🔴 Tejas bhai ne aaje family ma kaki expire thy gya 6e to ghare jvanu 6e to pn live aavya 6e... ખૂબ ખૂબ આભાર ભાઈ તમારું કાર્ય સરાહનીય છે...😊
@HaRshad_sodhaАй бұрын
Ohhh
@HaRshad_sodhaАй бұрын
Salute 6 bhai
@AmitParmar-l2gАй бұрын
,🙏🏻🙏🏻🙏🏻
@Digvijaysinhsodha2721Ай бұрын
આભાર તેજસભાઈ નોકરીએ લાગીએ એટલે તમારુ ગાંધીનગરમાં જાહેરમાં કઈક ભેટ આપી સ્વાગત કરવું છે tet/TAT વતી અમે બધા આંદોલન કારીઓ એ નક્કી કરી ને રાખ્યું જ છે.. અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આમારો વારો આવે કે ના આવે પણ જે ભરતીના યોદ્ધા ઓ છે એ બધા તો નોકરીએ લાગી જાય... જગ્યા વધારો થાય તેવી પણ ભગવાનને પ્રાર્થના અને બધા તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે એવી તારીખ પણ નક્કી કરજો જલ્દી.... આભાર આભાર 🎉🎉
@vijayshrimali9117Ай бұрын
શ્રી તેજષભાઇ ખુબ મહેનત કરી રહ્યા છે. જગ્યા મા વધારો થવો જોઈએ. આપની જેમ સૌ આગળ આવે એ ખુબ જરૂરી છે. સત્તા સામે ન્યાય ની લડત લડી રહ્યા છો. આપનુ પણ ખુબ આગળ વધો. શુભેચ્છાઓ
@prasant9151Ай бұрын
Ha aave che bhai
@patelravikumar6729Ай бұрын
9 થી 12 માં કાયમી શિક્ષક ભરતીમાં વધારો થવો જ જોઈએ...તમારો ખૂબ ખૂબ આભાર તેજસભાઈ...
@patelmahee8446Ай бұрын
Tay jine lado
@shahmadarshahzim5082Ай бұрын
ખરેખર ધન્ય છે આપણા આ લડવૈયાઓ ને કે દિવસ રાત એક કરીને આટલી તનતોડ મહેનત કરે છે ને લડે છે. તેજસભાઇ અમે તમારી સાથે જ છીએ આ લડત માં👍🏻👍🏻👍🏻
@all-topics_Cricket-music-newsАй бұрын
તમે ખરેખર 6 થી 8 માં લાગશો પણ મહેનત બધા માટે કરો છો ખરેખર અદભુત છે તમારી માણસાઈ.....❤❤❤
@kirtikumargavit9679Ай бұрын
જ્ઞાન સહાયક રાજીનામું આપતા નથી એટલે જગ્યા માં વધારો ન થાય શકે તેજસભાઇ
@dodiyagambhirsinh2371Ай бұрын
ટેટ પાસ ભરતી પણ માર્કસ ના આધારે થવી જોઈએ
@banesangparmar8523Ай бұрын
વાહ સાવજ વાહ....આવીજ રીતે રણકતો રેહજે
@mahirdodiya5547Ай бұрын
Jagya vadharo thay
@yoginimakwana1196Ай бұрын
SC ,ST ,OBC ne anamat no labha madvo joia.50% no niyam lave evu karo.
@Pessi69-h1rАй бұрын
6 thi 8 ma jagya vadharvo
@ashaprajapati5005Ай бұрын
બધા સપોર્ટ કરશે તો બધું પોસિબલ છે. Nothing is impossible in the world 🔥🔥🔥🔥🔥
@gitabennayak-jw7tcАй бұрын
તેજસભાઇ ધન્યવાદ આપનો
@asmitaparmar9783Ай бұрын
Right 6e badhu
@vibhutithakor2127Ай бұрын
Tejasbhai TAT (S ) TAT (HS) ma catagory vala EWS vala ne 110 passing karavo ....je rite tet ma made 6e e rite.....
@dabhiashok6926Ай бұрын
વય મર્યાદા વધારો થવો જોઈએ
@latapatel6821Ай бұрын
સાચી વાત તેજસભાઈ ની
@mnveer8120Ай бұрын
1થી 8મા ચિત્ર, સંગીત, વ્યાયામ, કમ્પ્યુટ ની ભરતી કરો 👌
@patelraj5328Ай бұрын
હા વધારો થવો જોઈએ
@patelmahee8446Ай бұрын
Dhanya vad badal aemni jode Tay jine jodavo 10-15 ne nokri joiye chhe pass to Ghana thayaye
@banesangparmar8523Ай бұрын
આ વખતે 6 થી 8 માં ભાષામાં વધુ થવી જોઈએ....ભાષા વાળાને પહેલેથી અન્યાય થયો છે
@artisolanki3916Ай бұрын
Manshay na diva vanchi pan tejashbhai ne joy ne vadhre samjay Thank you🙏
@majithiyatejas8942Ай бұрын
એ બુક જોઈએ છે....???? ફોટો મળશે બુકનો ?!
@RavalSanjay-v5vАй бұрын
2011 થી 2023 ટેટ પરીક્ષા પાસ કરનારની વિદ્યાસહાયક ભરતી હોય અને 2017 પછી લાંબા સમય પછી ટેટ પરીક્ષા લેવાઈ હોય તો વય મર્યાદામાં 2 થી 3 વર્ષનો વધારો કરાવો સાહેબ.
@HaRshad_sodhaАй бұрын
તમારી આંખ ના આંસુ જ કહી દે છે કે તમારા દિલ મા કેટલું દુઃખ ભરીને બેઠાં છો... salute 6 tamne bhai
@ashaprajapati5005Ай бұрын
પ્રત્યેક રાજ્ય શિક્ષણ ની પૂરતી વ્યવસ્થા કરશે = કલમ નં -350 મા કહેલ છે. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@SanjayTej-z1cАй бұрын
Jagya vadharo thavo joiye
@bhartisolanki513Ай бұрын
તેજસભાઈ અમે તમારી સાથે
@ravalbalvantbhai4732Ай бұрын
તેજશ. ભાઈ. તમને. ખુબજ. આશીરવાદ
@ashachaudhari8448Ай бұрын
આંદોલન ચાલુ જ રાખો ભાઈ ન્યાય ચોક્કસ મળશે
@patelravikumar6729Ай бұрын
9 થી 12 માં 12000+ કાયમી શિક્ષક ભરતી થવી જોઈએ
@raovikramsinh6405Ай бұрын
હું તમારી સાથે છું...👍
@jitendrasolanki5941Ай бұрын
Vikram kp
@jitendrasolanki5941Ай бұрын
Tat secondary ma m com bed vala kya subject ma bhari sakse
@raovikramsinh6405Ай бұрын
@@jitendrasolanki5941 PT Teacher
@satishsevara6311Ай бұрын
Whaaa tejas bhai mahent 6e tamari.....good job 🎉🎉🎉
@SanjayKatariy9 күн бұрын
6 to 8 ma ....std 12 na gun pn merit ma gnva joiye avu kai karavo 1 to 5 ni jem j MA dur karvu joiye ....
@tandelanjali3282Ай бұрын
This man has done fabulous work for entire education system.🎉 Great Work and Thank you Tejas Bhai.
@sureshdesaisureshdesai3680Ай бұрын
6 thi 8 hindi bhasha ma jagya vadharo
@kishankandoriya5741Ай бұрын
Aabhar aabhar ❤❤ Tejas bhai
@dipikapatel3549Ай бұрын
Thank you tejashbhai tamaro abhar vyakt karva mate to shabd khute 6
@dharmendrasinhjadav4106Ай бұрын
V.good
@sureshdesaisureshdesai3680Ай бұрын
Bhasha ma hindi ma jagya vadhvijj jove
@VASANT_SIRАй бұрын
Bhai khoob khoob abhar
@dilusinh_kathi6709Ай бұрын
જય હો જય હો તેજસભાઇ નો જય હોં
@dr.1704Ай бұрын
Tet-2 pn. Only mark pr j thavi joi Tejas bhai
@sunilrana2228Ай бұрын
Gandhinagar rajuvat karo.
@SidhdhantRajputАй бұрын
Juni rit pramane exame lidhi atale juni rite bharati thay
@jagdishchhotala6981Ай бұрын
ધોરણ 1 થી 8 માં 2011 થી લઈ અને 2024 સુધીમાં બે થી ત્રણ વાર પરીક્ષા પણ લઈ લીધી છે એમને ભરતી પણ થઈ ગઈ છે 2011 માં ઠરાવ પણ હતા કે આ માર્કશીટ પાંચ વર્ષ માટે જ માન્ય ગણાશે તો હાલમાં 1 થી 8 માં 2011 થી માર્કશીટ શા માટે વેલીડ ગણે છે કારણ કે એમને માર્કશીટ ઉપર તો ત્રણ થી ચાર વાર ભરતીઓ પણ થઈ ગઈ છે તો આ તો 2023 માં લેવાયેલ પરીક્ષામાં પરીક્ષા પાસ કરેલ પરીક્ષાર્થીઓ સાથે એક પ્રકારનો અન્યાય કહેવાય કેમ કે એ લોકોને તો મોકો પણ પહેલી વાર મળે છે તો આમાં નીચા મેરીટ વાળા નો વારો તો ન આવે કેમ કે 2011 થી નીચા મેરીટ વાળા છે 2023 નાં પેપર પણ અઘરા હતાં તો આવો અન્યાય કેમ ? ધોરણ એક થી આઠ ની ભરતી 2023 કા તો 2017 બેજ પરીક્ષા માન્ય રાખી ને થવી જોઈએ
@sunilrana2228Ай бұрын
Gandhinag thay ahi comment ma nay rajuvat gnr karo.
@solankidevraj3254Ай бұрын
Bhai 2023nu result kevu aayu che e khabar nathi?khali 2700 j pass che ane aa petarn pramane last bharti che to jetla vadhare loko ne chanse male to saru. You are selfish.
@mahirdodiya5547Ай бұрын
Bhai tamaro khob abhar
@bhartisolanki513Ай бұрын
તેજસભાઈ ખરેખર જગ્યામાં વધારો થવો જ જોઈએ ગમે તે થાય ભલે ભરતી લેટ થાય પણ જગ્યા વધવી
@ranchhodtimbal8764Ай бұрын
ખરેખર જગ્યા વધારવી જ જોઈએ
@bharatmahida4673Ай бұрын
9 thi 12 ma sanskrit ni jagya vadhavi joie darvakhte ochhi ave chhe
@ritajadav541Ай бұрын
Tet category 82 to Tat pn 5 % cetegory 🎉
@SanjaySolanki-jb6gfАй бұрын
હા સાચું છે ભાઈ. 9થી12મા જગ્યા વધારો થવો જોઈએ. હા જગ્યાના વધારે તો આંદોલન ફરી કરી એ.
@ajayvaghela608Ай бұрын
Khali tat nahi tet ma pan tame ekla taru ja vicharo cho
@dr.1704Ай бұрын
We support Tejas majithiya 💪
@bharatkumarulvaАй бұрын
Good work bhai
@derendkuga2550Ай бұрын
Tejas bhai laghumati schoolo ma bharti mate amare shu krvu joiye
@hetalpatel5457Ай бұрын
Tat passing marks Anamat vara, 110 ae tat ma pass thava joye. Anamat no labh madvo joye.
@riddhivadher983Ай бұрын
Jagya vadharo
@dreamTv-kw7dyАй бұрын
સંસ્કૃત ની જગ્યા ખુંબ જ ઓછી આવે કેછે તે વધુ આવે તે માટે કંઇક કરવા વિનંતી
@chavadhridipak1238Ай бұрын
Jagya vadhrava mate pla potpotana. MLA ne aavedan to aapo
Vdharo thavoj joiye bhai khubj mhent kro cho ...apne sflta mle avi pratrhrna
@saluparmar1514Ай бұрын
Tet-1 ma bav jagya Khali chhe to tet 1 ma jagya vadharo karvo joiye
@AmitParmar-l2gАй бұрын
Tat1,2 ma 15000+ jagya vadhavi j joiye
@HareshbhaiBambhaniya-nb2rbАй бұрын
👍ok dun sir.
@AmitParmar-l2gАй бұрын
Hindi ni jagya darek vakhate ochi j aave che.
@SonalPatel-pm7qnАй бұрын
2019 ની tat 1 વેલિટ ગણાય જવાબ આપો
@hiteshsodha9616Ай бұрын
Thanks Tehashbhai..❤❤
@rekhadigvijay2868Ай бұрын
Ha aave che
@ashokjoshi6235Ай бұрын
Mare 40 year pura thai gaya che ane ptc che etle 9 thi 12 ni bharti ma koi scop nathi etle tet 2 ma age vadhro thai toj mara jeva friends aply kari sakse to please tet ni age ma vadharo thai tevi vinti 🙏🙏🙏
@ParthSenghani-m6yАй бұрын
9-10 ma pan government ni pan 10/10 e aavi jase ??
@rajeshhingu4158Ай бұрын
તેજસભાઈ આભાર.
@AshishPatel-je4rxАй бұрын
જગ્યા વધારો જરૂરી જ છે.
@ravalbalvantbhai4732Ай бұрын
હા. આવેછે
@AmitParmar-l2gАй бұрын
Kaimi bharti ma vadharo karo
@kalpanaparmar5966Ай бұрын
7500 ma vacancy vadhare aave Sanskrit ni vacancy vadhu aave evi amari mang 6e.
@vankarlatesh2378Ай бұрын
Music ni jagya ave tevu karjo please Tejas bhai 🙏🙏🙏
@kishankandoriya5741Ай бұрын
No word to say 🎉🎉
@asifmansuri7285Ай бұрын
👌
@AshvinPatel-vr2rfАй бұрын
Good
@60108010Ай бұрын
Thanks bhai
@VijayRathod-qi7vrАй бұрын
જગ્યા વધવી જ જોઈએ
@kunjalpatel2606Ай бұрын
Anamat catagory vala students mate 55 % karavo
@devikababarad5585Ай бұрын
Sanskrit Dev bhasha chhe enu su
@sureshdesaisureshdesai3680Ай бұрын
12 year thi rah joe ne betha seeae ame loko pls 🙏🙏 hindi bhasha ma jagya vadharo sarkar kya aandhli se dekhatu nathi aam na hoy bhani ne su aa jova mate bhanya ta to futur nu su education department bandh kro aavuj karvi hoy to aava lelva gay ne govt 5 5 year nikadi se e jani joye ne aava tayfa kre se janta gandi nathi bhai pls jagyao vadharo bhasha ma
@anishapatel2153Ай бұрын
Passing mark ma anamat no labh madvo Joyie
@ashokjoshi6235Ай бұрын
Tejasha bhai tet 2 ma boys mate 40 ni age ne badle 45 ni chut male teni khash jatur che karnk ke apna group ma ghana boys na mari jem 40 year pura thai gaya che last bharti ma ews ma boys ne 41 ni chut hati to aa vakhte jo 45 ni chut ape to juna tet vala 2013 thi many gani che to tet 2 mate age ma vadharo thai tevo prayash karjo please bhai 🙏🙏
@RavalSanjay-v5vАй бұрын
વિદ્યાસહાયક ભરતી ઘણા લાંબા સમય પછી મોટી ભરતી આવતી હોય અને જુની પદ્ધતિ મુજબ છેલ્લી ભરતી હોય અને 2017 પછી 2023 માં ટેટ પરીક્ષા લેવાઈ હોય તો વય મર્યાદામાં વધારો કરાવો.
@kalpanaparmar5966Ай бұрын
Tejasbhai tet ni bharti pan marks par j thavi joiye .
@saritavasava5903Ай бұрын
Hindi ni pan sit vadhare aave to saru.
@bhartisolanki513Ай бұрын
અમારો તમને પૂરેપૂરો શાસક છે આ આંદોલનમાં જગ્યા વધવી જોઈએ
@ihp646Ай бұрын
Always help karo 6o ae mate thankyou very much
@niteshchaudhari1222Ай бұрын
Thenku bhai
@Nirali456-o3tАй бұрын
ભરતીમાં વધારો થવો જ જોઈએ
@anishapatel2153Ай бұрын
TaT hs passing marks ma anamat no labh madvo Joyie
@denishapatel3516Ай бұрын
Right chhe badhu
@shaileshpatel-gj6ffАй бұрын
Thanks, sir
@saritavasava5903Ай бұрын
Bhai Ame pan aavishu Gandhinagar jgya vdhara mate Drek subject ne nyaay malvo joye
@dabhinita7536Ай бұрын
👍🙏
@satishbhagariya8819Ай бұрын
❤
@arteducation491Ай бұрын
જૂના શિક્ષક ન ગણાય...એતો બદલી j છે
@all-topics_Cricket-music-newsАй бұрын
માફ કરજો પણ સત્ય કહીશ જો પહેલા તમે ચેનલ બનાવી હોત તો દરેક આંદોલન માં 2000 આવત એટલી ઇફેક્ટ પડે કંઈ વાંધો નઇ બધા ભેગા મળી શક્ય એટલા પ્રયત્ન કરીએ.....🤝🤝🤝