40 /- રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી અહ્યા બેન કાઠિયાવાડી શાક પણ પણ સારા બનાવે છે વિદેશ જોબ મૂકી ભારત

  Рет қаралды 610,299

The Pakka Foodie

The Pakka Foodie

Күн бұрын

40 /- રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી અહ્યા બેન કાઠિયાવાડી શાક પણ પણ સારા બનાવે છે વિદેશ જોબ મૂકી ભારત
#streetfood #panipuri #unlimited #unlimitedfood
Phone Number
N.V Restaurant
90815 77090
The Pakka Foodie
9574511103
આજ ની આ સફર માં આપડે આવી ગયા છીએ ૪૦/- રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી ખાવા માટે પણ અહ્યા આવી ને ખબર પડી કે પાણીપુરી સિવાય અહ્યા ઘણું બધું મળે છે જેમ કે કાઠિયાવાડી ફૂડ નો ખજાનો પણ છે જી હા સાચું સાંભળ્યું અહ્યા આવીને ખબર પડી અમને પણ
બેન રોટલા ઘડતા હતા ત્યાંરે મેં એમને પૂછ્યું બેન કઈ ભાષા આવડે છે બેન કહે મને ફ્રેન્ચ ,ઇંગલિશ, મરાઠી, ગુજરાતી બધું જ આવડે. એમને કહયું એમને હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો છે અને મોટી મોટી હોટલમાં કામ કર્યું છે અને ઘણા બધા દેશ જેવાકે સિંગાપુર, મલેશિયા અને ફિઝી અને બીજા ઘણા બધા દેશ પણ ભારત જેવી માજા ક્યાંય નથી એવું એમનું કહેવું છે અને અહ્યા આવી ને એમને સ્ટાર્ટઅપ ચાલુ કયું
સરનામાની વાત કરીએ તો
જેવી મોર્ડન સ્કૂલ અમરોલી નો બ્રિજ ઉતારતા બાજુ માં ખાઉં ગલી છે એમાં છે
એન.વી રેસ્ટોરન્ટ નામ છે
સમય
સવારે ૭ વાગ્યા થી સાંજે ૧૧ વાગ્યા સુધી છે
Order from this restaurant on Zomato | NV Restaurant, 30/31K, Khaudhragali, Near Sattadhar Char Rasta, Amroli Sayan Road, Amroli, Surat
zoma.to/order/...
Google location
g.page/n-v-pan...
આજે અહ્યા પાણીપુરી અનલઈમટેડ છે ૪૦/- રૂપિયા તીખું પાણી, મીઠું પાણી અને ડુંગળી
કિંમત = ૪૦/-
પરિવાર સાથે આવ્યા એવી જગ્યા છે
બીજું આપણે ભરેલા મરચા નું શાક ખાધું છે અને સાથે બાજરાના રોટલા અને છાશ
કિંમત = ૧૨૦/-
બે રોટલા અને ૨-૩ વાર શાક આપે

Пікірлер: 210
@patel_saheb23
@patel_saheb23 2 жыл бұрын
માત્ર 40rs માં બહુ સરસ કહેવાય, એ વાત સાચી છે, ગુજરાત જેવી મોજ ક્યાંય નથી, તમે જિંદગી માં બહુ સફળ થાવ, તમારા 10 થી વધારે હોટેલ ખુલે એવી દિલ થી શુભેચ્છા બહેન. આટલું દેશ માં જોબ કરી, અને હિંમત રાખી તમે પોતાનો ધંધો શરૂ કર્યો એના માટે કાળજું જોય, જે પથ્થર માંથી પાણી કાઢે એ ગુજરાતી. મને તો પાણીપુરી જોય મોં માં પાણી આવી ગયા. Love From Rajkot ❤
@nitachauhan5year795
@nitachauhan5year795 2 жыл бұрын
Saras kai jagya chhe ? Address apjo
@patel_saheb23
@patel_saheb23 2 жыл бұрын
@@nitachauhan5year795 Video na description box ma che. Jayre apne video jota hoye tyre title mai down arrow jevu hoy ena par click kar jo, niche jajo avi jase.
@LODHIAU
@LODHIAU 2 жыл бұрын
Very good
@VishalPatel-lf8qi
@VishalPatel-lf8qi 2 жыл бұрын
11111111
@poojavekariya5050
@poojavekariya5050 2 жыл бұрын
Very nice 👌👍 ચોખ્ખાઈ પણ જોરદાર છે .. ઈન્ડિયા મા સેટ થઈ બિઝનેસ પર વિચાર્યું એ વાત પણ બહુ સરસ.. ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ .. જરૂર લાભ લેશુ..
@HP-pv6xb
@HP-pv6xb 2 жыл бұрын
Bread i n French: Pain" is the French word for "bread", I love kathaiwadi food. Panipuri for 40 Rs is a big seva for people.
@parikittuetywk
@parikittuetywk 2 жыл бұрын
I am really impressed because she left job in many countries and planning to set in India ( Gujarat) it's really cheap in 40 rs nobody give...and really look authentic.. Better than bhaiyaji's panipuri.... I am really proud on her and really feeling proud to be a Gujarati...... Jaya jaya vase gujarati tya tya Sadakal Gujarat... Jay Bharat.....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Very true Thank you for encouraging her Beautiful comment
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much for encourage 🙏🙏🙏😏
@jitenthacker2476
@jitenthacker2476 2 жыл бұрын
👍👍👍👍 aa che sachi gujrati nari Ben ne khub khub Abhinandan aatlu abroad fari ne pachi aa rite otle besi NE rotla banave atle down to earth che Ben🙏. Ben ne item Badhij sari che khare khar jo aamne koi support Kari to surat ni 5 star hotel ne takkar mare a vi hotel banavi shake. Ben bhagvan ne prathna tamne khub j pragati aape🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Beautiful comment Thank you for encouraging her
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much💕😊..
@MyRealView
@MyRealView 2 жыл бұрын
wah Mehulbhai aa ben ni story kharekhar inspirational chhe... emno pani puri no concept pan jordar...
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb For encouraging us Nice meeting in Rajkot saheb Thank you for supporting
@vikramparekh283
@vikramparekh283 2 жыл бұрын
Deepika Ben Wha tasty yummy Khatiywadi Food Ben success in your business 👍👍👌👌
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much💕😊🥰
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@pandyadharmen1543
@pandyadharmen1543 Жыл бұрын
મારા મતે કાઠિયાવાડી થાળી સ્ટીલની થાળીમાં જ સારું લાગે, એવું મારું માનવું છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie Жыл бұрын
વિડીયો જોઈને તમે આપેલો તમારો અભિપ્રાય સ્વીકારીએ છે. તમારો આભાર કે તમે તમારા કિંમતી સમય અને ફૂડ ચેનલ ને સપોર્ટ કર્યો. અવનવા વાનગીઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ " ધ પક્કા ફૂડીને " તમે સબ્સ્ક્રાઇબ કરો. તમે વિડીયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે. સ્ટ્રીટ ફૂડ જોઉં ગમે છે હોટેલ્સ, કાફે જોવા ગમે છે, રેસિપી જોવી ગમે છે તમારા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અમે અમારું કોન્ટેન્ટ મજબૂત બનાવીશું અને આપની સમક્ષ મુકીશું. તમારો આભાર. . - ધ પક્કા ફૂડી પરિવાર kzbin.info ચેનલની લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ પર ક્લીક કરજો જેથી તમને આવા વિડીયો જોવા મળે
@arvindparmar9041
@arvindparmar9041 2 жыл бұрын
Very good start uo for country
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@urvashipankhania2242
@urvashipankhania2242 2 жыл бұрын
Very nice.... Women power nd her supportive husband.....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kahi urvashi madam
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much dear..
@18shetalkbmodi18
@18shetalkbmodi18 2 жыл бұрын
Bhai bohat acha laga episod Behen apde salute kariyeche
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging her
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much🥰😊
@poojashah6789
@poojashah6789 2 жыл бұрын
Very nice n inspiring video
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
True Really nice Dipika ben
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thanx 😊🥰
@savitripatel1681
@savitripatel1681 2 жыл бұрын
Wow Desi jamvanu.joine khavanu man thi jay.👌👌🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Savitri madam for beautiful review
@maltimakwana9344
@maltimakwana9344 2 жыл бұрын
Very inspiring. She is so humble after round 8 country. Her passion and love seen in rotla. God bless you mam. Me from mumbai sure once visit.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging her
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much for your support n blessings🙏😍😊
@foodiealpeshjani
@foodiealpeshjani 2 жыл бұрын
True
@ajayrajjadeja2164
@ajayrajjadeja2164 2 жыл бұрын
8 country ma fari ne pan rotla banave chhe wah 🙏
@sangitakishorbhaiparmar5257
@sangitakishorbhaiparmar5257 2 жыл бұрын
Very nice , ben khubaj mahenat kare che , ben tame khub aagal vadho , be happy
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you tamaro aabhar Amara kam ma utsah vadhashe
@utsavprajapati437
@utsavprajapati437 2 жыл бұрын
Mara ghar thi 100 mitar j che Ane bov j mast banave che 😋 Khava ni moj aavi jay
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you utsah Bhai for beautiful review
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
Bov saras che Pani Puri khavani maza padi jaaye
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat really nice place
@hirendave6738
@hirendave6738 2 жыл бұрын
Mehul bhai nice information aa ben ni mehnat sari 6 aemni pase shikhva Mlu life ni suruvat gme tya thi kri shakay
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kahi saheb Life ma kyarey haar nahi mano Bahen pase ghanu Sikhva Malyu chhe
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much💕😊
@anjanapatel5088
@anjanapatel5088 2 жыл бұрын
Jordar che
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@jayprakashjani6391
@jayprakashjani6391 2 жыл бұрын
Very nice recipe
@jayshreeudani4432
@jayshreeudani4432 2 жыл бұрын
Khub j bole che.
@Atharv2107
@Atharv2107 2 жыл бұрын
ખુબ સરસ. Keep it up
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@foodiealpeshjani
@foodiealpeshjani 2 жыл бұрын
Mehul # As always rocking
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Jani saheb tamaro aabhar Thank you very much
@sandipsadarani2112
@sandipsadarani2112 2 жыл бұрын
Great video
@Shreee134
@Shreee134 2 жыл бұрын
Wow wow.👌👌👌👌👌😍Looks Super yummy tasty food, and yes Quality foodd with Quantity. ,👌👌👌. Hats off to this Owner 😎🙏
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much 💕😊🥰
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@jatindesai509
@jatindesai509 2 жыл бұрын
Tamaro video bahu j gamyo. Khub j saras rite tame batavo chho. Lagbhag badha video me joya chhe 👏👏👏👏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging us 😊
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@smitabhavsar7587
@smitabhavsar7587 2 жыл бұрын
kharekhar khubaj saras ben tamara sathe kaam karine training levanu maan thai chhe. jo chance mali jay to
@chetanmodi8698
@chetanmodi8698 2 жыл бұрын
Very good information
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@jaysingkoli3938
@jaysingkoli3938 2 жыл бұрын
nice Work 👍
@rocksha8239
@rocksha8239 2 жыл бұрын
Jordar.....
@nikhilkumarhirani951
@nikhilkumarhirani951 2 жыл бұрын
Wonderful
@LODHIAU
@LODHIAU 2 жыл бұрын
👍👌
@bhavinbhatt8497
@bhavinbhatt8497 2 жыл бұрын
JORDAR BAPU, AS USUAL SARAS VIDEO TAME LAO CHO, KEEP IT UP👌👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you for encouraging
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much🥰😊
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@BharatPatel-fk7gl
@BharatPatel-fk7gl 2 жыл бұрын
Tanari vaat akdam sachi che
@deepapatel5059
@deepapatel5059 2 жыл бұрын
Waah!!
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Nice looking food
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much jash bhai
@rajeshsavaniofficial
@rajeshsavaniofficial 2 жыл бұрын
👌
@mr.bipindodiya0786
@mr.bipindodiya0786 2 жыл бұрын
superb👌🏻👌🏻👌🏻 આવી રીતે સુરત મા સારી સારી જગ્યાએ જય ને સરસ વીડિઓ બનાવો ને પછી બધા ને ખબર પડે કે સુરત સીટી માં રિઝનેબલ ભાવ ને ઓચા પૈસા ને નાસ્તો કરવા માટે બેસ્ટ જગ્યા ક્યાં છે 🙏🏻
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર તમારો ચોક્કસ થી એવી જગ્યાઓ શેર કરીશ સારી વાનગીઓ લોકો સુધી પહોંચાડીશ
@deep_tilavat1
@deep_tilavat1 2 жыл бұрын
Woowwwww
@frankmoinsure6146
@frankmoinsure6146 2 жыл бұрын
Great 😍👍, yummy yummy 😋 food
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@nilugajjar8205
@nilugajjar8205 2 жыл бұрын
Dipika ben Ganga mayaki sogan 31st 2021 na canada thi India avuchu 2nd January na mumbai pocket pan January ni second week ma jamava mate avis hu 12 vars pachi India ma holiday karava avu chu ane khali jamavanu kam karava mate avu chu
@indianculturesurat2766
@indianculturesurat2766 2 жыл бұрын
Super sister you deserve success🏆💪
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging her
@davesahadev1943
@davesahadev1943 2 жыл бұрын
Woow super
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ohhh Yeah Thank you 😀
@jayraj69
@jayraj69 2 жыл бұрын
Wish u Best of luck n hv bright future... 🤞
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb 🎉😊
@Rutviik_kachariya
@Rutviik_kachariya 2 жыл бұрын
Good good
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb 😊
@deep_tilavat1
@deep_tilavat1 2 жыл бұрын
Yummy food 👌👌👌
@sangitakishorbhaiparmar5257
@sangitakishorbhaiparmar5257 2 жыл бұрын
Ben tamaro video first time joyo , mane khubaj gamyo kem k tame ghanij mahenat karo cho ane mahenat karnara hamesa aagal aave che , god tamari saathay che ,tame khubaj aagal badhata raho
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sangita ben tamari comment Amara utsah ma vadharo kare chhe Thank you ke tame amne vadhare mahenat karwa prerit krochho
@bajarangvlogs1
@bajarangvlogs1 2 жыл бұрын
Very nice video 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you 😊
@divyangjani7600
@divyangjani7600 2 жыл бұрын
wah Very nice video.. also new rode wireless mic 😄 abhi mja aayega na bhidu
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Hahahahha😀😀😀 Sahi bola bhai
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Thank u so much 🥰😊
@jashvantbhaidarji8734
@jashvantbhaidarji8734 2 жыл бұрын
vdo vala bhai hve to wood stove male che green way power wood stove
@naynachauhan8708
@naynachauhan8708 2 жыл бұрын
Srs bhai
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
Great video bhai.lage raho
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Kamlesh bhai
@narentank5637
@narentank5637 2 жыл бұрын
Ek no..🤘 kayk sargvanini shing ni recipy leta avo saragvo ketlo gunkariche e tamne khabr nay hoi to plz.. muko kayk video hu london ma rahuch
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ok Saheb Try karish Saru content male etle pakku
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super cute video
@ranjanshah7388
@ranjanshah7388 2 жыл бұрын
This place also in bhavnagar you didn't mentioned 😒
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
It’s in surat
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Keep it up 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@hemamodi142
@hemamodi142 2 жыл бұрын
👍🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Hello J V modern school at Amroli Khaugali N V Restaurent Surat 90815 77090
@salmapathan5174
@salmapathan5174 2 жыл бұрын
,,,,👌
@kartikjani5452
@kartikjani5452 2 жыл бұрын
Very nice video mehul bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Kartik bhai 😊
@Mary-vf4yr
@Mary-vf4yr 2 жыл бұрын
I agree Jetly mehnat bar ni country ma karo ane manda paro to padosi ne par na khabar pade Khushi ane game rat anr diwas aekaj sajy machine na jem kam karwanu Aena karta apra desh ma kam kary baporn akhichdi khai sui jawanu Bapor na chai pei ne ghr nu kam karo 4 wage bajar ma hai pani pury khawo Sanje saga wala ne malo te maja apra desh maj che Ae maja atle pardesh ma kiya male ?
@manishapunambhairana8432
@manishapunambhairana8432 2 жыл бұрын
Best👍 wish🙏
@jaysheekrishna654
@jaysheekrishna654 2 жыл бұрын
Hi
@lovepgentertainment
@lovepgentertainment 2 жыл бұрын
Pani ka test to nhi bataya Acha nhi test me ?
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Acha he 40 /- me unlimted pani Puri Nice deal😀
@iladhagai7978
@iladhagai7978 2 жыл бұрын
Where is this? We like it.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Hello J V modern school at Amroli Khaugali N V Restaurent Surat 90815 77090
@goaheadevents-advertising7301
@goaheadevents-advertising7301 2 жыл бұрын
Bhai city mention Karo proper address aapo... Your channel is watch by all people across India
@axayjariwala
@axayjariwala 2 жыл бұрын
Im in search of authentic kathyawadi food like girnar serves at kamraj highway. Is there any restaurant who serves here in city or near to bhatar location?
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@arvindoad3542
@arvindoad3542 2 жыл бұрын
Medam tame kya raho bhai chho tamari aa restorant kya se mare tamari sathi kam karvu se I am impres dil thi namaste
@nilugajjar8205
@nilugajjar8205 2 жыл бұрын
Dipika ben bagavan na sogan video jov chu ne modha mathi pani chute che
@SuperTechyBrijesh
@SuperTechyBrijesh 2 жыл бұрын
ભાઈ અવાજ બહુ ધીમો હોય છે દરેક વીડિયોમાં
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Have thi hu improve karish ane loud try karish
@ranjanbadzala735
@ranjanbadzala735 2 жыл бұрын
Badhi items swaminarayan ma banaveli malse ? Ubadiu pan?
@kaushikbhanderi6900
@kaushikbhanderi6900 2 жыл бұрын
Natural dhosa try krjo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Kai Jagya par Adress
@kaushikbhanderi6900
@kaushikbhanderi6900 2 жыл бұрын
@@ThePakkaFoodie bapa sitaram chowk royal arcade pase sarthana silver buisness hub ni opposite road pr Google ma lksho to bhi avi jase Unlimited schme 240 ma fancy dhosa try krjo mst che
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 2 жыл бұрын
Aasivad..
@aartiprajapati5700
@aartiprajapati5700 2 жыл бұрын
Aavi pani puri khavay bhai
@nilkanthmakwana2601
@nilkanthmakwana2601 2 жыл бұрын
Hu kale j jai ne aavyo...
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Bhai tamaro review ane experience kaho Aapda bhaio baheno ne e gamshe
@nilkanthmakwana2601
@nilkanthmakwana2601 2 жыл бұрын
Puri thi amaru modhu cholai gayu .ane pani pan sav bakwas hatu .mins. amne na bhavyu.. sorry
@bhumidodia9188
@bhumidodia9188 2 жыл бұрын
Bkwas pani puri 10 rs ma pn jo aape unlimited toy na khvai bkwas long time na chale
@anjanpatel6385
@anjanpatel6385 2 жыл бұрын
Valsad ma hoi teva video banavo ne, please
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thoda divas ma pakku Tya pachho aavish video banava mate
@anjanpatel6385
@anjanpatel6385 2 жыл бұрын
@@ThePakkaFoodie : Tamara video samanya manas mate na hoi che, tethi game che. :-)
@ashokpatel-ks7xb
@ashokpatel-ks7xb 2 жыл бұрын
સુરત આવશો તો જરૂર ખાવા જવું પડશે
@bharatshrimali4273
@bharatshrimali4273 2 жыл бұрын
ભાઈ , પાણી પુરી વાળા બેન નો મો.ન. અને ત્યાંનું પુરૂ સરનામુ વિડિયો ની સ્ક્રીન પર આપો જેથી જનતા એનો લાભ લઈ શકે...હું ત્યાર પછી જ વિડિયો ને લાઈક કરીશ.
@devangpatel1341
@devangpatel1341 2 жыл бұрын
Tame nana loko ni jagya par jaine explore karo cho e bov saru kehvay
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Tamaro aabhar devang bhai Thank you so much for encouraging
@rajeshparmar5472
@rajeshparmar5472 2 жыл бұрын
Location please!
@blindbarrel
@blindbarrel 2 жыл бұрын
bajrana rotla pachhi su kidhu??? narni na rotla??? etle su please keh jo
@daminiben2444
@daminiben2444 2 жыл бұрын
Pani puri recipe
@smd8830
@smd8830 2 жыл бұрын
Which city??
@krutikpatel4664
@krutikpatel4664 2 жыл бұрын
Full address plz
@reenavyas1m650
@reenavyas1m650 2 жыл бұрын
2022 आपके लिए खुशियां, सुख समृद्धि, शांति और बहुत सारे उपहार लेकर आए ऐसी शुभकामनाएंkzbin.info/www/bejne/fYmmeYaHe5aZitk
@dipuuurajput3243
@dipuuurajput3243 2 жыл бұрын
🅢🅤🅟🅔🅡🅑👌👌👌 𝐈 𝐥𝐢𝐤𝐞 𝐏𝐚𝐧𝐢 𝐩𝐮𝐫𝐢😋😋😋
@kishoritrivedi1198
@kishoritrivedi1198 2 жыл бұрын
very nice bhai..but Ambiance are very dirty..no cleanliness
@jitendrashah3907
@jitendrashah3907 2 жыл бұрын
Where?
@gopinathtea3958
@gopinathtea3958 2 жыл бұрын
#myvillagelifeorbachpan રોટલો એકવાર અવશ્ય જોવા
@rddesai8191
@rddesai8191 2 жыл бұрын
સરનામુ આપો
@gangjiravaria5395
@gangjiravaria5395 11 ай бұрын
કયા આવ્યું
@nitachauhan5year795
@nitachauhan5year795 2 жыл бұрын
Address apjo
@kashmiramodi5808
@kashmiramodi5808 2 жыл бұрын
In which city?
@vivekb00713
@vivekb00713 2 жыл бұрын
gpay means Google pay 🤣
@rudrapadhariya5646
@rudrapadhariya5646 2 жыл бұрын
Kyu gaam che??
@nayanapurohit7689
@nayanapurohit7689 2 жыл бұрын
Address & country kyu te kaheso..
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Hello J V modern school at Amroli Khaugali N V Restaurent Surat 90815 77090
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Surat Amroli
@nayanapurohit7689
@nayanapurohit7689 2 жыл бұрын
Ok
@nayanapurohit7689
@nayanapurohit7689 2 жыл бұрын
Bahuj saras karya karocho..apna parthi ghana ne motivation made
@sandipsadarani2112
@sandipsadarani2112 2 жыл бұрын
120રૂ અને 2 રોટલા એટલે વધારે કહેવાય કે નય
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
120 ma 2 rotla Koi pan ek sabji Salad Pickle Chutney Gud Chass Aathela marcha Papad Aa badhu aavi jay.. With unique service.. N badhu live banavine garam j serve kariye che bhai...
@sandipsadarani2112
@sandipsadarani2112 2 жыл бұрын
@@dipikapatel7526 mare silvassa ma hotel nd cetress nu
@biki1963
@biki1963 2 жыл бұрын
એડ્રેસ તો વ્યવસ્થિત સમજાવો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Hashe mota bhai Address description ma aapyu ane phone number pan aapyo
@biki1963
@biki1963 2 жыл бұрын
@@ThePakkaFoodie જ્યારે પણ પહેલી વખત બોલો ત્યારે માઇક્રોફોન નજીક રાખી બહુ જ સ્પષ્ટ રીતે સમજાય તે રીતે, એરિયા, મહોલ્લો, સ્ટ્રીટ, લેન્ડમાર્ક, રોડ, પરું, સીટી, રાજ્ય એ બધું જ આપો બાકી પહેલી વખત માં બે શબ્દો માં એડ્રેસ આપો તો કઈ રીતે મજા આવે !!!!???
@biki1963
@biki1963 2 жыл бұрын
@@ThePakkaFoodie વધુ મા ડિસ્ક્રિપ્શન શા માટે ચેક કરવાની જરૂરત જ પડે????? જ્યા ઓડીઓ વિડીઓ ચાલતું હોય ત્યાં પાછું વાંચવા જવાનું?????!!!!! Back to old era from era of Audio and Visual???
@jignasavaghela6328
@jignasavaghela6328 2 жыл бұрын
Ahmedabad???
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Surat ma Chhe madam Amdavad ma thoda divas ma video banavishu madam
@jignasavaghela6328
@jignasavaghela6328 2 жыл бұрын
@@ThePakkaFoodie ok pn evu jruri to nthi ne. Surat ma bne Ahmedabad ma n bne divse video
@divyashah1878
@divyashah1878 2 жыл бұрын
City kayu che
@patel_saheb23
@patel_saheb23 2 жыл бұрын
Surat
@tintoiyaanisha4774
@tintoiyaanisha4774 2 жыл бұрын
Sachi vat london amne maja j nathi aavti ahi busy life chhe
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you madam tame ek saro ane genuine review aapyo Hu tamaro aabhari chhu
@tintoiyaanisha4774
@tintoiyaanisha4774 2 жыл бұрын
@@ThePakkaFoodie thanks but ahi jiv va mate paisa kamaiye chhiye k paisa kamavava jiv ye a khaber nathi padti ....India always best ...Miss you
@alpanaik1615
@alpanaik1615 2 жыл бұрын
Address ben nu
@diip7423
@diip7423 2 жыл бұрын
Kon kye chhe... Tya javanu 🙄
@patel_saheb23
@patel_saheb23 2 жыл бұрын
Maro bhai 1st January j London gayo che, e pan Surat rahto hato, mara bhai bhabhi jode gaya che.
@jigneshjignesh9500
@jigneshjignesh9500 2 жыл бұрын
Tu bhai ladish na video bov banavas kuvaro cho ne sachu k merrage Nathi thya ne tara atle avu gotas ne
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ha bhai Sachi vat kahi
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
Bhai jevi jeni soch.. Baki mehulbhai koi ne encourage karvanu kaam kare che n aa talent bahu ocha loko ma hoy kem k a bhagwan ni den che n bhagwan badhane aavu talent nathi aapta... Baki mehulbhai keep it up..
@jigneshjignesh9500
@jigneshjignesh9500 2 жыл бұрын
@@dipikapatel7526 To tame mehul bhai ni taklif samji ne merrage nu praposal api dyo
@patel_saheb23
@patel_saheb23 2 жыл бұрын
Tane Ladies and Marriage no spelling pan nahi aavdto ane tu ek video blogger uper aavi comment Karas. Te life mai negative thought lava shivay shu kariyu, pela tu kayk kari batav. Pela bahen married che, jara to sharm kari le. Ane aaj na jamana mai ladies ne Protasahan aapvu joye. Thodi sharm jevi vastu che !!
@dipikapatel7526
@dipikapatel7526 2 жыл бұрын
@@jigneshjignesh9500 I m already married n i have 2 daughters also... N I think u dont have any manners how to talk with ladies.. But aama tamaro nai tamara sanskar ma khami che..to pehla tamara potane sudharo pachi koi mate kai bolo.. Ok mind it ,what I say u..
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН