કિંમત જણાવો તથા જ્યાં મળતું હોય તેનું સરનામું જણાવો.
@khedutputragujaratiАй бұрын
Ahmedabad Gujarat વધારે માહિતી માટે - 8156059570
@KhandarKanajibhai9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashishkataracardioboy983210 ай бұрын
પાળા જ્યાં હોય ત્યાં શું આ મશીન વાઢશે?
@khedutputragujarati10 ай бұрын
હા ચાલશે
@sanjaybutani39029 ай бұрын
Bhai pura bandhi aape avi sistam vali katr che
@khedutputragujarati9 ай бұрын
Na Bhai 😊
@mashaktivada651210 ай бұрын
ક્યાં મળસે. કંપની કયાં આવેલી છે.
@naynashah156310 ай бұрын
સુપર છે ભાઇ, આણંદ જિલ્લામાં કોઈ આપેલ છે? તો જોવા મળે
@khedutputragujarati10 ай бұрын
તમે કંપીનાના નંબર ઉપર ફોન કરો.
@PrakashThakor-kd3os3 ай бұрын
લોન ઉપર મળે
@ranjitpatgir542310 ай бұрын
તલ માં હાલે
@NarendrasinhCjadeja10 ай бұрын
કિંમત અલગ😂 અલગ કેમ બતાવી રહ્યા છો કિંમત એક સરખી બતાવો
@lalubhadrathodlalubhadrath460810 ай бұрын
શુ કીમત રાખેલ છે જણાવો અને કયા મલે છે
@khedutputragujarati10 ай бұрын
14000 ફોન કરો 8156059570
@VinubhaiPadhiyar-on2zh11 ай бұрын
ને પિયર ઘાસ કાપી શકાય? ટોલી જોડી શકાય કે નહિ આતર ખેડ થય શકે છે કે કેમ જણાવશો
@SolankiPururaj9 ай бұрын
સોલંકી,પુરૂરાજસિહ,ગામ,ડોડીવાડા
@haribhaisaliya7732Ай бұрын
આંતર ખેડ મા ઉપયોગ નુ બનાવો
@Kisan08527 ай бұрын
Maharaj Saheb ek kalakar Nakepha
@rameshprajapati676211 ай бұрын
Price ketli che
@bhimshinghrathod267722 күн бұрын
Kimat Jana vinanti.
@karuvaghela24612 ай бұрын
કઈ જગ્યાએ મળશે લેવું હોય તો
@khedutputragujarati2 ай бұрын
વીડિયોમાં આપેલ નંબર ઉપર સંપર્ક કરો.
@bamaniaharishbhai13432 ай бұрын
કિંમત શું છે
@kurajibhaigohil35259 ай бұрын
કૂરજીભાઈપાલીતાણા
@bariyaalpeshbariya7399 ай бұрын
Down payment ketlu barisakay
@kamleshraj4227Ай бұрын
Dahod ma koiye lidhelu che
@Music_0077010 ай бұрын
આ મશીન બધુ વાઢી ને આપશે પણ પુળા નહીં બધાય તો ફરી પાછા પુળા તો બાધવા પડશે બીજા મશીન તો પુળા બાધી આપે છે
@khedutputragujarati10 ай бұрын
સાહેબ પૂળા બાંધવા માં હજી સુધી કોઈ મશીન સક્સેસ નથી...
@ratanbhuriyaratanbhuriya2998Ай бұрын
Rs કેટલી છે જણાવો
@babubhaigohil22789 ай бұрын
Price ketli se
@jagdishrathod37973 ай бұрын
Su kimat se
@ajsavaliya219310 ай бұрын
કેટલાં એસપી નુ છે
@Shailasesehparmar-jp7zl9 ай бұрын
આ મસિનની કેટલી છે મારે લેવૂસે
@himmatsinhvaghela3785Ай бұрын
Kimat su se .
@khedutputragujaratiАй бұрын
વીડિયોમાં આપેલ નંબર ઉપર ફોન કરો.
@ajitsinhgohil25402 ай бұрын
મારે લેવુ છે તો કયા મળશે
@laxmansonagra30989 ай бұрын
Ketli paholai sudhi chale
@khetshigadhvi72939 ай бұрын
Loan thai sake??
@karuvaghela24612 ай бұрын
લેવું સે
@jackprajapati37679 ай бұрын
Ketli kimat 6e
@janakjambukiya73629 ай бұрын
મારે લેવુછે
@khetshigadhvi72939 ай бұрын
Loan thai sake??
@MobileDoctor-i8nАй бұрын
Amain me lidhel se sabsidi mlel nthi
@kiritsinhparmar331810 ай бұрын
મારી પાસે વર્ધમાન પાવર રીપર છે.....8 માસ પહેલા લીધેલ છે સીટ બેસાડી શકાશે..અથવા સીટ આપના ત્યાથી ફક્ત સીટ નો ભાગ મળી શકશે....કિમત જણાવશો.... પ્લીઝ ...હિમતનગર.