Sir amare mandir che sarpanch e mandir no kagad m banavi aapyo Che k serve number 455 Che Ane aa serve number ma ...... dada ni samadhi Che Ane ema sri.... Bapu puja kare Che Jena thi panchayat e vandho harkat nathi To aa jamin 455 ma check karavyu to shri gauchar aave che to aa jamin ame khate Kari sakiye ?
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
આપના પ્રશ્નનો પછીના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે
@pareshbavishi36833 жыл бұрын
Superb.....bro Thanks
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Welcome brother
@mastidea3 жыл бұрын
મારા પિતાજી ના મૃત્યુ પછી વારસાઈ મા મારુ નામ રામજી લાલા છે. જે સાચુ છે.પરંતુ મારા સ્કુલલિવીગ સર્ટિફિકેટ મા રામજી લાલજી લખાયેલ છે અને આ ઉપરાંત થી મારા બધા ડોક્યુમેન્ટ મા રામજી લાલજી થઈ ગયુ તો હવે શુ થઈ શકે અથવા મારે શુ કરવુ જોઈએ
@rakeshshah5188 Жыл бұрын
મહેસુલ, ખાતા, નામ, દાખલ કરવાનું,, છે,શુ,, કરવાનું, તેની માહિતી,આપો,આ, મારી નંમ, વિનંતી, છે, મહેરબાની, કરશોજી
@Shabbir833 жыл бұрын
Sir mara father no 1bhai se te jamin na bhagla parva na padese to kanuni ritai vhechri thai sake please kai upay batavo
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
હા, થઈ શકે. કોર્ટમાં પાર્ટીશન દાવો દાખલ કરવો પડે
@Shabbir833 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup ketlo samay lage sir cort ma ane ketlak khrch thay aasre
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
કોર્ટમાં ગયા પછી સમયનું કંઈ નક્કી ન કહેવાય. ખર્ચ એ વકીલ પર આધાર રાખે છે
@hardikbharvad80723 жыл бұрын
Sir ખેતર પાનીયું બન્યું એનો સુ મતલબ થાય
@theaccidentaltask16603 жыл бұрын
Sir hu mam off ma job karu 6u mara vatan thi alag jilla ma ,,chhata aa prasn puchhavu pade 6 ,,,jo varsai ma 3ji pethina varso ma faiba vigere bhatrrija ke kaka bhaio na tarfen ma hakakami hak jato kari shake???????Jamin mul purvaj ekj 6 koi tabdili vechan nahi ,,,vada taluka ma adhikari o alag alag nirnay karta hoy 6 niyam mujab nahi plz reply mara mamlatdare jantri transaction nathi thayu eatale hak jato kari shake em kidhu pan vatan na jilla vara dastavej karavanu kahe 6 plz give yr valuable opinion,🙏🙏🙏
@solankikaushik15503 жыл бұрын
Sir.. બિનખેતીના હેતું માટે પ્રિમિયમ ને પાત્ર......આનો સુ મતલબ ...plz.. help 🙏🙏
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
આપના પ્રશ્નનનો પછીના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
@mr_gk_36633 жыл бұрын
Dear sir, land dastavej ma death date rong hoy,dastavej time e court case Chal to hoy to tena uper kanu ni karya vahi karvi , tena upr kayo guno lagu pade Please reply with ans.
@divyeshfaldu56903 жыл бұрын
sir mara dadi na name thi jyare papa na name jamin transfer thai tyare name ma bhul (harsukhbhai ni jagyaye hasmukhbhai) kari nakhel chhe to 7 12 8a ma sachu name janma tarikh na dakhla mujab nu thai jay avu karvu hoy to.
@rcvvsv56063 жыл бұрын
મારા દાદા મને જીવનનિર્વાહ માટે જમીનનો(73AA વાળી) અડધો વિઘો વેચાણ આપે છે, તો એ ટુકડો મારા નામે થાય?
@AL-pg1eh2 жыл бұрын
1 bigha Jamin ko NA Karne ka kharcha Kitna lagega Usme muje apne liye ghar banana hai
@mvasava1352 жыл бұрын
1951 to 1974 sudhi juni 7/12 ma sarve nambar hata tyare block nambar n hata .....1974 pachi je block nambar thaya aj sarve nambar hase....ana par mahiri aapo saheb....🙏🏼
@ashokpandya49693 жыл бұрын
મારી એક સર્વે નંબર જમીનમાં મારા પપ્પા અને તેમના બે ભાઈઓ સાત બાર મા નામ ચાલે છે અને જમીન બીજા તાલુકા છે હુ રહું છુ બીજા તાલુકા મા તો મારે કયા તાલુકા પેઠીનામુ તલાટી શ્રી કરી આપે. અને કયા તલાટી ને મને પેઠિનામુ કરી આપવું પડે...સાહેબ મને જવાબ આપશો...બંને તલાટી મને ધકકા ખવડાવે છે.તો મારે શું કરવું પડે
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
હૈયાતીમાં પેઢીનામું કઢાવવાનું છે કે અવસાન થવાથી?
@kyada3023 жыл бұрын
P. M. Kishan sanman niddhi yojnama visena video banao ane aa chennal ma muko to khub gamse, karnke biji chennal vala fem video mukeche ane aapna video aek pan fem nathi hota, terhi aap moklajo.
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Ok bhai. Thoda divas ma mukish
@Keshubhai013 жыл бұрын
Mare Sarakari padatar 7 12 juni ni jagia
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
??
@ashokpandya49693 жыл бұрын
મારી જમીન મહેસાણા તાલુકા આવેલ છે અને હું કડી તાલુકા મા રહું છું .મારે પેઠીનામું કરવું છે. તો મહેસાણા તાલુકા ના તલાટી મને કહે છે કે તમારું રેશનકાર્ડ કડી તાલુકા નું છે તે માટે તમારે પેઠીનમું કડી કરવું પડે હુ અહી ના બનાવી શકું અને કડી તાલુકા તલાટી મને કહે છે કે હું તમારા પપ્પા નું એકજ પેઠ્ઠીનામુ બનાવી આપીશ.તો મારે શું કરવું જવાબ આપશો
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
હૈયાતીમાં પેઢીનામું કઢાવવાનું છે કે અવસાન થવાથી?
@dharmeshparmar31593 жыл бұрын
મારા જૂના મકાન નો પ્લોટ છે તેની સનત મારી પાસે નથી અને ct સર્વે ઓફિસ માંથિ કહે છે તમારો પ્લોટ ની જમીન સરકારી થઈ ગઈ છે તો મારે હવે સુ કરવું રહેશે હું ગામ પંચાયત માં તેનો વેરો પણ ભરું છુ સર મને કોઈ સમાધાન નો માર્ગ આપો
@kyada3023 жыл бұрын
Vidhva sahayma mamlat dar's humam postmen dvara malya pachi vidhva sahay's rakam ketla divas pachi jama thay.
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
કેટલા દિવસ પછી જમા થાય એનો કોઈ નિયમ નક્કી થયેલો નથી. પણ સામાન્ય રીતે પહેલી વખત સહાય જમા થવામાં વાર લાગે છે. એટલે પહેલી વખત ધીરજ રાખવી.
@kyada3023 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup Thenku
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Welcome
@dilubhaikasela53342 жыл бұрын
મારી પાસે એક ખેતર નો નકશો છે,તેમા એક દડી થી બીજી દડી નુ માપ 12.3 છે, અને બીજી દડી થી ત્રીજી દડી નુ માપ 9.5 છે તો કેવી રીતે માપ કરાય?
@vijayraj38333 жыл бұрын
Sir address.mobilr no. Moklo
@jaypalbaraiya3583 жыл бұрын
પ્રસાસન સતા પકાર ની જમીન સે તેના 2 ભાગ પડી શકે??. કે તેની 7/12/ અલગ થય શકે??. પ્લીઝ સર જનાવ શો.🙏🙏
@ashokpandya49693 жыл бұрын
From kadi Ashok pandya
@laljibhaiharubha53203 жыл бұрын
સાથણી ની જમીન માં ખાતા ફેર થઈ શકે?
@News16gujarat3 жыл бұрын
40/45 વર્ષ પહેલાં શહેરી વિસ્તારમાં બિન ખેતી થયેલા ઍક પ્લોટમાં 4 થી 5 મકાન બનેલ છે... પ્રોપર્ટી કાર્ડ એક પણ પાસે નથી, સબ પ્લોટિંગ થયેલ નથી,ઉતરોતર દસ્તાવેજ છે, તો શું કરવું...
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
તલાટીનો ગામનો નમૂનો હોય તો પ્રોપર્ટી કાર્ડની જરૂર નથી
@gangaramji.baroliyagangara15443 жыл бұрын
Mari pase 1990 sarkari jamin par Kabhi se. 2time me pesh kadmi no sands bhare we me Sarkar pase anekvar mangani Karel we to a jamin mane Mali ssake hal pan mara kabjama se Gangaram Baroliya please give advice
@parthbhatt35973 жыл бұрын
Sir, mara masa ni 8.3 bigha jmin chhe 6 loko na name chhe, 3 loko ne jmin vechvi chhe to kevi rite vechi ske? Su jmin nu aektrikaran kravu pde? Su dastavej bnavine jmin vechi skay? Plzzz mahiti aapjo.
@shaileshsaniya56043 жыл бұрын
Re svy ma junu map no nikale to tene mate re svy se na adhar karvu Dlr vala ke se sathani odar ane teni kabjapawati leta aao sathani odar mali gyo se pan tenu kabja pawati mali nathi 85paikini jamin se sathanni jamin se tene juni sarat ma farveli se re svy thay nathi te jamin harijanne sathani ma mali ti tene juni sarat ma farveli se vehsan pan kari hati teni passe thi me lidhi teni antri padi gya se 7/12 ma aavo lakhelu aave se kabjedar re svy samay teno kajo darsavi sakaya nathi