1613AD માં સર ટોમસ રોએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની મંજુરી મેળવી હતી. તેથી 1613માં અંગ્રેજોએ સૌ પ્રથમ સુરતમાં કોઠી સ્થાપી હતી. 1608મા તો કેપ્ટન હોકીન્સ સુરત બંદરે ઉતર્યો હતો અને 1608માં જ કોઠી ક્યાંથી સ્થાપી દેય. 1608માં તો હોકિન્સ ને વ્યાપાર કરવાની પરવાનગી પણ મળી ન હતી અને ક્યાંથી તેઓ 1608માં કોઠી સ્થાપી શકે? I think 1613માં સર ટોમસ રોને પરવાનગી મળી એટલે 1613 માં પ્રથમ કોઠી સ્થાપી હશે. તેમ છતાં પણ જો કોઈ મારી ભુલ થતી હોય તો ઘ્યાન દોરજો 🙏🏻
@aratiparmar51932 жыл бұрын
દ્રોપતિ મૂર્મુ ઝારખંડ ના રાજ્યપાલ હતા
@kamleshparmar1402 жыл бұрын
Thank you so much sir padhdhtisar nu aatlu best teaching KZbin par tamara sivay biju kon karavi sake
@jvyas80082 жыл бұрын
Thank you so much sir 👍👍👍
@edusafar2 жыл бұрын
Most welcome
@nitinprajapati17132 жыл бұрын
Mind blowing information ! 👌👌👌
@edusafar2 жыл бұрын
Thanks for watching
@rahulshah77552 жыл бұрын
👉 1664 અને 1670
@rupavatishool55242 жыл бұрын
Va moj va Mukesh shaheb tame Rupavati prathmik shala
@bhattshivani23182 жыл бұрын
1664 and 1670. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના : ઈ. સ 1600. ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના :ઇ.સ. 1664. પોર્ટુગીઝ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના : ઈ. સ 1628 રાષ્ટ્રપતિ ભવન બાંધનાર : 1)સર એડવિન લૂટયેન્સ 2) હર્બટ બકેર. માન.દ્રોપદી મુર્મુ ઝારખંડ રાજ્ય ના( પ્રથમ મહિલા રાજ્યપાલ )રાજ્યપાલ ઈ. સ 2015 થી ઈ. સ 2021 રહી ચૂક્યા છે
@jadejakishansinh72202 жыл бұрын
1640 માં સ્થાપના કરી હતી ફોર્ટ સેન્ટ જ્યોર્જ ની sir નહિ કે 1610 માં....
@manshiprajapati2672 жыл бұрын
Super....👍👏👏👌🙏
@edusafar2 жыл бұрын
Thank you very much
@rutikachavda91842 жыл бұрын
Khub srs
@bharatipanchal12492 жыл бұрын
1640 ma madrash pashe angrejoahe fort sant jyorj thapi
@sanjaysinhrajput31402 жыл бұрын
👌
@sunilkalami2 жыл бұрын
Thenk you very much sir
@edusafar2 жыл бұрын
Most welcome
@nir0110 Жыл бұрын
1664 and 1679
@SondhraBaya3 ай бұрын
1613
@educationhub52312 жыл бұрын
Lutence and bekweral
@hinakamol66422 жыл бұрын
1664,1670 ma
@bhavnachavda1342 жыл бұрын
B
@bhavnachavda1342 жыл бұрын
D
@bhavnachavda1342 жыл бұрын
14
@bhavnachavda1342 жыл бұрын
1608
@jograjsinhzala28472 жыл бұрын
1664, 1670 aa 2, varsh ma sivaji maharaj e Surat jityu hatu
@ajaygohil15422 жыл бұрын
1674 માં રાજ્યાભિષેક
@kaylumalkiya13662 жыл бұрын
Good sir
@edusafar2 жыл бұрын
Thanks and welcome
@742-e2o2 жыл бұрын
sir Current no video kyare aavse...?
@ashvinjadav94202 жыл бұрын
આવતી કાલે આવી જશે.
@tejashmahakal55212 жыл бұрын
Thank you sir
@edusafar2 жыл бұрын
Welcome
@manishgovindiya79752 жыл бұрын
тнαик уσυ gυяυʝι кнυв кнυв иαмαи кαяυ ¢ннυ...🙏
@sunilchaudhary66549 ай бұрын
Current na muko ne vidiya
@sunilchaudhary66549 ай бұрын
Sir 1610ni sal nathi book ma1640che sir tamar mistek thay che
@rajashvin2 жыл бұрын
બુક માં ઇ.સ.1640 માં ચેન્નાઇ પાસે અંગ્રેજો એ ફોર્ટ સેન્ટ જ્યોર્જ ની સ્થાપના કરી હતી. એવું પ્રિન્ટ થયેલ છે. ઇ.સ.1610 યા 1640 સાચી માનવી.
@kaylumalkiya13662 жыл бұрын
👌👌👌👌👌👌👌
@asmitadesai91142 жыл бұрын
Good sir👍
@edusafar2 жыл бұрын
Thanks and welcome
@parbtanivarshad31082 жыл бұрын
Sir aaparkare tame 9 to 10 dhoran lagan karvjo please sir