No video

30kg ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા રેસિપી bhungla bataka recipe | Bhavnagar food

  Рет қаралды 1,764,820

Kabhi Khaya kya

Kabhi Khaya kya

Күн бұрын

ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા bhungla bataka recipe | Bhavnagar food
☑️ Number : +91 93776 46464
☑️Addresh: 64, Singliya, near Sitaram chock, Bharatnagar, Bhavnagar, Gujarat 364002
☑️Google Map Link: goo.gl/maps/fo...
.................................................................
🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹
Any Business Enquiry Contact
☑️hrmedia1320@gmail.com
☑️Rony modi:+918733999666
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
☑️FACEBOOK : bit.ly/2oSK49n
☑️INSTAGRAM :bit.ly/34ApcTl
bit.ly/34BYtWK
............................................
Your City food
Mehsana Food:bit.ly/34uSdje
Patan Food:bit.ly/2NjsIMi
shiddpur food:bit.ly/2Oi2YPL
unjha food : bit.ly/2OctutO
Kadi Food:bit.ly/2pBjouf
Visnagar Food:bit.ly/2CfKhq7
Best Morning breckfast:bit.ly/2CsYu3j
Navratri Food:bit.ly/36zaSwt
Video Tag
bhungara bateta recipe,bataka bhungra recipe in gujarati,lasaniya batata recipe kathiyawadi style,bhangra batata recipe in gujarati,gafar na batata,bhugra bataka recipe,dhoraji na bateta,gujarati recipes,street food recipe,authentic gujarati recipes,gujarati street food,garlic potatoes,ભૂંગળા બટાકા,shreeji food gujarati,recipes in gujarati,bhungla batata,lasaniya batata recipe kathiyawadi style in gujarati,lasaniya batata street food rony modi,kabhi khaya kiya?,kamlesh modi,nikunj vasoya,lasaniya batata recipe,indian street food,bhungara bateta recipe,bataka bhungra recipe in gujarati,bhangra batata recipe in gujarati,gafar na batata,dhoraji na bateta,gujarati recipes,authentic gujarati recipes,gujarati street food,shreeji food gujarati,recipes in gujarati,lasaniya batata recipe kathiyawadi style in gujarati,ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા bhungla bataka recipe | Bhavnagar food

Пікірлер: 1 500
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા bhungla bataka recipe | Bhavnagar food ☑️ Number : +91 93776 46464 ☑️Addresh: 64, Singliya, near Sitaram chock, Bharatnagar, Bhavnagar, Gujarat 364002 ☑️Google Map Link: goo.gl/maps/fovHGaehkUdTPbrT6
@kamleshprajapati4134
@kamleshprajapati4134 3 жыл бұрын
Very good recipes please contact details send
@Ankur_Gambhava
@Ankur_Gambhava 3 жыл бұрын
Background music 🎶 mast Chhe👌 , Please Provide me
@harshadkumarharshadkumar9714
@harshadkumarharshadkumar9714 3 жыл бұрын
Good very very good work salut
@jigneshmaheta153
@jigneshmaheta153 3 жыл бұрын
G V
@rajputramesh9472
@rajputramesh9472 3 жыл бұрын
વાહ ❣️🙏🙏🙏
@gymandmusicholic8052
@gymandmusicholic8052 3 жыл бұрын
બધા વિડિઓ કરતાં આ વિડિઓ મને ગમ્યો....પેહલા માણસ જોયા જેમણે વ્યક્તિ વચ્ચે નો ફરક નથી રાખ્યો...ગરીબ ને જે રીતે તબિયત થી ખવડાવવું એ જ મનુષ્ય ધર્મ છે.... માની ગયા બોસ...hats off...
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Haa ઓમ ભાઈ નોર્મલ તમે મળવા જાસો તો પણ તમને દિલદાર રીતે બોલાવશે આ અમારો 5 દિવસ નો અનુભવ છે 👌👌
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@varshkitchen8755
@varshkitchen8755 3 жыл бұрын
સાચા દિલથી પોતાના હાથેથી બનાવીને જમાડવું એ જ તો મોટી ઉદારતા છે . બહુ જ ગર્વ થાય આવા મોટા મન ની માનવતા જોઈને 🙏🤗 ….. 👏👏 Excellent sharing 👌👌
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank You...
@theindian6822
@theindian6822 3 жыл бұрын
गुजरातका पहला ऐसा फ़ूड व्लोग है, जिसे देख के आंखे नम्म हो गई। भाई आपके लिए ढेर सारा प्यार👍👍👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thanks you so much😊🙏
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@ashishshah9807
@ashishshah9807 3 жыл бұрын
આપ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે બધાજ બાળકો ને મફત માં સારી રીતે ભોજન કરાવ્યું. પ્રભુ ને પ્રાર્થના કરું છુ કે તમને વધુ ને વધુ પ્રગતિ આપે. જય ગરવી ગુજરાત
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏🙏
@jayhindsports1178
@jayhindsports1178 3 жыл бұрын
ભાવનગર આવીન ચોક્કસ મુલાકાત લેવી પડશે ખરેખર પાણી આવી ગયુ ખુબ જ સરસ અને પ્રેમ ભાવ થી બનાવ્યા છે.. 😍😊👌👌👌👍👍✌✌👍👍👍👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
try chokas karjo
@vijayrathod6231
@vijayrathod6231 3 жыл бұрын
ભાઈ.... માનવુ પડે તમને.... ચારધામનું પુણ્ય ભાવનગરમાં જ મળશે.... જ્ય માતાજી....
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thanks you😊👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@gautamgajjar2305
@gautamgajjar2305 3 жыл бұрын
Verry Nice ભગવાન તમને ઘણુ આપે એવી દિલ થી ભગવાન ને મારી પ્રાથના જય માતાજી
@virajhumbal732
@virajhumbal732 3 жыл бұрын
ઢીંગલીઓની સ્માઈલ જોઇને મન ખુશ ખુશ થઈ ગયુ બટેટા બનાવવા વાળા અને વિડીયો બના વાળા ને દિલથી સેલ્યુટ
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thanks you so much😊👍
@kamlabenthikariya6898
@kamlabenthikariya6898 3 жыл бұрын
@@KABHIKHAYAKYA ll>
@paragpatel7177
@paragpatel7177 3 жыл бұрын
Khub j sachi vat che bhai
@prakash5778
@prakash5778 3 жыл бұрын
આમ જ views આવ્યા
@SaiRules009
@SaiRules009 3 жыл бұрын
True 🙏🙏🙏🙂
@anilrathodmotivationalspea1783
@anilrathodmotivationalspea1783 3 жыл бұрын
નાનાં નાનાં ભૂલકા ના સ્માઈલી ફેસ જોઈ ને મજા આવી ગઈ. ખૂબ ખૂબ વંદન છે તમારા કામ ને. ,☺️
@jigarpatelvlogs
@jigarpatelvlogs 3 жыл бұрын
arey wah 😁👌 best video , OM bhai ni rasoi etle jordar 👌
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Haa jordar che 👌👌
@anandpanchada
@anandpanchada 3 жыл бұрын
જીગરભાઈ અને રોની ભાઈ ની વાત ન થાય .. એતો મોઝે મોઝ હોય
@HuzefaBangdiwala
@HuzefaBangdiwala 3 жыл бұрын
ઓમ ભાઈ, તમારા આ ઉત્તમ કાર્ય ને દિલ થી બિરદાવું છું. પ્રભુ તમને હંમેશા સફળતા અને માનવતા ના શિખરે પહોચાડે. મુંબઈ થી એક વોહરા બંધુ નો સપ્રેમ પ્રણામ.
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@GajendrasinhOO7
@GajendrasinhOO7 3 жыл бұрын
બનાવનાર ભાઈ કેટલું સરસ રીતે સમજાવે છે,😍😍❤️❣️❣️❤️😍😍🤗 આવું તો પડશે ભાવનગર 🤗
@JavedKhan-co4lx
@JavedKhan-co4lx 3 жыл бұрын
Khare khar🙂
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@cvshah9161
@cvshah9161 2 жыл бұрын
Ghanta chutiya i transfer money from USA for OM to cook food but OM didn't and took 7,567; 32 rupees in his pocket he grab food from innocent kids mouth
@rajgohil5941
@rajgohil5941 3 жыл бұрын
યથા રાજા તથા પ્રજા...કૃષ્ણકુમારસિંહજી ના ભાવનગર માં દરિયાદિલી નુ અભૂતપૂર્વ ઉદાહરણ...👌🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank you...
@KinalMGohel
@KinalMGohel 3 жыл бұрын
Best smile to chej...pan a chene ghana show off mate krta hoi ne j rony ne personally olkhe ene j lhabar che k a real ma b atloj sweet che bdha sathe... Proud of u n we love you rony 🌼
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank you...
@pratikbhesaniya175
@pratikbhesaniya175 3 жыл бұрын
Balko ni smile joi ne moj padi gay ..wah! Dil khush kar diya om bhai
@smitaasoni
@smitaasoni 3 жыл бұрын
Sau pratham rasoi banavnar nu presentation Khub saras che
@kashmirarathod3359
@kashmirarathod3359 3 жыл бұрын
ખૂબજ સરસ, તમે મસાલેદાર બટાટા બનાવ્યા ભૂંગળા બટાટા, 👌👍🙏
@mayurrathod2197
@mayurrathod2197 3 жыл бұрын
જોરદાર બટેટા બનાવ્યા ઓમ ભાઇ..👍 બટેટા ભૂંગળા વિના એક ભાવનગરી ને તો ના જ ચાલે...હા મારું ભાવનગર હા..👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Haa
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@alpachudasama8777
@alpachudasama8777 2 жыл бұрын
બાળકોનું હાસ્ય અને સ્વાદનો સંતોષ. જોઈને જ ખબર પડી જાય કે તમારી મહેનત સાચે જ રંગ લાવી છે ભાઈ. ઈશ્વરની કૃપા તમારા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
Thank you..
@vanshrao1014
@vanshrao1014 3 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય....ભાવનગરી દિલદારી..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 કોટી કોટી વંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
😊😊👍👍👍
@mihirvinzuda5568
@mihirvinzuda5568 3 жыл бұрын
Kudrat tamne ek divas ek mota restaurant k pachi hotel na maalik banave evi shubhkamnao...🙏🏻 Keep up the good work sir...💚
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank You..
@shaileshmulashiya8393
@shaileshmulashiya8393 3 жыл бұрын
વાહ ઓમ ભાઇ ભાવનગર આવિસુ તો તમારી મુલાકાત જરૂર થી લેશું
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Jarur thi lojo maja avi jase tamne
@varasangbhainadoda9260
@varasangbhainadoda9260 3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આવા સેવા ભાવિ ભાઇ ને
@jayostanabenpabani1171
@jayostanabenpabani1171 3 жыл бұрын
Month ma 2 var free ma food aapvu bav moti vat kevay bhai this is called real gujarati salute brother...
@pihuu2503
@pihuu2503 3 жыл бұрын
Super, Amezing JaY KhoDaL Maa ❤✨
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
JaY KhoDaL Maa ❤✨
@bipinrawal2838
@bipinrawal2838 2 жыл бұрын
પ્રભુ આપને પ્રણામ 🙏🙏 આપે જે જરૂરિયાત મન્દ બાળકો ને પ્રેમ થી મનથી અને શુદ્ધ ભાવના થી ભોજન બનાવી ને ખવડાવ્યુ . અને એનો જે બાળકો ના મોઢા ઉપર નો ભાવ કહી જાય છે કે આપને કેટ કેટલા આશીર્વાદ મળી ગયા. વાહ...... ભાઈ વાહ .... 🙏🌹🕉️🌹🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
thanks 🙏🙏🙏
@Motionatomic
@Motionatomic 3 жыл бұрын
ખૂબ સરસ રેસીપી તેમજ છોકરાવ તરફ નો પ્રેમભાવ બિરદાવવા લાયક છે .
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank You..
@shreykumarg9929
@shreykumarg9929 2 жыл бұрын
ભગવાને ઘણુ બધું સારું આપું 6e .... તો સારુ ઘાવાનું બનાવીને ભગવાને ખૂશ કરવાનાં વાળા ને સલામ ..... 🙏🙏😃😃
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Great job...nice cinematography
@jignashadesai
@jignashadesai 6 ай бұрын
વાહ રોનિત બહુ સરસ રેસિપી લઈને આવ્યા છો
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 6 ай бұрын
🤩👍
@nainadudhatara8038
@nainadudhatara8038 3 жыл бұрын
Roni bhai good job
@kingnawab3078
@kingnawab3078 2 жыл бұрын
સરસ ભુંગળા બટાકા જોઇને ખાવાનુ મન થઇ ગયુ એનાથી વિષેસ આ બાળકો ને બટાકા ભુંગળા ખાતા જોઇને મન ભરાઇ ગયુ સલામ છે તમને ભાઇ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍👍👍👍👍👍👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
thanks 🙏
@shaileshmulashiya8393
@shaileshmulashiya8393 3 жыл бұрын
આમેય ઓમ ભાઇ બોલે ઓછું ને કામ એકદમ જબરદસ્ત
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
1000%
@kuldeepsinhchudasama5177
@kuldeepsinhchudasama5177 8 ай бұрын
કસમ થી આ નાના નાના ફૂલકાઓને જોઇ એક અલગ જ મારા ચેહરા પર ખુશી જોવા મળી 😊 નાનપણ યાદ આવી ગયુ અને સાથે આંખ મા આસું પણ આવી ગયા માસૂમ બાળકોના ચહેરા પર ખુશી જોઇ ને 😢 ધન્યવાદ ભાઈ તમારો બાળકોને ખવડાવ્યું તે બદલ🙏🙏🙏
@nileshprajapati9593
@nileshprajapati9593 2 жыл бұрын
Jordar resipy che
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
Thank You...
@hardikaniyaliya9218
@hardikaniyaliya9218 3 жыл бұрын
ભાઇ જે પ્રેમ થી વાનગીઓ બનાવે એટલે વધારે ભાવે અને સરું સેવા કરે છે ભગવાન તમને ઘણું આપે
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Sachi vat chhe😊👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@bharatmehta274
@bharatmehta274 3 жыл бұрын
〰️ ઓમ ભાઈનું કામ સાચેજ સરાહનીય..👍 જીવ જીવનના આશરે.. જય શ્રી કૃષ્ણ 🙏 〰️
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Yes 😊😊👍
@hayday8536
@hayday8536 2 жыл бұрын
લાખ લાખ સલામ અભિનંદન ધન્યવાદ નાના નાના બાળકો ને પ્રેમ થી, દિલ થી, મન ભરી ને પ્રેમ થી ક્વોલિટી ફૂડ ખવડાવા બદલ ખુબ ખુબ આભાર. રેસિપી બદલ પણ આભાર.
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
thank you
@solankikaran2215
@solankikaran2215 3 жыл бұрын
તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો👍👍👍
@Joelparmar
@Joelparmar 3 жыл бұрын
The original taste of the food has been felt on the faces of the Children....🤞🏻👌🏻
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank You...
@ankurmehta833
@ankurmehta833 3 жыл бұрын
આ નાના બાળકો ને જમાડવા માટે ઈશ્વર તમને બવ આશીર્વાદ આપો બવ સરસ
@poojamehta3206
@poojamehta3206 Жыл бұрын
જબરજસ્ત,આ વીડિયો જોઇને ખૂબ જ આંનંદ અને ગર્વ થયો!
@hinakausarkureshi6309
@hinakausarkureshi6309 3 жыл бұрын
Bahot hi pyara video hai un bachho k face pe jo khushi hai wo Anmol hai or jo dil se logo ki help krte hai unhe Allah humesha khush rkhta hai..
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
😊👍 Thanks you
@jasoliyashilpa3600
@jasoliyashilpa3600 3 жыл бұрын
Va Aava concept la te raho
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Haa haju ave che પીઝા પનીર નું સબ્જી,ભાવનગરી ઢોસા
@bhanukadegiya1810
@bhanukadegiya1810 3 жыл бұрын
સરસ ભાઈ તમારા જેવા માણસો છે એટલેજ આ ભારત માં ધરમ છે અને દયા છે જય sree ram
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank you..
@ravitrivedi3085
@ravitrivedi3085 3 жыл бұрын
Laya baki ho.. super se bhi upar 👌😋
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Yes
@lakeerajbhensdadiya512
@lakeerajbhensdadiya512 3 жыл бұрын
Kharekhar khubaj mast recipe and khub j umda karya kare. E Bhai ne khub khub dhanyvad and abhinandan
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
💐💐💐
@METAVERSEAVATAR
@METAVERSEAVATAR 3 жыл бұрын
બવ સરસ . આવું કરવાની શક્તિ મળે તો આપડેય કરીશું.
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Oh saras😊👍
@MrSeev-wh7yh
@MrSeev-wh7yh 3 жыл бұрын
ભોસડીના
@trrahiagohel2517
@trrahiagohel2517 3 жыл бұрын
વાહ ભાઈ દિલ જીતી લીધું
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thanks
@al-safatoursandtravelsbhuj4240
@al-safatoursandtravelsbhuj4240 3 жыл бұрын
વાહ ભાઈ વાહ મજાં આવી ગઈ તમારી રેસિપી જોઈ ને.... દરિયા દિલ માણસ છે ભાઈ આં સલામ છે
@sarthakpattanaikdas4760
@sarthakpattanaikdas4760 9 ай бұрын
How can I not love Gujarat n its culture! I hv been staying in Ahmedabad continuously since 8 yrs n now I call this place my home. These little gestures is what makes Gujarat great n unique...this sense of service to fellow human beings, it's kinda ingrained in their blood...no wonder they r prospering. I feel so welcome here n I feel part of them now. God bless u vlogger.
@chetanprajapati2435
@chetanprajapati2435 3 жыл бұрын
Aakho video joya pachi hu Biji comment karva majboor thai gyo Super duper grevy and best yr
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
વાહ
@rj.rathod23
@rj.rathod23 3 жыл бұрын
નાની ઢીંગલી ઓ ની સ્માઈલ દિલ ને ટચ થ ઈ ગ ઇ
@bhartisoni9570
@bhartisoni9570 3 жыл бұрын
સરસભુગડાબટેટા જોવાની મજા આવી👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@kateliyaumesh4902
@kateliyaumesh4902 2 жыл бұрын
Resipi na 100 mark ame apiye ane seva na 1000 marks bhagvan tamne apse bhai khub saras..bapa sitaram
@parmarhetal2414
@parmarhetal2414 3 жыл бұрын
Nice..salute..sir..banavvani rit..ane samjavat..bou j sari
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank you
@manojoza9183
@manojoza9183 3 жыл бұрын
ઈશ્વર તમને એટલું આપે કે આ બાળકો ની જેમ તમને પણ સંતોષ નો ઓડકાર આવે .
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
😊🙏
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@user-BK20705
@user-BK20705 3 жыл бұрын
Jabardast ronibhai Very testy 😋👍👌
@yusufpathan8042
@yusufpathan8042 3 жыл бұрын
ખૂબજ સ્વાદિષ્ટ. જોતા જોતા મોઢામાં પાણી આવી ગયું !
@shreee.s.8753
@shreee.s.8753 3 жыл бұрын
બહુજ સારી સેવા કરો છો આ બાળકો બધા ભગવાન ના અવતાર છે
@vijaysinhgohil3721
@vijaysinhgohil3721 3 жыл бұрын
બહુજ સરસ કામગીરી હાથ માં લીધી ઓમભાઈ મારા દીકરો પણ તમારા વખાણ કરે છે
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@harshalsinhthakor507
@harshalsinhthakor507 3 жыл бұрын
બહુજ સરસ કાર્ય કરો છો ભાઇ 👍...આ જમાના ના લોકો માટે તમે પ્રેરણા દાયી છો...keep it up 🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thanks
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@mr_brothers_hj6436
@mr_brothers_hj6436 Жыл бұрын
ખુબ જ સરસ વિડીયો છે અને ગરીબ છોકરો ઓ ને જમાડ‌ વુ એજ સરસ‌ વાત છે ભાઈ
@ParmarstudioSanosara
@ParmarstudioSanosara 3 жыл бұрын
Ekdam mast video lagyo
@amethysturanus6351
@amethysturanus6351 3 жыл бұрын
Thanks for very nice recipe for kids. Lots of blessings to you. 🙏
@sandy0007ize
@sandy0007ize 3 жыл бұрын
I AM SMILE😊 WHEN I SEE KIDS ARE HAPPY AND SMILING 🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank you so much
@parmarrohit2969
@parmarrohit2969 2 жыл бұрын
Wah chokrav ne bateta bhungra jamta joyne dil khus thay gyu 👌❤️
@shlokvvlogs
@shlokvvlogs 3 жыл бұрын
Thanks bhai balako mate tame je karyu ke khubaj prasaniy vat se
@deepappatel426
@deepappatel426 3 жыл бұрын
Very well done 👍👍 khub saras 👌👌heart touching work. ❤️...keep it up..God bless U 🙏🙏
@mituldesai1000
@mituldesai1000 3 жыл бұрын
It is a very good thing to feed small children for free. Keep up the good work. love from New Zealand 🇳🇿
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Yes, thank you
@maheshjoshi4532
@maheshjoshi4532 2 жыл бұрын
ઉત્તમ અતિ ઉત્તમ ભાઇ તમારી પાસેથી જાણવાનુ પણ મળ્યુ રેસીપી બાબતે અને સમાજ સેવા માટે પણ. આવા પરોપકાર અને નિસ્વાર્થ સેવા બદલ ધન્યવાદ ભગવાને તમને જે કાર્ય માટે પસંદ કર્યા છે તે માટે તમે પરફેક્ટ છો...અમારી શુભ કામનાઓ તમારી સાથે જ છે...
@GP-ep8ho
@GP-ep8ho 3 жыл бұрын
Very nice recipe sir sikavadvani rit bahuj saras explain bahuj saras rite karyu Thank you sir
@priyankapatel8013
@priyankapatel8013 3 жыл бұрын
Aaya pani ni taki che ne niya laxmi bhel male che bau yummy aave che tme e khaso ne biji bhuli jaso so tasty aave che 🤤🤤🤤🤤🤤
@Millionaire_Mindset_tate
@Millionaire_Mindset_tate 3 жыл бұрын
Tamne kem khabar
@anitakalgapurkar8025
@anitakalgapurkar8025 3 жыл бұрын
I don't understand your language but understood that you're feeding children . Such nice work.
@YoMonster
@YoMonster 3 жыл бұрын
Aa bhai ne dil ni khumari ne salute che 👍 chokra o ni smile joi ne dil khush thay gyu
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank you ...
@vinayvinayvasani8492
@vinayvinayvasani8492 3 жыл бұрын
Wa mota bhai sachej midha Ma Pani avijay 👌👌👌
@sudhirsolanki4667
@sudhirsolanki4667 3 жыл бұрын
Good work OM bhai , nice video by MR Modi
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thanks
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@9924983232
@9924983232 3 жыл бұрын
ઓમ ભાઈ ખૂબ સારું સેવા કાર્ય પણ કરો છો.....વંદન.....
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Yes 👌👌
@parthsoni796
@parthsoni796 4 ай бұрын
ખુબ સરસ રીત બતાવી છે
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 4 ай бұрын
Thank you😀
@Js-ff9zk
@Js-ff9zk 3 жыл бұрын
Kya badhiya seva hai.salute to you the person making and serving free food to the kids
@prajapatinirmal3491
@prajapatinirmal3491 3 жыл бұрын
બટેટા બનાવાવા વારા ભાઈ સલામ છે ભાઈ.... એક છોકરી હસી ને કે છે કે કેટલી મજા આવી હશે ભાઈ.... ભાઈ જોઈને જ મજા આવે ગઈ તો ખાવાની કેટલી મજા આવશે.... 🙏🙏🙏😋😋😋
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thank You..
@manojmalvi7918
@manojmalvi7918 2 жыл бұрын
Brother you are seriously doing a great job by bringing smiles on this little gods.. Really appreciated 🥰
@amitsingla4853
@amitsingla4853 3 жыл бұрын
Bahut acha ,good going.
@rahulmangroda1996
@rahulmangroda1996 2 жыл бұрын
Sachhej maja aavi gai😀😀😀
@nikhilgupta2575
@nikhilgupta2575 3 жыл бұрын
So beautiful, only a Gujarati can do it...
@milubarot
@milubarot 3 жыл бұрын
Love the smile of all the angels...!!!!
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@prajapatidr
@prajapatidr 3 жыл бұрын
ભાઈ, મોજ આવી ગઈ, ભૂંગળા બટાટા વાળા ભાઈ ને નમન.
@chandrikajoshi481
@chandrikajoshi481 3 жыл бұрын
Khubajsaras
@rakeshchauhan9151
@rakeshchauhan9151 3 жыл бұрын
વાહ ..... જોરદાર ભાઈ ખૂબ સરસ 🙏🙏
@mitalpatel1753
@mitalpatel1753 3 жыл бұрын
Great video love it 👌👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Hmm
@vishalraut7550
@vishalraut7550 3 жыл бұрын
Bau j saras kaam kri rahya cho bapu ! SALAM CHE TAMNE
@shonasharma6146
@shonasharma6146 3 жыл бұрын
Great job👌👌👌
@DesiBoy-xn4ik
@DesiBoy-xn4ik 3 жыл бұрын
Om Bhai bateta banavanu chalu Karo mota mate pan mouthwatering Che ek dam delicious kyare banavi cho bolo 😋
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
🙏🙏🙏
@shrirajjain6658
@shrirajjain6658 3 жыл бұрын
What a perfect dish to serve this awesome kids ! God give you strength to feed such kids throughout your life! Respect 🙏🏻
@jaybabari9019
@jaybabari9019 3 жыл бұрын
ભગવાન તમને તમારે જે જોતુ હોય તે બધુ જ આપે
@rajulsoni4813
@rajulsoni4813 3 жыл бұрын
Very nice recipe 😋 thanks
@mehulmakwana8795
@mehulmakwana8795 3 жыл бұрын
Khub saras 👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
Thanks
@hetalpatel7020
@hetalpatel7020 3 жыл бұрын
Very nice recipe motabhai. Thank you so much 👌👌😊
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
welcome
@khushali5079
@khushali5079 3 жыл бұрын
Ishwar tamara bhandar hamesha bharya rakhe, loko sudhi aa dekhadva badal Thank u so much bhai 🙏🏻🙏🏻👍🏻👍🏻
@ushasolanki7205
@ushasolanki7205 2 жыл бұрын
5 Jay.mataji.aapka.bhugra.bateta.dekhakar.hmara.muhme.pani.agaya.aekdam.mast.bchoko.dil.she.khilakar.hamko.bahot.ache.lge.vah.kiya.bat.he J5
UMBADIYU | Valsad's Famous Umbadiyu Recipe | Village Rasoi
16:57
Village Rasoi
Рет қаралды 1,1 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 70 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 4,6 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 159 МЛН
Bhungara Bateta Recipe | Kathiywadi Street Food | Best Tourism Village 2023
15:44
Crazy For Indian Food
Рет қаралды 143 М.
Most Epic 30kg Bhavnagar Bhungara Bateta Making l Gujarat Street Food
5:07
INDIA EAT MANIA
Рет қаралды 1,2 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 70 МЛН