(૫૪) હિંડોળા સ્પેશિયલ કીર્તન જરૂર સાંભળજો સ્વર : પ્રિયંકાબેન નિમ્બાર્ક ( નીચે લખેલું છે )

  Рет қаралды 892

પાયલબેન બી.અગ્રાવત (payalben.b.agravat) official

પાયલબેન બી.અગ્રાવત (payalben.b.agravat) official

Күн бұрын

(૫૪) હિંડોળા સ્પેશિયલ કીર્તન જરૂર સાંભળજો સ્વર : પ્રિયંકાબેન નિમ્બાર્ક ( નીચે લખેલું છે )
#ધૂન #payalbagravat2255 #bhajan
અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
. ______ હિંડોળા કીર્તન _______
હિંડોળે આવોને શ્યામ ઝુલાવા રે
આવ્યા જુલવાના દિન મારા વાલા
જમુના તીરે મધુવનમાં રે
સખીયો જુવે છે વાટ મારા વાલા
ફુલે હિંડોળો સજાવ્યો રે
બાંધ્યો કદમ ને ઝાડ મારા વાલા
સુંદર જાળી ફૂલે ભરી રે
વચ્ચે ગુલાબના ફૂલ મારા વાલા
જુઈ જાઈ ને ચંપો મોગરો રે
કેવડો મહ કે અપાર મારા વાલા
જરમર વરસે મેહુલો રે
ઝીણી ઝબૂકે વીજ મારા વાલા
રમવા મૂક્યા પોપટ મોરલા રે
રણકતા ઘુઘરા સાથ મારા વાલા
માતા જશોદા ઝુલાવતા રે
સખીયો જુલાવે દીન રાત મારા વાલા
દેવો દર્શને આવતા રે
પુષ્પની વૃષ્ટિ થાય મારા વાલા
ભક્ત મંડળના સ્વામી શામળા રે
વૈષ્ણવ મંડળના સ્વામી શામળા રે
આપો શ્રી વ્રજમાં વાસ મારા વાલા
રાખો ચરણની પાસ મારા વાલા
હિંડોળે આવો શ્યામ ઝૂલવા રે
આવ્યા જુલવાના દિલ મારા વાલા
#kiran
#dhun
#સતસંગ
#payalben
#satsngbhajan
#ધૂન
#bhajan
#payalbagravat2255
#satsngbhajan

Пікірлер: 2
@nimbarkutambhai9201
@nimbarkutambhai9201 2 ай бұрын
ખૂબ સરસ પ્રિયંકા બેન
@ramaeshbapunemavat7464
@ramaeshbapunemavat7464 2 ай бұрын
👌👌👏👏
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 60 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 16 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 60 МЛН