આ સાચું છે અમે ગયા હતા દોઢ વર્ષ પેહલા .....અમારે પોતાનું ઘર નથી મારી મમ્મીએ ત્યાં કલ્પવૃક્ષ જોડે પોતાના ઘરની માનતા રાખી હતી...હું આવું બધું નહોતો માનતો પણ દોઢ વર્ષ માં એવી એવી ઘટનાઓ બની અને અમારે ગામડે રેહવા આવું પડ્યું ગામડે આવ્યા પછી બે જ મહિનાની અંદર પોતાનું ઘર વસાવ્યું....😅3/1/25 મને આજે અચાનક આ વસ્તુ યાદ આવી એટલે તરત જ સવાર ના પોર માં આ જગ્યાનું નામ વિડિયો સોધ્યા.... ખરેખર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માગેલી દરેક મનોકામના પૂર્ણ કરે છે આ ચમત્કારી કલ્પવૃક્ષ...🙏🙌