Рет қаралды 5,496
જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને.... ભગવાન સ્વામિનારાયણે જ્યારે ૧૧ વર્ષની કુમળી ઉમરે ઘર છોડ્યું ત્યારે તેમનું નામ ઘનશ્યામ મહારાજ હતું અને જ્યારે વન ની વિકટ વાટે ચાલ્યાં ત્યારે બધાં એમને નીલકંઠ વર્ણી કહીને બોલાવતાં. તો આ નીલકંઠ વર્ણી ના ગૃહત્યાગ નું ખુબ સુંદર ચરિત્ર આપ સૌ ને ગમશે એવી આશા છે. તો આ ચરિત્ર ને તમે બધાં ભક્તો દિલ થી નીહાળજો...
તમને આ ચરિત્ર પસંદ આવે તો લાઇક કરજો, બીજાં તમારાં સત્સંગી સ્નેહી, મિત્રો સાથે શેર કરજો. નીલકંઠ વર્ણી ના બીજાં ચરિત્રો સાંભળવા આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવાં વીડીઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલાં મળી જાય.
●સંદર્ભ ગ્રંથ- ઘનશ્યામ લીલામૃત સાગર, હરીલીલામૃત, સત્સંગીજીવન, ભક્તચિંતામણી. અને શ્રીહરિવનવિચરણ, પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ.
●આ વીડીઓ મા કવર કરેલી વાતો...👇
~નીલકંઠ વર્ણી એ સાથે લીધેલો સામાન...
~જે દીવસે વનવિચરણ કરવાં નીકળ્યાં એ ચોક્કસ વાર,તિથિ, તારીખ અને સાલ...
~કાલીદત્ત ના સેવક અસુર કૌશિક દત્તે ઘનશ્યામ ને મારી નાખવાં કરેલું કાવતરું...
~ઘનશ્યામ મહારાજ નો વેવિશાળ એક જગ્યાએ નક્કી કરેલો એ વાત...
~અયોધ્યાવાસી ધર્મકુળ નો વિલાપ...
આ બધી જ વાતો તમે આ વીડીઓ મા સાંભળજો...
#swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #nilkanth #nilkanthvarni #vanvichran #nilkanthcharitra #nityaniyam #bapsshriswaminarayanmandir #astrology #shreeswaminarayan