बगदाणा में भी एक बार गया था बहुत अच्छा धाम पापा सीता राम का आशीर्वाद मे फिर कुछ दिन में आने वाला हु जल्दी पापा मुझे बुलाएंगे जय सीताराम पापा
@dilipmakwana6199 Жыл бұрын
બાપા નો જનમ મારા ગામ મા થયો હતો અધેવાડા ઝાંઝરીયા હનુમાનજી દાદા ના મંદિરે બાપાનો જનમ થયો હતો ભાઈ બાપા ના દરશન કરયા વગર મને ચેન નોપડે બાપા ના એકવાર બગદાણા મળવા જાવ પસીજે મને શાંનતી થાય એની વાત નો પુસો (બાપા સીતારામ )🙏🙏
@hetalpatel26276 ай бұрын
Jay bapasitaram
@hpatel10466 ай бұрын
બગદાણા @@chiraagg94
@NarshiMadeva5 ай бұрын
બાપાસીતારામકોલીનરસી
@AshokbhaiDevmurari-e5yАй бұрын
Bapa sitaram
@viratfan.0182 жыл бұрын
હુ બગદાણા નજીક ના ગામ થી છુ અમે બાપા ની છત્ર છાયા મા છીએ બોલો બાપા સીતારામ એક લાઇક તો બને જ હો🙏🙏🙏🙏
@merbavchand7246 Жыл бұрын
Bapasitaram🙏
@james77788 Жыл бұрын
Bapa sitaram
@nakumpravin7906 Жыл бұрын
@@james77788 .
@dineshkumer3935 Жыл бұрын
Bapa sitaram
@raj_taylor3737 Жыл бұрын
Bapa sitaram
@mayurahir6117 Жыл бұрын
આ ફિલ્મ મે અત્યારે જોયું એમાં ઘણી એવી ક્ષણો આવી કે જે જોઈ ને આંખ માંથી આંસુ નીકળી ગયા 😢 જય બાપાસિતારામ 🙏🏻
@parimalberojagar41838 ай бұрын
મને બે થી ત્રણ વખત નીકળી ગયા
@Villageboyvlog-se7gu7 ай бұрын
સાચી વાત છે ભાઈ આજે મે આ ફિલ્મ જોયું ખરેખર વચ્ચે એવા સીન આયા છે કે આંખ માં આંસુ આવી ગયાં 😢😢જય સીતારામ બાપા //જય બજરંગદાસ બાપા
@shyamsoundsradheorkeshtrag56646 ай бұрын
હા સાચું મને ભી રોવાઈ જત્તું તુ
@nagjiod518 Жыл бұрын
મે આ ફિલ્મ અત્યારે જોયું આખા ફિલ્મ મા મજા આવી પણ બાપા ના અવસાન વખતે બહુ જ રડું આવ્યું જય બાપા સીતારામ 🙏
@Krishna-vh5ku2 жыл бұрын
Me Bengali hu. Magar me Bapa Sitaram ko bahut maanti hu. 30.saal se Gujrat.me rehti hu. Bapa Sitaram ko pranam🙏🙏
@chandreshtimaniya79952 жыл бұрын
vaa kya bat hai ye jankar bohot khushi hui muje
@gamdiyovlogar17372 жыл бұрын
Khub saras
@gamdiyovlogar17372 жыл бұрын
Hello friends
@gamdiyovlogar17372 жыл бұрын
Tame kya raho so gujrat ma
@maasadhikalavrundbasan.7486 Жыл бұрын
Kya thi cho gujrat ma
@v.g.stetush7919 Жыл бұрын
કોણ કોણ 2024 માં જોવા વાળા છે. like કરો
@YASHU_BANNA_219 ай бұрын
Me
@Adivasi_boy29298 ай бұрын
❤❤
@DabhiaakashDabhi5 ай бұрын
❤
@अव्यक्त4 ай бұрын
હું પણ 2024 માં જોઉં છું.
@BhavinkumarDamor4 ай бұрын
Hu pan 2024 ma jou chu
@rmakwana5656Ай бұрын
કોણ કોણ 2025 માં જોવે સે❤❤❤❤
@Babugahjrhvjifviti754718 күн бұрын
😊
@ravaluravesh5468 Жыл бұрын
બાપા સીતારામ . હુ પહેલીવાર બગદાણા જવા મારી ગાડી લાયને નીકળેલો મને પોલિસ કર્મી રોકેલો મારી પાસે લાઇસેન્સ હતું ગાડી ના આર્સી બુક નહતી me લાઇસેન્સ બતાવ્યું મને પૂછવામાં આવ્યું ક્યાં જાવ છો me કહેલું હુ ધોળકા થી આવું છું મારે બગદાણા બાપાસીતા રામ ના દર્શન કરવા જવું છે બાપાનું નામ લેતાજ સાહેબે અમને બીજું કાય ના પૂછ્યું અને જવા માટે પરમિશન આપીદીધી ..... આ બાપા ના નામનો પ્રભાવ છે ભાઈ ... bolo બાપા સીતારામ. .🙏🏻
@DevdaHardik Жыл бұрын
000000000000😊0😊0⁰😊😊😊😊😊⁰99
@raviaparnathi4677 Жыл бұрын
Jay bapa sitaram 🚩🚩🚩
@meetborisa7149 Жыл бұрын
❤❤જય બાપા સીતારામ ❤❤
@priyankdesai7944 Жыл бұрын
Jay Bapa sitaram 🙏
@chauhanravi8072 Жыл бұрын
Jay Bappa Sitaram ❤
@RamjiZezariyaComedien Жыл бұрын
અમને પણ બાપા સીતારામ બોલવાની ટેવ પડી ગઈ સે વાલા સીતા રામ અમેતો બોલવી પણ બીજાને પણ બાપા સીતારામ બોલાવી બોલો સીતા રામ
@MukeshThakor-th2zs4 ай бұрын
જય સીતારામ
@shaileshbhaijoshi83152 жыл бұрын
ફિલ્મની શરૂઆતમાં જ ઝાંઝરીયા હનુમાનદાદા ની આરતી સાંભળી ને જ મન અતિશય પ્રફુલ્લિત થઈ ગયુ...જય હો મારા ગુરૂદેવ બજરંગદાસ બાપા... બાપા સીતારામ
@jay-cb1zk Жыл бұрын
મન પ્રફુલ્લિત ભક્તિમય થઇ ગયું વન્દન છે આ મુવી ના કલાકારો ડાયરેક્ટર ની માવજત બાપા ના એક એક પરચા થી અમે અજાણ ગુજરાતી ઓ ને આ દિવ્ય સ્વરૂપ ના દર્શન કરાવવા બદલ જય બાપા સીતારામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshloveguru47384 жыл бұрын
🙏|| जय श्री कृष्णा || बापा सीताराम ||🙏 👇 किस-को यह फिल्म पसंद आया वह 👇 लाइक करें
@laxmansinhchauhan32994 жыл бұрын
બાપા સીતારામ
@gamingbaba87583 жыл бұрын
Bapa Sitaram ❤️
@Status_artist_12043 жыл бұрын
@@laxmansinhchauhan3299 ,
@veerambhairabari71333 жыл бұрын
जय श्री बापा सिताराम 🙏🙏
@navinparekh9445 Жыл бұрын
જય.હો
@7Pratikvlog Жыл бұрын
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sejadshaikh34536 ай бұрын
I m muslim but....ye movie Ko dekh kar Dil se Rona aa gaya 😢😢😢
@bhadreshpatel2414 жыл бұрын
ધન્ય છે આ ભારતની ધરા ને ધન્ય છે આ ફિલ્મના કલાકારોને જેમને ખરેખર બજરંગદાસ બાપાના સાક્ષાત દર્શન અપાવ્યા.. 🙏🙏🙏જય બાપા સીતારામ🙏🙏🙏
@rrthakor25063 жыл бұрын
ha
@sikumeldiram3172 жыл бұрын
બાપા સીતારામ 🙏
@BharatRathod-ct2on Жыл бұрын
જયજયજયબાપાસીતારામબાપા🙏🙏🙏
@pathubha._.bhal. Жыл бұрын
Rovu avi gyu😢😢😢😢😢bov
@niharpatel33711 ай бұрын
સેવા, સમર્પણ, સભ્યતા અને સમાનતા આ ચાર બાબત શીખવે ને એ જ ધર્મ અને એ જ સનાતન Jay Siyaram 🙏
@hareshgondaliya41322 жыл бұрын
પૂજ્ય સંત શ્રી બજરંગદાસબાપા ના ખોળામાં બેસીને ભજન ગાયેલા આવા બગદાણા ના ભજનિક કલાકાર નંદરામબાપુ ગોંડલીયા જય હો સંતવાણી
@nehalthakor3525 Жыл бұрын
બાપા સીતારામ ખરેખર આખું મૂવી જોયું મને આખ માં આહુડા આવી ગયા🙏🙏🙏🙏 બજરંગ દાસ બાપા સીતારામ
@pathubha._.bhal. Жыл бұрын
Mane pn mota 😢😢😢
@mohanamaliyar7494 ай бұрын
U😮
@rajabutbhvanivada2497 Жыл бұрын
જો બાપા સીતારામ નો હકમ થસે તો મારે બગદાણા આવિશ બાપા બગદાણા વારા ના દર્શન કરવા જરુર આવિશ
@jking592426 күн бұрын
Gaya ke nai bhai bapa na darshane
@veerambhairabari71333 жыл бұрын
जय श्री बापा सिताराम 🙏🙏 आपकी महीमा रगिन है दाता है कुरपा करना बापा सिताराम इस वतन का कल्याण और पुरे जगत का पुरे विश्व का कल्याण करना प्रभु हम आपसे यही आशा करते हैं प्रभु धन्य हुआ गड़ गर्वी गुजरात आपकी लिला से प्रभु 🙏🙏 जय श्री बापा सिताराम 🙏🙏 जय श्री राम जय श्री बजरंग बली हनुमान की जय हो 🙏🙏 संत संत नमन करते हैं हम आपकी सरणो में 🙏🙏
@nitudhoriya40525 жыл бұрын
એ વાલા બધાને બાપા સીતારામ 🙏🙏 ખરેખર આંહુડાં આવી ગયાં 🙏🙏
@vaibhavzezreya82652 жыл бұрын
એ મારા વાલા બાપા સીતારામ આપ હંમેશા અમારી સાથે છો અમારા હદય હંમેશા છો બાપા સીતારામ 🚩❤️
@user-kj6if8lj7s Жыл бұрын
😢
@chhaganbhaimaru5854 Жыл бұрын
⁶yy⁵I
@RatilalGohil-t9c Жыл бұрын
मापा सीता जयजयजय कार
@gamingfun9272 Жыл бұрын
@@user-kj6if8lj7sji ok
@7Pratikvlog Жыл бұрын
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@GDDhundhalvaGAАй бұрын
હજી કોણ કોણ જુના ફિલમ જોવે છે
@SureshSolanki-mz8ug Жыл бұрын
Suresh sir Ali..Bapasitaram .Dhany Che kalakarone koti koti vandan
બજરંગદાસ બાપા ને કોટી વંદન..🙏🙏બાપા ના ભક્તો , અનુયાયીઓ જો એકપણ વખત બગદાણા ધામ ગયા હોવ..તો આ કોમેન્ટ ને લાઈક કરજો ભક્તો..🙏🙏બાપા સીતારામ 🙏બાપાનું નવું ભજન જુઓ આ લિંક પર kzbin.info/www/bejne/nojHdYatistnprc
@jayeshjadav4346 ай бұрын
બાપા સીતારામ બોલતા જ હૃદય માં ટાઢક વળે છે...દિવ્ય અનુભૂતિ થાય..જય હો બાપા સીતારામ🙏🙏નામ જ પૂરતું છે🙏🙏બાપા ના ધામ માં દરેક માણસ એકસમાન છે...ધર્મ.. જાતિ..પૈસા સંપત્તિ નાં આધારે ભક્તો ને વહેચવામાં આવતા નથી...એ જ બાપા ના ધામ ની સૌથી મોટી વિશેષતા અને મહાનતા છે...🙏🙏
@rmakwana5656Ай бұрын
2025 kon kon bapa sita ram jove se ❤❤❤❤❤
@अव्यक्त4 ай бұрын
ફિલ્મ નો અંતિમ ભાગ હદય દ્રવ્યક છે. જય બજરંગ દાસ બાપા.
બાપા સીતારામ....અમે પણ દર વર્ષે બાપા ના દર્શન કરવા છેલ્લા 15 વર્ષ થી ચાલી ને આવીએ છે. 300 km dur છે અમારું ગામ..બાપા ના દર્શન કરીને ધન્ય થય જવાય છે...બાપા બધી મનોકામનાઓ પૂરી કરે છે...બાપા સીતારામ
@Tirthrajsinh12397 ай бұрын
બાપા સીતારામના આશિર્વાદ એ જ અમારું જીવન🙏🏻🙏🏻
@parikittuetywk Жыл бұрын
જય બાપા સીતારામ 🙏🏻 જય બાપા સીતારામ સૌને તમારા આશીર્વાદ આપજો. હું બગદાણા 3-4 વખત જઈને આવ્યો છું અને બહુજ ધન્યતા અનુભવું છું. આજે પણ ત્યાં 24 કલાક જમવાનું ફ્રી માં મળે છે તો એ બાપા સીતારામ નોજ પ્રતાપ છે. જીવન માં શીખવા મળ્યું કે દાન પુણ્ય તો કરતાજ રહેવું. જય બાપા સીતારામ સૌનું ભલું કરજો. જય બાપા સીતારામ 🙏🏻🙏🏻
@7Pratikvlog Жыл бұрын
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sita ram sita ram sita ram sita ram sita ram sita ram sita ram sita ram sita ram sita ram sita ram sita ram Sita ram sita ram sita ram sita ram Sita ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 43:57 43:59