4 લાખથી પણ વધારે આંબાની કલમો ધરાવતી નર્સરીની મુલાકાત || आम की कटाई||Mango cuttings.

  Рет қаралды 123,545

Kisan Safar

Kisan Safar

Күн бұрын

आम की कटाई || Mango cuttings.
4 લાખથી પણ વધારે આંબાની કલમો ધરાવતી નર્સરીની
કલમ માટે મો.7878261230, 6355848716
*** કંપોસ્ટ ખાતર કેવી રીતે બનાવશો ..?
*** કેઈઝન માઇક્રોબ્સ (કલ્ચર) જમીનમાં કેમ કામ કરશે...?
*** 1 ટન કચરાને 1 kg કલ્ચર કેમ ગળતીયું બનાવશે..?
play.google.co...
ગુજરાતના ખેડૂતોની નંબર વન ચેનલ કિસાન સફરની કિસાન સફર એપ લોન્ચ થઈ ચૂકી છે .Please follow us on bellow
વેસ્ટ ડી કમ્પોઝ મેળવવા માટે આ લિંક પર click કરો amzn.to/3gJ00zM
order refrigerator show this link amzn.to/3EdydFc
Waste de-composer- amzn.to/3EdydFc
packaging bag:- amzn.to/3jwZKHY
sheog -water proof
amzn.to/3rpxATL
media
Instagram : / kisansafar.in
Facebook : / kisansafar
KZbin : / kisansafar
Blogspot : kisansafar1.bl...
Telegram : t.me/kishansafar
#કિસાન_સફર
#પ્રાકૃતિક_ખેતી
#ઓર્ગેનિક_ખેતી
#પાકસંરક્ષણ
#વૈજ્ઞાનિક_ખેતી
#SPNF
#યાંત્રિકરણ
#કોઠાસૂઝ
#દેશી_જુગાડ
#પાક_ઉત્પાદન
#શિયાળું_પાકો
#ચોમાસુ_પાકો
#શાકભાજી_પાકો
#બાગાયતી_પાકો
#જમીન_વિજ્ઞાન
#ડ્રીપ_ઈરીગેશન
#સરકારી_યોજનાઓ
#મસાલા_પાકો
#ઔષધીય_પાકો
#મૂલ્યવર્ધન
#નેમાશક્તિ
#ડુંગળીની_ખેતી
#નવી_વેરાયટી
#ફૂલછોડ
#મારચીની_ખેતી
#ઘાસચારાની_ખેતી
#વેસ્ટડીકમ્પોઝર
#વરસાદની_આગાહી
#પશુપાલન
#ટ્રેક્ટર
#પ્લાન્ટિંગ
#ફેર_રોપણી
#દેશી_બિયારણ
#વેલાવાળા_શાકભાજી
#કલમો
#સેન્દ્રિય_ખાતરો
#સેન્દ્રિય_ખોળ
#વર્મી_કંપોસ્ટ
#ખાતર
#દવા

Пікірлер: 120
@bharatprajapati6797
@bharatprajapati6797 2 жыл бұрын
એ જે મુળિયા સાહેબ જય માતાજી
@mukeshkerala2261
@mukeshkerala2261 2 жыл бұрын
tame 350000 deshi gotli atli badhi kayathi lavo so bhai
@SanjayakChauhanChauhan
@SanjayakChauhanChauhan Жыл бұрын
આનો જવાબ તો આપો કે તમે આટલા બધા દેશી કેરી ના ગોટલા લાવો છો ક્યાંથી
@kishorshah4176
@kishorshah4176 Жыл бұрын
Ena mate gotli ni jarurat nathi
@kanubhaimakwana396
@kanubhaimakwana396 2 жыл бұрын
ખુબ સરસ એજે મુળિયા સાહેબ જય જવાન જય કિસાન
@jitubhaimakwana927
@jitubhaimakwana927 2 жыл бұрын
.
@maulikmer37
@maulikmer37 2 жыл бұрын
ખૂબ સરસ......🤞
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય જવાન જય કિસાન જય માતાજી
@MOMAIPRAKRUTIKFARM
@MOMAIPRAKRUTIKFARM 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ સાહેબ
@akbaralisurpura8336
@akbaralisurpura8336 6 ай бұрын
@ramanbhaidhadhar4726
@ramanbhaidhadhar4726 2 жыл бұрын
ખૂબ સરસ જાણવા જેવી વાત કરી. તમારો આભાર માનું છું.
@chimanbhaikapadiya677
@chimanbhaikapadiya677 2 жыл бұрын
માહિતી ખુબ સારી છે સાહેબ જય જવાન જય કિસાન👌👌🙏
@amitrajpara2161
@amitrajpara2161 2 жыл бұрын
ખૂબજ સુંદર.
@dolargadhavi432
@dolargadhavi432 2 жыл бұрын
વાહ સરસ કાર્ય છે 💐👍👌👍💐💐
@shreyangahir5094
@shreyangahir5094 2 жыл бұрын
Very good
@parth3372
@parth3372 2 жыл бұрын
Vah
@jodhabhaibhagavanbhai7677
@jodhabhaibhagavanbhai7677 2 жыл бұрын
Good kheti doctar muliyaa sheb namskar
@ranjitbariya.
@ranjitbariya. 2 жыл бұрын
ખૂબજ સરસ
@Dhokiyadhiren
@Dhokiyadhiren 2 жыл бұрын
A ...1👌👌👌
@RameshPatel-wo9mb
@RameshPatel-wo9mb 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
@subhashrathava6055
@subhashrathava6055 2 жыл бұрын
જય માતાજી સાહેબ
@hirjibhainrshibhaibutanihi6306
@hirjibhainrshibhaibutanihi6306 2 жыл бұрын
સરસ માહિતી મળી છે
@limboladasrath4848
@limboladasrath4848 2 жыл бұрын
ખુબજ સરસ
@mominkasimali5596
@mominkasimali5596 Жыл бұрын
Very good.
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ 2 жыл бұрын
🙏🏻 બહુ જ સરસ છે 🙏🏻
@hirjibhainrshibhaibutanihi6306
@hirjibhainrshibhaibutanihi6306 2 жыл бұрын
સરસ માહિતી આપી
@harishbhaipatel4034
@harishbhaipatel4034 Жыл бұрын
Good activities
@maheshchhatrodiya5352
@maheshchhatrodiya5352 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@ahirmanoj9529
@ahirmanoj9529 2 жыл бұрын
Good kisan safar
@mahidaknji4074
@mahidaknji4074 2 жыл бұрын
સરસભાઇ
@bharatahir2872
@bharatahir2872 2 жыл бұрын
જય મુરલીધર મૂળિયાં સાહેબ
@chhotabhaipatel9596
@chhotabhaipatel9596 2 жыл бұрын
JAY KISAN
@abhysinhrathod1696
@abhysinhrathod1696 2 жыл бұрын
સારી માહિતી આપી ભાઈ
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 жыл бұрын
Very good 👍👏
@liyakatalirupani4283
@liyakatalirupani4283 2 жыл бұрын
છોડ ની સાંજ અને ભાવ મુખ્ય હોય છે🇮🇳
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 2 жыл бұрын
સરસ માહિતી આપોછો મુળુયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીય
@mahendrashah9810
@mahendrashah9810 Жыл бұрын
Sathe e pan janavjo k production ketlu lay kasay every year
@ashok.m.joriyajoriya2410
@ashok.m.joriyajoriya2410 2 жыл бұрын
🙏🙏
@zalavipul777
@zalavipul777 2 жыл бұрын
Jay mahadev
@rohitmistry1979
@rohitmistry1979 2 жыл бұрын
Thanks!
@a2z6218
@a2z6218 Жыл бұрын
નડીયાદ મોકલવા કેટલો ખર્ચ થાય ૩ ફુટ કલમ કેસર ની
@alpeshbhai8571
@alpeshbhai8571 2 жыл бұрын
जय द्वारकाधीश जय जय गर्वी गुजरात
@RakeshPatel-uu3zn
@RakeshPatel-uu3zn 2 жыл бұрын
Super..,.mehulbhai....
@harishchavada1762
@harishchavada1762 Жыл бұрын
Thankyou sir
@gagjirakholiya5278
@gagjirakholiya5278 Жыл бұрын
Aabhar
@ashishgohil5484
@ashishgohil5484 2 жыл бұрын
Libadi taluko ..surendranagar jilo ma kalam mangavi hoy to aave Mare 30 kalam mangavani se
@rinkalbhil3423
@rinkalbhil3423 2 жыл бұрын
Aaa ky malshye amre joye che
@bepositive8592
@bepositive8592 2 жыл бұрын
Sosiya , Bhavnagar
@chimanchudasama7090
@chimanchudasama7090 2 жыл бұрын
જે સે
@parmarmalabhai2870
@parmarmalabhai2870 2 жыл бұрын
સરસ સાહેબ
@liyakatalirupani4283
@liyakatalirupani4283 2 жыл бұрын
મલીહાબાદ લખનવ મા ચોસા મેગો જાતની કલમ જે નુ વજન 900 ગ્રામ ની કલમ 55 રૂપિયા મા ૫ થી 6 ફુટ ની કલમ લાવન્ય નર્સરી મા મળે છે ૪0 રુપિયા કાટીગ છે. મલીહાબાદ મા થાય જામફળ ની કલમ ૨0 રુપિયા મા છે. તમારા ભાવ બહુ જ છે
@meniyahiteshmeniyahitesh6192
@meniyahiteshmeniyahitesh6192 2 жыл бұрын
👍👍👍
@janakpatel3210
@janakpatel3210 2 жыл бұрын
Anand jilama 5 Kalama hove chhe kevi rite moklavò
@shivrampatel8248
@shivrampatel8248 2 жыл бұрын
બનાસકાંઠાના થરાદ તાલુકાનું ધેસડા ગામથી શિવરામભાઈ પટેલ. મારા ફાર્મમાં. દેશી આંબા થાય છે. પણ ક્લમવાળા આંબા થતા નથી. એનું કારણ શું હશે..
@aspirant913
@aspirant913 2 жыл бұрын
દેશી ગોટલા સીધું ઊગેલ હોય અને કલમ ના મૂળ તૂટી ને અવવાય એટલે એવું બની શકે કદાચ 1 પ્રયત્ન એવો કરો કે 3 ફૂટ થી નાની કલમ વવી જીઓ કારણ કે એના ગાંજા મૂળ તૂટેલા હોતા નથી
@user-jg5hm5tw6y
@user-jg5hm5tw6y Жыл бұрын
કાલાવડ તાલુકામાં મડસે
@lalitkumarbharad507
@lalitkumarbharad507 Жыл бұрын
22
@grkhara3520
@grkhara3520 2 жыл бұрын
Sosiya ok
@ashapurimetalcorporation678
@ashapurimetalcorporation678 Жыл бұрын
Hu Rajasthan Badmer dist ti su hamere yah retili jamin se or pani pan kharo se taya hese amba
@kalpeshamin6574
@kalpeshamin6574 2 жыл бұрын
ખૂબ સરસ 15 થી 20 કલમ જોઈતી હોય તો પાદરા તાલુકો વડોદરા જીલ્લા માં સક્ય છે.
@nhpatelpatel4314
@nhpatelpatel4314 Жыл бұрын
એક કેસર કલમ નો ભાવ શુ છે?
@anubhaisandhi387
@anubhaisandhi387 2 жыл бұрын
આ તો ગયા વરસ નો વિડિઓ લાગે છે
@shortbye9492
@shortbye9492 2 жыл бұрын
Kesar Keri ane rajapuri na be be top joyese malase
@liyakatalirupani4283
@liyakatalirupani4283 2 жыл бұрын
ફાલતુ વાતો બંધ કરી નોલેજ ની વાત તથા કય જગ્યા ની નર્સરી છે તેની વાત કરો
@vishveshmankad2869
@vishveshmankad2869 Жыл бұрын
ખુબ સુંદર.હુ પણ ઍનજીયર છું.મારે ઑસ્ટ્રેલિયા માં વાવવાં માટે bare root plants જોઈએ છે. શક્ય છે?
@jatinmaldhari3003
@jatinmaldhari3003 Жыл бұрын
Hy
@pkmkb56
@pkmkb56 9 ай бұрын
Bhav vadhare che 80
@patelgautam3227
@patelgautam3227 2 жыл бұрын
Isrial paddhati ma aamba na 2chhod & 2 har nu map janavaso
@gareniyalaxmanbhai536
@gareniyalaxmanbhai536 2 жыл бұрын
ફક્ત દેશી જ કલમ મલશે
@a2z6218
@a2z6218 Жыл бұрын
કલમ માટે ડોકું કઇ થી મળસે
@kantipanchal5718
@kantipanchal5718 Жыл бұрын
Amba sivay Biji sheni કલમ વેચો છો લીંબુ નારિયેળ પેરુ ચીકુ વગેરે ની મળે કે અમારે ઉત્તર ગુજરાત માં જોઈએ સતલાસણા તાલુકાના માં અમારું ગામ છે ત્યાં
@rameshahir5932
@rameshahir5932 2 жыл бұрын
મુળીયા સાહેબ રવીવારે લાઈવ કેમ નથી થાતા?
@Mr.motka2.0
@Mr.motka2.0 Жыл бұрын
Viramgam ma Keri tha ke nahi
@govindluva3368
@govindluva3368 2 жыл бұрын
Leviyu se bhai
@arvindsarvaiya4235
@arvindsarvaiya4235 2 жыл бұрын
કિંમત
@jimmypatel7774
@jimmypatel7774 2 жыл бұрын
ઉતર ગુજરાત માં BAMBOO વાંસ ની ખેતી શક્ય છે? માહિતી આપશો
@prakashrathod934
@prakashrathod934 2 жыл бұрын
સાહેબ હું આંબા વાવું તો તે 2વર્ષ માં સુકાય જાય છે તો તેની માટે કાય ઉપાય આપશો તમે
@KisanSafar
@KisanSafar 2 жыл бұрын
7862060200
@dipakchavda2782
@dipakchavda2782 2 жыл бұрын
રાજકોટ મા કલમ મલે આબા ની
@hardikkanani2232
@hardikkanani2232 Жыл бұрын
A and mitro ne side ma rakha
@bhaveshmaheta3591
@bhaveshmaheta3591 Жыл бұрын
KAGDI LIMBU NI KALAM KYA MALSE SAHEB
@grkhara3520
@grkhara3520 2 жыл бұрын
Address moklo avi j kalam jamnagar najik kya thi madi sake
@jaysukhrojasara5087
@jaysukhrojasara5087 2 жыл бұрын
Nariyeli ni kalam joye che to kya malse
@sunasraasfak5948
@sunasraasfak5948 2 жыл бұрын
Patan jillamu hom dilivari karsho
@prashantmahla1365
@prashantmahla1365 Жыл бұрын
Amare tya 50 ma malse
@pritamgamit2
@pritamgamit2 2 жыл бұрын
Mane plants joye che
@rataramchoudhary8706
@rataramchoudhary8706 2 жыл бұрын
रेल गाड़ी से कहा उतरने का।
@bepositive8592
@bepositive8592 2 жыл бұрын
Bhavnagar
@villagelifekhanakhajana
@villagelifekhanakhajana 2 жыл бұрын
અમારે પણ કલમ શે ઇના કરતા સસ્તી કલમો 1 નો મારો કોન્ટેક્ટ કરો
@zalagambhir9391
@zalagambhir9391 2 жыл бұрын
નંબર આપો
@dighanbavaliya5894
@dighanbavaliya5894 2 жыл бұрын
Home dilevery kari aapo so
@pratikpatel5361
@pratikpatel5361 Жыл бұрын
Full Adress moklo
@jaydipvala123
@jaydipvala123 Жыл бұрын
Tame 400000 gotli kya thi lavo cho
@karansinhparmar5850
@karansinhparmar5850 2 жыл бұрын
Price ??
@mirchmasala2018
@mirchmasala2018 Жыл бұрын
કોઈ ને 10 રોપા જોતા હોય તો મોકલી આપો કે ત્યાં લેવા જવું પડે
@mathurbhaigoti6567
@mathurbhaigoti6567 2 жыл бұрын
બારમાસી 50 મિડીયા અને 25કેસર 25 રાજાપુરી જોઈએ. ભાવ શુ?
@kevalgodeshvar4611
@kevalgodeshvar4611 2 жыл бұрын
તાલુકો ક્યો
@sarvaiyapratipalsinh2323
@sarvaiyapratipalsinh2323 Жыл бұрын
અલંગ પાસે આવી જવાનું
@arundabhi8194
@arundabhi8194 Жыл бұрын
તળાજા
@aniketpatel3824
@aniketpatel3824 2 жыл бұрын
Minimum order batavo
@karshanbhaimori9367
@karshanbhaimori9367 2 жыл бұрын
goathala aavo mafatcalam malavomafat
@omprakashtiwadi9373
@omprakashtiwadi9373 2 жыл бұрын
पौधे का रेट क्या है,कितने बड़े होते हैं,कोन कोन से जाति के मिलते हैं कम से कम कितने देते हो
@aniketpatel3824
@aniketpatel3824 2 жыл бұрын
25 plants deliver nathi karta me phone karyo to
@bharatghori4422
@bharatghori4422 Жыл бұрын
૭૫ ટકા કલમ રોગગ્રસ્ત છે.... ૧૦૦૦ કલમ લેવા ગયા હતા પણ ૬૫ કલમ સિલેક્ટ કરીને નીકળી ગયા.. માલફોરમેશન છે
@bipinpatel9485
@bipinpatel9485 Жыл бұрын
Khare j rog vali kalamo che?
@alpeshpatel5991
@alpeshpatel5991 2 жыл бұрын
No replay from any number.....all fake ...
@surbhisafari2288
@surbhisafari2288 2 жыл бұрын
સરનામાં માટે ખાલી સોસીયા બોલો તો કેમ ખ્યાલ આવે કે સોસીયા ક્યા આવ્યું. હવે અમે પહેલી વાર આ નામ સાંભળ્યું હોય માટે ભાઈ જિલ્લા તાલુકા ના નામ ગામના નામ સાથે બોલવા વિનંતી
@maheshmakwana4115
@maheshmakwana4115 2 жыл бұрын
પરિચય કરતી વખતે જ ગામ તાલુકો જિલ્લો બોલો તો ખબર પડે, સ્થળની માહિતી શરુઆતમાં જ આપવી .
@jehanimukesh5989
@jehanimukesh5989 2 жыл бұрын
Bhavnagar, talaja,alang
@kaushikkosambia9634
@kaushikkosambia9634 Жыл бұрын
Very good
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 124 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 19 МЛН
KRISHI DARSHAN AMBA NI VAIGNANIK KHETI PADDHATI
23:35
Doordarshan Girnar
Рет қаралды 11 М.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН