Рет қаралды 348
The text reflects on the uncertainties of life, emphasizing that many aspects-such as the rise and set of the day, the timing of one's arrival and departure from the world, the stability of the mind, the nature of relationships, the attainment of happiness, the outcomes of hard work, and the hope of experiencing divine presence-are beyond human understanding. It conveys a sense of restlessness and the inevitability of life's unpredictability.
Such is the meaning being conveyed by the Author, through this video.
Lyrics:
દિન તો ઊગશે રે, દિન તો આથમશે રે, ઊગશે કેવો,
આથમશે કેવો, ના એ તો કોઈ કહી શકે
આવ્યો જગમાં તું જાણ્યું એ બધાએ, જાશે જગ છોડી, તું ક્યાં અને ક્યારે, ના…
સ્થિર નથી મન તો જેનું, જ્યારે કરશે એ તો શું, કેમ અને ક્યારે, ના …
ઘેરાયેલું ચિત્ત તો છે જેવું જીવનમાં, બનશે એ તો, કેમ અને ક્યારે, ના …
ઊતરશે તો કૃપા ક્યારે જીવનમાં પ્રભુની, કેમ અને એ શા માટે, ના …
બંધાશે સબંધો જીવનમાં કેવા ને ક્યારે, તૂટશે જીવનમાં એ તો ક્યારે, ના...
છે કોશિશો સુખી થવાની સહુની તો જગમાં, થાશે સુખી, જીવનમાં એ તો ક્યારે, ના…
રહે જીવતાંને જીવતાં, સહુ તો જીવન જાગી જાશે ચિંતા, કેવી અને ક્યારે, ના…
મહેનતનું ફળ તો જીવનમાં, મળેને મળે, મળશે જીવનમાં એ તો, કેવું ને ક્યારે, ના…
પ્રભુદર્શનની આશા છે સહુના તો હૈયે, થાયે જીવનમાં એ તો ક્યારે, ના…
If you enjoyed the bhajan, don't forget to like, comment, and subscribe for more devotional content. Share this with your loved ones and let the blessings of the divine mother reach everyone.
Connect with Author on:
Facebook: / kakabhajans
Instagram: / kakabhajans
Telegram: t.me/kakabhajans
Read more such bhajan on www.kakabhajan...
Explore our app on your device, to connect anytime anywhere:
Android: play.google.co...
iOS: apps.apple.com...
Thank You for Watching!
#Dayrise #Dayset #Life #World #Mind #Restlessheart #Godsgrace #Relationships #Happiness #Lifesworries #Hardwork #Hope #SeeingGod #KakaBhajans #Motivational