72 કલાક પછી આટલા વિસ્તારમાં ભારે વરસાદ થશે | Ambalal Patel |Gujarat Weather News18 Gujarati

  Рет қаралды 3,559,271

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

After 72 hours, rainfall will start here, predicts Ambalal Patel
72 કલાક બાદ અહીં શરૂ થશે વરસાદની સટાસટી, અંબાલાલ પટેલની આગાહી. n18_shorts
#shorts #rainnews #rainforecast #rainingujarat #ambalalpatel
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 275
@manukharaliya4435
@manukharaliya4435 9 күн бұрын
વિડિયો ઉપર તારીખ ડિસ્પ્લે થવી જોઈએ. એથી લોકો ને આગાહી ની સારી રીતે જાણકારી મળી શકે.
@ganpatbhoi3276
@ganpatbhoi3276 2 ай бұрын
આવી આગાહી કરી કરી ને વરસાદ ને આવવા દેતા નહીં
@anjanpatel6385
@anjanpatel6385 2 ай бұрын
Very true :-)
@ganpatgarsiyagarshiya
@ganpatgarsiyagarshiya 2 ай бұрын
WNJ km.❤​@@anjanpatel6385
@vijayomkarbhaimali5661
@vijayomkarbhaimali5661 Ай бұрын
😅😅😅😅😅😅😅😅
@jayarathva-h6i
@jayarathva-h6i Ай бұрын
😊😊
@SolankiNikulsinh-kk4tz
@SolankiNikulsinh-kk4tz Ай бұрын
Ammbalal Patel feku chhe utar gujrati visvakari dhandho na bagade
@NileshPatel-ts1zy
@NileshPatel-ts1zy 27 күн бұрын
ઉમરેઠ તાલુકા મા ખુબ ખુબ ઓછો વરસાદ પડ્યો છે
@a2amazingfactschannel243
@a2amazingfactschannel243 10 күн бұрын
આંબા લાલ ની આગાહી સત્ય હોય છે
@laganbhaitadvi2356
@laganbhaitadvi2356 3 ай бұрын
Omshanti baba good night baba, may master trikaldarshi shiv hu, may bahut dhanvan chhu,may master gyan Surya hu, gyan Surya Pragata agyan Andher vinash, ram gayo ravan gayo, Ram ke pichhe sab Atma paramdham chali jayegi fir apana part bajaneke lye satyugme Adi sanatan dharma devi devtaka hoga, mera baba sarva khajanoki chavi Mera baba hai, may godly student hu, may ruhani yatri hu, may ishwaraki va khudai khidmatdar chhu,may prikiti jit Atma chhu, OK.BABA, thank you baba❤😂ambalalni agahi kahe chheke varsad pan saro padi shake chhe
@deepaktrivedi9683
@deepaktrivedi9683 3 ай бұрын
हवे तो सुघर अंबा आगाही नो दीकरो थातो छानो मानो ईश्वर प़भु भजन कीर्तन कर तारी काया नु कल्याण थासे तु ज्यार थी आगाही करवा नु चालु करेल छे त्यार नो मन मुकी ने वरसाद थतो नथी ने जनता जनार्दन ने खेडु हेरान थाय छे
@SumitGaming-sumit
@SumitGaming-sumit 13 күн бұрын
Hindi ma gujrati 😂😂
@mehulparmar1451
@mehulparmar1451 13 күн бұрын
अरे दीपक भाई ए वडील है थोड़ी तमीज से बात कर क्या अंबा बोल रहा है... इतनी उम्र मे हवामान की इतनी जानकारी देना वो कोई मामूली बात नई है... दीपक तुम कुछ नई कर सकते जीवन मे तो दुसरो को बुरा बोलना तुम्हारे कोई हक नई है भाई. ओके
@deepaktrivedi9683
@deepaktrivedi9683 13 күн бұрын
@@mehulparmar1451 मोदी जबसे सत्ता लालचु बेठा है तबसे लेकर आज तक अबां पेदा हुवे है पहले कहा था जब बारीस की बात कर ते बारीस भी नहीं आती है जब आगाही नहीं करते तब जोरदार बारिश होती है
@user-xe6yu9gw3k
@user-xe6yu9gw3k 2 ай бұрын
અંબાલાલ ભાઈ થોડી થોડી આગાહી અમદાવાદમાં ભૂવા પડવાની પણ કરશો... 🙏🙏🙏
@vhindu3916
@vhindu3916 Ай бұрын
તારી મા ને પણ સુવર મોહમ્મદે ભૂવો પડી દીધેલો 😂😂😂
@gordhanmakwana8131
@gordhanmakwana8131 12 күн бұрын
😂😂😂
@thakkarthakor8089
@thakkarthakor8089 3 ай бұрын
ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે એક અઠવાડિયા સુધી વરસાદ ની કોઈ સકચ નથી
@DipakbhaiRaval-hb2lm
@DipakbhaiRaval-hb2lm 2 ай бұрын
પાલનપુરમાં કયારે થશે છે કોઈ સાચી આગાહી ના સમાચાર
@maheshskarsani5300
@maheshskarsani5300 Жыл бұрын
બે વાર પાણી મુક્યું હવે સાચી તારીખ આપને કાકા થાકી ગયા છે ભાઈ
@yuvrajsodha952
@yuvrajsodha952 2 ай бұрын
😂😂😂😂😂
@user-rm6ty1sr4e
@user-rm6ty1sr4e Жыл бұрын
વરસાદ મોકલો તો સારું તે તમારે બધું સુકાય છે😢😢😢
@Hirji_kalbi
@Hirji_kalbi Жыл бұрын
સાચી વાત છે હમારે વાવ થરાદ તાલુકામાં વરસાદ ની ખુબ જરૂર છે
@DasarathbhaiThakor-oh7os
@DasarathbhaiThakor-oh7os 2 ай бұрын
❤❤❤ હવે ભુવા પાણી❤❤❤
@shriharibhaidave2627
@shriharibhaidave2627 2 ай бұрын
આ કાકા વિંડી એપ માં જોય ને આગાહી કર્તા લાગે છે 😂😂😂😂
@user-dl3lo6bw3y
@user-dl3lo6bw3y 2 ай бұрын
આ ભાઇ ભગવાન નથિ
@shabbirpathan8404
@shabbirpathan8404 2 ай бұрын
આ અંકલ રોઝ નું કલર બદલે છે ગળી માં (48)કલાક ગળી માં (72)કલાક તેમને વરસાદ પડવાનું છે ગળી માં વરસાદ નબળું પડ્યું ગળી માં બંગાળ ની ખાડી માં ભરાય ગયું કાકા ભગવાન થી મોટા છો ભગવાન ના હાથમા છે રિમોન્ટ હવા પાણી રોજી મોત જન્મ મરણ તમરી માસે નથી
@ajitsinhraj2005
@ajitsinhraj2005 3 күн бұрын
અંબાલાલ પટેલ ‌૭૨/કલઃક‌ ની અંદર કાંઈ આઘું પાછું કરો તમારી આગાહી ૭૨/કલાક કાયમ રહે છે આગાહી મેં તો તમે‌ આખું ગુજરાત ફરો સાચો આગાહી કારો ગમે તે એક‌ બતાવો અને ત્યાં જ વરસાદ પડે ત્યારે સાચા આગાહી કારો
@bsavani9876
@bsavani9876 2 ай бұрын
અંબાલાલ ભાઈ આવતે આપની ઘણી બધી આગાહી ખોટી સાબિત થઈ છે
@shrinathjitraderssonu1614
@shrinathjitraderssonu1614 13 күн бұрын
Varasad aavya pachhi ambalal kaka ni entry thayij jay
@user-ks8fu3ns8v
@user-ks8fu3ns8v 2 ай бұрын
મને. એક વાર. હાથ. મા આવ.
@RahulPatel-kg8vl
@RahulPatel-kg8vl 2 ай бұрын
મૂ કવશૂ બધાને ખબર છે ચોમાસામાં વરસાદ પડે મૂ પણ કવસૂ વરસાદ પડસે આગાઈ માઇકલ બોલૂછૂ 72 કલાક નય ખાલી 24 કલાક પછી
@kishanbarot2046
@kishanbarot2046 13 күн бұрын
ખોટી આગાહી બંધ કર કશું વાર પણ આવતું નથી
@MehrinKaludi
@MehrinKaludi Ай бұрын
સલામ નમસ્કાર કાકા વરસાદ એટલે ઈશ્વર અલ્લાહ તરફ થી ખેડૂતો માટે, રોજગાર માટે, પશુ પક્ષી માટે એક અમ્રુત છે, વરસાદ ની આગાહી ક્યારેય સાચ્ચી નથી થઈ
@shaileshjani746
@shaileshjani746 2 ай бұрын
😀😀 Kaka Mudat pade Rakho 20 july Esvar Echha hase to Atra, Tatra, SARVATRA
@krishnagosvami864
@krishnagosvami864 3 ай бұрын
Aav re varsad uni uni rotli ne karela nu sak amdavad ma j
@bhaveshoza2302
@bhaveshoza2302 2 ай бұрын
ખોટી આગાહી કરો મા..., કરો મા..!
@manharlalgondaliya8420
@manharlalgondaliya8420 Ай бұрын
Aa bhabha ni koi pan aagahi sachi padi nathi jedi aagahi kareche tedi varsad aavtoj nathiatle aagahi karvanu bandh karo ane varsad ni mosam ma varsad to aavvanoj che ema agahi kari jash khtvani su jarur
@gordhanmakwana8131
@gordhanmakwana8131 12 күн бұрын
આ..ભાઈ..ખોટો..😂😂😂
@ashvinparjapti6278
@ashvinparjapti6278 2 ай бұрын
૭૩ કલાક આવી આગાહી હોય ભાભા
@anilthakor674
@anilthakor674 2 ай бұрын
અંબાલાલ નું ચસકી ગયું છે😂😂
@HRgohil-jw3yk
@HRgohil-jw3yk 11 күн бұрын
❤ very good 👍👍👍
@kantilalpatel40
@kantilalpatel40 2 ай бұрын
આ પાછુ પી ગયું લાગે છે
@SureshChaudhary-yz2wq
@SureshChaudhary-yz2wq 25 күн бұрын
કોઈ તંબુરો વરસાદ થયો નથી ફેંકુ છે બધાં
@AashvinMalivad
@AashvinMalivad Ай бұрын
તમારા દાદા ઘરે બેસી રહેવાનું ગમે તેને તમારા
@krunalthummar4847
@krunalthummar4847 2 ай бұрын
ani karta Satellite no saharo levo joiye.
@Hirji_kalbi
@Hirji_kalbi Жыл бұрын
વાવ થરાદ આવશે કે નહીં
@AaminshahMuyIdopen
@AaminshahMuyIdopen 3 ай бұрын
ભાઈ તેયા કોંગ્રેસ જીતી છે ❤ ભાજપ વરસાદ નહીં આપે ❤❤
@vipulChaudhary.
@vipulChaudhary. Ай бұрын
😂😂😂​@@AaminshahMuyIdopen
@binashah6140
@binashah6140 2 күн бұрын
Date to apo update kao.juna juna video hoy tevu lage chhe..
@buddhisagarpatel451
@buddhisagarpatel451 Жыл бұрын
Bas,karo, ambala,kaka
@latfkhalifa1797
@latfkhalifa1797 12 күн бұрын
આંબા લાલ કાકા વાંકાનેર તાલુકા માં વરસાદ કેદી બંધ થશે ૩૬ કલાક થી ચાલું છે ૧૪ ઈ ચ થી વધારે પડી ગયો છે
@VipulSankhesariya-n3c
@VipulSankhesariya-n3c 13 күн бұрын
આબાલાલનેકેઈકેપેલાતમારાગામમાકેદીવરસાદઆવસેઈકીયોપછીબીજાગામનીઆગાઈકરો
@jayantibhai.somabhaipatel3471
@jayantibhai.somabhaipatel3471 Ай бұрын
બધા હવામાન નિષ્ણાતો ખોટા પડ્યા છતાં ભવિષ્યવાણી કરવાનું બંધ નથી કરતા😂😂😂
@roysolankiofficial3568
@roysolankiofficial3568 7 күн бұрын
હવામાન વિભાગે સેક્રેટરી બનાઈ દીધા કાકા ને 😂
@user-dv4pk4qo7l
@user-dv4pk4qo7l 3 ай бұрын
15 જૂન પહેલા વરસાદ ની કોઈ શકયતા નથી
@ParthTrivedi-r2h
@ParthTrivedi-r2h 11 күн бұрын
Aabalalal bhai tme have reva dyo aama garib heran thay 6
@shashikantparmar2537
@shashikantparmar2537 2 ай бұрын
હવામાન વિભાગ ની જરૂર નથી.
@anujmukhiyaji7841
@anujmukhiyaji7841 10 күн бұрын
હે પ્રભુ હે ઇશ્વર ઇસે લે લે બાવા 😂
@maaaayurvedikbotad
@maaaayurvedikbotad 2 ай бұрын
ઘર ભેગી થા ને
@chandreshkocharekar9002
@chandreshkocharekar9002 12 күн бұрын
ભાઇ હડવે હડવે આગાહી આપોને મેણા માય નથી જવાતૂ વરસાદ ભુકા કાઢે હે😅😅😅😅😅😅😅
@anilchauhan9485
@anilchauhan9485 6 күн бұрын
હાલોલ માં ફૂલ
@hmdavedave6467
@hmdavedave6467 10 күн бұрын
અંબાલાલ સાહેબ આ બંધ કયારે થશે કહે જો
@udaysinhthakor3245
@udaysinhthakor3245 2 ай бұрын
આનું છટકી ગયું છે
@maaaayurvedikbotad
@maaaayurvedikbotad 2 ай бұрын
હે.........અંબા લાલ. હવે ભગવાન ને પ્યારા થય જાવ
@JoshiMohanbhai-os8gw
@JoshiMohanbhai-os8gw 11 күн бұрын
એ ભાઇ અંબાલાલ કાકા મળી ગયા છે જેને કાઈ પુછવુ હોય તે પૂછીલો
@jaysukhbhai3963
@jaysukhbhai3963 2 ай бұрын
जाने
@rohitranchhodbhaimithabhai5199
@rohitranchhodbhaimithabhai5199 12 күн бұрын
Right
@zalazala6808
@zalazala6808 10 күн бұрын
Laxmanbhai amare rasta bandh thai gya che gaam fartu Pani aayvu che
@kalubhaimakwana4937
@kalubhaimakwana4937 Ай бұрын
કઈ તારીખે વરસાદ થશે એ બતાવો. ૭૨ કલાક અમારે કયારથી ગણવા ???
@ajaythakor8311
@ajaythakor8311 Ай бұрын
Kaka dubi na jata
@dilubhaijebliya7171
@dilubhaijebliya7171 3 ай бұрын
👍
@merdalsukh157
@merdalsukh157 Ай бұрын
હવે આરામ કરો આગાહી નથી આપવી
@ashishthaker9144
@ashishthaker9144 10 күн бұрын
આનુ હવામાન વિભાગ હારૅ શૅટિગ છૅ.તૅ લૉકૉ આગાહિ કરૅ તૅ પૅલા અંબાઅંકલ આગર કાગડિયા પૉચિ જતા હશૅ હવામાન ના 😂
@tapanraval1897
@tapanraval1897 11 күн бұрын
અત્યાર સુધી ક્યાં હતા
@dixittalpada2712
@dixittalpada2712 Ай бұрын
Aa bhai nu naam badline tukkaa lal Karido...bs Khali tukkaa j mare che😂
@sureshdesai455
@sureshdesai455 2 ай бұрын
આ અંબકાકા exit poll વાળા જેવા અનુમાન કરે છે.😅😅😅
@shortvideonavagam2504
@shortvideonavagam2504 2 ай бұрын
22 June thi varasad padse like karo
@manharlalmehta4798
@manharlalmehta4798 2 ай бұрын
Akdam gappa
@mahendraprajapati7187
@mahendraprajapati7187 11 күн бұрын
Guj sarkare havaman vibhag bandh Kari ne aa doha ne rakhi levo joiye jethi Paisa ni bachat thay
@khusabulad5827
@khusabulad5827 3 ай бұрын
Jai shanideva
@Royalgaming-nj7jr
@Royalgaming-nj7jr 11 күн бұрын
Ambalal kaka swargvasi thay gaya che afva na felavo.
@sakariyaghanshyambhai7833
@sakariyaghanshyambhai7833 Ай бұрын
નાગિન સૂઈ જા
@Tanufamilyvlogrs
@Tanufamilyvlogrs 2 ай бұрын
હવે આબાલાલ પટેલ ની ઉંમર થઈ ગઈ 😂
@dineshchudasma4440
@dineshchudasma4440 Ай бұрын
આંબો કાકો આગાહી કરીને કાલો થઈ ગયો
@MehrinKaludi
@MehrinKaludi Ай бұрын
મિત્રો આ વિડીયો એક મહિના પહેલા નું છે, અંબાલાલ કાકા એ આગાહી કરેલી આજે એક મહિના પછી આણંદ નડિયાદ અમદાવાદ હજું સુધી ભારે વરસાદ આવ્યો નથી
@user-ks8fu3ns8v
@user-ks8fu3ns8v 2 ай бұрын
દાદા. મારના. ભુખ્યા. છે. હવે. સકયતા. છે.
@mansingbhai.pprajapati8502
@mansingbhai.pprajapati8502 Ай бұрын
હવે તો વાહન લઇ ને બાર જવું પડે એમ છે સૂ જલી નીકળ્યા છો કાકા
@kamleshmansion2491
@kamleshmansion2491 Ай бұрын
Varsad no time che to aav che.. Dwarka or porbandar ma jo ketlo varsad che..
@RameshRanuva
@RameshRanuva Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@KhachiIsakbhaiMhammadMhammadbh
@KhachiIsakbhaiMhammadMhammadbh Ай бұрын
એક નંબર જૂઠા
@kevalmungra9545
@kevalmungra9545 Ай бұрын
Aa ekdam khotu pade che enu kudrat na same koi nu no chale🎉
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 2 ай бұрын
હાલ બંગાળની ખાડી પુરવાનું કામ પૂરજોશમાં ચાલુ છે..🤪🤪પણ આ અંબાલાલભા ને...કોણ કહે.. 😝😝
@user-ks8fu3ns8v
@user-ks8fu3ns8v 2 ай бұрын
હવે એવી. આગાહી. આપો. કે. શરાધ. પુરા. થાઇ. એટલે. નવરાત્રી. આવશે.
@Aakash_cricket
@Aakash_cricket Ай бұрын
2023 che bhai jovo 😂😂😂
@BhaveshMakwana-cd5lg
@BhaveshMakwana-cd5lg Ай бұрын
Ha😅
@ramanbhaisolanki6827
@ramanbhaisolanki6827 2 ай бұрын
Kaka aa umare santi thi raho chomasu se to varsad avse e to me bhi kah sakata hu 1st june thi mandya hata but mad mad 22 june pasi avyo?
@s_m_farm
@s_m_farm Ай бұрын
બનાવવાનું છોડી દો તો સારું
@Xavier_Story
@Xavier_Story 2 ай бұрын
કયો મહિનો કેટલી તારીખે અપલોડ કરો એ કહો...😂 5 વર્ષ સુધી ફરતો હોય.
@jaykantdave9845
@jaykantdave9845 2 ай бұрын
આ અંબાલાલ અને બંગાળ ની ખાડી નું કઈક કરો ,બેય જપતા નથી.
@user-iz1td9hz1l
@user-iz1td9hz1l Ай бұрын
Aanu name badlavo Aambalal mathi faka lal karo
@bhargavpandya84
@bhargavpandya84 13 күн бұрын
અંબાલાલ પટેલની છાપરાતોડ આગાહી...અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, રાજકોટ, કચ્છ માં ગઈકાલે સાંબેલાધાર વરસાદ પડ્યો..😂😂😂
@hiteshbhaitanna8367
@hiteshbhaitanna8367 2 ай бұрын
Chomasu chhe to varsad to avanoj ne. Havaman khata e kidhu e tame ko chho ema navu shu chhe.Fekvanu bandh karo.
@user-wn8fn3op6v
@user-wn8fn3op6v 2 ай бұрын
હવે તો આત્મ હત્યા કરી લઉ એમ થાય છે 😅😅😅😅😅😅
@jayvircookingchotila1469
@jayvircookingchotila1469 2 ай бұрын
હવે ફકવાનય નય
@ArbazBaloch-i8y
@ArbazBaloch-i8y Ай бұрын
Alya tu taru kom kr bolta. Aavtu nathi
@vishal_baraiya_1118
@vishal_baraiya_1118 2 ай бұрын
Aato sachu pade to Wah Wahi ..ne khotupade to kon yaad rakhvanuche😅
@harjivansolanki4546
@harjivansolanki4546 19 күн бұрын
Surendranagar kdach bolta nathi favtu lagtu 😂😂😂😂😂
@ashokrathod9615
@ashokrathod9615 2 ай бұрын
12-6-2024 ma rajkotma varsad thase aa mari aagahi chhe
@devendraram294
@devendraram294 Жыл бұрын
72 kalak Thai gai dada 😢
@rajubhaimasani5884
@rajubhaimasani5884 Жыл бұрын
શું ફાંકા મારો છો😊
@navinrgarasiya618
@navinrgarasiya618 Жыл бұрын
આજે જોઈ છે
@VasavaSunil-bb1gd
@VasavaSunil-bb1gd 2 ай бұрын
Banda tame andha dhund godio chalavi rahya Cho,aa varse varsad thik thak se.
@krutikgarasiya9643
@krutikgarasiya9643 Жыл бұрын
sree hari
@pratapvaghelapratap3149
@pratapvaghelapratap3149 2 ай бұрын
તુભાષણ બંધ કર
@urmigurjar
@urmigurjar 12 күн бұрын
Have kai saru bolo kaka.
@AodMahindraMahindra
@AodMahindraMahindra Ай бұрын
Jalisana gam ma kyare sabse varsad
Top News Stories Of Gujarat Rain | 07-09-2024 | TV9Gujarati
9:14
TV9 Gujarati
Рет қаралды 21 М.
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 93 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 93 МЛН