Рет қаралды 7,890
૪૭ વર્ષથી ફેમસ રાધેનાં દાણેદાર કણી વાળા પેંડા રોજ ૧૦૦ કિલો પેંડા હાથે વાળીને બનાવે #streetfood
#foodvlog #streetfood #indianfood #sweets
☎️94260 66531
શ્રી રાધે પેંડા સિહોરની મુખ્ય બજારમાં એક મોટો શોરૂમ કે જ્યાં દાણેદાર કણી વાળા પેંડા મળે છે.
દૂધ ને ગરમ કરીને ફટકડી નાખી ને દૂધને બાળવાળામાં આવે છે. મોળો માવો ખાંડ વગર બનાવે છે. ગળ્યો માવો ખાંડ નાખેલા દૂધને ગરમ કરીને બનાવે છે. માવાને વધુ બાળીને લાલ કરીને એ રીતે થાબડી વાળો બનાવે છે. પેંડાની ખાસિયત એવી છે ૪૦ વર્ષ પહેલા નાની ભઠીથી શરુ કરેલું આજે મોટા મોટા શહેરોમાં એમના પેંડા જાય છે. કોઈ જાતનું કેમિકલ કે ભેળસેળ ના હોય. પેંડા હાથે થી વાળીને બનાવે છે . કોઈ જાતની મશીનરી વિના. પેંડા ને હાથ માં લેતા જ ખ્યાલ આવશે કે દાણેદાર કણી વાળા પેંડા છે. રોજના ૧૦૦ કિલો પેંડા હાથેથી વાળીને બનાવામાં આવે છે.