No video

4 થી 5 મિનીટમા તૈયારથઈ જાય એવું સરળ વટાણા, બટેટા નું શાક

  Рет қаралды 850

Priya’s cooking 👩‍🍳

Priya’s cooking 👩‍🍳

Ай бұрын

વટાણા,બટેટા ના શાક માટે સામગ્રી:-
૧) ૨૦૦ ગ્રામ વટાણા
૨) ૧ નંગ બટેટું
૩) ૧૨ થી ૧૫ નંગ લસણની કળી
૪) તેલ
૫) અળધી ચમચી હળદર
૬) સ્વાદપ્રમાણે નમક
૭) ૨ ચમચી લાલ મરચું પાવડર
૮) અળધી ચમચી ધાણાજીરુ પાવડર
૯) ૧ ચમચી ગરમ મસાલો
૧૦) લીલા ધાણા
શાક બનાવાની રીત :-
૨૦૦ ગ્રામ વટાણા , ૧ નંગ બટેટાની છાલપાડી મિડીયમ સાઇઝ મા સુધારીલેસુ લસણ ને સારીરીતે વાટી લયે ત્યારબાદ ૪ ચમચી તેલ લઇ ગરમથવા દયે તેલ ગરમથઈ જાય એટલે ૧ ચમચી જીરું , અળધી ચમચી હીંગ વટાણા, બટેટા નાખી હળદર , સ્વાદપ્રમાણે નમક , નાખી સરખું હલાવી ૨ થી ૩ મિનીટ સંતાડવા દયે ત્યારબાદ વાટેલું લસણ લાલમરચું પાવડર , ધાણાજીરું , ગરમ મસાલો નાખી સરખી રીતે હલાવી મિક્ષ કરી દેસુ ત્યારબાદ દોઢ ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી ૨ થી ૫ શીટી થવા દેસું તો તૈયાર છે આપડું વટાણા બટેટા નું શાક ત્યાર બાદ સમારેલા લીલા ધાણા નાખી સર્વ કરો 👩‍🍳☺️
#recipe #easyrecipe #vatana #batata
#gujratirecipe #kathiyawadi_style
#vatanabatata recipe

Пікірлер: 14
@MansiVala-k1b
@MansiVala-k1b Ай бұрын
Khub saras rite banavyu chhe shak tame..👍😋☺️
@MansiVala-k1b
@MansiVala-k1b Ай бұрын
Khub saras rite banavyu chhe shak tame..👍😋☺️ 4:20
@Pinkalsolanki48
@Pinkalsolanki48 Ай бұрын
😋😋😋
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
😊☺️🤗
@NidhiVala-er1rz
@NidhiVala-er1rz Ай бұрын
Waw 😋😋
@the_warrior_twenty9
@the_warrior_twenty9 Ай бұрын
🍛🍱🥗
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
😊
@patat._.nikunj4683
@patat._.nikunj4683 Ай бұрын
Super ben
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
Thank you bhai
@Deepram-lt2me
@Deepram-lt2me Ай бұрын
Very nice
@sanjayvala6563
@sanjayvala6563 Ай бұрын
Nice
@LaxmiKambaliya
@LaxmiKambaliya Ай бұрын
Testy shaak chhe 🥰
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
Thank you
@MansiVala-k1b
@MansiVala-k1b Ай бұрын
Khub saras rite banavyu chhe shak tame..👍😋☺️ 4:20
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 41 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН