudhary18044 ай бұрын
Vah super
@narasinhbhaithakor32954 ай бұрын
પ્રકાશ ભાઈ ગુડ વીડિયો
@RajveerRajveergadhavi2 ай бұрын
Super bhai❤❤❤
@KeelasPtel-k4o3 ай бұрын
शरश काम शाहिल भाई ❤❤
@Maakhodiyar_14 ай бұрын
Video ane farm khub saras che pan 220 bheso mate jamin ketli che amne potani ?
@Dhval-n1s3 ай бұрын
good 👍 Parkashbhai
@rameshvaghela67084 ай бұрын
Very nice and good video
@jayantibhaipatel36344 ай бұрын
Very nice video sar I like this
@raykagopal68604 ай бұрын
Vaah prakash bhai......
@ZalachanduBha-x2v4 ай бұрын
સરસ
@divyangsolanki83694 ай бұрын
Vepari no video banavo ne Kimat sathe
@savjibarveda82704 ай бұрын
ખુબ સરસ Bhai
@savjibarveda82704 ай бұрын
હા
@bababhairajput17944 ай бұрын
સરસ 👌👌
@mannjitender95643 ай бұрын
Ram Ram Praksh ji Praksh ji ho sk to Hindi may bhi video bnaya kro
@MakwanaJignesh-r4s4 ай бұрын
Jay mataji sir 🙏
@Ukeshthakor7224 ай бұрын
Very good 👍👍
@ronagaming72773 ай бұрын
👍સરસ
@mafabhaichaudhary75804 ай бұрын
સરસ 🎉🎉
@VanrajAahir-kc1pf4 ай бұрын
Jay shree krishna
@ektadairyfarming4 ай бұрын
jay shree krishna
@mehulchaudhari23514 ай бұрын
Nice video ❤❤❤❤❤
@musicworldbydinesh4 ай бұрын
છાણ,ગોબર નું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે વીડિયો બનાવો સ્પેશિયલ
@makvanakanusinhn11884 ай бұрын
બહુ સરસ સાબરકાંઠા માં લેવી હોય તો મરી શકે
@kiritsinhkiritsinh23234 ай бұрын
Kau gam
@rameshvaghela67084 ай бұрын
Sara's video
@SaghtarabariRabari3 ай бұрын
સારુ
@nathabhairabari90434 ай бұрын
Jay dwarkadhish
@B.Kpatel-zy3ys2 ай бұрын
મારે પણ આવો તબેલો કરવો છે
@dineshchaudhary32754 ай бұрын
Good🎉🎉🎉🎉
@i.h.khagdai.h.khagda48782 ай бұрын
પ્રકાશ ભાઇ થરાદ તાલુકામાં આવો તો મુલાકાત કરીએ હુ પણ મહીને બે લાખ નુ દુધ ભરાવુ છુ
@ektadairyfarming2 ай бұрын
tamaro number
@hemantvaru2 ай бұрын
દરેક વિડિયો માં દુધ કેટલું ભર્યું તે બતાવે છે આખા વર્ષ ના ખાણદાણ ના કેટલા દવા ના મંજુર ના ચારા ના કેટલા એ તો બતાવો
@Hardevpuridairyfarmbenap4 ай бұрын
પ્રકાશ ભાઈ આપડા ફાર્મ ની મુલાકાત કરો હરદેવપુરી ડેરી ફાર્મ બેણપ
@chauhansanjay55944 ай бұрын
Poata ni jamin 20 viga ho vi joye sir
@HappyMonarchButterfly-xf2dz3 ай бұрын
કેટલા વાગે દોવા નુ ચાલુ કરે છે
@BabuDesai-k6y4 ай бұрын
પહેલી લાઈક આપણી.🎉
@yadavdairyfarm4904 ай бұрын
👌👌👌
@rajeshthakor74793 ай бұрын
ફરી ના વિડીયો માં બ્રીડ એટલે શું માહિતી આપજો
@gunvantvanjara5803 ай бұрын
Bhai mare bheso levani che
@girrajchoudhary30964 ай бұрын
Hii
@Unlocktechidea3 ай бұрын
ભેંસ ના પાડા આવે એનું શું કરો.
@Urvin20063 ай бұрын
મારે બે પાડી જોવે છે કોઈને હોયતો કેજો😮
@BabuDesai-k6y4 ай бұрын
મારે તબેલો બનાવો છે પ્રકાશ ભાઈ ભેંશો નો બનાવૂ કે hf ગાયો નો
@BabuDesai-k6y4 ай бұрын
પ્રકાશ ભાઈ જવાબ તો આપો
@chaudharynitesh44244 ай бұрын
Answer to koi ne nathi aap ta.
@vikramsinht1434 ай бұрын
એચફ ગાયો
@ektadairyfarming4 ай бұрын
9898129707
@dineshgojiya4464 ай бұрын
Bheshu
@savjibarveda82704 ай бұрын
તમને મળવા આવું પડશે
@azarkhanazarkhan46654 ай бұрын
sarsh
@rameshdesai35294 ай бұрын
Prkash bhai tamaro nabar aapjo mare banni olad ni padio levi che ena mate
@ektadairyfarming4 ай бұрын
9898129707
@chetansolanki.4 ай бұрын
ભાઈ બનાસ ડેરી મો તમારો નબર પેલો આવશે
@hakajichavda95374 ай бұрын
પ્રકાશભાઈ તમારો નં. મોકલજો
@parmarmahendra41434 ай бұрын
સાહેબ આજે તો તમારે પણ બોલવામાં વિચાર કરવો પડે સે ..સાહેબ. સાહેબ આજે તો તમે જ વિચાર માં પડી ગયા. સાહેબ ..😅..