માહિતી બદલ આપનો ખુબ ખુબ આભાર આમ જ વિડિયો બનાવતા રેહજો અને પ્રોત્સાહન આપતા રહેજો આપના વિડિયો થકી અમને જરુરી માહિતી જાણવા મળે છે ધન્યવાદ.
@DilipPatel-dq7jy3 жыл бұрын
Most gide thank you
@TrickGujarati3 жыл бұрын
Thanks for appreciate.
@FMRaval3 жыл бұрын
Super & proper information with good knowledge ...Thanks
@SantoshSantosh-nn1wp3 жыл бұрын
Nice sir ji
@khuntmanojbhai12182 жыл бұрын
Verigood
@miteshsolanki3333 жыл бұрын
Thank you
@BharatThakor-ek4ox3 жыл бұрын
Vi. Ghathaman
@dilipkumarparekh76963 жыл бұрын
Excellent information thankyou give others information also for other forms too
@TrickGujarati3 жыл бұрын
surely video and article bnne rite apva prayatn karushu.
@kotharibhavin723828 күн бұрын
જરાયત એટલે શું? વિગતવાર સમજુતી આપશો 🙏
@mukeshgajera3248 Жыл бұрын
Satta prakar ma KHALSA hoy to teno mining su thay Please mahiti send me
@વશરામજેતશી2 жыл бұрын
૭*૧૨નાઉતારાવિશેજાણકારીઆપી શરશ
@TrickGujarati2 жыл бұрын
આભાર
@electricalthinker28642 жыл бұрын
Sarkar mathi jameen kaya niyam hethal Mali chhe te kai rite jani sakay
@TrickGujarati2 жыл бұрын
Uttarotar hakk patrak juo etle tena parthi khyal avi jashe.
@pragneshpatel3691 Жыл бұрын
xetrfal ane akar ma thi kul mehsul ni gantari kevi rite karvi?
@TrickGujarati Жыл бұрын
તે અંગે નો વિડિયો ચેનલ પર ઉપલબ્ધ છે
@rameshbhaipatel3819 Жыл бұрын
@@TrickGujarati link aapo please
@kishanamin83072 жыл бұрын
Mehsul kya bhari shakay hu aslali gam no rehvasi 6u Jillo ahmedabad
@TrickGujarati2 жыл бұрын
મહેસુલ જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી પાસે ભરી શકાય
@kishanamin83072 жыл бұрын
@@TrickGujarati errigation no charge kya bhari shakay??
@kishanamin83072 жыл бұрын
@@TrickGujarati please tamaro mobile num aapo ne !
@mayankparmar1722 Жыл бұрын
Khetar na nam ma PAHETA lakhyu hoy to ano su matlb that ane nam ma SARKARI lakhyu hoy to ano su matlb that??
@ajaykumarbaaria43282 жыл бұрын
Bin kheti p patra e shu che
@TrickGujarati2 жыл бұрын
Jamin no satta prakar chhe.
@naginparmar78262 жыл бұрын
Gam namu no 2 Kai rite kadavo
@TrickGujarati2 жыл бұрын
તેના માટે તમારે તલાટી કમ મંત્રીને મળવાનું રહેશે
@saurabhmakwana90112 жыл бұрын
Bav pla ni sal na hak patrak mamlatdar pase thi kya thi na male to ani badle kay karyvahi thay
@2ldvlogs953 Жыл бұрын
7/12 ઉતારા free. Ma jova hoyto joyi sakay
@TrickGujarati Жыл бұрын
Ha details anyror.gujarat.gov.in website par thi joi shakay chhe
@2ldvlogs953 Жыл бұрын
@@TrickGujarati કેવી રીતે કયા ઓપશન મા જવાનું ઉતારા કાઢવા માટે પાચ રુપિયા આપવા પડે કે ફ્રી મા જોઈએ
@Sinu-vlogsdaily4 жыл бұрын
સીટીએસ /132020/191/હ થી તા. ૦૭/૦૮/૨૦૨૦ na paripatra je jamin mate bahar avyo che ana upar video banao sir
@TrickGujarati4 жыл бұрын
Coming soon
@Sinu-vlogsdaily4 жыл бұрын
@@TrickGujarati thanks
@Ahir25362 жыл бұрын
Sir ૮-a ma જુડી બિ. ખે. વિ. એટલે સુ કેવાય?
@DhirenTech7 ай бұрын
મારે ૬ ના ઉતારામાં. વ.પા નંબરનો ઉલ્કેખ છે તો તેનો મતલબ શું થાય ? મારે મારા ખેતરની વસીહત જોવી હોયતો કેમની ખબર પડે?
@kakagaming42112 жыл бұрын
જરાયત એટલે સુ 🤔??
@jitendrapatel39032 жыл бұрын
Pot kharabo khar aetle su?
@prrakashthakor51853 жыл бұрын
Saheb ક્ષેત્રફળ vishe mahiti apso
@TrickGujarati3 жыл бұрын
ચોક્કસ જરૂર આપીશું.
@bharatmor826911 ай бұрын
ગામ નમૂના નંબર સાતમાં જો ઇનામદાર નો બોજો રહેલો હોય તો તેને કેવી રીતે દૂર કરવો...??
@dashrathsinhgohil67932 жыл бұрын
પો અ ખ ખરાબ જમીન 7/12મા બોલતી હોય તો ઍનુ માલીક કોન ગણાય અને બાગાયત મા લેવા માટે શુ કરવુ જોઈએ
@TrickGujarati2 жыл бұрын
જે તે જમીન માલિક નો જ ગણાય
@yaduvendramishra51883 жыл бұрын
Po.kh. vahed means...
@Ramsangthakor42 жыл бұрын
અમારે ખાતા નં એક સે પણ તેમાં સર્વે નંબર 4 સે અમારે 48 ખેતર તેમાંથી એક ખેતર વેચવું હોઈ તે ખેતર ક્યાં સર્વે નં હશે? અને ખાતા નં માં 16નામ અને જે નામ તે બધા કાકા બાપા ભાઈયો સે જમીન ના 4ભાગ પાડેલ 12 12 12 12 વીઘા પણ ખાતા નં એક તેમાં સર્વે નંબર 4 ચાર તેમાં 16નામ તેમાંથી 4 હયાત નથી પણ તેમના નામ સે અને જે 4 હયાત નથી તેમના વારસ દાર નામ વારસીક નહિ કરાવતા કોઈ એક ખેતર વેચવું હોઈ તો સુકરવું
@bhavinprajapati97502 жыл бұрын
Point no "H" is AAKAR=4 RS WT DOES IT MEAN? 4Rs per square feet or something else???
@TrickGujarati2 жыл бұрын
જે તે જમીન પર વસૂલવા પાત્ર કુલ જમીન મહેસૂલની રકમ દર્શાવે છે આ ઉપરાંત તેના ઉપર લોકલ ફંડ જેવા કરો પણ લાગે છે આકાર એ સેટલમેન્ટ સર્વે વખતે લેન્ડ રેકોર્ડ ખાતા દ્વારા નક્કી કરવામાં આવતો મહેસુલ કે કર છે.
@bhavinprajapati97502 жыл бұрын
@@TrickGujarati Thank you so much May God bless u... 🙏🙏🙏
@pareshchauhan80113 жыл бұрын
જમીન છે પણ એમને પૂરી માહિતી નથી તો તે જમીનના સર્વે નં. ઉપરથી તમામ માહિતી કેવી રીતે મેળવી શકાય ?
@TrickGujarati3 жыл бұрын
AnyRoR ની વેબસાઈટ પર જઈ સરવે નંબર ની સંપૂર્ણ માહિતી ઓપ્શન માંથી માહિતી જોવા મળશે.
@amitparmar83553 жыл бұрын
Are etle shhu?
@FMRaval3 жыл бұрын
૧૦૦ ચોરસ મીટર નું માપ આરે કહેવાય અને ૧૦૦ આરે બરાબર ૧હેકટર થાય આરે માટેનો બીજો શબ્દ ગુંઠા પણ છે અને ૨૩.૫ ગુંઠા નો એક વિઘો થાય
@amitparmar83553 жыл бұрын
@@FMRaval Thank you
@balvantbhoi60583 жыл бұрын
પ્લીઝ મને જવાબ આપવા વિનતી તમે અન્ય વિગત ( D) માં ' સરકારી ' એવું લખેલું હોય તો એ જમીન ને સેમાં ગણવી other detail ma
@TrickGujarati3 жыл бұрын
જો તમારી જમીનમાં અન્ય વિગતમાં સરકારી, સરકારી પડતર, ટ્રાવર્સ લખાઈ ને આવતું હોય તો તબદીલી વ્યવહાર માં પ્રશ્ન ઉભો થઈ શકે છે, જેથી જો તમારી જમીનમાં શરતચૂક થી સરકારી લખાયેલ આવતું હોય તો સુધારો કરાવી લેવો.