સાચે કહ્યું તમે કે સાચા પ્રેમની કોઈ સીમા નથી હોતી તારા વિના કેમ ક જીવીશું 😢❤ કોણ જાણે અવે ક્યારે મળીશું હે ભગવાન જે છોડીને જવા માગતા હોય એવા લોકો ને મલાવતા જ શું કરવા હશે 😢 નથી ભૂલી સકાતો સાહેબ કોઈ ની સાથે વિતાવેલો સમય એ મીઠી મીઠી વાતો અને એના મુખ પર નું સ્મિત ... ખબરની જાણે અવે એ કિયા હશે તમે ક્યારે આવશો મારા જીવ બહુજ યાદ આવેશે તમારી તારા વિના કેમ રે જીવીશું મારી લાઈફ ની આ બેસ્ટ યાદો છે તમે ❤😢