જય ગુરુદેવ જય માતાજી તમારુ ફેમેલી ખૂબ સરસ છે જોઈને ખૂબ આનંદ થાય છે તમારા ભાભી નો સ્વભાવ ખૂબ સરો લાગે છે
@BotadVillage2 ай бұрын
Thank you ❣️
@maldekeshwala12 ай бұрын
જય દ્વારકાધીશ બધા ને 🙏 બાળકો ને રજા માં બાળકો ને મજા ભાઈ અમારે જોરદાર વરસાદ છે ભાઈ
@BotadVillage2 ай бұрын
હા બાળકો ને મજા આવી ગઈ
@BinduSusaniatop2 ай бұрын
Jai Ganesha 👏 good 👏
@asmitalimbadiya23902 ай бұрын
જય માતાજી
@hitengareja28822 ай бұрын
જય માતાજી ભાઈ
@kanabheda29612 ай бұрын
Jay dwarkadhish
@bharatzezariya39412 ай бұрын
Jay mataji
@GKKHEDUTVLOGER2 ай бұрын
એ રામ રામ સીતારામ જય માતાજી સવજીભાઈ ને તમારી ફેમિલીને જય શ્રી રામ 🚩🚩
@mrsdip20002 ай бұрын
🙏👌👍
@Sumitaben2 ай бұрын
Jay sawami narayn
@mukeshajudiya63922 ай бұрын
Jay shree krishna
@hamirkhavadiya97992 ай бұрын
જે માતાજી
@indirapatel34922 ай бұрын
સવજીભાઈ તમારા પરીવા્ર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ
@SameerRajgor-hn9us2 ай бұрын
Har Har Mahadev
@hamirkhavadiya97992 ай бұрын
હમણાં તો બીપરજોયવાવઝોડુ આવે છે એવો પવન છે ભાઇ🌧🌬🌬
@BotadVillage2 ай бұрын
હા આયા પણ એવોજ છે
@DineshjamodDineshjamod2 ай бұрын
Bapa sitaram dayarane kemaso dayaro
@bharatbhaidabhi34252 ай бұрын
સીતારામ હરહર મહાદેવ 🙏🙏🙏
@ashokkanjiya44672 ай бұрын
સવજીભાઈ અમારે ચોટિલા બાજુ ૧૦થી૧૬ હીંચ પડીયો હજી ચાલુ છે
@BotadVillage2 ай бұрын
હા તમારી બાજુ પણ ભૂક્કા કાઢી નાખ્યાં છે
@uskm18742 ай бұрын
આખા સૌરાષ્ટ્ર ગુજરાત મા પાણી પાણી છે જામનગર પાણી પાણી છે હુ ન્યુજર્સી મા જોવ છુ ન્યુઝ
@BotadVillage2 ай бұрын
હા જામનગર પોરબંદર ઉપલેટા રાજકોટ દ્વારકા આ બધા જિલ્લા પાણી પાણી જ છે
@bhaveshhirpara21112 ай бұрын
Jaamnagar. Narmana
@BotadVillage2 ай бұрын
હા ત્યાં ભૂક્કા કાઢી નાખ્યાં
@savaliyassh1662 ай бұрын
Jay swaminarayan savjibhai tatha family tamare varsad bov ochho che ta una gam bhacha amare daro padyo
@BotadVillage2 ай бұрын
હા અમારે સાવ ઓછો છે
@Arun._vasiya2 ай бұрын
અમારે મહુવા માં પણ તમારે સે એવોજ વરસાદ સે
@BotadVillage2 ай бұрын
હા ભાઈ હવે બીજા રાઉન્ડ માં આપડે આવી જાસે 2 થી 4 અને 7 થી 9 માં
@jayamaa74082 ай бұрын
Kamco Bhai. Na. Baa. Na. Babi na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Amra. To. Pavan. Satha. Bavj. Pada. Bhai por.banda. No. Halt. Karab. Tay. Ok. To Bhai. Bay
@JagdishRathod202 ай бұрын
3 દીવસ ઝરમર ઝરમર વરસાદ આવ્યો. સારો આવ્યો નહિ અને નામ આવી ગયું કે બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ. ડેમ, તળાવો સાવ કોરા છે
@BotadVillage2 ай бұрын
સાચી વાત છે એવો વરસાદ જ નથી આવ્યો બધું ખાલી છે
@himmatbhaimistry54992 ай бұрын
Chinhda nu Shaak bane.
@BotadVillage2 ай бұрын
હા
@ronypubg01732 ай бұрын
Savajebhai jad bahuj mota thki Gaya sa toda kapo nosan kar
@BotadVillage2 ай бұрын
હા
@uskm18742 ай бұрын
હજુ આગાહી છે બાળકો તમે બધા બહાર ન નીકળતા બે દીવસ
@BotadVillage2 ай бұрын
હા
@bhaveshhirpara21112 ай бұрын
30.hic.4.divasno
@BotadVillage2 ай бұрын
અમારે 3 દિવસનો 2 થી અઢી ઇંચ
@nanjinanjibhi17832 ай бұрын
હું આવું છું ખાવા મારે ખાવું છે સવજીભાઈ
@BotadVillage2 ай бұрын
આવી જાવ
@savjibhaipatel34852 ай бұрын
સવજીભાઈ અમારે આ ચીભડાનુ અને કાકડીનુબી જોઈએ છેતો મેસેજ કરજો