Рет қаралды 473
The Author expresses a desire for transformation and salvation through chanting, acknowledging the suffering and duality of joy and sorrow in life. He seek understanding, protection from adversities, and a calming of their restless mind. Author also requests to be freed from life's burdens and to be filled with love, while also asking for blessings and healing from the Lord.
Such is the meaning being conveyed by the Author, through this video.
Lyrics:
દયા કરો, દયા કરો, દયા કરો, હે દયાનિધાન, દયા કરો, દયા કરો
રહ્યા છીએ જપતા જાપ જીવનમાં તો ઊલટાં, જીવનમાં જાપને તો સૂલટા કરો
સંસાર દર્દના છીએ અમે તો રોગી, કૃપા કરી અમારા પર એની દવા કરો
સુખદુઃખના છીએ જીવનમાં અમે ભોગી, દઈ સમજણ એમાંથી મુક્ત કરો
કર્યા જીવનમાં વિષના પાન, કરાવો પ્રેમના પાન, દયા કરો, દયા કરો
રોકી રહ્યાં છે વિકારો જીવનના દ્વાર, દ્વાર જીવનના હવે ખુલ્લા કરો
મનડું મારું તો ફરતું ને ફરતું જાય, કૃપા કરીને એને હવે સ્થિર કરો
સાંભળીને મારા જીવનની વાત, હસી ના કાઢતા મારા નાથ કૃપા કરો
દુશ્મનોની તો જીવનમાં ઊભી છે વણઝાર, એમાં તો હવે રક્ષા કરો
ભૂલું ના જીવનમાં પ્રભુ તારું નામ, દયા કરી દો વરદાન, દયા કરો, દવા કરો
If you enjoyed the bhajan, don't forget to like, comment, and subscribe for more devotional content. Share this with your loved ones and let the blessings of the divine mother reach everyone.
Connect with Author on:
Facebook: / kakabhajans
Instagram: / kakabhajans
Telegram: t.me/kakabhajans
Read more such bhajan on www.kakabhajan...
Explore our app on your device, to connect anytime anywhere:
Android: play.google.co...
iOS: apps.apple.com...
Thank You for Watching!